સ્થાનિક ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા અનોખો અખતરો; વોર્ડ નંબર 10 માં ઉમેદવારોનો વિરોધ કરવા માટે યુવા પેઢીનો સહારો લેવાયો વડોદરા શહેરમાં સ્થાનિક...
ડ્રાઇવર અને હેલ્પર બોટલમાંથી પાઇપ વડે ગેસ ટ્રાન્સફર કરતા હતા ત્યારે જ એસઓજીની રેઇડ કરી, ટેમ્પો, ગેસના સિલિન્ડર સહિતનો સામાન મળી રૂપિયા...
પોલીસ ચોકીની સામે અને મંદિરની બાજુમાં મુખ્ય રસ્તા પર જ કચરાના ઢગલાં, સ્વચ્છતા સર્વેક્ષણના એવોર્ડ મેળવતું તંત્ર જમીની હકીકતે સાવ નાપાસ (પ્રતિનિધિ),...
ગાયક કૈલાશ ખેર તેના અગાઉના એક ઈન્ટરવ્યુ કે જેમાં તેની ટીપ્પણીઓ અને અભિવ્યક્તિઓ વ્યાપકપણે ઓનલાઈન પ્રસારિત થઇ હતી તેના પર આધારિત વાઈરલ...
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, ઈરાને યુએસ લશ્કરી થાણાઓનું નિરીક્ષણ કરવા માટે એક વિશિષ્ટ...
લિવૂડના એક કાર્યક્રમમાં જ્યારે સોનાક્ષી સિન્હા રેડ આઉટ ફીટમાં દેખાઈ હતી ત્યારે જોનારને તે સગર્ભા છે એવું લાગ્યું હતું. ઘણાને એવું લાગ્યું...
અમદાવાદ, તા. 15 અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે સવારે હોસ્ટેલના ‘બી’ બ્લોકના એક રૂમની છતનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં...
અમદાવાદમાં મનપાની ચૂંટણી ગરમાવો- મહિલા ઉમેદવારને 25 લાખની લાલચ અમદાવાદ, તા. 15 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં શહેરમાં રાજકીય તાપમાન વધતું જાય...
ગાંધીનગર: આ વખતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાનની પ્રક્રિયામાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ કરીને મહાનગરપાલિકાના મતદારોએ આ વખતે વોટ...
અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વારાજની ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી ફોર્મ ભરવા, ચકાસણી અને પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતાં રાજકીય ગરમાવો વધ્યો છે. આ...
અમદાવાદ ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા અજમેર મંડળના મદાર–પાલનપુર રેલખંડ પર રાની–ખીમેલ સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 638 પર આર.સી.સી. બોક્સ લોન્ચિંગ કાર્ય હાથ...
અમદાવાદ: અમદાવાદમાં મનપાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થવા પહેલાં જ પાર્ટીએ...
ગાંધીનગર,તા.15સ્થાનિક સ્વરાજ્યની આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી ચૂંટણીઓને લઈને પ્રચારના મેદાનમાં ભાજપે પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ...
અમદાવાદમાં ‘નારી શક્તિ વંદન સંમેલન’ યોજાયુંઅમદાવાદ,તા.15અમદાવાદના ટાગોર હોલ ખાતે ‘સ્ત્રી શક્તિ’ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની ‘બિઝનેસ વુમન કમિટી’ના...
ગાંધીનગર,તા.15સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર અને મહેસાણા ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રાજ્યના વિકાસ અને મહિલા સશક્તિકરણ અંગે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી...
અમદાવાદ: ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે, મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગના તાજા આંકડા મુજબ, રાજ્યમાં...
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં મતદાન પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ બનાવી લીધી છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ...
ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ...
ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને સેવાઓમાં સુધારો લાવવા માટે શરૂ કરાયેલી ‘પેસેન્જર ફીડબેક...
બે દાયકા પહેલા આપણે જ્યારે બોલિવૂડ વિશે વિચાર કરતા તો આપણા મનમાં મોટાભાગે ત્રણ નામ જ પહેલા આવતા આમિર ખાન, શાહરૂખ ખાન,અને...
ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોના કૌભાંડને લઈને ચર્ચામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા નકલી પનીર મળી...
અક્ષય કુમારની નવી હોરર-કોમેડી ફિલ્મ ભૂત બંગલા રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. ફિલ્મ 16 એપ્રિલથી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ...
બિહારના મુખ્યમંત્રી બનેલા સમ્રાટ ચૌધરીની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી અને ન તો તેમણે ભાજપ સાથે પોતાની રાજકીય...
ગામમાં બહુ ઓછો વરસાદ પડ્યો હતો, બધા પાણી બચાવી રહ્યા હતા અને ખેડૂતો ચિંતામાં હતા કે ખેતરને હવે ખેડવા કેમ? પાણી વિના...
વાતાવરણના ફેરફારે ગુજરાતની કૃષિને ભારે અસર કરી છે. અરબી સમુદ્રનું ગરમ થવું, વૈશ્વિક ઉષ્ણતા વધારો અને અનિયમિત વરસાદની તરાહ અથવા પેટર્ને ચોમાસુ...
ઈન્ડિયન પ્રીમિયર લીગ Indian Premier League 2026માં આજે 24મી મેચ ખૂબ જ રસપ્રદ બનવાની છે, જ્યાં Mumbai Indians અને Punjab Kings વચ્ચે...
ભારતના રાજકારણમાં આગામી દિવસોમાં જે મોટું રાજકીય ઘમાસાણ થશે તે લોકસભામાં બેઠકોમાં વધારા મુદ્દે થશે. હાલમાં લોકસભાની 543 બેઠકો છે અને હવે...
તુર્કીમાં શાળાઓમાં થયેલી ગોળીબારની સતત બે ઘટનાઓએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. બુધવારે એક મિડલ સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું,...
આપણને ઠીક નથી લાગતું. આથી આપણે કોઈક ગોળી લઈએ છીએ. એ પછી આપણને બહેતર જણાય છે. બસ, વાત પૂરી. આમ તો, આ...
શિક્ષણને મફત અને મજબુત બનાવવા માટે ખનગી સ્કુલોને બંધ કરો અંધાધુંધ સ્કુલ ફી મધ્યમવર્ગના લોકોને પાયમાલ કરે છે. આપણા દેશમાં સારામાં સારો...
સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ યોજના રદ, આધાર એપ ફરજિયાત કરવાનો પ્લાન સરકારે પાછો ખેંચ્યો
લલિતા ટાવર પાસે બાળક ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ; જાગૃત નાગરિકોએ શંકાસ્પદને ઝડપી મેથીપાક ચખાડ્યો
ગોરવા સ્થિત આનંદ હોસ્પિટલમાં એસીમાં શોર્ટ સર્કિટથી આગ, 6 દર્દીઓનું રેસ્ક્યુ
ફતેહગંજના ‘વિસ્ટા રેસિડેન્શિયલ’ પ્રોજેક્ટ પર ગુજ-રેરાની કડક કાર્યવાહી, રજિસ્ટ્રેશન રદ
CBSEની તમામ સ્કૂલોમાં કોમ્પોઝિટ સ્કિલ લેબ ફરજિયાત
કાનપુરમાં દિલ દહોળી દેતી ઘટના
વડોદરા બનશે ‘ક્રિએટિવ સિટી ઓફ ડિઝાઈન’, વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ‘DACH વડોદરા’ પ્લેટફોર્મનો ભવ્ય પ્રારંભ
સુરત LCBનું ગુપ્ત ઓપરેશન સફળ
સોનુ ₹48,000 સસ્તુ, ચાંદી હાઇ લેવલથી ₹1.81 લાખ નીચે: જાણો 24 કેરેટ સોનાનો તાજો ભાવ
ઉધના રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ
અમેરિકા સાથે યુદ્ધ વિરામ પૂર્ણ થવાના આરે: ઈરાનનું નિવેદન“હજુ અનેક મુદ્દાઓ બાકી”
ગોવાની સાધ્વી સતીષ સૈલ બની Miss India 2026
અજિત અગરકર 2027 સુધી રહેશે ચીફ સિલેક્ટર?
“મોદીજી એ ભાષણમાં કોંગ્રેસનું નામ 59 વખત લીધું,
આજે અક્ષય તૃતીયા
‘ધુરંધર-2’માં સુસાઇડ બોમ્બરનું પાત્ર ભજવનાર કલાકાર ગુજરાતી?
કોલકાતા ડેપ્યુટી કમિશ્નર શાંતનુ સિંહા બિસ્વાસના ઘરે EDની રેડ
ડાન્સ પ્લસમાં રાઘવ જુયાલને કિસ કરતી વખતે અસહજ લાગી હતી: શક્તિ મોહનનો ખુલાસો,“આ બધું સ્ક્રિપ્ટેડ હતું”
‘હોર્મુઝ બંધ છે, પાછા વળી જાઓ’
આજ થી શરૂ થશે ચારધામ યાત્રા
‘ધુરંધર’ પછી બદલાઈ ગઈ ગૌરવ ગેરાની ઓળખ!
Sunrisers Hyderabad ની રોમાંચક જીત
ફતેપુરા સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાનમાં ભીષણ આગ,બે વ્યક્તિઓનું રેસ્ક્યુ
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને 7.34 કરોડ ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા
ગુજરાત ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ ને મળી મોટી સફળતા : આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના ૬ સાગરીતો ઝડપાયા, ₹૨૧૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ
સૌરાષ્ટ્રમાં હર્ષ સંઘવીનો હુંકાર – ‘ગુજરાતની પ્રજા અને ભાજપ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર, અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા સબક શીખવશે’
ગુજરાત પોલીસનું ઓપરેશન : ડ્રગ્સ માફિયાઓ પર ‘PIT NDPS’નો કોરડો વિંઝાયો , વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મતદાન પહેલા જ ભાજપનો દબદબો , 730 બેઠકો બિનહરીફ જાહેર
હિંમતનગરમાં મુખ્યમંત્રી – ‘હવે ચૂંટણીઓ જ્ઞાતિ-જાતિ કે પરિવારવાદ પર નહીં, માત્ર વિકાસની રાજનીતિ પર લડાય છે’
સ્થાનિક ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા અનોખો અખતરો; વોર્ડ નંબર 10 માં ઉમેદવારોનો વિરોધ કરવા માટે યુવા પેઢીનો સહારો લેવાયો

વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ શરૂ થયેલો આંતરિક અસંતોષ હવે દીવાલો પર લાગેલા પોસ્ટરો અને બેનરો દ્વારા સપાટી પર આવી રહ્યો છે. ખાસ કરીને શહેરના વોર્ડ નંબર 10 માં ફરી એકવાર ઉમેદવારોના વિરોધમાં અનોખા બેનરો જોવા મળતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
આ વખતે વિરોધ પ્રદર્શનની શૈલીમાં આધુનિકતા જોવા મળી રહી છે. શહેરમાં ઠેર-ઠેર લાગેલા બેનરોમાં નવી પેઢી એટલે કે ‘Gen Z’ ને સીધું સંબોધન કરવામાં આવ્યું છે. આ બેનરો દ્વારા યુવાનોને શીખ આપવામાં આવી છે કે તેઓ માત્ર સોશિયલ મીડિયા પર ‘રીલ્સ’ બનાવીને સંતોષ ન માને, પરંતુ વાસ્તવિક જીવનમાં બહાર આવીને ક્રાંતિકારી બને. સ્થાનિક ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા અને ઉમેદવારોની પસંદગી બાબતે મતદાતાઓને પરોક્ષ રીતે સમજાવવાનો આ એક ગંભીર પ્રયાસ હોવાનું જણાય છે.
ઉલ્લેખનીય છે કે, સત્તાધારી પક્ષ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવતા જ વડોદરાના વિવિધ વિસ્તારોમાં વિરોધના સૂર ઉઠ્યા હતા. અગાઉ પણ અનેક વિસ્તારોમાં ઉમેદવારોના નામ સામે નારાજગી વ્યક્ત કરતા પોસ્ટરો લાગ્યા હતા, ત્યારે હવે ચૂંટણીના ટાણે વોર્ડ નંબર 10 માં આ પ્રકારની કટાક્ષમય અપીલ સાથેના બેનરોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં જો આ પ્રકારનો સુષુપ્ત વિરોધ મતદાનના દિવસે પેટીમાં દેખાશે, તો ચૂંટણીના પરિણામો કોઈ પણ રાજકીય પક્ષની ધારણા કરતા તદ્દન જુદા અને ચોંકાવનારા આવી શકે છે. સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા યુવા મતદારોને જાગૃત કરવાના બહાને કરવામાં આવેલો આ વિરોધ આવનારા દિવસોમાં સ્થાનિક રાજકારણમાં કેવો પલટો લાવે છે તે જોવું રહ્યું.