ગાંધીનગર,તા.14ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીના પ્રસંગે આજે ગાંધીનગરના લોકભવન ખાતે “સામાજિક સમરસતા મહોત્સવ” ભવ્યતાપૂર્વક યોજાયો હતો. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની...
ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગરના સચિવાલય સંકુલની સુરક્ષામાં તહેનાત SRPના એક જવાને કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સમગ્ર પોલીસ તંત્રમાં ચકચાર મચી જવા...
ગાંધીનગર,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા સહિતના વરિષ્ઠ નેતાઓએ રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલી ક્રિશ્ના...
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન શહેર અને ગ્રામ્ય...
ગાંધીનગર,તા.14 રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ પ્રશિક્ષણ ક્ષેત્રે દેશની અગ્રણી સંસ્થા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે આજે ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના ગરિમામય અધ્યક્ષસ્થાને...
ઉમરગામ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ખૂબ જ હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે. ઉમરગામના મામલતદાર ચૂંટણી અધિકારી...
કલ્પના કરો કે એક કંજૂસ માણસ કેટલી હદ સુધી જઈ શકે છે, તમે ગમે તે કલ્પના કરી શકો, તે તેનાથી પણ આગળ...
માંજલપુરમાં ઓફિસ બતાવી વિશ્વાસ જીત્યા બાદ વિઝા બનાવી આપ્યા નહી યુવકને દુબઈ મોકલ્યા બાદ યુકે મોકલવાના ખોટા વાયદા આપ્યા પ્રતિનિધિ વડોદરા તારીખ.15...
બંગાળી નવા વર્ષ નિમિત્તે પશ્ચિમ બંગાળના રાજકીય પરિદૃશ્યમાં એક નવો વળાંક આવ્યો છે. એક મોટો રાજકીય જુગાર રમીને ભાજપે મહિલાઓને ₹3,000 ની...
હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાની નાકાબંધી વચ્ચે ઈરાન અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વલણ થોડું નરમ પડતું દેખાય છે. પાકિસ્તાને ફરી એકવાર ઈરાન સાથે બેઠક ગોઠવી...
આમ આદમી પાર્ટી (AAP) અને તેના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચેનો મતભેદ વધુ ઘેરો બન્યો છે. મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળની પંજાબમાં...
વડોદરા જિલ્લામાં ભાજપનો વિજયી શંખનાદ, ચૂંટણી પહેલા જ કેસરીયો માહોલ, કુલ 40 બેઠકો બિનહરીફ (પ્રતિનિધિ), વડોદરા. તા.15 વડોદરા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની...
હાલમાં યુએસ પ્રતિબંધો હેઠળ રહેલું ચીની ટેન્કર રિચ સ્ટેરી બુધવારે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ ખાતે અમેરિકાની નાકાબંધી તોડવામાં નિષ્ફળ ગયું. આ ટેન્કર...
આણંદ:કરમસદ – આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણીમાં ભાજપે કુલ 52 બેઠકો પૈકી 12 બેઠકો બિનહરીફ હસ્તગત કરી લીધી છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી...
કાશીનગરમાં માત્ર કોંગ્રેસના ઝંડા દૂર થતા રાજકીય તોફાન ઉછળ્યું સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરમાં રાજકીય ગરમાવો શિખરે પહોંચી રહ્યો છે. ઉધના...
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળાએ ભાજપ અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે, જેના...
વડોદરાના ગોત્રી રોડ પર આવેલ ઇસ્કોન હાઇટ ARTIA-2 કોમ્પ્લેક્સમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા જ બિલ્ડિંગની બારીઓના...
( પ્રતિનિધિ )વડોદરા,તા.15 વડોદરા શહેરના વડસર બ્રિજ નીચે રેલ્વે ટ્રેક ઉપર આવી રહેલી ટ્રેન સામે અજાણી વ્યક્તિએ મોતની છલાંગ લગાવી જીવાદોરી ટૂંકાવી...
‘લિફ્ટ રોકી, સૂત્રોચ્ચાર થયા, પોલીસ બોલાવવી પડી; છતાં છેલ્લી મિનિટે કોંગ્રેસના ઉમેદવાર મેદાન છોડી ચૂંટણી અધિકારી પાસે પહોંચી ગયા વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના...
ફોર્મ પરત ખેંચ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર કેમેરા સામેથી ભાગ્યા; દબાણના આક્ષેપો વચ્ચે સંતોબેને કહ્યું- “મેં સ્વેચ્છાએ પીછેહઠ કરી છે” વડોદરા: ગુજરાતમાં સ્થાનિક...
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ ઘડીએ રાજકીય તાપમાન અચાનક વધ્યું છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચનાએ...
ત્રણેય ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ, જાનથી મારી નાખવાની ધમકી આપી પતિ ફરાર, વાડી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો (પ્રતિનિધિ), વડોદરા. તા.15 વડોદરાના...
ગાંધીનગર: ગુજરાતમાં માર્ગ કનેક્ટિવિટીને વધુ વેગ આપવા માટે દિલ્હી-વડોદરા એક્સપ્રેસવેના મહત્વના એવા ગોધરા-વડોદરા સ્ટ્રેચનું કામ પૂર્ણ થઈ ગયું છે. 13 એપ્રિલ, 2026થી...
અમદાવાદ: ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે, ત્યાં જ બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરીને ચિંતા વધારી...
અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરામાંથી બનાવેલા ઢોસા ખાવાથી એક જ પરિવારની બે બાળકીના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસે તપાસ ચાલી રહી છે. આ...
અસામાજિક પ્રવૃત્તિ રોકનાર નાગરિકો સાથે ઘર્ષણ, ગાળોથી વિસ્તારનું વાતાવરણ તંગ વડોદરા | વડોદરા શહેરમાં ચાલી રહેલા ચૂંટણીના માહોલ વચ્ચે બુટલેગરો બેફામ બન્યા...
અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. તેવામાં અમદાવાદમં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ અને સરકારી...
ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસની નીતિ પર ઉઠ્યા પ્રશ્નો, નગરનું રાજકારણ ગરમાયું ગુજરાત મિત્ર ન્યુઝ | ડભોઇ ડભોઇ નગર પાલિકા ચૂંટણી દરમિયાન વોર્ડ...
આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયાફાયર બ્રિગેડના સતત પ્રયાસોથી રાત્રે 9 વાગ્યા સુધીમાં આગ કાબૂમાંબાલાસિનોર, તા. ૧૪બાલાસિનોર પાલિકાની ભાથલા રોડ પર મુલતાનપુરા નજીક આવેલી...
કરજણ: આજે કરજણ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે આનંદની લહેર છવાઈ ગઈ હતી....
ફતેપુરા સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાનમાં ભીષણ આગ,બે વ્યક્તિઓનું રેસ્ક્યુ
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને 7.34 કરોડ ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા
ગુજરાત ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ ને મળી મોટી સફળતા : આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના ૬ સાગરીતો ઝડપાયા, ₹૨૧૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ
સૌરાષ્ટ્રમાં હર્ષ સંઘવીનો હુંકાર – ‘ગુજરાતની પ્રજા અને ભાજપ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર, અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા સબક શીખવશે’
ગુજરાત પોલીસનું ઓપરેશન : ડ્રગ્સ માફિયાઓ પર ‘PIT NDPS’નો કોરડો વિંઝાયો , વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મતદાન પહેલા જ ભાજપનો દબદબો , 730 બેઠકો બિનહરીફ જાહેર
હિંમતનગરમાં મુખ્યમંત્રી – ‘હવે ચૂંટણીઓ જ્ઞાતિ-જાતિ કે પરિવારવાદ પર નહીં, માત્ર વિકાસની રાજનીતિ પર લડાય છે’
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ પર એનસીબીનો પ્રહાર: હેરોઈન સાથે પકડાયેલી ફિલિપાઈન્સની મહિલાને ૨૦ વર્ષની સખત કેદ
ગાંધીનગરના કલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો પર દબાણના આક્ષેપ- ચૂંટણી પંચને ફરિયાદ
RTE પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા વધારાઈ
બિહારના સીએમને મારી નાખવાની ધમકી આપનારસાણંદથી ઝડપાયો
અમદાવાદમાં આવેલા આસારામનો આશ્રમ તોડી પડાશે, હાઈકોર્ટે અપીલ ફગાવી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે વંદે ભારત અમદાવાદથી ગાંધીનગર જશે નહીં
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર અને વચેટીયો લાંચમાં પકડાયો
વેનેઝુએલા પેટર્ન ફરી? ટ્રમ્પના નિવેદન બાદ ક્યુબા પાસે અમેરિકી 2000 કરોડનું ડ્રોન 6 કલાક મંડરાયું
એનરિચ્ડ યુરેનિયમ અને યુરેનિયમ ડસ્ટ શું છે અને અમેરિકા તેને ઈરાન પાસેથી કેમ જપ્ત કરવા માંગે છે?
CSK સામે કઠિન પડકાર, SRHએ જીતવા આપ્યો મજબૂત 194/8 સ્કોર,અભિષેક-ક્લાસેન ચમક્યા
નડિયાદમાં એ.સી.બી.નું સફળ ટ્રેપિંગસેન્ટ્રલ જી.એસ.ટી. ઓફિસમાં 10 લાખની લાંચ લેતા સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરની ધરપકડ
લાઇકથી લાઇમલાઇટ સુધી: જર્મન મોડલની પ્રતિક્રિયા, મને કોહલી માટે દુઃખ થયું, વાતનું વતેસર થઈ ગયું
ટ્રમ્પ Vs નેતન્યાહૂ: લેબનોન સીઝફાયર મુદ્દે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે તણાવ
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજો પર ફાયરિંગ, જહાજો સ્ટ્રેટ પાર કર્યા વિના પાછા ફર્યા
વડોદરામાં ‘અશાંત ધારા’નો જોરદાર પડઘો: આર.વી. દેસાઈ રોડ પર રહિશોની ખુલ્લી ચેતવણી
ડિજિટલ માધ્યમનો દુરુપયોગ કરી થતી ટેક્સ ચોરી અટકાવવા પ્રયાસ
અનામત બિલ પર વિવાદ વધ્યો, થરૂર બોલ્યા, મહિલાઓને મળવું જોઈએ યોગ્ય પ્રતિનિધિત્વ
હૈદરાબાદમાં મોટી ટક્કર: SRH સામે CSK, કોને મળશે જીત? ચેન્નઈએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી
ચૂંટણી પૂર્વે SMCનો વડોદરામાં ફરી સપાટો ભાયલીમાં રેડ, રૂ 8.37 લાખના દારૂ સાથે 28.48 લાખનો મુદ્દામાલ જપ્ત
ઓસ્કર એકેડેમીના પેજ પર શાહરુખ ખાનનો જાદુ, ઓમ શાંતિ ઓમનો વીડિયો વાયરલ
વડોદરાની SSG હોસ્પિટલમાં ‘સ્વચ્છતા’ના નામે કરોડોનો ખેલ, કોન્ટ્રાક્ટની વહેંચણીમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં
પીઆઈ વી એ ચારણના વતનમાં આવેલા મહેમદાવાદના ઘરે ઝડતી, લાંચિયા અધિકારી ભૂગર્ભમા
ગાંધીનગર,તા.14
ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીના પ્રસંગે આજે ગાંધીનગરના લોકભવન ખાતે “સામાજિક સમરસતા મહોત્સવ” ભવ્યતાપૂર્વક યોજાયો હતો. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ સામાજિક એકતા અને અંત્યોદયનો મંત્ર ગુંજાવ્યો હતો.
રાષ્ટ્રપતિનો સમરસતાનો મંત્ર: “શિક્ષિત બનો, સંગઠિત બનો”
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બાબાસાહેબને ભાવાંજલિ અર્પતા પછાત અને વંચિત વર્ગોના સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,• છેવાડાનો માનવી: સમાજના અંતિમ વ્યક્તિને મુખ્યધારામાં લાવવો એ જ સાચી રાષ્ટ્રસેવા છે.• શિક્ષણની શક્તિ: બાબાસાહેબના “શિક્ષિત બનો”ના સંદેશને યાદ કરી તેમણે વંચિત પરિવારોને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા આહ્વાન કર્યું હતું.• સમરસ ગામડાં: ‘વિકસિત ભારત’નો પાયો સમરસ ગામડાંઓ છે. જ્યારે ગામડાં આત્મનિર્ભર બનશે ત્યારે જ દેશ સાચા અર્થમાં પ્રગતિ કરશે.રાષ્ટ્રપતિએ પોતાના પિતાના બોધપાઠને યાદ કરતા ભાવુક થઈને કહ્યું હતું કે, “ગમે તેટલા મોટા બનો, પણ હંમેશા વળીને જોજો કે કોઈ જરૂરિયાતમંદ પાછળ ન રહી જાય.” રાષ્ટ્રપતિએ ગુજરાતના ડેરી ઉદ્યોગ અને પશુપાલકોની મહેનતને બિરદાવતા કહ્યું હતું કે ભારત આજે દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ છે, તેમાં ગુજરાતનો ફાળો સિંહફાળો છે.
રાજ્યપાલનો સંકલ્પ – ૨૬૭ તાલુકામાં જનસંવાદ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રપતિના જીવનને સંઘર્ષ અને તપસ્યાનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે પોતાનો મહત્વનો સંકલ્પ જાહેર કરતા કહ્યું કે તેઓ ગુજરાતના ૨૬૭ તાલુકાઓમાં રાત્રિ રોકાણ કરી જનસંવાદ કરશે અને વંચિતોના ઘરે ભોજન લઈ હૃદયથી હૃદયનું જોડાણ સ્થાપિત કરશે. તેમણે વેદોનો સંદર્ભ આપી જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ભેદભાવને કોઈ સ્થાન નથી.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું વિઝન