Home Archive by category Business

Business

મુંબઇ: અદાણી ગ્રુપ (Adani group)ના વડા ગૌતમ અદાણી (Gautam adani)એ આ અઠવાડીયામાં જેટલા નાણા ગુમાવ્યા (loss) છે તેટલા અન્ય કોઇએ નહીં ગુમાવ્યા હોય. અદાણીની મિલકતો આ સપ્તાહમાં 13.2 અબજ ડોલરથી ઘટીને 63.5 અબજ ડોલર (billions dollar) થઇ ગઇ હતી. એશિયાના સૌથી ધનિક એવા મુકેશ અંબાણીની નજીક પહોંચવા માટે અદાણી ગતિ કરી રહ્યા હતા તે સમયે […]
આજે અઠવાડિયાનો ત્રીજો ટ્રેડિંગ દિવસ એટલે કે બુધવારે શેરબજાર ( stock market) સપાટ સ્તર પર ખુલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ ( bse) નો મુખ્ય ઇંડેક્સ ( index) સેન્સેક્સ ( sensex) 9.16 પોઇન્ટ (0.02 ટકા) ના નજીવા વધારા સાથે 52,782.21 પર ખુલી ગયો. બીજી બાજુ, નેશનલ સ્ટોક એક્સચેંજનો ( nse) નિફ્ટી 21.75 અંક (0.14 ટકા) ની […]
ભારતીય શેરબજાર ( stock market ) માં આજે શરૂઆતમાં સતત નફા વસુલી ચાલુ રહેવા પામી હતી, પરંતુ છેલ્લા કલાકમાં પીએસયુ બેન્ક શેરોની તેજીની પાછળ રીકવરી જોવા મળી હતી અને નજીવા ઘટાડા સાથે સપાટ બંધ રહ્યા હતા. નિફ્ટી ( nifti) નીચા મથાળેથી 130 પોઇન્ટની રીકવરી જોવા મળી હતી. જ્યારે બેન્ક નિફ્ટી 300 પોઇન્ટથી વધુ રીકવર થયા […]
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (rbi ) ના ગવર્નર શકિતકાંત દાસે આજે કેન્દ્રીય બેંક ( central bank) ની નાણાંકીય નીતિ સમિતિ (mpc) ના મુખ્ય દરો અંગેના નિર્ણયોની જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ( researve bank) ના ગવર્નર શક્તિકાંત દાસે આ વખતે નાણાકીય નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી. વધતા ફુગાવાના કારણે રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ નીતિ […]
surat : અમેરિકા દ્વારા બે મહિના અગાઉ ભારત, ઓસ્ટ્રિયા, ઇટાલી, સ્પેન અને તુર્કીની જુદી જુદી પ્રોડક્ટ પર 25 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી ( import duty ) લાગુ કરાતાં ભારત સરકાર સહિતની સરકારોએ વાંધો લીધો હતો. અમેરિકાએ ડાયમંડ જ્વેલરી સહિતની હાઇવેલ્યુ પ્રોડક્ટ પર ડ્યૂટી લાગુ કરતાં જીજેઇપીસીની રજૂઆત પછી ભારત સરકારે જી-20 દેશોની સમિટમાં વિરોધ નોંધાવ્યો હતો. […]
દુબઇકોઇન નામની નવી ક્રિપ્ટોકરન્સી(Crypto Currency) તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે. દુબઇકોઇન (DubaiCoin) તેની શરૂઆત પછીથી ખૂબ જ લોકપ્રિય બન્યું છે, દુબઇકોઇન બજારમાં રજૂ થયા પછી માત્ર 24 કલાકમાં તેમાં 1000 ટકાનો વધારો થયો છે. દુબઇકોઇન જાહેર વિનિમય (Public Exchanges) પર બનાવવામાં આવ્યું છે અને હાલમાં મર્યાદિત સંખ્યામાં અન્ય એક્સચેન્જો પર ઉપલબ્ધ છે. દુબઇકોઇન શું છે […]
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર, શેર બજાર ( stock market) લીલા નિશાન પર ખુલ્યું હતું . બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 232.01 પોઇન્ટ (0.46 ટકા) ની મજબૂતી સાથે 50772.49 પર ખુલ્યો હતો . તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજ ( nsc) નિફ્ટી 43.40 પોઇન્ટ (0.29 ટકા) 15218.70 ના સ્તર પર ખુલ્યો. […]
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અદાણી જૂથના શેરોની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે. જેનો લાભ જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીને મળી રહ્યો છે. બ્લુમબર્ગ બિલીયોનર ઇન્ડેક્સના જણાવ્યા અનુસાર એશિયાના સૌથી ધનાઢયોની યાદીમાં ગૌતમ અદાણી બીજા નંબરે પહોંચી ગયા છે. આ રેસમાં તેમણે ચીનના અબજપતિ ઝોંગ શાનશાનને પાછળ છોડી દીધા છે. અદાણીની સંપત્તિ સતત વધતી જોવા […]
આ વર્ષે જાન્યુઆરીથી ગૌતમ અદાણીની સંપત્તિમાં 32.7 અબજનો વધારો થયો છે. અદાણી એશિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં બીજા સ્થાને છે. તેણે ચીનના ચીની અબજોપતિ ઝોંગ શાંશનને પણ પાછળ છોડી દીધા છે. અદાણીની સંપત્તિ સુપરફાસ્ટ ગતિએ વધી રહી છે હવે તે એશિયામાં બીજા નંબરનો સૌથી ધનિક વ્યક્તિ છેઅદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી ધનિક […]
કોરોના ( corona) સમયગાળામાં, દેશની તમામ કામગીરીને ખરાબ અસર થઈ છે. બીજી કોરોના તરંગને કારણે દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન ( lockdown) અને અન્ય પ્રતિબંધો લાગુ છે. પરંતુ બેંકો લોકોની સુવિધા માટે કાર્યરત છે. કોરોના ચેપના વધતા જતા કેસોને જોતા ભારતીય બેંક્સ એસોસિએશન, બેંકોની સર્વોચ્ચ સંસ્થા, એટલે કે આઇબીએ ( IBA) સવારે 10 થી બપોરે 2 […]