Home Archive by category Entertainment

Entertainment

મુંબઈ: ફિલ્મ જગત (Film world)માં એવા ઘણા નામ છે જેઓએ પોતાની પ્રોફેશનલ લાઈફના કારણે પર્સનલ લાઈફ (Personal life)માં  ઘણી મુશ્કેલીઓ (Crisis)નો સામનો કરવો પડ્યો છે. એટલુ જ નહીં પણ કેટલાક એવા સેલેબ્રીટી (Celebrity) પણ છે જેને આર્થિક તંગીના કારણે ખોટા રસ્તા પર પણ જવુ પડ્યું છે. આવીજ એક કહાની છે બિહારથી મુંબઈ નસીબ સજમાવવા આવેલી […]
સોનાક્ષી સિંહા નિવૃતિ જાહેર કરશે કે પરણી જશે? આમ જુઓ તો તેના માટે પરણી જવું પોતે જ નિવૃતિ જાહેર કરવા જેવું થઈ જશે. નિવૃતિ જાહેર કરવાની થોડીક આત્મસમ્માન ભરી લાગે એ રીતે પરણી જવાની છે. જોકે તે તેના લગ્નની વાત શું એકાદ પ્રેમ પ્રકરણની વાત પણ બહુ જાહેર થવા દેતી નથી. જેઓ આટલું છૂપાવી શકે […]
ઋત્વિક રોશન શું પોતાની કારકિર્દી બેદરકાર બની ગયો છે? શું તે દિશાહીનતાનો અનુભવ કરી રહ્યો છે? પોતે અમુક પ્રકારનો સ્ટાર છે એવું ધારી લેવું તેને નડી રહ્યું છે? અત્યારે મહામારીના સંજોગોમાં બધાની કારકિર્દી ધીમી પડી છે પણ અક્ષયકુમાર, અજય દેવગણ એવા સમયમાં પણ ખૂબ સક્રિય રહ્યા છે અને પોતાની ફિલ્મોના શૂટિંગ પૂરા કરવા ઉપરાંત વેબસિરીઝ […]
ક્રિતી સેનોન કે ક્રિતી સનોન? નામ જ્યારે જાહેર બની જાય ત્યારે તે જેનું હોય તે ખૂલાસા કરવાને લાયક રહેતા નથી. ક્રિતી એવા ખૂલાસા કરતી પણ નથી અને પોતાના કામમાં બિઝી રહે છે. આમ પણ તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ચની દિકરી છે એટલે હિસાબો બરાબર જાણે છે. દિલ્હીમાં જન્મી છે અને ત્યાં જ ભણી ગણી છે એટલે રાજકારણમાં […]
‘ફેમિલી મેન 2’ માં તેલુગુ ફિલ્મોની અને તમિલ ફિલ્મોની એક્ટ્રેસ સમંેથા અક્કીનીના અભિનયના ભરપૂર વખાણ થઇ રહ્યા છે. એકતરફ હિન્દી બેલ્ટના દર્શકો ખોબે ખોબે ટ્વિટર કે ઈનસ્ટાગ્રામ ઉપર સમંેથાને વધાવી રહ્યા છે, ત્યાં તમિલનાડુમાં સમંથાએ લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. શો માં તે રાજી નામની ખલનાયિકાની ભૂમિકા ભજવી રહી છે, રાજી એક ટ્રેઈન્ડ […]
સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાન્સર તરીકે શરૂઆત કરી હતી, તેણે શાહરુખ ખાન અને અન્ય એક્ટરના શૉમાં સાઈડ ડાન્સર તરીકે પણ પરફોર્મન્સ આપ્યા હતા. બાલાજી ટેલિફિલ્મ્સની ડેલી સોપમાં સુશાંત અને અંકિતા અંધેરી (ઈસ્ટ ) ચાંદીવલી સ્ટુડિયોમાં સાથે કામ કરતા હતા અને બંનેની ફર્સ્ટ ડેબ્યુ હોવાથી બંનેને એકબીજાની કંપની ગમતી હતી. ‘પવિત્ર રિશ્તા’ માં કામ કરતા […]
સાઉથના ઘણા સ્ટાર્સની એન્ટ્રી હિન્દી ફિલ્મોમાં થઇ ચુકી છે. ત્યાંના સ્ટાર્સના નામો કયારેક હિન્દીવાળાના બહુ ફાવે એવા નથી હોતાં. પણ જયારે તેમના નામ સતત લેવા પડે તો આપોઆપ આવડી જાય. એવા નામ તરીકે હવે હર્ષવર્ધન રાણેને પણ ઉમેરી લેજો. અટક રાણે છે એટલે તે મરાઠી છે એવું સમજો તો અડધું સાચુ છે. તેના પિતા વિવેક […]
યુવાનીમાં પૌઢ યા વૃધ્ધના પાત્રો ભજવવા બાબતે સંજીવકુમાર તો હંમેશા યાદ રહેશે પણ વર્તમાન સમયમાં આલોકનાથ, અનુપમ ખેરને પણ તમે યાદ કરી શકો. હમણાં 25મા મેના રોજ ‘સારાંશ’ રજૂ થયાને 38 વર્ષ થાય ત્યારે અનુપમ ખેર ખૂબ ભાવુક થયો હતો. એ ફિલ્મનું બી.વી. પ્રધાનનું પાત્ર ભજવતી વખતે તે માત્ર 29 વર્ષનો હતો. આમ તો આ […]
અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીની ( mithun chakravti) મુશ્કેલીઓ વધી રહી છે. કોલકાતા પોલીસ આજે પશ્ચિમ બંગાળ ( west bangal) ચૂંટણી ( election) પ્રચાર દરમિયાન તેમના વિવાદિત ભાષણના સંદર્ભમાં તેની પૂછપરછ કરી રહી છે. મિથુન વિરૂધ્ધ વિવાદિત ભાષણ સંદર્ભે મનીકલતા પોલીસ સ્ટેશનમાં કેસ ( case) નોંધવામાં આવ્યો હતો. મિથુને એફઆઈઆર ( fir) રદ કરવા […]
14 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂત (Sushant sinh rajput)નાં મૃત્યુ (death)નાં સમાચારથી ભરતવર્ષમાં સોપો પડી ગયો હતો. સુશાંતના મોતનું રહસ્ય હજી પૂર્ણ રીતે ઉકેલાયું નથી અને કેસની તપાસ ચાલી રહી છે. ત્યારે સુશાંતની પ્રથમ પુણ્યતિથિ (first death anniversary) નિમિત્તે, જ્યારે # સુશાંતસિંહરાજપૂત સહિત અન્ય ઘણા હેશટેગ્સ (Hashtag) ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યા છે, તો બીજી […]