Home Archive by category Health

Health

કોવિડ-19 (Covid-19) રોગચાળાએ છેલ્લા કેટલાક મહિનાઓમાં દરેકના જીવનમાં ધરખમ ફેરફાર કર્યા છે. તેનાથી આપણા બધાને ખ્યાલ આવી ગયો છે કે તબીબી કટોકટીઓ અણધારી છે અને તેના કારણે ગંભીર નાણાકીય તંગી / તકલીફ (Financial Crisis) પેદા થઇ શકે છે અને તે આપણી વર્ષોની બચત બરબાદ કરી શકે છે. કોરોના કેસોમાં સતત વૃદ્ધિ થવાને કારણે આપણાને અનુભૂતિ […]
આ વર્ષનો શિયાળો (Winter) દર વર્ષ કરતા વધુ સાવચેત રાખવાનો છે. કોરોના કાળમાં શિયાળામાં સંક્રમણ ન વધે તેનું સૌએ ધ્યાન રાખવાનું છે. કારણકે ઠંડીમાં ન માત્ર વાયુ પ્રદૂષણ અને સ્મોગ વધશે પરતું કોરોનાવાઈરસનું જોખમ પણ વધી જશે. આવી સ્થિતિમાં લોકોને કોરોના સિવાય અન્ય બીમારીઓનું પણ જોખમ વધારે રહે છે. ત્યારે કેવો ખોરાક (Food) લેવો જોઈએ […]
દિવાળીનો ઉત્સવો આવી ગયો છે. કોરોના છતાં લોકો તો દિવાળી મનાવાના છે. લોકો થોડા દિવસો ટેન્શનમાંથી નીકળીને આણંદ માણે એ જરૂરી છે. પણ કોરોના જતો રહ્યો એવુ ન માનતા. દર વર્ષે દિવાળી પછી આપણા વજન વધી જાય છે. કારણ મીઠાઇઓ, ચવાણા, ચોકલેટ્સ બધુ ખાવામાં આવે છે. આ દિવસોમાં મોટાભાગના લોકો ડાયેટ સાથે કસરતને પણ બાય-બાય […]
તંદુરસ્તી છે તો લાઇફ છે અને લાઇફ છે તો મજા છે. એટલે જીવનમાં મજા જોતી હોય તો તંદુરસતી યાને કે હેલ્થ જાળવવી પડે. તબિયત સાચાવવાનો સીઞલ ફંડા છે કે તંદુરસ્ત રહો. આજકાલ કોરોના કાળમાં બધા તંદુરસ્ત રહેવા ઇચ્છે, પણ કેવી રીતે હેલ્ધી રહેવું? વાસ્તવમાં આપણે હેલ્ધી છીએ ખરા? આપણાં મનમાં વર્ષોથી એવો ખ્યાલ છે કે […]
નવી દિલ્હી : વિશ્વવ્યાપી કોરોના મહામારી (Corona Pandemic) એ જેવી રીતે દેશમાં પગ પસાર્યો તે ચિંતાજનક અને ડરાવનાર હતો. દેશમાં લાખો લોકો કોરોનાની ચપેટમાં આવ્યા અને હજારો લોકોએ આ વાયરસ (Corona Virus) નાં કારણે પોતાના જીવ ગુમાવ્યા એવામાં ઓક્ટોબરનાં અંતિમ પંદર દિવસ બાદ દેશમાં કોરોનાની ગતિ ઝડપી રીતે ધીમી પડી છે તે દેશવાસીઓ માટે રાહતનાં […]
પૂણે (Pune): કોરોના એક એવો ચેપ છે, જેને ભલ-ભલા લોકોને હાથ ધોતા કરી દીધા છે, જો કે આપણી આસપાસ ઘણા લોકો છે, જે એવુ કહેતા હોય છે કે શરીરમાં થોડો મેલ જાય તો શરીરને આદત પડે. આપણે આ વાત મજાકમાં લેતા પણ હવે આ વાત સાચ્ચી હોય એવુ લાગી રહ્યુ છે. અને આવું અમે નહીં […]
મા બનવુ, એક જીવને જન્મ આપવો એ ભગવાન તરફથી સ્ત્રીઓને મળેલી સર્વશ્રેષ્ઠ ભેટ છે. મોટે ભાગની સ્ત્રીઓ કહેતી હોય છે કે મા બનવુ એ દુનિયાની સૌથી મોટી ખુશી છે. પણ શું તમે જાણો છો કે આ ભેટ, આ ખુશી એની સાથે કેટલાક પડકારો લઇને આવે છે જે પ્રેગનન્સી કે ડિલિવરી સુધી સિમીત નથી? અમેરિકાની એક […]
હ્યુસ્ટન (Huston): ઑક્ટોબર એ બ્રેસ્ટ કેન્સર મંથ (Breast Cancer Month) તરીકે ઉજવાય છે. આ મહિનાને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે પણ ઓળખાય છે. એક અંદાજ મુજબ એક વર્ષમાં વિશ્વની લગભગ 2.01 મિલિયન સ્ત્રીઓ બ્રેસ્ટ કેન્સરનો શિકાર બને છે. આધુનિક યુગમાં વધતા તણાવ અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલને કારણે બ્રેસ્ટ કેન્સરની સમસ્યા વધતી ચાલી છે. ભારત અને પાકિસ્તાનની […]
નવી દિલ્હી : ચીનનાં વુહાન શહેરમાંથી વિશ્વમાં પ્રસરેલો કોરોના વાયરસ (Corona Virus) કેટલો ખતરનાક છે એ તો હવે દુનિયાભરને ખબર છે. કોરોનાએ વિશ્વમાં અત્યાર સુધી લાખો લોકોનો ભોગ લીધો છે તથા કરોડો લોકો કોરોના (COVID19) ની ચપેટમાં આવી ચૂક્યા છે. જો કે હવે ભારતમાં કોરોનાની ગતિ ધીમી પડી રહેલી જોવા મળી રહી છે પરંતુ શું […]
નવી દિલ્હી : ચીનનાં વુહાન શહેરમાંથી સમગ્ર વિશ્વમાં પ્રસરેલો કોરોના વાયરસે (Corona Virus) સમગ્ર વિશ્વનાં અર્થતંત્રને તો કચડી નાખ્યુ જ પરંતુ લોકોનાં જીવનધોરણને પણ બદલી નાખ્યા છે. કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે ભારતે મહત્વપૂર્ણ નિર્ણય લેતા દેશમાં લોકડાઉન શરૂ કર્યુ હતુ જેનાંથી તો કોરોનાને નિયંત્રિત કરવામાં અસફળતા મળી પરંતુ દેશનાં અર્થતંત્રને ભારે નુકસાન થયુ તે […]