Home Archive by category DAKSHIN GUJARAT

DAKSHIN GUJARAT

સુરત : છેલ્લા કેટલાક સમયથી વરસાદના વિલંબ (Rain delay) ના કારણે ગરમી અને બફારાથી લોકો પરેશાન થઇ ગયા હતા, જ્યારે આજે અચાનક ગાજવીજ સાથે ધમાકેદાર મેઘરાજની એન્ટ્રી થતાં જાણે વાતાવરણમાં ઠંડક (Cooling in the atmosphere) પ્રસરી ગઈ તેવો અનુભવ થયો હતો. હવામાન વિભાગે 4થી લઈ આજ રોજ સુધી દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ભારે વરસાદ (Heavy […]
સુરત: દક્ષિણ ગુજરાત (South Gujarat) માં કોરોનાએ ખોફ ફેલાવ્યો છે. શનિવારે વધુ 105 કેસ નોંધાયા હતા. જેમાં નર્મદા જિલ્લા (Narmada district)માં 19, વલસાડ જિલ્લામાં શનિવારે 13 કેસ, નવસારી જિલ્લા (Navsari District)માં 11, ડાંગ (Dang)માં 1, ભરૂચ જિલ્લા (Bharuch district)માં 16 કેસ નોંધાયા હતા. જ્યારે સંઘપ્રદેશ દમણ (Daman)માં ભાજપના યુવા નેતા સહિત 25 પોઝિટિવ અને દાનહમાં […]
સુરત (surat) : 22 માર્ચે ‘જનતા કફર્યુ’ (Janta Cufew) જાહેર થયા પછી તરત જ ભારતમા લોકડાઉન જાહેર કરી દેવાયુ હતુ. અને લગભગ મેના પહેલા અઠવાડિયામાં દેશમાં આવતી તમામ ઇન્ટરનેશનલ ફલાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. ત્યારથી વિદેશમાં આવનારા-જતા તમામ લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. ઘણા લાંબા સમય સુધી લોકો વિદેશ આવી-જઇ શકયા નહોતા. ભારતમાં 15 […]
વલસાડ : વલસાડ (Valsaad) જિલ્લામાં પણ કોરોના સંક્રમણ (Corona Crisis) નો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જાય છે. જેમાં સગર્ભા (pregnant) ઓ પણ બાકાત રહી નથી. વલસાડની સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 9 સગર્ભાઓને દાખલ કરવામાં આવી હતી. સિવિલના ગાયનેક ડૉક્‍ટરોએ કોરોના પોઝિટિવ 9 ગર્ભવતી પૈકી ત્રણ સગર્ભા મહિલાઓનું સફળ સિઝેરિયન (Caesarean section) ઓપરેશન કરી તેમના બાળકોને […]
પારડી : વાપીના કોપરલી અને પારડીના પંચલાઈ ગામે બે અલગ અલગ કાર્યક્રમમાં 140 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાતા જિલ્લામાં કોંગ્રેસની પરિસ્થિતિ વિકટ બની રહી છે. બેઠકમાં જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, ગ્રામ પંચાયત સભ્ય, માજી સરપંચ, સરપંચ સહિત અનેક કોંગ્રેસી સભ્યો આજે દક્ષિણ ગુજરાતના પ્રભારી ભરતસિંહ પરમારના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. જેને પગલે […]
હથોડા: કોસંબા પાસેના મોટાબોરસરાના શ્રીનાથ રો-હાઉસમાં શનિવારે એક વિચિત્ર ઘટનાં બની હતી. જેમાં કોઈક કારણસર પરિણીતાએ ફાંસો ખાઈ લીધો હતો. તેના ઘરમાં એક કલાક સુધી લટકતી રહી. તેને જોઈ પતિ અને સ્થાનિક લોકો સમજ્યા કે તેનું મોત થઈ ગયું છે. જેથી માતમ મનાવવામાં ખાસ્સો સમય વિતાવી દીધો ત્યાર બાદ પરિણીતાને મૃતદેહને નીચે ઉતાર્યો ત્યારે ખબર […]
સુરત : દક્ષિણ ગુજરાત (South Gujarat) માં કોરોના (Corona/ Covid-19) ની વણઝાર ચાલુ જ રહી છે, શુક્રવારે 123 વ્યક્તિ સંક્રમિત થયા હતા. જેમાં નવસારી જિલ્લામાં 19, વલસાડ જિલ્લામાં 18 કેસ સાથે બેના મોત નિપજ્યા હતા, ઉપરાંત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં નવા 23 અને દમણમાં 14 મળી 74 લોકો સંક્રમિત થયા હતા. ભરૂચ જિલ્લામાં 30, […]
નવસારી: નવસારી સિવિલ હોસ્પિટલમાં (Navsari Civil Hospital) કોરોના દર્દીઓને આપવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળતા ગર્ભવતી મહિલાએ વીડિયો વાઇરલ કરી ઘરે સારવાર આપવાની માંગ કરી છે.વિવાદિત નવસારી સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં (Navsari Civil Hospital) આપવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. કોરોના પોઝિટિવ ગર્ભવતી
ગાંધીનગર: ( Gujarat ) રાજ્યમાં છેલ્લા 24 કલાક (Last 24 hours) દરમ્યાન 20 જિલ્લાના કુલ 38 તાલુકાઓમાં સરેરાશ વરસાદ (Average rainfall) 0.94 મી.મી. નોંધાયો છે. આજે સવારે 6.00 થી 2.00 સુધી ૧૬ તાલુકાઓમાં (In 16 talukas) ૩ મી.મી.થી ૧૭ મી.મી. વરસાદ નોંધાયો (It gets raining) છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકા (Padra taluka) માં સૌથી વધુ […]
સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (South Gujarat University) સાથે સંલગ્ન 400 થી વધારે કોલેજોમાં ૨૨ જૂનથી બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ શરૂ કરાવવાની સૂચના આપી દેવામાં હતી. પણ હાલની સ્થિતિ એવી છે કે મોટાભાગની કોલેજોમાં (College) હજુ સુધી ઓનલાઇન અભ્યાસ (Online Education) કરાવવાની કોઇ કામગીરી જ શરૂ કરવામાં આવી નથી. જયારે કેટલીક […]