Home Archive by category DAKSHIN GUJARAT (Page 3)

DAKSHIN GUJARAT

પલસાણાના ઈટાળવા પાટિયા ઉપર આવેલી શ્રીજી ગેસની કંપનીમાં ઓક્સિજન એજન્સીના કેટલાક ઈસમો ગેસ પૂરવઠો લઇ જઇ ઊંચા ભાવે વેચતા હોવાની ફરિયાદને લઈ ત્યાં હાજર હોસ્પિટલના સંચાલકોએ હોબાળો મચાવ્યો હતો. જેથી પલસાણા મામલતદાર અને પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી દલાલોને ગેસનો પૂરવઠો નહીં આપવા જણાવતાં મામલો શાંત પડ્યો હતો. પલસાણા ખાતે આવેલા શ્રીજી નામની ઓક્સિજન ગેસનો […]
વલસાડ: (Valsad) રાજ્ય સરકારે કોરોના રોકથામ માટે 29 શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં મુક્યો છે. તો દિવસે પણ માત્ર આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે તેવો નિર્ણય લેવાયો હતો. વલસાડ શહેરમાં કેટલીક અસમંજસના પગલે બુધવાર સવારે મહત્તમ દુકાનો ખોલી (Shop Open) દેવાઈ હતી. જોકે પોલીસે (Police) આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો શાંતિ પૂર્ણ રીતે સમજાવી […]
રાજપીપળા: (Rajpipla) રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની (Oxygen) જરૂરિયાતવાળા દર્દીઓને નો એન્ટ્રીનાં બોર્ડ વાગી ચૂક્યાં છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલની (Hospital) બહાર એક બોર્ડ પર એવું લખાણ લખ્યું કે કે હાલ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધાવાળા બેડ ફૂલ હોવાથી ઓક્સિજનની જરૂરિયાતવાળા પેશન્ટને એડમિટ કરવામાં આવશે નહીં. જો પેશેન્ટને એડમિટ થવું જ હોય તો ઓક્સિજન વગરના બેડ પર
ખેરગામ: (Khergam) નવસારી જિલ્લામાં (Navsari District) કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હવે ગામડાંમાં ઘરે-ઘરે કોરોના સંક્રમણના વધુ કેસ જોવા મળી રહ્યા છે. ત્યારે ખેરગામ તાલુકામાં કોરોના સંક્રમણને લઈ લોકોમાં ચિંતા વધી છે. કારણ કે, કોરોના થાય તો સામૂહિક પરિવાર અને કાચાં મકાનમાં રહેતા મહત્તમ આદિવાસી પરિવારો (Tribal families) એક જ છત નીચે કઈ રીતે […]
નવસારી: (Navsari) રાજ્ય સરકારે આજે બહાર પાડેલા પરિપત્ર મુજબ રાજ્યના 29 શહેરોમાં રાત્રી કરફ્યુ (Night Curfew) લાદવાની જાહેરાત કરી છે. આ શહેરો પૈકી નવસારીમાં પણ 28મી એપ્રિલની રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રહેશે. જો કે ગુંચવાડો એ પેદા થયો છે કે આ રાત્રી કરફ્યુ ફક્ત નવસારી શહેર પૂરતો છે કે નવી […]
BARDOLI : બારડોલી CHC ખાતે બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટર ( COVID CARE CENTER) માં ઓક્સિજનના અભાવે ( OXYGEN) નવા દર્દીઓને દાખલ નહીં અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવતા કોરોનાના ( CORONA) દર્દીઓની હાલત કફોડી થવાની સંભાવના સેવાઇ રહી છે.કોરોના મહામારીમાં સુરત શહેર સહિત જિલ્લાની હાલત દિન પ્રતિદિન કથળતી જાય છે. આજથી સુરત […]
તિલકવાડાના પીંછીપુરા ગામની એક નદીના કિનારે કપડાં ધોઈ રહેલી જનેતાની સામે એક મગરે એની 8 વર્ષની બાળકીને ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. 8 કલાક બાદ વન વિભાગે નદીમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાની કડાઈ ગામનો એક પરિવાર તિલકવાડાના પીંછીપુરા […]
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં સરકારી તેમજ મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં (Hospital) હાલ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાના ક્રિટીકલ દર્દીઓના કિસ્સામાં ઘણીવાર વધુ સારી સારવાર (Treatment) મળી રહે તે હેતુથી વડોદરા ખાતેની હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. ભરૂચ જિલ્લા કલેકટર એમ.ડી. મોડિયાએ જિલ્લાની તમામ હોસ્પિટલો, આઈ.એમ.એ. ભરૂચ-અંકલેશ્વરને પરિપત્ર જારી કરી, હાલની
વલસાડ, સાપુતારા: (Valsad Saputara) રવિવારે બપોર બાદ ડાંગ અને વલસાડ સહિત સમગ્ર જિલ્લામાં કાળા ડિંબાગ જેવા વાદળો આકાશે મંડરાતા જગતના તાતના માથે ચિંતાની લકીરો ઉપસી આવી હતી. ડાંગમાં વાદળછાયું (Clouds) વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકમાં શીત લ્હેર વ્યાપી જવા પામી હતી. જ્યારે વલસાડ જિલ્લામાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતાં આકાશે વાદળો છવાઈ ગયા હતા. […]
સાપુતારા : ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં આવેલી નામાંકિત લેક્વ્યુ હોટલનાં રૂમનાં બાથરૂમમાં દિલ્હીની 26 વર્ષીય યુવતીની કાંચનાં એંગલ જોડે દુપટા વડે ગળે ફાંસો ખાધેલ હાલતમાં રહસ્યમય લાશ મળી આવતા સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નામાંકિત લેક્વ્યુ હોટલનાં રૂમના બાથરૂમમાં 26 વર્ષની યુવતીની ફાંસો ખાધેલી લાશ મળી રાજકોટના ધનાઢય પરિવારના 45 […]