Home Archive by category DAKSHIN GUJARAT (Page 2)

DAKSHIN GUJARAT

navsari : નવસારી જિલ્લામાં કોરોનાના કેસો ( corona case) વધવાની વચ્ચે વિજલપોરનો કોરોના પોઝિટિવ ( corona positive) દર્દી ઘર બંધ કરી નાસી જતા તે દર્દી જીવતા બૉમ્બ જેવો હોવાથી લોકોમાં ભયનો માહોલ છે.નવસારી જિલ્લામાં કોરોનાના કેસો આડેધડ વધી રહ્યા છે. અને એક્ટિવ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો એક હજારને પાર થઈ ગયો છે. તો બીજી તરફ […]
navsari : શનિવારે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ( kumar kanani) એ નવસારીની મુલાકાત લીધી હતી. તેમણે રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir injection) ની અછતનો સ્વીકાર તો કર્યો, પણ એટલી બધી અછત પણ નથી કે ઇન્જેક્શન મળતાં જ ન હોય. ઇન્જેક્શન મળતા હોય તો તેને અછત કહી જ ન શકાય, ત્યારે કાનાણી ઊંઘા હાથે કાન […]
નવસારી : ગણદેવીમાં કોરોના ( corona ) ના કેસો વધી રહ્યા છે અને તેને પગલે લોકો જાગૃત થઇને રસીકરણ ( vaccination) કરવા માટે તૈયાર થઇ રહ્યા છે, ત્યારે કોવિશિલ્ડ ( covishield) રસી છેલ્લા ચારેક દિવસથી ઉપલબ્ધ ન હોવાને કારણે બીજો ડોઝ લેનારાઓ અટવાઇ રહ્યા છે.ગણદેવી ખાતે પહેલા ડોઝનું રસીકરણ સારું એવું થઇ ગયું છે. અનેક […]
ભરૂચની વેલફેર હોસ્પિટલના ન્યૂ કોવિડ સેન્ટરમાં લાગેલી આગે સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે અરેરાટી ફેલાવી દીધી છે. 16 દર્દીઓ અને 2 નર્સિંગ સ્ટુડન્ટ આગમાં ભૂંજાઇ ગઈ છે. જિલ્લાની આરોગ્ય ક્ષેત્રે મોટી હોનારતમાં અન્ય દર્દીઓને બચાવવા 2 કલાકમાં જ 22 KM દૂર બસોથી વધુ યુવાનોએ 100 બેડ ઓક્સિજન સાથે કાર્યરત કરી દઇ અન્ય દર્દીઓના જીવ બચાવી […]
કોરોનાના ( corona ) આ બીજા વેવમાં નવસારી જિલ્લો જન પ્રતિનિધિવિહોણો હોય એવી છાપ ઉઠી છે. નવસારીનું વહીવટીતંત્ર જાણે પ્રજા વિમુખ હોય એમ સતત બેદરકાર રહીને પ્રજાની હાડમારી વધારતું રહ્યું છે, તો જન પ્રતિનિધિઓનું કશું ઉપજતું નહી હોવાને કારણે કોરોનાના આ કાળમાં સેવાઓ સુધરતી નથી. નવસારી સિવિલ ( navsari civil hospital) માં મૃત્યુ સમીપ પહોંચી […]
ખેરગામ : છેલ્લા એક વર્ષથી કોરોના ( corona ( જવાનું નામ લેતો નથી. તેમાં એપ્રિલમાં તો પિક પકડી હોય એવી સ્થિતિ સર્જાતાં કોરોના સામે હવે માનવ શક્તિ પણ ખૂટી રહી છે. રોજિંદા વધતા કેસો સામે તંત્રનાં સાધનો પણ ટૂંકાં પડી રહ્યાં છે. દવાખાનામાં બેડ ખૂંટી રહ્યા છે, તો ક્યાંક ડોક્ટર કે સ્ટાફ નથી. આ સ્થિતિમાં […]
સ્ટેચ્યુ ઓફ યુનિટી ( statu of unity) સુધી પ્રવાસીઓને આવવામાં અગવડ ન પડે એ માટે સરકારે ફોર લેન રસ્તા તો બનાવી દીધા છે. પણ રસ્તા બનાવવા ખેડૂતોએ આપેલી જમીનના વળતર માટે ખેડૂતો ( farmers) એ હાલ વલખા મારવાનો સમય આવ્યો છે. રાજપીપળા પ્રાંત કચેરી અને નેશનલ હાઈવેના અધિકારીઓની આળસ ભરી નીતિને લીધે આજે જગતનો તાત […]
ખેરગામ : નવસારી જિલ્લામાં કોરોનાનું ( corona) સંક્રમણ વધી રહ્યું છે અને હવે ગામડાંમાં ઘરે-ઘરે કોરોના સંક્રમણના વધુ કેસ જોવા મળી રહ્યા છે. ત્યારે ખેરગામ તાલુકામાં કોરોના સંક્રમણને લઈ લોકોમાં ચિંતા વધી છે. કારણ કે, કોરોના થાય તો સામૂહિક પરિવાર અને કાચાં મકાનમાં રહેતા મહત્તમ આદિવાસી પરિવારો એક જ છત નીચે કઈ રીતે રહી શકે […]
વલસાડ: (Valsad) વલસાડમાં બિન જરૂરિયાત દુકાનો ખુલ્લી (Shop Open) હોય તો એની સામે વલસાડ પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે વલસાડના અંબામાતાના મંદિર પાસે આવેલી મંગલદીપ નામની દુકાન આગળના બારણે બંધ કરીને પાછળના બારણેથી ખુલ્લી રાખીને ધંધો કરતા હોવાનું ધ્યાનમાં આવતાં નાના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસ (Police) જો નાના માણસોની દુકાનો બંધ કરાવતી […]
અનાવલ: ભારત દેશના સ્વાતંત્ર્યરત્ન અને મહુવા (Mahuva) તાલુકાના લસણપોરના વતની એવા ૯૮ વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની (Freedom Fighter) બલ્લુભાઈ હાંસજીભાઈ ધોડિયાનું કોરોનાને લીધે નિધન થયું હતું. જ્યારે આઝાદીનું આંદોલન તબક્કાવાર અલગ-અલગ કાર્યક્રમો દ્વારા આગળ વધતું હતું, એ દરમિયાન એમાં કેટલાય લોકોએ અમાનુષી અંગ્રેજ સરકારનો (British Government) સાથ છોડીને એમની સામે જંગનું એલાન કર્યું