વિશ્વના ઓછામાં ઓછા ૫૩ દેશો એવા છે કે જેઓ ચીની રસીઓનો ઉપયોગ પોતાના દેશમાં કોવિડ-૧૯ સામેના રસીકરણ માટે કરી રહ્યા છે અને નિષ્ણાતોએ આ અંગે ચેતવણી આપી છે કે આ દેશો પોતાને ત્યાં રોગચાળો ફરી માથું ઉંચકે તેવા જોખમે આવું કરી રહ્યા છે કારણ કે ચીની રસીઓ વાયરસ સામે રક્ષણ આપવા પુરતી સક્ષમ નથી. ગયા […]
World
પ્રિન્સ ફિલિપ ( prince philip ) બ્રિટનથી લગભગ 16,000 કિલોમીટર દૂર પેસિફિક મહાસાગર ( pacific ocean ) ના એક ટાપુ પર ભગવાન તરીકે પૂજાતા હતા. હવે આદિવાસીઓ તેમના નિધનના સમાચારથી આઘાતમાં છે અને મહિલાઓ તેમને યાદ કરીને ખુબ જ રડી રહી છે. બ્રિટનની મહારાણી એલિઝાબેથ II ( queen Elizabeth 2 ) ના પતિ પ્રિન્સ ફિલિપનું […]
ઇન્ડોનેશિયામાં ભારે ખુવારી કર્યા બાદ સાયક્લોન સેરોજાએ સોમવારે પશ્ચિમ ઓસ્ટ્રેલિયન શહેર કલબરીમાં હજારો સંપત્તિઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઓસ્ટ્રેલિયાના મધ્ય-પશ્ચિમ દરિયાકાંઠમાં રાતોરાત આવેલા આ ચક્રવાતનાં પરિણામે કોઈ મૃત્યુ અથવા મોટી ઇજાઓ નોંધાઈ નથી. આ સાયક્લોનને લીધે અસરગ્રસ્ત મોટા ભાગનો ભાગ પર્થથી ઉત્તરમાં 580 કિલોમીટરના અંતરે આવેલા લોકપ્રિય પર્યટક સ્થળ કલબરીમાં છે
દિગ્દર્શક ક્લો ઝાઓની ફિલ્મ ‘નોમાડલેન્ડ’ શ્રેષ્ઠ ફિલ્મ સહિત ચાર મોટા એવોર્ડ મેળવીને વર્ચુઅલ 74 મી બ્રિટીશ એકેડેમી ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સ (બાફ્ટા) માં છવાઇ ગઇ હતી. શ્રેષ્ઠ ફિલ્મ ઉપરાંત આ ફિલ્મની મુખ્ય સ્ટાર ફ્રાન્સિસ મેકડોર્મન્ડને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો જ્યારે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ ઝાઓને મળ્યો હતો. આ ફિલ્મ સિનેમેટોગ્રાફી કેટેગરીમાં પણ વિજેતા જાહેર થઇ
આજે વિશ્વભરમાં અનેક સ્થળે ગુગલની સંખ્યાબંધ સેવાઓ પડી ભાંગી હતી જેમાં ખાસ કરીને ગુગલ ડૉક્સ અને ગુગલ શીટ્સ જેવી સેવાઓમાં વધારે સમસ્યા જણાઇ હતી. વિશ્વભરમાંથી ગુગલ ડૉક્સ, ગુગલ ડ્રાઇવ, સ્લાઇડ્સ અને શીટ્સમાં સમસ્યાઓ સર્જાઇ રહી હોવાના અહેવાલો આવ્યા હતા. આજે સપ્તાહના કામકાજના પ્રથમ દિવસે જ આ ઓફિસ કામકાજમાં ઉપયોગી એપ્સમાં સમસ્યાઓ સર્જાઇ હતી. અમેરિકી ઇસ્ટ […]
આખા વિશ્વને કોરોના ( corona ) એ હચમચાવી નાખ્યું છે. દોઢ વર્ષથી કોરોના લોકોનો ભોગ લઈ રહ્યો છે પરંતુ તેની સામેનો અકસીર ઈલાજ હજુ સુધી શોધી શકાયો નથી. જેને કોરોના થાય છે અને જો તે દર્દીના ફેફસાં ઈન્ફેકશનને કારણે વધારે ડેમેજ થઈ ચૂક્યા હોય તો તેવી વ્યક્તિને ભાગ્યે જ બચાવી શકાય છે. વિશ્વમાં અત્યાર સુધીમાં […]
વિશ્વના સૌથી મોટા ડીજીટલ ચલણ બિટકોઇનનો ભાવ આજે વધીને ફરીથી ૬૦૦૦૦ ડૉલરની સપાટી વટાવી ગયો હતો. ભારતીય સ્ટાન્ડર્ડ સમય પ્રમાણે આજે બપોર ૧૨.૧૦ વાગ્યે બિટકોઇન ૬૦૬૭પ.૮૭ પર ટ્રેડ કરતો હતો જે ૪.પ ટકા ઉંચો હતો, જ્યારે અન્ય ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમનો ભાવ ૪.૭ ટકા વધીને ૨૧૭૩.૬૩ પર બોલાતો હતો. બિટકોઇનમાં સતત છ મહિનાથી ડબલ ડિજિટના રિટર્ન પછી […]
અમેરિકામાં ‘વેક્સિન એડવર્સ ઈવેન્ટ રિપોર્ટિંગ સિસ્ટમ (વાએર્સ)’ નામની એક સરકારી સંસ્થા છે. જેમણે રસી લીધી હોય અને એમને કોઈને આડઅસર થાય કે મૃત્યુ થાય તો એની જાણ આ સંસ્થાને કરી શકાય છે. આ સંસ્થા રસી વિશે તપાસ કરતી નથી પણ રસીની સલામતી પર ધ્યાન રાખે છે. 1990થી આ સંસ્થા અસ્તિત્વમાં છે. હવે અમેરિકામાં કોરોનાની રસી […]
બાલાજી ભારત રુદ્રવાર અને તેની પત્ની આરતી બાલાજી રૂદ્રવાર બુધવારે ન્યુજર્સીમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેના પાડોશીઓએ છોકરીને રડતા જોઈ અને ત્યારબાદ આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી, ત્યારબાદ પોલીસ તેના ઘરે પહોંચી હતી મહારાષ્ટ્રના ( MAHARSHATRA ) આઇટી પ્રોફેશનલ ( IT PROFESSIONAL ) નો જીવ, દમ્પત્તિની પુત્રી બાલ્કનીમાં રડતી હતી, મૌતના […]
સ્ટારલિંક પ્રખ્યાત ઉદ્યોગપતિ એલોન મસ્કની એક કંપની છે. આ કંપની અંતર્ગત મગજ મશીન ઇન્ટરફેસ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કંપની આ પહેલા પણ કરી ચૂકી છે. પરંતુ તેના પર કામ ચાલી રહ્યું છે. એલોન મસ્કે ટ્વિટર પર એક વીડિયો ટ્વીટ કર્યો. આ વીડિયોમાં એક વાંદરો પોંગ રમતો નજરે પડે છે. ખરેખર, ન્યુરલિંકની ચિપ વાંદરાના મગજમાં […]