Home Archive by category World (Page 3)

World

ન્યૂઝીલેન્ડમાં રહેતા ભારતીય માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને ટુરીસ્ટ વિઝાની સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે રેસિડેન્ટ વિઝા 2021ની જાહેરાત કરી છે, તેના લીધે ન્યૂઝીલેન્ડમાં રહેતા 1.50 લાખથી વધુ પ્રવાસીઓ કાયમી વસવાટનો માર્ગ મોકળો થયો છે. (New Zealand resident visa announce for Indians) આ અગાઉ કોવિડ-19 મહામારી દરમિયાન રેસીડેન્સી એપ્લીકેશનમાં થયેલા
શું તમે ક્યારેય વાદળી (blue) કે લીલો (green) કૂતરો જોયો છે? કૂતરો (dog) વિશ્વનો એકમાત્ર પ્રાણી છે જે સૌથી વધુ પ્રેમ (love), દુરુપયોગ અને તિરસ્કાર મેળવે છે. તમે શ્વાનને તેમના ઘણા રંગો, ફર, કદ, વાળ અને વર્તણૂક માટે પ્રખ્યાત જોયા હશે. પરંતુ રશિયા (Russia)ના એક શહેરમાં વાદળી અને લીલા શ્વાન જોવા મળી રહ્યા છે.  એવું નથી કે તેનો […]
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ થઈ જાય ત્યાર બાદ ન્યાત-જાત, ઊંચ-નીચ કશું જ દેખાતું નથી. પ્રેમમાં પાગલ પ્રેમીપંખીડાઓ પોતાના પ્રેમને તેના લક્ષ્ય સુધી પહોંચાડવા માટે કોઈ પણ હદ પાર કરી શકે છે. આવો જ એક કિસ્સો બન્યો છે જાપાનમાં. અહીંની રાજકુમારીએ પોતાના ગરીબ પ્રેમી સાથે લગ્ન કરવા માટે કરોડો રૂપિયાની દૌલત એક […]
પાકિસ્તાન (Pakistan)ના ગ્વાદરમાં મોહમ્મદ અલી જીન્ના (Mo. Ali Jinna)ની પ્રતિમા બોમ્બ (JINNA IDOL BLAST) હુમલામાં નાશ પામી હતી. પાકિસ્તાનમાં પ્રતિબંધિત બલોચ (Baloch) લિબરેશન ફ્રન્ટે હુમલાની જવાબદારી સ્વીકારી છે. તમને જણાવી દઈએ કે આ શહેર પાકિસ્તાન તેમજ ચીન (China) માટે મહત્વનું ગણવામાં છે.  જીન્નાની પ્રતિમા આ વર્ષની શરૂઆતમાં મરીન ડ્રાઈવ (Marin drives) પર સ્થાપિત કરવામાં આવી
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન ધીમે ધીમે તેમના કટ્ટર શાસન જેવી શરતોને ફરી લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઘણા બ્યુટી પાર્લરો (beauty parler)ની બહાર છાપવામાં આવેલી મહિલાઓના પોસ્ટરો (ladies poster) આ દેશમાં નિયંત્રણ બાદથી ખરાબ રીતે વિકૃત થયા હતા અને હવે અફઘાનિસ્તાનના હેલમંડ (helmand) પ્રાંતમાં તાલિબાનોએ હેરડ્રેસરને દાઢી કાપવા (shaving) અથવા દાઢી કાઢાવવા પર પ્રતિબંધ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા છે. ગુરુવારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસને મોદી મળ્યા હતા. પાકિસ્તાનમાં આંતકવાદને સંરક્ષણ પર હૈરિસ સાથે ચર્ચા થઈ હતી, ત્યાર બાદ શુક્રવારે પીએમ મોદી રાષ્ટ્રપતિ જૉ બાઈડેનને મળ્યા હતા. પીએમ મોદી અને બાઈડેન વચ્ચે વૈશ્વિક સુરક્ષા મુદ્દે લાંબી ચર્ચા થઈ હતી. જેમાં અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબ્જાને લીધે ઉભી થયેલી […]
અમેરિકામાં યુનાઈટેડ નેશનની બેઠકમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે 6.30 કલાકે મહાસભા (UNGA)માં સંબોધન કર્યું હતું. (PM Narendra Modi Address UN General Assembly) સંબોધન દરમિયાન મોદી આક્રમક મિજાજમાં જણાયા હતા. તેઓએ આડકતરી રીતે પાકિસ્તાન અને ચીન પર આકરાં પ્રહાર કર્યા હતા. ખાસ કરીને આતંકવાદને લઈને બંને દેશોની નીતિઓ […]
અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રસંઘની (America UN) બેઠકમાં હાજરી આપવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગયા છે. અહીં અમેરિકાની પ્રજા અને વૈશ્વિક નેતાઓ દ્વારા મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો આતંકવાદીઓની (Terrorist) યજમાની બદલ પાકિસ્તાન (Pakistan) પર ચારેકોરથી ફીટકાર વરસાવીમાં આવી રહ્યો છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર મંચ પર ભારત સામે આંગળી ચીંધવાનો
ગરમીથી રાહત મેળવવા માટે ઠંડાપીણાનો સહારો લેનાર એક યુવકને મોત મળ્યું છે. ચીનમાં આ ઘટના બની છે. અહીં એક યુવાન સખ્ત ગરમીથી પરેશાન થઈ ગયો હોય કોકાકોલાની દોઢ લિટરની બોટલો માત્ર 10 જ મિનીટમાં ગટગટાવી ગયો હતો. (china young man died due to coca cola ) કોક પીધા બાદ તેને બેચેની થઈ અને ગણતરીની કલાકોમાં […]
કોરોના મહામારી બાદ પહેલીવાર અમેરિકાના પ્રવાસે ગયેલા PM નરેન્દ્ર મોદી (PM Modi America Visit) અમેરિકાના નેતાઓ માટે વિશેષ ભેંટ લઈ ગયા છે. ગુરુવારે મોદી ભારતીય મૂળના અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા હતા. મોદીએ કમલા હૈરિસને (Modi special gift to kamala harris) એવી ભેંટ આપી હતી જે જોઈને હૈરિસ ચોંકી ગઈ હતી. આ ભેંટ જોતાની સાથે […]