Home Archive by category World (Page 2)

World

ચીને (China) ચેતવણી આપી હતી કે ત્રીજું વિશ્વ યુદ્ધ કોઈ પણ સમયે શરૂ થઈ શકે છે, (Third World War) આ પહેલાં તેણે ડઝન જેટલાં લડાકુ વિમાનો તાઈવાનના (Taiwan ) હવાઈ ક્ષેત્રમાં મોકલ્યા હતાં. સરકારના ટેકાવાળા સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સમાં (Global Times) મંગળવારે કહેવાયું હતું કે અમેરિકા (America) અને તાઈવાન વચ્ચેનો મેળાપ બહુ જ ઉદ્ધત છે. […]
ફેસબુક (FB), વોટ્સએપ (WhatsApp) અને ઈન્સ્ટાગ્રામ (Instagram)ના કારણે તેના સહ-સ્થાપક અને સીઈઓ (CEO) માર્ક ઝુકરબર્ગ (Mark zukerberg)ને પણ વ્યક્તિગત રીતે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. અને તેમની નેટવર્થ (net worth) 7 કલાકમાં 7 અબજ ડોલર (લગભગ 52,217 કરોડ રૂપિયા) ઘટી ગઈ જેના પગલે તેઓ અબજોપતિઓ (Billionaire)ની યાદીમાં એક સ્થાન નીચે આવી ગયા. ઝુકરબર્ગની નેટવર્થમાં […]
પેન્ડોરા પેપર્સ લીકમાં (Pandora Papers Leak) જોર્ડનના રાજા, (Jorden King) પૂટીનની ગર્લ્ફ્રેન્ડ (Putin Girlfreind), પાકિસ્તાનના મંત્રીઓ સહિત દેશવિદેશની અનેક સેલિબ્રિટીના નામ ખૂલ્યા છે. તેમાં ભારતમાં દેવાળૂં ફૂંકનાર અનિલ અંબાણી પણ સામેલ છે. રિલાયન્સ એડીએ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીએ (Anil Ambani) કેલાક સમય પહેલા અદાલત સમક્ષ જણાવ્યું હતું કે પોતે દેવાળિયા થઇ ગયા છે અને
નેતા, અભિનેતા, ક્રિકેટર કે પત્રકાર લગભગ તમામ ક્ષેત્રના સેલિબ્રિટીઓ વાતો તો દેશના વિકાસની, ગરીબોના ઉત્થાનની કરે છે. ટેક્સ ભરવા સલાહ આપે છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. ટેક્સ ભરવો નહીં પડે એટલે પોતાના કાળાં નાણાંને ધોળાં કરવા માટે આ કહેવાતા સફેદ પોશ લોકો વિદેશની ઓફશોર એટલે કે માત્ર કાગળ પર જ ઉભી કરાયેલી કંપનીઓની […]
પેન્ડોરા પેપર્સના (Pandora papers leak) એક દસ્તાવેજ પરથી માહિતી મળે છે કે વિશ્વની અનેક બેન્કોએ અલેમ્ન, કોર્ડિયો, ગાલીન્ડો, લી, અલ્કોગલ જેવી કાયદા કંપનીઓના નામે ચલાવાતી પેઢીઓની મદદથી તેમના ધનવાન ગ્રાહકો માટે વિદેશોમાં ઓછામાં ઓછી ૩૯૨૬ ઓફશોર કંપનીઓ સ્થાપી આપી છે. આવા કૃત્યોમાં સહાય કરતી અલ્કોગલ કંપનીનું મૂળ નામ ધ લ ફર્મ છે અને તે એક […]
સખ્ત લોકડાઉન લાગુ કરીને એક સમયે કોરોના પર કાબુ મેળવી કોરોનામુક્ત દેશ બનનાર ન્યૂઝીલેન્ડમાં ફરી એકવાર મહામારીના કેસ વધવા માંડ્યા છે, (Corona Spread Once Again In Newzealand) જેના પગલે હવે ન્યૂઝીલેન્ડની સરકાર થાકી ચૂકી છે. ન્યૂઝીલેન્ડ સરકારે સોમવારે એ વાત સ્વીકારી હતી જે મોટા ભાગના દેશોએ બહુ પહેલાં જ માની લીધી હતી, કે તેઓ હવે […]
વિશ્વ વિખ્યાત પાકિસ્તાની હાસ્ય કલાકાર (Comedian) ઉમર શરીફનું (Umar Sharif) આજે એટલેકે 2 ઓક્ટોબર 2021 ના ​​રોજ 66 વર્ષની વયે જર્મનીમાં અવસાન થયું. શરીફની તબિયત લાંબા સમયથી ખરાબ હતી. પાકિસ્તાની મીડિયાએ પણ ઉમરના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. જર્મનીમાં પાકિસ્તાનના (Pakistan) રાજદૂતે પણ ઉમર શરીફના મૃત્યુના (Death) સમાચારની પુષ્ટિ કરી છે. ઉમર શરીફને ઓગસ્ટમાં હાર્ટ […]
રોમાનિયાના કાંઠા (Romania Covid Hospital Fire 7 Dead) પર આવેલા શહેર કોન્સ્તાંતાની એક હોસ્પિટલમાં શુક્રવારની સવારે આગ લાગતા ઓછામાં ઓછા 7 કોવિડ-19ના દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં, એમ વહીવટીતંત્રએ કહ્યું હતું. સમસ્ત મૃતકો કોન્સ્તાંતાની હોસ્પિટલમાં કોવિડ-19 માટે આઈસીયુમાં દાખલ દર્દીઓ પૈકી હતાં, એમ આપદા પ્રબંધનના અધિકારીએ જણાવ્યું હતું. રોમાનિયાના આપદા પ્રબંધનના અધિકારીએ જણાવ્યું
બે દાયકા બાદ અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનોએ ફરી એકવાર કબ્જો જમાવી દીધો છે. બંદૂકના નાળચે તાલિબાનો શાસન કરી રહ્યાં છે, જેના લીધે દેશમાં અફરાતફરી મચી ગઈ છે. અનેક લોકો દેશ છોડી ભાગી રહ્યાં છે. મહિલાઓ માટે તાલિબાનો અનેક પ્રતિબંધો લાદી રહ્યાં છે ત્યારે હંમેશા તાલિબાનોની (Taliban) તરફેણ કરનાર એક દેશ તેઓની વિરુદ્ધ થઈ ગયા છે. […]
જો કોઈ વ્યક્તિ પૃથ્વી (earth) પર મૃત્યુ પામે છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે અંતિમ સંસ્કાર (funeral) કરવામાં આવે છે જેથી મૃત શરીર (dead body) બગડે નહીં. પરંતુ જો કોઈ અવકાશ (space)માં મૃત્યુ પામે તો શું?  આ સવાલના જવાબમાં નાસા (NASA)ના અવકાશયાત્રી (astronaut) ટેરી વર્ટ્સે જણાવ્યું હતું કે અવકાશમાં મૃત્યુ (astronaut dead) કરતાં કદાચ કોઈ […]