રાજપીપળા: સાત ટર્મથી સાંસદ રહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હવે પછી આઠમી ટર્મમાં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. આજે કમલમ કાર્યાલય...
ગાંધીનગર: ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આવતીકાલથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે તા.13 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ AIIMS રાજકોટના પ્રથમ...
અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો આક્રમક રીતે વધી રહ્યો છે. હવામાન વિભાગના તાજા આંકડા મુજબ, રાજ્યમાં અત્યારે રાજકોટ...
ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ પૂર્ણ થતા હવે રસાકસીભર્યો જંગ જામ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ...
ગાંધીનગર, ભારતની અગ્રણી સહકારી ખાતર સંસ્થા ઇફકોએ દેશવ્યાપી “નેનો ખાતર જાગૃતિ મહાઅભિયાન”નો સત્તાવાર પ્રારંભ કર્યો છે. ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ દિલ્હીથી 5...
ગાંધીનગર, ગુજરાત પોલીસના શ્વાન દળ (K9 સ્ક્વોડ) માટે આ ગૌરવની ક્ષણ છે. મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ...
ગાંધીનગર,તા.11ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજ્યભરમાં અભૂતપૂર્વ રાજકીય ગરમાવો જોવા મળ્યો. ભાજપે જ્યાં લોકપ્રિય કલાકારોને મેદાનમાં ઉતારી...
ગાંધીનગર : પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોને લઈને રાજ્ય સરકારે વધુ એક મોટું કદમ ઉઠાવ્યું છે. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ પાટીદાર...
અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર...
આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં એક રસપ્રદ મેચ જોવા મળશે, જેમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ એકબીજા સામે ટકરાશે. આ મેચ એટલા...
સુરતના સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગત બુધવારે બનેલી એક ગંભીર ઘટના હવે ચર્ચાનો વિષય બની છે. હૈદરાબાદથી આવી રહેલી IndiGoની ફ્લાઇટ લેન્ડિંગ...
એક ચિત્રની કિંમત કેટલી હોઈ શકે? લાખો? કરોડો? પણ જ્યારે 130 વર્ષ જૂનું એક ચિત્ર લગભગ રૂ. 167. 2 કરોડમાં વેચાઈને નવો...
ભારતીય સંગીત ઉદ્યોગ માટે દુઃખદ સમાચાર છે. પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલે હવે નથી રહ્યા. તેમનું 12 એપ્રિલના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં...
પશ્ચિમ બંગાળ SIR (મતદાન યાદીઓનું સારાંશ સુધારણા) કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક અવલોકન કર્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું, “જે દેશમાં તમે જન્મ્યા...
મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ વાટાઘાટો છેલ્લી ઘડીએ નિષ્ફળ ગઈ છે. ઈરાનના નેતાઓએ દાવો કર્યો છે...
સુરતના ઉત્રાણમાં શંકાસ્પદ પાંચ લોકો પર પોલીસનો ઘેરાવો સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે વિશ્વાસ અને...
‘ઓબીસી’ કાર્ડ પર કોંગ્રેસનો જોરદાર પ્રહાર; ફોર્મ રદ કરવાની માંગ સાથે ભાજપ-કોંગ્રેસના નેતાઓ આમને-સામને વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો...
પૂછપરછ દરમિયાન આરોપીએ શૌચાલયમાં ઝેરી પદાર્થ પી જીવન સમાપ્ત કર્યું સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં...
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધી ગયો છે. ઈરાનના રાજ્ય મીડિયાએ એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં ઈરાની...
લાયસન્સ સહિતની કામગીરી ઠપ, કચેરી બહાર વાહનોની લાંબી કતારોટેકનિકલ ખામીથી નાગરિકોમાં નારાજગી, સુધારેલી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી(પ્રતિનિધિ) વડોદરા, તા. 13વડોદરા આરટીઓ કચેરીમાં...
વડોદરામાં SRPની તાલીમ દરમિયાન જવાનનું અચાનક મોતવડોદરા તા.12 વડોદરામાં એસ આર પી તાલીમ દરમિયાન એક યુવાન જવાનનું અચાનક મોત થતાં ચકચાર મચી...
છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા ઇરાન, ઇરાક અને અમેરિકા વચ્ચેના તણાવના લીધે સૌ કોઈ વૈશ્વિક હાલાકીથી પરેશાન છે. આ યુદ્ધ પતું-પતું થાય...
મોટી હોનારત ટળી: ટ્રેક્ટરમાં સવાર 7 લોકોનો આબાદ બચાવ, નદીમાં ખાબકતા રહી ગયું ટ્રેક્ટર.નિયમોના ધજાગરા: કલેક્ટરના જાહેરનામા છતાં પુલ પર ભારે વાહનોનો...
ગેરરીતિની કારણે કર્મચારીને નોકરીમાંથી દૂર કરવાની પ્રક્રિયા અયોગ્ય જાહેર : કેન્ટીન મહિલા કર્મચારીને 2014માં ચાર્જશીટ કે તપાસ વીના નોકરીમાંથી દૂર કરાયા હતા...
કરોડોના ફંડિંગ દ્વારા વિધર્મીઓના ‘પગપેસારા’ના આક્ષેપથી ખળભળાટ, રહીશોનો પલાયન થવાનો આક્રોશ (પ્રતિનિધિ), વડોદરા. તા.13 વડોદરામાં ફરી એકવાર ‘અશાંત ધારા’ ના અમલીકરણ સામે...
કર્ણાટકની રાજનીતિમાં મહત્વપૂર્ણ હલચલ જોવા મળી રહી છે. રાજ્યના Indian National Congress ના આશરે 30થી વધુ ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા છે અને...
ઉત્તર પ્રદેશના નોઈડા શહેરમાં ફેક્ટરી કામદારો દ્વારા લાંબા સમયથી બાકી પડેલી પગારવધાની માંગને લઈને શરૂ થયેલો વિરોધ પ્રદર્શન સોમવારે ઉગ્ર બની ગયો...
લાઈવ કમેન્ટ્રીમાં જ ઉઠાવ્યા સવાલ “આ ફરી જોવા મળશે?” IPL 2026 દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) દ્વારા...
ભારતીય સંગીત જગતની દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના નિધન બાદ તેમના અંતિમ ગીતને લઈને એક ભાવુક માહિતી સામે આવી છે. સંગીતકાર શમીર ટંડન...
ભારતની સુરક્ષા દ્રષ્ટિએ ચીનની એક નવી કાર્યવાહી ચિંતાનો વિષય બની છે. અહેવાલો મુજબ Chinaએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર એટલે કે Pakistan-occupied Kashmir...
મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ બાદ મારામારી: કપડાં ફાટ્યા અને અફરાતફરી મચી
મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક પર કોંગ્રેસના ટેકેદારે ફોર્મ ખેંચતા હોબાળો
વોર્ડ નં.2માં ‘અદ્રશ્ય રમત’! ઉમેદવારી પરત પાછળ કોનો હાથ?
સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર
ઇન્ફોસિસની મોટી જાહેરાત: 7 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ, કુલ 94 ઉમેદવારોએ મેદાન છોડ્યું
પ્રયાગરાજમાં ટ્રેનની અડફેટે ચાર યુવાનોના મોત, પોલીસ અને GRP ઘટનાસ્થળે
સ્માર્ટ સિટીના નકશા પરથી ગાયબ થયેલું વડોદરા કારેલીબાગ ખાતે આવેલું જલારામ નગર
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર US સંદેશ લઈને તેહરાન પહોંચ્યા
વાઘોડિયા સેવા સદનમાં કોંગ્રેસ પ્રમુખ અને ભાજપ વચ્ચે ખેંચતાણ: જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપ બિનહરીફ
બોડેલી નગરપાલિકામાં ભાજપના વધુ ૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા: કુલ ૬ બેઠકો પર આગવી જીત
ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે – હર્ષ સંઘવી
‘નારીશક્તિ વંદન અધિનિયમ’ને ક્રાંતિકારી પગલું ગણાવતા જગદીશ વિશ્વકર્મા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આણંદમાં કોંગ્રેસના ‘ગઢ’માં ભાજપનું ગાબડું, ‘હોર્સ ટ્રેડિંગ’ના ડરે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે અર્પી ભાવભીની પુષ્પાંજલિ
ગાંધીનગરમાં સામાજિક સમરસતાનો મહાકુંભ – છેવાડાના માનવીનો ઉત્કર્ષ એ જ સાચી રાષ્ટ્રસેવા – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ગાંધીનગર સચિવાલયમાં SRP જવાનની આત્મહત્યાથી ચકચાર- રહસ્ય યથાવત
હોર્સ ટ્રેડિંગના ડરે કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’ શરૂ, ચૂંટણી આયોગમાં કોંગ્રેસની ધા : ‘પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે, ઉમેદવારોને રક્ષણ આપો’
અમદાવાદમાંથી ડ્રગ્સ – ગાંજાનો જથ્થો ઝડપાયો- ચાર પેડલરોની ધરપકડ- લાખોનો મુદ્દામાલ જપ્ત
RRU પદવીદાન સમારોહ: સુરક્ષા ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતા તરફ અગ્રેસર, NSA અજીત ડોવાલને માનદ ડોક્ટરેટ એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ફોર્મ રદ કરવાના દબાણમાં ઉમરગામના મામલતદારનો આપઘાત
રાજકુમાર રાવની આ કોમેડી ફિલ્મ પેટ પકડીને હસાવશે..
યુકેના વર્ક વિઝાના બહાને યુવક અને મહિલા સાથે રૂ. 11.50 લાખથી વધુની છેતરપિંડી
પશ્ચિમ બંગાળ: ભાજપ મહિલાઓને દર મહિને ₹3,000 આપશે, ચૂંટણી પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ટ્રમ્પે હોર્મુઝ પર વલણ નરમ પાડ્યું, ઈરાન સાથે યુદ્ધવિરામ વધુ બે અઠવાડિયા લંબાઈ શકે છે
પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી: AAPનો દાવો છે કે તેમને કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા મળશે
વડોદરા જિલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતોની 19 અને નગરપાલિકાની 17 બેઠકો ભાજપે બિનહરીફ જીતી
કરમસદ – આણંદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે બિનહરિફ 12 બેઠકો મેળવી
એકતરફી કાર્યવાહી કે આચાર સંહિતાનો ખેલ?
કોંગ્રેસના ગંભીર આક્ષેપો વચ્ચે ઉમેદવારનું વળતર: દબાણ કે વ્યક્તિગત નિર્ણય? વોર્ડ નંબર 1માં બોની પટેલે ફોર્મ પરત ખેંચતા રાજકીય ગરમાવો તેજ
રાજપીપળા: સાત ટર્મથી સાંસદ રહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હવે પછી આઠમી ટર્મમાં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. આજે કમલમ કાર્યાલય ખાતે સાંસદ મનસુખ વસાવાએ મીડિયાને જણાવ્યું હતું કે મારા પછી હવે યુવા કાર્યકરને તૈયાર કરવા જોઈએ જેથી હું હવે આઠમ ચૂંટણી નહીં લડું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે પાર્ટીએ મને ઘણું આપ્યું છે. 95માં ધારાસભ્ય બન્યો, કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો. એટલું જ નહીં પણ ભરૂચ લોકસભાની સીટ ઓપન સીટ હોવા છતાં 1998 થી સતત લોકસભામાં મને આદિવાસી નેતા તરીકે જીતાડ્યો છે. એટલે મેં નિર્ણય લીધો છે કે કોઇ પણ કાર્યકર્તાને મારે તક આપવી જોઈએ. હવે મારા પછી પાર્ટી કોઇ પણ ઉમેદવાર નક્કી કરે તો મને વાંધો નથી. હવે આ મારી છેલ્લી ટર્મ છે, આઠમી ટર્મ લોકસભાની ચૂંટણી હવે હું નહીં લડું એવી જાહેરાત કરતાં ભરૂચ નર્મદાના રાજકારણમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતાં.
સાંસદ મનસુખ વસાવા ફાયર બ્રાન્ડ નેતા ગણાય છે. એમણે ભરૂચ નર્મદાના રાજકારણમાં પોતાની આગવી ઓળખ ખાસ કરીને આખાબોલા નેતા તરીકે ઓળખ છે. પાર્ટીમાં ખોટું કામ થયું હોય તો પાર્ટી સામે અવાજ ઉઠાવતા આવ્યા છે જેને કારણે આમજનતા માં તેઓ લોકપ્રિય રહ્યાં છે તો પાર્ટીમાં તેમણે આગેવાનો કાર્યકરની નારાજગી વહોરી લીધી હોવા છતાં પોતાના નિર્ણય પ્રત્યે મક્કમ રહ્યાં છે એટલે મનસુખભાઈ આખા બોલકા અને ફાયર બ્રાન્ડ નેતા તરીકે લોકોને યાદ રહેશે.