અણધાર્યા અને ચોંકાવનારા ભલે હોય પણ આશ્ચર્યજનક નથી.છેલ્લા ત્રણ ટર્મથી સત્તામાં રહેલા મમતા બેનરજીના પક્ષને લોકોએ જાકારો આપ્યો છે .અને ભાજપના હાથમા...
આ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે હેલ્મેટનો વિરોધ કરવો અને હેલ્મેટ ફરજિયાત બનાવવાની નીતિ પર પ્રશ્ન ઉઠાવવો — બંને સંપૂર્ણપણે અલગ...
વર્તમાન ચૂંટણી પરિણામોએ મહત્વપૂર્ણ સંદેશાઓ આપ્યા છે. માત્ર સંસદમાં હોબાળો મચાવવાથી કે વોટચોરીની બૂમો પાડવાથી કંઈ નહીં વળે. લોકહ્દયથી બુથ મેનેજમેન્ટ સુધી...
ખાનગી યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓ સહિત 6 પાંચ દિવસના રિમાન્ડ પર વડોદરા તારીખ 6 વડોદરા શહેરમાં ભારતીય ચલણની નકલી નોટોના કૌભાંડમાં સ્પેશિયલ ઓપરેશન...
પ્રિસ્ક્રિપ્શન વગર નશો પિરસતી મેડિકલ એજન્સી સામે ઔષધ નિયામક તંત્રની લાલ આંખ કોડિન યુક્ત સીરપ અને સાઇકોટ્રોપિક ટેબ્લેટ્સના બેરોકટોક વેચાણ મામલે શિવાની...
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે કારણ કે દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) અને કોંગ્રેસ પાર્ટી વચ્ચેનું દાયકાઓ જૂનું ગઠબંધન હવે...
( પ્રતિનિધિ )વડોદરા,તા.6 રાજકોટમાં છેલ્લા દસ વર્ષથી વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરીસર સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ...
98 ટકા સાથે હર્ષિતા પવારે વધાર્યું વડોદરાનું ગૌરવ વડોદરા : યાજ્ઞિક વિદ્યાલયની વિદ્યાર્થીની હર્ષિતા જીતેન્દ્રભાઈ પવારે ધોરણ-10 SSC બોર્ડ પરીક્ષામાં ઉત્તમ સફળતા...
મુસાફરોએ એસી બંધ થઈ જતા વડોદરા રેલવે સ્ટેશન પર હોબાળો મચાવ્યો ( પ્રતિનિધિ )વડોદરા,તા.6 અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ જતી ટ્રેન શતાબ્દી એક્સપ્રેસની એસી...
પ્રેમિકાની હત્યા કરનાર આરોપી રોહન વણકર ટી-પોસ્ટમાં મેનેજર તરીકે કાર્યરત હતો અને છેલ્લા ચાર વર્ષથી વડોદરામાં રહેતો હતો. જાન્યુઆરી મહિનાથી તેની યુવતી...
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપની જીત બાદ બાંગ્લાદેશી સરકારને ડર છે કે લોકોને ભારતમાંથી બળજબરીથી હાંકી કાઢવામાં આવી શકે છે. આને ધ્યાનમાં રાખીને...
તામિલનાડુમાં 7 મેના રોજ યોજાનાર નવી સરકાર માટે શપથગ્રહણ સમારોહ મુલતવી રહી શકે છે. બુધવારે ટીવીકે ચીફ વિજય રાજભવનમાં રાજ્યપાલને મળ્યા અને...
માતા સાથે છેલ્લી વાત બાદ મોબાઇલ સ્વીચ ઓફ; અનેક શહેરોમાં શોધખોળ છતાં કોઈ પત્તો નહીં વડોદરા, તા. 6વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજમાં...
ધોરણ 12માં આવેલા 17 વર્ષીય આતિશ ચૌધરીનો ગળેફાંસો ખાઈ આપઘાત, વેકેશન પૂરું થાય તે પહેલાં જ જીવનલીલા સંકેલી ઉપરના રૂમમાં ભત્રીજાને લટકતી...
યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા અને પરમાણુ વાટાઘાટો માટે માર્ગ મોકળો કરવાની ખૂબ નજીક પહોંચી ગયા છે. યુ.એસ. વેબસાઇટ એક્સિઓસના...
બે અજાણ્યા યુવકો સાથે વાતચીત CCTV ફૂટેજ સામે આવ્યા વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે ઊભેલી વિદ્યાર્થિની પાસે બાઈક પર...
પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ નવી સરકારની રચના માટેની તૈયારીઓ હવે તેજ થઈ ગઈ છે. રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી અને તેમના...
અમદાવાદ, અમદાવાદની એલડી કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા “Exploring Research Opportunities and Impactful Research” (“સંશોધન તકોની શોધ અને અસરકારક સંશોધન”) વિષય પર પાંચ...
સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સનું ઓપરેશન ગાંધીનગર,ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા મોટા પાયે ચાલતા આંતરરાજ્ય સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો...
અડાલજ ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનો પ્રારંભ ગાંધીનગર,સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર નજીક આવેલા ત્રિમંદિર અડાલજ ખાતે મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન...
ગાંધીનગર,ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલના સેવાભાવી તબીબ ડૉ. ગણેશ બારૈયાનું ભાવસભર સન્માન કરવામાં આવ્યું હતું. શારીરિક...
ગાંધીનગર,ગુજરાતે ‘પોષણ પખવાડિયા-2026’માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં દેશભરમાં ચોથો ક્રમ હાંસલ કર્યો છે. તા. 9 થી 23 એપ્રિલ દરમિયાન યોજાયેલા આ અભિયાન દરમિયાન...
અમદાવાદ અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટુ વ્હીલરની ચોરીના બનાવો વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને મોંઘીદાટ અને સ્પોર્ટ બાઇકની ચોરીના બનાવો...
અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની તીવ્રતા યથાવત્ જોવા મળી રહી છે. આજે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં કાળઝાળ 42 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના...
અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના રહસ્યમય મોતનો મામલો દિવસેને દિવસે વધુ ગૂંચવણભર્યો બનતો જઈ રહ્યો છે. હજુ પણ આ મામલે...
ચાલુ IPL સીઝનની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે. શરૂઆતમાં BCCI એ ફાઇનલ બેંગલુરુમાં યોજવાની યોજના બનાવી હતી. દરમિયાન ત્રણ પ્લેઓફ મેચ બે અલગ...
TVK ચીફ વિજયે સરકાર બનાવવાનો દાવો ઔપચારિક રીતે રજૂ કરવા માટે તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી છે. પાર્ટીએ આ...
ડોક્ટર નહીં, ફાર્માસિસ્ટ કરતો હતો ગેરકાયદે ગર્ભપાત; હોસ્પિટલ સીલ વરાછામાં ગર્ભ પરીક્ષણ અને અબોર્શનના કાળા કારોબારનો પર્દાફાશ,આરોગ્ય વિભાગ અને પોલીસે મળીને પાડ્યો...
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હાર બાદ મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. મમતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હું ચૂંટણી...
ભારત વિરુદ્ધ અનેક આતંકી હુમલાઓની સાજિશ રચનારા અને પાકિસ્તાનમાં બેસીને આતંકવાદને પ્રોત્સાહન આપતા ગૂનાહગારો સામે ભારતે ગુપ્ત સ્તરે ચલાવેલા ‘ઓપરેશન સિંદૂર’ને લઈને...
ભરથાણા ગામે લગ્નના વરઘોડા દરમિયાન બબાલ, ગામમાં તણાવનો માહોલ
સુરતમાં GST ચોરી પકડતી DGGI ઓફિસમાં આગ, બે કલાક બાદ કાબૂ, મહત્વના દસ્તાવેજો બળીને ખાખ
પ્રાથમિક શાળાના આચાર્યોને હવે મળશે સત્રાંત નિવૃત્તિનો લાભ
સોમનાથમાં ભવ્ય રોડ શો બાદ PM મોદીએ કર્યા મહાદેવના દર્શન
સહીમ પઠાણે ગોત્રી ગાર્ડનમાં યુવતી સાથે મારામારી કરી ધમકી આપી
તમિલનાડુમાં સત્તા સંભાળતા જ CM વિજય માટે મુશ્કેલી
સત્તાથી રાજ્ય સુધીનો પ્રવાસ
LPG ડિલિવરી સ્કેમથી સાવધાન
દક્ષિણ ગુજરાતના ફોરેસ્ટ રેન્જમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવ્યું
MET Gala 2026 :સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
મમતા બેનર્જીની ભાજપ વિરોધી ગઠબંધનની અપીલ ફગાવાઈ
લખનઉમાં લવ જેહાદનો પર્દાફાશ
સોહા અલી ખાને કર્યો પરિવારના રસપ્રદ સંબંધોનો ખુલાસો
ડોક્ટર, વકીલ અને પૂર્વ બ્યુરોક્રેટ્સનો સમાવેશ, યુવા અને અનુભવી ચહેરાઓ સાથે તૈયાર થઈ ‘ટીમ વિજય’
રોયલ મેળામાં ફેમિલી સાથે જતા પહેલા વિચારજો, સુરક્ષાની કોઈ ગેરંટી નહીં….
તારાપુર પાસે ગોઝારો અકસ્માત : ટેમ્પો ટ્રક પાછળ ઘૂસતા 4 શ્રમિકોના કરુણ મોત
IPLમાં ઉર્વિલ પટેલનો ધમાકો, માત્ર 23 બોલમાં CSKને કરાવ્યો ₹1 કરોડથી ₹119 કરોડનો ફાયદો
પાકિસ્તાની ફીલ્ડ માર્શલની ગીદડભભકી
સ્માર્ટ સિટી કે ‘ભૂવા સિટી’ ? મકરપુરાના મસમોટા ભૂવાએ વિકાસના દાવાઓની પોલ ખોલી
જીવનરક્ષકો
મુખ્યમંત્રી પદની રેસ,કેરળમાં હાઈકમાન્ડ નો હોલ્ડ
સુરતમાં પોલીસ-આરોપી અથડામણ
પશ્ચિમ બંગાળમાં ભાજપે બહુમતી મેળવી
શેર બજારમાં ભારે ભૂકંપ
સંગીતકાર પંકજ મલિક
આપણે નક્કી કરવાનું છે
ભાષાકીય જંગ: શશિ થરૂરના નિવેદન પર અન્નામલાઈનો આકરો પલટવાર
ઈડી આળસ મરડીને બેઠી થઈ
યુદ્ધ વકરે તો ખાડીના દેશોમાં વસતા ભારતીયો અને ભારત પર એની શું અસર થશે?
રાહુલ ગાંધી અને સીએમ વિજયની વાયરલ રીલ પર રાજકીય ઘમાસાણ
અણધાર્યા અને ચોંકાવનારા ભલે હોય પણ આશ્ચર્યજનક નથી.છેલ્લા ત્રણ ટર્મથી સત્તામાં રહેલા મમતા બેનરજીના પક્ષને લોકોએ જાકારો આપ્યો છે .અને ભાજપના હાથમા સત્તા સોંપી છે.એનુ એક મુખ્ય કારણ લોકો પુનરાવર્તન નહિ પરિવર્તન ઈચ્છતા હતા.ખુદ મમતા બેનરજીએ પણ પરાજયનું મોઢું જોવું પડયું છે એ શું બતાવે છે?હું જ્યારે સ્કુલમા ભણતો હતો ત્યારની એક કવિતાની પંકતિઓ કંઈક આવી હતી.પ્રજા કદી ના દોરવાતી કાયમી કોઈ રાજનેતા, લોકસેવક કે ઉપદેશ દેતા ધર્મ ગુરૂથી…વગેરે ..કવિતાની શરૂઆતની પંકતિઓ યાદ છે.
એવી જ વાત કદાચ વિન્સ્ટન્ટ ચર્ચિલ અને એક પત્રકાર સાથેની હતી. એક ચૂંટણીમાં એમનો પક્ષ હારી ગયો ત્યારે એમને સોંસરવો સવાલ કરવામાં આવ્યો હતો કે તમે પ્રજાનાં સંખ્યાબંધ કામો કર્યા, તમે પ્રજાપ્રિય પણ હતાં છતાં આમ વિપરીત પરિણામ જોવાનો વારો કેમ આવ્યો? ત્યારે હારનાં કારણોની પળોજણમાં પડ્યા વગર એકજ શબ્દમાં એમણે કહી દીધું હતું, પરિવર્તન. આ પ્રજા છે એ લોકશાહીમાં સર્વોપરી છે. એ ઈચ્છે ત્યારે રાજનીતિમાં સમય સમય પર બદલાવ પણ લાવી શકે છે.
સુરત – પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.