Top News

More Posts

   The Latest

Most Popular

  • નગર સેવક હરીશ જીંગર પુત્રના બચાવમાં પહોંચ્યા
  • અકસ્માત બાદ બોલાચાલી થઈ, બાદમાં સમાધાન કરાયુ

ગુરૂવારના રોજ છત્રપતિ શિવાજી રેલી નીકળી હતી તે દરમિયાન રાત્રિના સમયે વોર્ડ નંબર 14 ના નગરસેવકના પુત્ર એ અકસ્માત કર્યા બાદ બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પોલીસ સાથે પણ તું તું મે મે થઈ હોવાનું જાણવા મળ્યું છે.છત્રપતિ શિવાજી ની જન્મ જયંતી નિમિત્તે શહેરમાં રેલી નીકળી હતી દરમિયાન વોર્ડ નંબર 14 ના નગરસેવક હરીશ જીંગરના પુત્ર દ્વારા રાવપુરા વિસ્તારમાં અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમાંથી બોલા ચાલી થઈ હતી આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સાથે પહોંચી હતી જ્યાં નગરસેવકના પુત્ર સાથે પોલીસની પણ જોડી જોવા મળી હતી. જોકે ત્યારબાદ નગરસેવક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જોવા મળી હતી આ અંગેના વિડીયો પણ વાયરલ થયા હતા. પોલીસ દ્વારા પિતા પુત્રને રાવપુરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જોકે આ અંગેની કોઈ પણ ફરિયાદ નોંધાવવામાં આવી નથી અને સમાધાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

To Top