ગુજરાત હાઈવેના રસ્તા માટે આપણે ગર્વ લેતા હતા પણ આજે રસ્તા બિસ્માર હાલાતમાં નજરે પડી રહ્યા છે. યુધ્ધના ધોરણે એ માટે કામ...
સુરત: (Surat) સુરત મનપાએ (Municipal Corporation) શહેરમાં ટ્રાફિકનું (Traffic) ભારણ હળવું કરવા અને નદી કિનારાના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ઝડપથી પહોંચી શકાય...
નવી દિલ્હી: ભારત(India)નો મોસ્ટ વોન્ટેડ(Most wanted) આરોપી(accused) અને અંધારી આલમના માફિયા ડોન(Don) દાઉદ ઇબ્રાહીમે(Dawood Ibrahim) ફરી વખત મુંબઇ(Mumbai) પર ડોળો નાખ્યો છે....
અમદાવાદ: ભાદરવા મહિનાના પ્રારંભથી જ ગુજરાતના (Gujarat) આકાશમાં કાળાડિંબાગ વાદળો ઘેરાવા માંડ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) તો આજે સવારથી જ વીજળીના ચમકારા સાથે...
સુરત: (Surat) શહેરમાં વસ્તીમાં ધરખમ વધારો થવાની સાથે શહેરનું વિસ્તરણ થયું છે. જેની સામે પોલીસ સ્ટેશનો (Police Station) તથા શહેરમાં પોલીસ મહેકમ...
એક ખૂબ જ મહેનતુ સજ્જન, નામ રમેશભાઈ. સવારથી સાંજ સુધી એકાઉન્ટન્ટ તરીકે ઈમાનદારીથી નોકરી કરે અને પછી બે છેડા ભેગા કરવા માટે...
નવી દિલ્હી: ભારત સરકારના ડરથી Xiaomi, Vivo અને Oppo જેવી ચીની મોબાઈલ કંપનીઓએ સસ્તા ભારતના સ્માર્ટફોન માર્કેટથી દૂર રહેવાનું શરૂ કરી દીધું...
અમેરિકા(America): ભારત(India)ના વડા પ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi), આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)ના મુખ્ય પ્રધાન(CM) જગન મોહન રેડ્ડી(Jagan Mohan Reddy) અને બિઝનેસ ટાયકૂન(Business tycoon)...
નવી દિલ્હી: ઈજામાંથી સાજો થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો (Indian Cricket Team) ઓપનર બેટ્સમેન અને વાઈસ કેપ્ટન કે.એલ. રાહુલનું (KLRahul) ફોર્મ ચિંતા...
પોર્ટુગલ: પોર્ટુગલ(Portugal)માં ભારતીય મહિલા(Indian Woman)ના મોત(Death) ને લઈને હોબાળો મચી ગયો છે. આટલું જ નહીં મહિલાના મૃત્યુને કારણે આરોગ્ય મંત્રી(Health Minister) ડો....
સુરત (Surat): ભાદરવો મહિનો શરૂ થવા સાથે જ ફરી મેઘરાજાએ દર્શન દીધા છે. ગણેશચતુર્થીના દિવસથી જ સુરત શહેર-જિલ્લો, દક્ષિણ ગુજરાત અને હવે...
કુદરતનાં તમામ સર્જનો પૈકી સૌથી વિચિત્ર સર્જન એટલે માનવ. પોતાની બુદ્ધિ વડે તે કુદરતના ક્રમને ઉલટાવવાની ગુસ્તાખી સતત કરતો રહ્યો છે અને...
જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ મેઘધનુષી રંગો રાજનીતિના આકાશમાં ઉભરી રહ્યા છે. જે યુદ્ધ ભાજપ માટે એકદમ આસાન લાગતું...
મહારાની તરીકે હુમા કુરેશી મહિલા રાજનેતાનો પાઠ ભજવી રહી છે અને તે એવો છે કે કયાં બિહારના વિધાનસભા ઇલેકશનમાં કે પછી લોકસભામાં...
આજની જે દુનિયા છે તેવી દુનિયા આદમ અને ઈવના સમયે નહોતી. જે તે સમયે સમજ અને સંસ્કૃતિ વિનાની આ દુનિયામાં સમયાંતરે સુધારાઓ...
સુરત(Surat) : ગણેશ ઉત્સવની (GaneshUtsav) ઉજવણીના ઉત્સાહ વચ્ચે સુરતમાં બુધવારે મોડી રાત્રે હત્યાનો (Murder) ચકચારી બનાવ બન્યો છે. અહીંના લિંબાયત વિસ્તારમાં એક...
નવી દિલ્હી: મોંઘવારીનો ચારેબાજુ માર સહન કરી રહેલા લોકોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ...
નવી દિલ્હી (New Delhi): નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ અંડરવર્લ્ડ ડોન(Underworld Don) દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) પર 25 લાખ રૂપિયાનું ઈનામ (Reward)...
સુરત: છેલ્લાં કેટલાંક દિવસથી સુરત (Surat) શહેરના લોકો ગરમી અને ઉકળાટથી હેરાન પરેશાન થઈ ગયા હતા, પરંતુ આજે સવારથી જ વાતાવરણમાં એકાએક...
રાજકોટ: નવસારી(Navsari) બાદ હવે રાજકોટ(Rajkot)માં ભૂકંપ(Earthquake)ના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં સવારનાં સમયે ધરા ધ્રુજી ઉઠી હતી....
જમ્મુ: જમ્મુ અને કાશ્મીર(Jammu And Kashmir)ના બારામુલા(Baramulla) જિલ્લાના સોપોર(Sopora) વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના બે આતંકવાદી(Terrorist)ઓ ઠાર મરાયા છે. પોલીસ...
નવી દિલ્હી: દિલ્હીમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં સ્પાઈસ જેટની એક ફ્લાઈટને મધ્ય હવામાં ઓટો પાયલોટ સિસ્ટમમાં ખામીના કારણે દિલ્હી પરત...
સાઉથથી આવી મુંબૈયા હિન્દી ફિલ્મોમાં સ્થાન મેળવવા મથનારામાં એક રશ્મિકા મંદાના જ નથી, શાલિની પાંડેનું નામ પણ ઉમેરી લો. ‘જયેશભાઇ જોરદાર’માં તે...
એક બહેન અભિનેત્રી હોય તો બીજી બહેનને પણ થાય કે લાવ હુંપણ ટ્રાય કરી જોઉં અને એમ બે થાય. એ બેમાંથી કોણ...
‘મહાભારત’માં દ્વૌપદી સ્વયંવરનો પ્રસંગ છે. મંડપમાં એક બૃહદાકાર ધનુષ મુકાયું હતું જેની દોરી તારોની બનેલી હતી અને ઉપર ઘણી ઉંચાઇએ એક સોનેરી...
ખુદાહાફીઝ-ચેપ્ટર ૨૨ સપ્ટેમ્બરે વિદ્યુત જામવાલ અને શિવાલિકા ઓબેરોય અભિનીત ‘ખુદા હાફીઝ: ચેપ્ટર ટુ અગ્નિ પરીક્ષા ઝી ફાઇવ પર રજૂ થશે. આ ફિલ્મ...
અક્ષયકુમાર હમણાં ફિલ્મો બાબતે માર ખાય રહ્યો છે ત્યારે તેની ‘કટપૂતલી’ ફિલ્મ સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થવાની છે. આ એક ક્રાઇમ...
સંચિતા બસુ કાંઈ બંગાળના જ્યોતિ બસુની કોઈ સગી નથી. જેઓ ટિકટોક, ઈન્સ્ટાગ્રામ, સોશ્યલ મિડીયા પર એકટિવ હોય તે તરત જ કહેશે કે...
માએરા મિશ્રાનું નામ તમે મીરા મિશ્રા કહી શકો પણ આજકાલ થોડા ફેરફાર સાથે જૂદા પડી શકાય છે એટલે મીરા નહીં માએરા જ...
આકાંક્ષા રંજન કપૂરની ઓળખ મોડેલ યા એક્ટ્રેસ તરીકે છે તેના કરતાં આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ તરીકે વધારે છે. જો કે તેને આ...
યુરેનિયમ આપવાનો પ્રશ્ન જ નથી: ઈરાનનો અમેરિકાને જડબાતોડ જવાબ
RTO દ્વારા વાહનોના પસંદગીના ગોલ્ડ અને સિલ્વર નંબરની ફાળવણી
તમિલનાડુમાં પ્રવાસી વાન ખીણમાં ખાબકી,9ના મોત, કોયમ્બતૂરના હેરપિન વળાંક પર અકસ્માતથી હાહાકાર
વડોદરાના વોર્ડ નં. 11 માં ચૂંટણી બહિષ્કાર: ‘નેતાઓ અમને ઓળખતા નથી, તો અમે વોટને ઓળખતા નથી’
IPL 2026: આજના મુકાબલામાં RCB સામે DC, CSK vs SRH ડબલ હેડરનો રોમાંચ,પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર શક્ય
ભાડે ફેરવવા આપેલી કાર ઓળખીતાએ જ વેચી નાખી: વડોદરામાં ઠગાઈનો ચોંકાવનારો બનાવ
ઓરસંગ નદીમાં પાણી પીવા ઉતરેલા યુવકને મગરે ઊંડા પાણીમાં ખેંચી જતાં કરુણ મોત
Meta માં મોટી છટણીનો એલાન! AI માટે 8,000 કર્મચારીઓને અલવિદા
CBSE 12નું પરિણામ આ દિવસે આવી શકે!
TCS કેસમાં ફરાર નિદા ખાનને શોધવા દોડધામ
હોર્મુઝ જળસંધિ ખુલતાં જ તેલના ભાવમાં ઘટાડો,ગેસ સસ્તો,પણ થોડા જ સમયમાં આવી ચિંતાજનક ખબર!
કેન્દ્ર સરકાર સીમાંકન અને મહિલા અનામત બિલને એકબીજામાં ગૂંચવી રહી છે
હરણી રોડની નરનારાયણ સોસાયટીના વીજ પોલ પર શોર્ટ સર્કિટ, આગના ગોળા બનતા લોકોમાં ફફડાટ
સાચી વાત જણાવી દો
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ભાજપમાં બહારથી આવેલાનો દબદબો વધતો જાય છે
નીતીશનું મુખ્યમંત્રી પદથી રાજ્યસભામાં સંક્રમણ?
ગ્વાલિયરમાં દુર્ઘટના: ખુલ્લા સીવર ચેમ્બરમાં પડતા મજૂરનું મોત
રાજધાનીમાં રક્તરંજિત સવાર: પ્રોપર્ટી વિવાદમાં પિતા-પુત્રની નિર્દય હત્યા,આરોપી અસદ ઝડપાયો
શાંતિની શોધમાં
‘દરેક નાની ભૂલ ભારે પડી રહી છે’ સતત હારથી નિરાશ KKRના કેપ્ટન અજિંક્ય રહાણેનું મોટું નિવેદન
સુરતના વિસરાયેલા વારસાને ઉજાગર કરતું ગુજરાતમિત્ર
કોર્ટની સખ્તાઈ પછી YouTubeમાં આવ્યો મોટો બદલાવ!
અમદાવાદમાં કેપ્ટન શુભમન ગિલનો તોફાની શો
US નાકેબંધી નહીં હટે તો કડક કાર્યવાહી થશે
‘પાણી મારું, ફૂલ તમારું’
ડીગ્રીના ઢગલા, સાચા શિક્ષકોનો અભાવ
વાહનોમાં ‘ડીપર’ શું કામ લગાવવામાં આવે છે?
350 વર્ષ જૂની હવેલીમાં થઈ ‘ભૂત બંગલા’ની શૂટિંગ!
હોર્મુઝ સંકટ વચ્ચે અમેરિકાનો U-ટર્ન
ગુજરાત હાઈવેના રસ્તા માટે આપણે ગર્વ લેતા હતા પણ આજે રસ્તા બિસ્માર હાલાતમાં નજરે પડી રહ્યા છે. યુધ્ધના ધોરણે એ માટે કામ કરવું જોઈએ. લોકો હાઈવે પર મુસાફરી કરવા પર અચકાય છે. ખરાબ રસ્તાને કારણે નાના મોટા એક્સીડન્ટ થઈ રહ્યા છે. ગાડીના ટાયર ફાયી જાય છે. પંચર પડે તો અને કીલોમીટર સુધી કોઈ વ્યવસ્થા નથી મળતી. ફેમિલી સાથે મુસાફરી કરતા લોકોની હાલાકી વધી ગઈ છે. મોટા મોટા ખાડાને કારણે ટ્રાફીક પણ જામ થઈ જાય છે. અંકલેશ્વર અને કીમ પાસે કેટલા વખતથી આ ટ્રાફિક સમસ્યા છે. તેનો કોઈ ઉકેલ નથી. નેશનલ ઓથીરીટીને આના પર કામ કરવું જોઈએ. સ્ટેટ ઓથોરીટીએ પણ આના પર કડક અમલ કરીને રસ્તાનું નિરાકરણ લાવવું જોઈએ ટોલટેક્સ ભરીને લોકો થાકી જાય છે. આવું જ ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર ગુજરાતની હદ પુરી થાય પછીના રસ્તા એકદમ ખરાબ હાલતમાં છે. રાત્રે મુસાફરી કરવી મુશ્કેલ પડી રહી છે. આનું તંત્ર એ ખાસ ધ્યાન રાખી ન આગમ ચેતીની કાર્યવાહી કરવી જોઈએ. નવાપુર જતાં માર્ગ પરના રસ્તા વર્ષો વરસથી ખરાબ હાલતમાં જોવા મળે છે.
સુરત – તૃષાર શાહ -આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
શું આ ખાડાઓનો ઉપાય જ નથી
આજે સુરતમાં રોડની હાલત બહુ જ ખરાબ છે. ખબરનય કેમ જે પણ રોડ પર ખાડા પડે છે ત્યાં જીણી જીમી પતરી જેવું મટીરીયલ બહાર નીકળે છે. વરસાદે આ વખતે માઝા મુખી છે પણ આ રસ્તા આટલા બધા ખરાબ? જ્યાં પણ ચાર રસ્તા સર્કલ હોય ત્યાંના રસ્તા સી.સી. રોડ બનાવી ન શકાય? સર્કલની આજુ બાજુના રસ્તા જ વધારે ખાડાવાળા થઈ જાય છે. આ ચાર રસ્તા પર વધારે ખાડા ને લીધે એક્સીડન્ટ થાય છે. બીજુ ખાસ ઢોર રસ્તા પર ફરતા અને રખડતા અને બેસી રહે છે એનું પણ એક નિરાકરણ લાવવું રહ્યું.
સુરત – સ્વાતિ શાહ -આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.