સુરત: જો તમે શેરબજારમાં (Sensex) રૂપિયા કમાવા માંગતા હોવ તો ટ્રેડિંગ (Trading) કરવાનું છોડી દો. વિચિત્ર લાગશે, પરંતુ આ સલાહ શેરબજારના નિષ્ણાતોએ...
શૈક્ષણિક ક્ષેત્રે અનેકવિધ ફેરફારો થઈ રહ્યા છે. પરિવર્તન દરેક ક્ષેત્રમાં આવશ્યક છે. ટેકનોલોજીના, સ્વતંત્રતાના,સ્વચ્છન્દતાના વિલાસી યુગમાં સંતાનોને સંસ્કાર આપી, એ મૂલ્યો એનામાં...
ગુજરાત હાઇકોર્ટ બાર એસોસીએશન પ્રમુખે હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા દાખલ કરવા રાજયપાલને અરજી કરી હતી. રાજયપાલને બંધારણ અનુચ્છેદ 348 (2) હેઠળ આવી પરવાનગી...
નાનપણથી આપણે આ રમત રમ્યા જ છીએ.જુદી જુદી રીતે અને જુદા જુદા સમયે.આપણે નાનપણમાં જ બાળકોને કે.જી.માં સંગીત ખુરશી રમાડીએ છીએ. જેટલાં...
ચોમાસાના અંતિમ દિવસોમાં રસ્તાઓ પર રખડતાં ઢોરોની સમસ્યા પણ જાણે આ વખતે વધુ વકરેલી જણાય છે એટલે ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખે ઇન્ટરવિન...
‘મને હંમેશ લાગ્યું કે મોદી અપરિપકવ માણસ છે કારણ કે તેને પત્ની અને પરિવાર નથી પણ તેણે માનવતા બતાવી… ‘કોંગ્રેસ અપઢોંકી જમાત...
ગાંધીનગર: ગત જાન્યુઆરીના રોજ પોલીસ ગ્રેડ પે (police grade pay) મામલે પોલીસ પરિવારની મહિલાઓ (police family women) ગાંધીનગર (Gandhinagar) પોલીસ હેડક્વાર્ટર (Police...
છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં રખડતા ઢોરની મોટી સમસ્યા છે. આ પશુઓ દ્વારા રસ્તાઓ ખરાબ કરવાથી માંડીને અકસ્માતમાં કોઈને અડફેટે લેવાની અનેક ઘટનાઓ...
આલ્ફાબેટ અને ગૂગલના (Google) સીઈઓ સુંદર પિચાઈએ (Sundar Pichai) 11 મિલિયન વિદ્યાર્થીઓને (Students) કોમ્પ્યુટર સાયન્સનું (Computer Science) શિક્ષણ આપવા માટે 2 કરોડ...
ગોવા: સોનાલી ફોગાટ(Sonali Phogat) મર્ડર કેસ(Murder Case) મામલે ગોવા પોલીસ(Goa Police)ના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે આરોપી સુધીર સાંગવાને(Sudhir Sangwan) સોનાલી ફોગાટના...
નવી દિલ્હીઃ (New Delhi) બ્રિટનને પછાડીને ભારત (India) વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા (Economy) બની ગયું છે. હવે માત્ર અમેરિકા, ચીન, જાપાન...
ડીસા: બનાસકાંઠાના (Banaskantha) ડીસા (Disa) ખાતે માલગઢમાં (Malgadh) બનેલી લવજેહાદ બાદ ધર્મ પરિવર્તનની (conversion) ઘટનાને લીધે ભડકો થયો છે. આજે બનાસકાંઠાનાં ડીસા...
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ(West Indies)ના મહાન બ્રાયન લારા(Brian Lara)ને સનરાઈઝર્સ હૈદરાબાદ(Sunrisers Hyderabad)ના નવા મુખ્ય કોચ(Coach) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ...
પોલેન્ડ: સોશિયલ મીડિયા (Social Media) પર વધુ એક વીડિયો (Video) વાયરલ (Viral) થઈ રહ્યો છે. જેમાં ફરી એક અમેરિકન (American) વ્યક્તિએ ભારતીય...
દુબઈ: એશિયા કપ 2022ની (AsiaCup2022) પહેલી મેચ ગયા રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ હાઈએસ્ટ 35 રન બનાવ્યા હતા....
ભરૂચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) 3 પ્રોજેક્ટના લીધે જમીન ગુમાવનાર ભરૂચ (Bharuch) જિલ્લાના 52 ગામના 1200થી વધુ ખેડૂતો આજે શનિવારે પરિવાર સાથે...
વલસાડ: વલસાડના (Valsad) પારડી તાલુકા નજીક નદીકિનારા પાસે એક કારમાંથી વૈશાલી બલસારાની લાશ મળી આવી હતી. મહિલા સિંગર વૈશાલી બલસારાની હત્યાનો ભેદ...
નવી દિલ્હી: ભારત(India) ચીન(China)ની દરેક ચાલાકીનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. એક તરફ જ્યાં ચીન પાકિસ્તાનથી અફઘાનિસ્તાન અને LACના દુર્ગમ વિસ્તારોમાં રોડ...
સુરત(Surat) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખ હજુ જાહેર થઈ નથી પરંતુ તમામ પક્ષો દ્વારા અત્યારથી જ એકબીજા પર આક્ષેપ...
નવી દિલ્હી: તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર(Sukesh Chandrasekhar) સંબંધિત 200 કરોડની ખંડણી(Ransom)નાં કેસમાં દિલ્હીની પોલીસે ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહી(Nora Fatehi)ની પૂછપરછ કરી...
મુંબઈ: સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે અને વર્ષોથી બે બહુ મોટી ફિલ્મોની રાહ જોઈ રહેલા લોકો માટે આનંદનો સમય આવી ગયો છે....
ઓસ્ટ્રેલિયા: ક્રિકેટ (Cricket) ઈતિહાસમાં આજનો દિવસ (3 સપ્ટેમ્બર) ઝિમ્બાબ્વે (Zimbabwe) ક્યારેય ભૂલી શકશે નહીં. આ ટીમ માટે આ એક ઐતિહાસિક દિવસ છે,...
બનાસકાંઠા: રાજ્યના અનેક જિલ્લાઓમાંથી માઈ ભક્તો ભાદરવી પૂનમ પર અંબાજી (Ambaji) માતાના દર્શન માટે જતા હોય છે. લાખોની સંખ્યામાં ભક્તો સેંકડો કિલોમીટર...
કોલંબિયા: દક્ષિણ અમેરિકા(South America)ના પશ્ચિમ કોલંબિયા(Colombia)માં શુક્રવારે થયેલા વિસ્ફોટક હુમલા (explosive attack)માં આઠ પોલીસ અધિકારી(Police officers)ઓ માર્યા(Death) ગયા હતા. આ ઘટના અંગે...
ઝારખંડ(Jharkhand): દેવઘર(Devghar)માં બીજેપી(BJP) નેતા(Leader) નિશિકાંત દુબે(Nishikant Dubey) સહિત 7 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ મામલો 31 ઓગસ્ટનો છે જ્યારે બીજેપીના...
નવી દિલ્હી: ચીન(China)ની અકડ દૂર કરવા માટે અમેરિકા(America)એ તાઈવાન(Taiwan)ને મદદ(Help) કરવાની જાહેરાત કરી છે. ચીને તાજેતરના સમયમાં તાઈવાન પર ઘણું દબાણ કર્યું...
સુરત: સુરતના (Surat) પાંડેસરા (Pandesara) વિસ્તારમાં આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી છે. પાંડસરા ગણેશનગર નજીક કલર કંપનીમાં (Color company) વહેલી...
અમદાવાદ : રાજ્યની ભાજપ (BJP) સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Election) ઓબીસી (OBC) અનામત કાઢી નાખવાની વાત કરી રહી છે, ભાજપ અને આરએસએસ...
ગાંધીનગર: નળકાંઠાના ૩ર જેટલા ‘નો સોર્સ વિલેજ’ની સિંચાઇ માટેના પાણીની (Water) સમસ્યાની ગંભીરતા ધ્યાને લઇ, હવેથી આ ગામોને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં...
ગાંધીનગર : અમદાવાદના (Ahmedabad) GMDC ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી રાજનગર શ્વે. મૂ. તપાગચ્છ સંઘ (પશ્ચિમ વિભાગ) દ્વારા...
અભિષેકની દે ધનાધન તોફાની બેટિંગ: 135 રન સાથે હૈદરાબાદે દિલ્હીને આપ્યો 243નો ટાર્ગેટ
ચૂંટણી તૈયારી અંતિમ તબક્કે: 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં EVM
સુરતના યુવા ઇનોવેટરની નવલી શોધ, વિના ડ્રાઈવર દોડતી ઘોસ્ટ સાયકલ જોઈ લોકો નવાઈ પામ્યા
હોર્મુઝ સંકટ વચ્ચે યુરોપ પ્રવાસે જશે PM મોદી: ચાર દેશોની મુલાકાતથી સંબંધો મજબૂત થશે
રૂપિયાને સ્થિર કરવા RBIનો મોટો નિર્ણય, ફોરેક્સ નિયમોમાં છૂટછાટ, હળવા કર્યા કેટલાક નિયંત્રણો
ત્રિશૂર પૂરમ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, 40થી વધુ ઘાયલ
રેલ્વેની જમીન પરથી ગેરકાયદેસર વૃક્ષો કાપવા અને ચોરી કરવામાં સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ચૂંટણી પંચ સખત: બાઇક રેલી બંધ, ડબલ સવારી પર રોક
‘રાજા શિવાજી’ ટ્રેલર લોન્ચમાં ભાવુક થયા રિતેશ-જેનેલિયા,10 વર્ષનું સપનું સાકાર
ટિમ કુક બાદ હવે જોન ટર્નસ સંભાળશે એપલની કમાન, AI યુગમાં નવી શરૂઆત
સસ્પેન્ડ કરાવી દઈશ!”—CM કોન્વોય વચ્ચે પોલીસ પર હુમલો, મહિલા સહિત 3 સામે ગુનો
તામિલનાડુ સાથે દગો કરનાર માટે હું ખતરા સમાન, સ્ટાલિનની કડક શબ્દોમાં ચેતવણી
પોલો ગ્રાઉન્ડની રાજદીપ સોસાયટીમાં ચોરનો આતંક, એક જ શખ્સ ચોથી વાર CCTVમાં કેદ થતા રહીશોમાં ફફડાટ
રણબીરની ‘રામાયણ’ માટે હોલિવુડ લેવલ પ્લાનિંગ: ઓસ્કર માટે મેકર્સની મોટી તૈયારી
ફ્લોર ટેસ્ટ પહેલા CM ચૌધરી સક્રિય, PM મોદીને મળ્યા, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ
IPLમાં આજે SRH vs DCનો જંગ: હૈદરાબાદ હેટ્રિક માટે તૈયાર, કોણ કરશે બાજી મારી?
ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ચો હ્યુન બોલ્યા: કોરિયન યુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને કોરિયા ક્યારેય નહીં ભૂલે
PM મોદીને ખડગેએ કહ્યા આતંકવાદી, વિવાદ થતા લીધો યુ-ટર્ન, બોલ્યા આતંકવાદી નહી આતંકિત કરે છે એમ કહ્યું હતું
પરિવારિક તણાવમાં પુત્રે માતાને ગુમાવી
હંગેરીના નવા PM મેગ્યારના નિવેદને જગાવી ચર્ચા, નેતન્યાહૂ હંગેરી આવશે તો એમની ધરપકડ થઈ શકે
સુરતમાં JEE મેઈન્સ-2026માં ધમાકેદાર પ્રદર્શન,ઉચ્ચ પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીઓએ સુરતને અપાવ્યું ગૌરવ
100થી વધુ સામાન પર ટેક્સ, બાલેન શાહના નિર્ણયથી ભારત-નેપાળ સરહદ ગરમાઈ, જનતામાં અસંતોષ
“ચૂંટણી પહેલા જ વિપક્ષનો સફાયો, 700થી વધુ બેઠકો પર મેદાન છોડનાર કોંગ્રેસ- આપ પાસે ઉમેદવારોની અછત”- હર્ષ સંઘવી
પોરબંદરમાં જગદીશ વિશ્વકર્મા – ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્ર સાથે કૌશલ્યના વારસાને જાળવવા હાકલ
ઇંધણની અછતથી ડિજિટલ બ્લેકઆઉટનો ભય, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર
પ્રિ-મોન્સૂન એક્શન મોડ શરૂ
રાજકોટ પોલીસનું ઓપરેશન ‘મ્યુલ હન્ટ’: ₹2500 કરોડના દેશવ્યાપી સાયબર કૌભાંડનો પર્દાફાશ, તેલંગાણાના માસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 ઝડપાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી
મધપૂડાઓને લીધે ગબ્બરની રોપવે સેવા બે દિવસ બંધ
પશ્ચિમ રેલવે દ્વારા વટવા–હાવડા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
સુરત: જો તમે શેરબજારમાં (Sensex) રૂપિયા કમાવા માંગતા હોવ તો ટ્રેડિંગ (Trading) કરવાનું છોડી દો. વિચિત્ર લાગશે, પરંતુ આ સલાહ શેરબજારના નિષ્ણાતોએ (Expert) આપી છે. સુરતમાં ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા માર્કેટ આઉટલુક (Market Outlook) વિષય પર એક સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં સ્ટોક માર્કેટમાં (Stock Market) કેવી રીતે રોકાણ કરવું જોઈએ તે વિશે નિષ્ણાતોએ માહીતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ઘણા સભ્યો રિસ્ક લઇને સ્ટોક માર્કેટમાં રોકાણ (Invest) કરતા હોય છે. મોટા ભાગે એવું પણ બનતું હોય છે કે સ્ટોક માર્કેટ વિષેની જરૂરી માહિતીના અભાવે અથવા અનુભવ વગર તેઓ રોકાણ કરીને મોટું જોખમ ખેડી લેતા હોય છે. આથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોતાના સભ્યોના અવેરનેસ હેતુ આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નિષ્ણાત વકતા તરીકે યુટીઆઇ એસેટ મેનેજમેન્ટના હેડ ઓફ ઇકવીટિ અજય ત્યાગી દ્વારા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ રીતે કરો રોકાણ : અજય ત્યાગી
અજય ત્યાગીએ જણાવ્યું હતું કે, સ્ટોક માર્કેટમાં ટ્રેડીંગ માનસિકતાથી રૂપિયા કમાવી શકાય નહીં. આગામી છ મહિનામાં અથવા તો વર્ષ દરમ્યાન માર્કેટ કયાં જવાનું છે તેના વિષે કોઇ અંદાજ લગાવી શકે નહીં. આથી જે કંપનીમાં રોકાણ કરવાનું હોય છે તે કંપની આગામી પાંચ વર્ષમાં કયાં જવાની છે તેના વિષે જાણકારી મેળવી લેવી જોઇએ. એવી દસ કંપનીઓ કઇ છે કે જેમાં રોકાણ કરી શકાય છે તેના સંદર્ભે રિસર્ચ કરવું જોઇએ.

દેશમાં કયા કયા સેકટરમાં પ્રગતિ થઇ છે અને આ સેકટરોમાં કઇ કઇ કંપનીઓ આવે છે તેના વિષે સંશોધન કરવાની સલાહ તેમણે રોકાણકારોને આપી હતી. ઇન્ટરેસ્ટ રેટ ઉપર જાય એટલે માર્કેટ નીચે આવે એ ધારણા પણ ખોટી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહયું હતું કે, સ્ટોક માર્કેટ હાય ઇકયુ લોકો માટે છે પણ હાય આઇકયુ લોકો માટે નથી. માર્કેટ ઉપર નીચે થવાનું છે પણ એમાં રોકાણકારોએ ઇમોશનલ થવાનું નથી. માર્કેટથી પ્રભાવિત થવાનું નથી પણ તેનો લાભ લેવાનો છે. માર્કેટમાં નાની – મોટી નેગેટીવ ઘટનાઓ થવાની જ છે, પરંતુ પોઝીટીવ વિચાર સાથે આગળ વધવાનું છે.
કેપિટલ રિટર્ન ઓન ઇકવીટિ જે કંપનીઓની વધારે છે તે આગળ પણ વધારે રહેવાની છે. આથી સ્ટોક પ્રાઇઝથી પ્રભાવિત થવાનું નથી પણ કંપનીના બિઝનેસ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. એના માટે લાંબા સમય માટે રોકાણ કરવાની તથા કંપનીમાં ટકી રહેવાની સલાહ આપી તેમણે રોકાણકારોને વિવિધ દાખલા આપીને પ્રેકટીકલ અને લોજિકલ નોલેજ આપ્યું હતું.