બારડોલી : બારડોલી (Bardoli) સહિત સુરત જિલ્લા (Surat District) તેમજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના (Heavy Rain)કારણે જિલ્લામાં 26 જેટલા લો-લેવલ કોઝવે...
મુંબઈ: દેશભરમાં કોરોનાના (Corona) કેસોમાં વઘારો ધટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અભિનેત્રી (Actress) શેફાલી શાહને પણ આ ખતરનાક વાયરસનો ચેપ...
ICC દ્વારા આગામી તબક્કામાં રમાનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું શિડ્યુલ (International Cricket Schedule) બુધવારે 17 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યું છે. 2023-2027 દરમિયાન પાંચ...
અંકલેશ્વર: ભરૂચ (Bharuch) નર્મદા નદીમાં (Narmada River) પાણીની આવક વધતા નદીએ ભયજનક (Danger) ૨૪ ફૂટની સપાટી વટાવી ને ૨૫ ફૂટ પર નદીના...
નવી દિલ્હી: IPL 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) નવા મુખ્ય કોચની (Coach) નિમણૂક કરી છે....
મુંબઈ: વર્ષ 2022માં બોલિવૂડમાં (Bollywood) ઘણી ફિલ્મો (Film) રિલીઝ થઈ છે. જોકે ‘ભૂલ ભુલૈયા 2’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સિવાય...
અંક્લેશ્વર : અંકલેશ્વર (Ankleshwar) તાલુકાના જૂના કાંસિયા ગામના માછીમારી (Fishing)કરતા યુવાનની જાળમાં એક દુર્લભ પ્રકારની માછલી (A Rare Fish) ફસાઈ ગઈ હતી....
નબળી ગુણવત્તાના પ્રેશર કૂકરના (Pressure Cooker) વેચાણની મંજૂરી આપવા બદલ ફ્લિપકાર્ટને (Flipkart) 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ પર તેના...
નવી દિલ્હી: એસ સ્થિત રિસર્ચ ઓર્ગેનાઈઝેશન હેલ્થ ઈફેક્ટ્સ ઈન્સ્ટિટ્યૂટ (HEI) એ પોતાના રિપોર્ટમાં (Report) ચોંકવનાર ખુલાસો કર્યો હતો. 2010 થી 2019 દરમિયાન...
દિલ્હી : ભારતીય એરટેલ (Airtel ) સાથે 5G સ્પેક્ટ્રમના (Spectrum) આગમન સાથે તે દેશમાં ઇન્ટરનેટ બ્રોડબેન્ડ(Broadband) સુવિધાનો સૌથી મોટો હક્કદાતા (Right Holder)...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે(Central Government) ખેડૂતો(Framer)ને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે. કેબિનેટની બેઠક બાદ ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ(Emergency Credit...
નવી દિલ્હી: (New Delhi) કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ (Hardeep Singh Puri) બુધવારે જણાવ્યું હતું કે રોહિંગ્યા શરણાર્થીઓને...
સુરત(Surat): ભારે વરસાદના (Heavy Rain) લીધે સુરત શહેરમાંથી પસાર થતી તથા આસપાસની ખાડીઓ (Bay) ભયજનક સપાટી પરથી વહી રહી છે. મીઠીખાડી ઉભરાઈ...
બિહાર: આરજેડી(RJD) સાથે સરકાર બનાવ્યા બાદ નીતીશ કુમાર(Nitish Kumar)ની મુશ્કેલીઓ ઓછી થતી દેખાતી નથી. બાહુબલી આનંદ મોહન પરનો હોબાળો હજુ પૂરો થયો...
નવી દિલ્હી: ઝડપથી બદલાતા ભૌગોલિક રાજકીય વિકાસની વચ્ચે ચીન અને તાઈવાન વચ્ચે તણાવ(China Taiwan Tensions) વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, તાઇવાનની કંપનીઓ(Taiwanese...
નવી દિલ્હી: એક જમાનાના મશહૂર ક્રિકેટર અને વિશ્વ ક્રિકેટના ગોડ સચીન તેન્ડુલકરના બાળપણના દોસ્ત આજે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સચીનનો...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી(BJP)ના સંસદીય બોર્ડ(Parliamentary Board)માં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. 11 સભ્યોનું કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ જાહેર કરવામાં આવ્યું છે....
દમણ (Daman): ભારેથી અતિભારે વરસાદને (Heavy Rain) લીધે દરિયો (Sea) પણ તોફાની બન્યો છે, ત્યારે મંગળવારે મધરાત્રે નવસારીથી (Navsari) મુંબઈ (Mumbai) તરફ...
સુરત: સુરત (Surat) શહેર જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ગઈકાલે મંગળવારે સવારથી...
ચીન: ચીન (China) હવે પાકિસ્તાનમાં (Pakistan) પોતાના સૈન્ય મથકો બનાવવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીન પાકિસ્તાનમાં પોતાના રોકાણને...
સુરત(Surat) : ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) સતત છોડવામાં આવી રહેલાં પાણી અને સુરત જિલ્લાના પલસાણા તથા માંગરોળમાં પડેલા ધોધમાર વરસાદને (Heavy Rain)...
નવી દિલ્હી: યુક્રેન(Ukraine) પર હુમલા(attacks) બાદ અમેરિકા(America) અને યુરોપિયન દેશો(European countries)એ રશિયા(Russia) પર વિવિધ આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આવી સ્થિતિમાં અમેરિકાના દબાણ...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) આગામી ત્રણ દિવસ ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બુધવારે રાજ્યમાં ભારેથી અતિભારે...
જે લોકો માનતા હોય છે કે જિંદગીમાં જેટલા વધુ રૂપિયા કમાઈએ તેટલા વધુ સુધી થઈએ. તેમના માટે સ્ટોક એક્સચેન્જના બિગ બુલ તરીકે...
નાના બાળકો અગાઉ બે વર્ષની ઉંમરે બોલવાનું શીખી જતા હતા. પરંતુ હવે અનેક બાળકો ચાર પાંચ વર્ષોની ઉંમર સુધી માંડ બોલવાનું શરૂ...
હાલમાં આપણે છાપામાં વાંચીએ છીએ કે માતા દ્વારા નવજાત બાળકીની હત્યા કરવામાં આવી, માતા દ્વારા બાળકી કચરા પેટી પાસે મૂકવામાં આવી, અને...
દરેક રૂટ નંબરના પહેલા છેલ્લા બસ થોભોનાં નામ સહિત મોટા અક્ષરે સાચી ગુજરાતી જોડણીમાં બસના આગળના અને પાછળના ભાગે ટોચના સ્થાને તથા...
વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિ આપઘાત કરે અને શહેરમાં કોઈનું રુવાડું નહીં ફરકે ત્યારે એમાં માનવું પડે કે આપણું સુરત ફાફડા સાથે...
તા. ૯/૮/૨૨ ના રોજ જીએસટીના દર કોણ નક્કી કરે છે? મથાળા હેઠળ ચર્ચાપત્ર પ્રગટ થયું છે. ચર્ચાપત્રનો સૂર છે કે, જે જીએસટીના...
ગાંધીનગર: ભારત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે. જેનાં પગલે દેશભરમાં આઝાદીનાં અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav)ની ઉજવણી કરવામાં આવી હતી....
તાપી નદીમાં તરતી લાશથી કાપોદ્રામાં ચકચાર
‘મને ટીકાકારોની પરવા નથી’ ટ્રમ્પના નિવેદનથી વિવાદ વધ્યો, ટીકાકારોને આપ્યો સણસણતો જવાબ
સુરતના ખજોદમાં ઝેરી ધુમાડાનો કાળો કહેર
વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળોની ફોજ છવાઈ,કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા
ગુજરાત અને રાજસ્થાન ATSનું મેગા ઓપરેશન: ₹25 કરોડના ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ માફિયાઓ ઝડપાયા, પાકિસ્તાની કનેક્શનનો પર્દાફાશ
ખડગે સાડા છ કરોડ ગુજરાતીઓની માફી માંગે: સીએમ ભૂપેન્દ્ર પટેલ
40 લક્ઝરી બસોને મેમો ફટકારાતા ફફડાટ
જે બોલ્યા તે કરવું એ ભાજપની કાર્યશૈલી
સબરીમાલા વિવાદમાં નવો વળાંક, કેન્દ્રે કહ્યું ઘાર્મિક મામલામાં કોર્ટ હસ્તક્ષેપ ના કરી શકે
ફી માટે વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખતા શિક્ષણ અધિકારીનો રૂ. ૧૦ હજારનો દંડ
અમદાવાદ માટે કોંગ્રેસનું મેનિફેસ્ટો – વિકાસ અને સુવિધાઓ પર ભાર
ચૂંટણી જંગ માટે પોલીસ તંત્ર સજ્જ : રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠક
ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર બે કલાક કોંગ્રેસમાં ‘આંટો’ મારી આવ્યા
અમદાવાદના ચાંદખેડામાં ઢોંસા ખાધા બાદ બે બાળકીના મોત
ભરૂચ અને નર્મદા જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું ‘યલો એલર્ટ’
બિહારમાં રાજકોટના વેપારીનું 25 કરોડનું સોનું લૂંટી લેવાયું
ગુજરાતમાં ઈંધણ અને ખાતરનો પૂરતો પુરવઠો : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
અમદાવાદમાં સુરતનો મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો
પુડુચેરી ભાજપની નીતિઓનું ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બની ગયું છે: ઉદયનિધિ સ્ટાલિન
મમતા બેનર્જીનો આરોપ: SIR પછી લાખો મતદારોના નામ યાદીમાંથી કપાયા
ત્રણ પાસપોર્ટના આરોપે ગરમાયું રાજકારણ, આસામથી દિલ્હી સુધી પહોંચ્યો વિવાદ, કોંગ્રેસ-ભાજપ આમને-સામને
વડોદરાની SSG હોસ્પિટલ ખાનગી રિક્ષાઓનો અડ્ડો બની
‘સામે કેમ જોયું’થી બબાલ ભડકી: 1 મિનિટ સુધી રોડ બાનમાં લેનારા ઓને રાંદેર પોલીસે દબોચ્યા
સયાજીગંજની સાંઈ કૃપા હોટલના રૂમમાં પંચમહાલના યુવકનો આપઘાત
સ્કાયમેટની ચિંતાજનક આગાહી
કપાસ પર આયાત શુલ્ક રદ્દ ન કરવા ખેડૂત ની માંગ, કેન્દ્ર સરકારને પત્ર લખાયો
બ્રેક ફેલ થતાં કાર 100 ફૂટ ખીણમાં ખાબકી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી
ઇરાન પાવર પ્લાન્ટની આસપાસ ‘માનવ સાંકળ’ બનાવશે: ટ્રમ્પની ધમકી વચ્ચે નવી યોજના જાહેર
ગુજરાતી નાટ્યજગત અને બોલિવૂડમાં શોકની લહેર
મજૂરો માટે મોટી રાહત: સરકારે 5 કિલો LPG સિલિન્ડરનો ક્વોટા બમણો કર્યો
બારડોલી : બારડોલી (Bardoli) સહિત સુરત જિલ્લા (Surat District) તેમજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના (Heavy Rain)કારણે જિલ્લામાં 26 જેટલા લો-લેવલ કોઝવે (Low-level Causeway) તથા બોક્સ કલવર્ટ ઉપરના નાળાના રસ્તા તકેદારીના ભાગરૂપે બંધ (Closing) કરવામાં આવ્યા છે. જ્યારે બારડોલી તાલુકાના 14 રસ્તા પર પાણી ફરી વળતાં બંધ કરવામાં બીજા દિવસે પણ બંધ રહ્યા હતા. અગમચેતીના ભાગરૂપે નાળા-પુલો પર પાણીના ભારે વહેણના કારણે સુરત જિલ્લાના આંતરિક માર્ગને જોડતા રસ્તા બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.
આંતરિક માર્ગને જોડતા રસ્તા બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ
બારડોલીના વધાવા કરચકા ગામનો ઉતારા વધાવા કરચકા રોડ, પારડી વાલોડ ગામનો વાંકાનેર પારડી વાલોડ રોડ, જૂની કીકવાડનો જૂની કીકવાડ ગભેણી ફળિયા રોડ, જૂનવાણી ગામનો બાલદા જૂનવાણી રોડ, રામપુરા ગામનો રામપુરા એપ્રોચ રોડ તથા ખરવાસા જોઈનિંગ સામપુરા રોડ, ખોજ, વાઘેચા ગામનો ખોજ પારડી વાઘેચા જોઇનિંગ SH 167 રોડ, ટીમ્બરવા ગામનો ટીમ્બરવા કરચકા રોડ, સુરાલીનો સુરાલી કોતમુંડાથી બેલ્ધા રોડ, અકોટીનો અકોટી આશ્રમશાળા રોડ, સુરાલી ગામનો સુરાલી સવિન જકાભાઈના ઘરથી ધારિયા કોઝવે રોડ તથા ધારિયા ઓવારા રોડ, વાઘેચા ખોજ પારડીથી વાઘેચા રોડ, ઉવા કાપલિયા ફળિયા ગામનો ઉવા કાપલિયા ફળિયા રોડ પરનો કોઝવે ઓવર ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યો છે.
મીંઢોળા નદીની જળ સપાટીમાં ઘટાડો
બારડોલીથી પસાર થતી મીંઢોળા નદીની જળ સપાટીમાં ઘટાડો તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસરી ગયા હતા. પાણી ઓસરતાં જ પરિવારજનોએ ફરી તેમનાં ઘરોમાં પહોંચી સફાઈ આરંભી હતી. વહીવટી તંત્રએ પણ જળસપાટી ઘટતાં રાહતનો શ્વાસ લીધો હતો.બારડોલી તાલુકામાં બુધવારે સાંજે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ થયો હતો. જો કે, આજે ધીમી ધારે વરસાદ થતાં ક્યાંય પણ પાણી ભરાવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
તાપી જિલ્લામાં વરસાદને કારણે ૮ રસ્તા બંધ રહ્યા
વ્યારા: તાપી જિલ્લામાં છૂટોછવાયો પડેલા ભારે વરસાદને કારણે કોઝવે ઓવરફ્લો થવાથી પંચાયતના માર્ગ-મકાન વિભાગના ૮ રસ્તા બંધ રહ્યા હતા. જેમાં ડોલવણ તાલુકામાં ઉમરકચ્છ એપ્રોચ રોડ, વિરપુર ઉમરકચ્છ જોઇનિંગ એસ.એચ.રોડ, વાલોડ તાલુકામાં વાલોડ જકાતનાકાથી શેઢી ફળિયા રોડ, શેઢી ફળિયાથી બુટવાડા રોડ, અલગટ ગોતમ નારદેવભાઇના ઘરથી મહુવા અલગટ જોઇનિંગ રોડ, રાનવેરી નાલોઠા કેળકુઈ રોડ, વ્યારા તાલુકામાં ખુશાલપુરા ભાનાવાડી રોડ, કેળકુઇ ગાંધી ફળિયાથી હાઇસ્કૂલને જોડતા રસ્તાનો સમાવેશ થાય છે.