લુણાવાડા : મહીસાગર જિલ્લા મથક લુણાવાડા આસપાસ રળિયામણા ડુંગરોથી ઘેરાયેલું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફીયાઓની કુદ્રષ્ટિ આ ડુંગરો પર પડી...
રાંચી: રાંચીમાં (Ranchi) 29 વર્ષની આદિવાસી દિવ્યાંગ યુવતી પર ભાજપની (BJP) મહિલા નેતા સીમા પાત્રાએ (Seema Patra) સતત 8 વર્ષ સુધી ક્રૂરતા...
આણંદ : મહિસાગર જિલ્લામાં મતદાર નોંધણી ઝુબેશ 12મી ઓગષ્ટથી શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ચાર રવિવાર ખાસ ઝુંબેશના દિવસ તરીકે જાહેર કરી...
પેટલાદ : પેટલાદમાં ચાલુ વર્ષે જાહેર ગરબાનું આયોજન શરૂ થઈ ગયું છે. કોરોનાકાળ પૂર્વે કેટલાક વર્ષોથી ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલના મેદાન ખાતે ગરબાનું...
સોશ્યલ મીડિયા પર વિશ્વના પ્રખ્યાત લોકો સાથે કનેક્ટ થવું આમ તો હવે સામાન્ય છે પરંતુ આ દોસ્તી જરા અનોખી છે! વિચાર કરો...
સંવેદનશીલતા, રોજિંદા નારીવાદ અને સંપૂર્ણ સામાન્ય સમજના પ્રતિભાવમાં માતાઓ અને શ્રીમતી પરનો પ્રતિબંધ મિસ યુનિવર્સ માટે ઉઠાવી લેવામાં આવ્યો છે … વાર્ષિક...
હમણા થોડા વરસોથી અમુક લોકો બરાડા પાડી પાડીને કહી રહ્યા છે કે, ‘તારામાં શકિત છે, તું કંઇપણ અશકયને શકય બનાવી શકે છે....
નોઈડાના સેક્ટર-93 Aમાં આવેલા સુપરટેક એમેરાલ્ડ કંપનીના ‘ટવીન ટાવર’ને 28 ઓગસ્ટ, 2022ના રોજ તોડી પાડવામાં આવ્યા હતાં બંને ટાવરને ધ્વસ્ત કરવા માટે...
‘બેન, આજે કચરો નથી મૂકયો?’ જયાબેને બહારથી બૂમ મારી, એ સાથે જ મીતાબેન સફાળા ચા પીતા ઊભા થઈ ગયા. ‘આજે ફરી કચરો...
તમારી જ અદાલત છે તમે જ ન્યાયાધીશ પણ છો, એ કહો કે તમારા દુર્ગુણ અને ગુણ કોણ જોશે ? તમારી પોતાની જ...
દુનિયાની વસ્તી એટલી વધી ગઇ છે કે સોસાયટીમાં કે આપણી શેરીમાં કોઇ અપરિચિત વ્યકિત ગુજરી જાય તો ય આપણને તેની કયાં તો...
જે આ આર્ટિકલમાં હરીશ હાંડેનું ઉદાહરણ લઈએ તો, હરીશ હાંડે નામના એક યુવાન વ્યક્તિએ યુએસએના બૉસ્ટન ખાતેના વિશ્વવિદ્યાલયમાં ડૉક્ટરેટના અભ્યાસ દરમિયાન જ...
સૌ પ્રથમ આપણે આ વાંચીએ…* પાંચેક આતંક્વાદી પંજાબ બોર્ડરથી પાટનગર દિલ્હીમાં પ્રવેશ્યા હોવાની બાતમી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) તરફથી દિલ્હી પોલીસને મળી...
આપણું રાષ્ટ્રીય ફળ કેરી ભલે હોય પરંતુ દેશભરમાં સૌથી વધુ આરોગાતું ફળ કેળા છે. કેળા પ્રમાણમાં સસ્તા હોય છે અને તે પેટનો...
સુરત: ડિંડોલીમાં અજાણ્યાએ ઘરની અંદર હાથ નાંખીને કૂલર ઉપરથી ચાવી (Key) ચોરી લીધી હતી. બાદ ચાવી વડે દરવાજો (Gate) ખોલીને ઘરમાંથી રૂ.89...
સુરત : લિંબાયતમાં બે યુવકોએ એક યુવકને ચપ્પુ (Knife) બતાવીને ખર્ચા-પાણીના દર મહિને રૂા.1 હજારની માંગણી કરીને ધમકાવ્યો હતો. આ ઉપરાંત બંનેએ...
સુરતઃ ડુમસના (Dummas) ખેડૂતે (Farmer) તેના ગામના ૧૫ લોકો માટે કેદારનાથમાં ચોપર બુક (Book) કરાવવા ગૂગલ (Google) ઉપર સર્ચ કરતાં અજાણ્યાએ બુકિંગના...
સુરતઃ શહેરના પાંડેસરા ખાતે રહેતી ધોરણ-૧૦માં અભ્યાસ (Study) કરતી તરૂણીને પડોશી યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ હતું. બનાવવી જાણ ત્યારે થઈ જ્યારે...
સુરત: ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) નિમિત્તે ગજાનનની પ્રતિમાની સ્થાપના કરી ગણેશોત્સવ ઉજવવામાં આવશે. ગણેશોત્સવની શરૂઆત ભાદરવા સુદ ચતુર્થીથી...
સુરત: સુરત (Surat) શહેરના નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજ (Cable Bridge) પર લાઈટીંગ (Lighting) અને બ્રિજ મોનિટરિંગ માટે સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાની કામગીરીની...
સુરત: વિશ્વના (World) જેમ એન્ડ જવેલરી ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડની (Labgrown Diamond) માંગ વધતા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના ઉત્કર્ષ માટે ભારત સરકાર યોજનાઓ બનાવવા...
પારડી: વલસાડની (Valsad) સિંગર (Singer) વૈશાલી મર્ડર (Murder) કેસમાં હજુ સુધી પોલીસને (Police) કોઇ કળી મળી શકી નથી. પોલીસે તેની હત્યા કેસમાં...
હાંસોટ: હાંસોટ ખાતે આજરોજ ઢળતી બપોરના હાંસોટ ના બજારમાં કાપડની ગાયત્રી સિલેક્શન નામની દુકાનમાં (Shop) બંટી બબલી બની એક યુવાન તથા એક...
કામરેજ: વર્ષ-2021માં તાપી જિલ્લાના નિઝર ખાતે સુવીધિ એગ્રોટેકના ગોડાઉન ખાતે પ્રવીણ ઉર્ફે પીન્ટુ મનસુખ ગજેરાએ જઈ પોતે ઈરિગેશન સિસ્ટમની પાઈપોના એજન્ટ (Agent)...
કામરેજ: ખોલવડ બેંક ઓફ બરોડામાં (BOB) મનેજર તરીકે નોકરી કરતા યુવાનને બેંકમાં (Bank) નોકરી (Job) કરતા ઈસમ અને તેના બે મિત્રોએ (Friend)...
અંકલેશ્વર : અંકલેશ્વરમાં (Ankleshwar) થોડા દિવસો પહેલા બે કારના (Car) કાચ તોડી રોકડા (Cash) રૂપિયા ભરેલ બેગોની ઉઠાંતરીના બનેલા બે બનાવમાં ભરૂચ...
ગાંધીનગર : રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકની આશાવર્કર (Aasha Worker) બહેનો દ્વારા ચાલી રહેલી હડતાળ સંદર્ભે તેમની તમામ માંગણીઓ સંતોષાતા આશાવર્કર બહેનોનના...
ગાંધીનગર : ચોમાસામાં (Monsoon) રાજ્યભરમાં પજેલા ભુવા તથા શેહરી વિસ્તારોના રસ્તાઓમાં સંખ્યાબંધ ખાડા પડી જવાના કારણે જાણે કે ચંદ્રની ધરતી પર આવી...
ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Election) ટૂંક સમયમાં યોજાવાની છે. જેને લઈને રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ (Party) મેદાનમાં ઉતરી છે. ગુજરાતમાં ભાજપ (BJP)...
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નવા તૈયાર થયેલા અટલ ફૂટ બ્રિજનું તાજેતરમાં જ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં...
અભિષેકની દે ધનાધન તોફાની બેટિંગ: 135 રન સાથે હૈદરાબાદે દિલ્હીને આપ્યો 243નો ટાર્ગેટ
ચૂંટણી તૈયારી અંતિમ તબક્કે: 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં EVM
સુરતના યુવા ઇનોવેટરની નવલી શોધ, વિના ડ્રાઈવર દોડતી ઘોસ્ટ સાયકલ જોઈ લોકો નવાઈ પામ્યા
હોર્મુઝ સંકટ વચ્ચે યુરોપ પ્રવાસે જશે PM મોદી: ચાર દેશોની મુલાકાતથી સંબંધો મજબૂત થશે
રૂપિયાને સ્થિર કરવા RBIનો મોટો નિર્ણય, ફોરેક્સ નિયમોમાં છૂટછાટ, હળવા કર્યા કેટલાક નિયંત્રણો
ત્રિશૂર પૂરમ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, 40થી વધુ ઘાયલ
રેલ્વેની જમીન પરથી ગેરકાયદેસર વૃક્ષો કાપવા અને ચોરી કરવામાં સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ચૂંટણી પંચ સખત: બાઇક રેલી બંધ, ડબલ સવારી પર રોક
‘રાજા શિવાજી’ ટ્રેલર લોન્ચમાં ભાવુક થયા રિતેશ-જેનેલિયા,10 વર્ષનું સપનું સાકાર
ટિમ કુક બાદ હવે જોન ટર્નસ સંભાળશે એપલની કમાન, AI યુગમાં નવી શરૂઆત
સસ્પેન્ડ કરાવી દઈશ!”—CM કોન્વોય વચ્ચે પોલીસ પર હુમલો, મહિલા સહિત 3 સામે ગુનો
તામિલનાડુ સાથે દગો કરનાર માટે હું ખતરા સમાન, સ્ટાલિનની કડક શબ્દોમાં ચેતવણી
પોલો ગ્રાઉન્ડની રાજદીપ સોસાયટીમાં ચોરનો આતંક, એક જ શખ્સ ચોથી વાર CCTVમાં કેદ થતા રહીશોમાં ફફડાટ
રણબીરની ‘રામાયણ’ માટે હોલિવુડ લેવલ પ્લાનિંગ: ઓસ્કર માટે મેકર્સની મોટી તૈયારી
ફ્લોર ટેસ્ટ પહેલા CM ચૌધરી સક્રિય, PM મોદીને મળ્યા, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ
IPLમાં આજે SRH vs DCનો જંગ: હૈદરાબાદ હેટ્રિક માટે તૈયાર, કોણ કરશે બાજી મારી?
ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ચો હ્યુન બોલ્યા: કોરિયન યુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને કોરિયા ક્યારેય નહીં ભૂલે
PM મોદીને ખડગેએ કહ્યા આતંકવાદી, વિવાદ થતા લીધો યુ-ટર્ન, બોલ્યા આતંકવાદી નહી આતંકિત કરે છે એમ કહ્યું હતું
પરિવારિક તણાવમાં પુત્રે માતાને ગુમાવી
હંગેરીના નવા PM મેગ્યારના નિવેદને જગાવી ચર્ચા, નેતન્યાહૂ હંગેરી આવશે તો એમની ધરપકડ થઈ શકે
સુરતમાં JEE મેઈન્સ-2026માં ધમાકેદાર પ્રદર્શન,ઉચ્ચ પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીઓએ સુરતને અપાવ્યું ગૌરવ
100થી વધુ સામાન પર ટેક્સ, બાલેન શાહના નિર્ણયથી ભારત-નેપાળ સરહદ ગરમાઈ, જનતામાં અસંતોષ
“ચૂંટણી પહેલા જ વિપક્ષનો સફાયો, 700થી વધુ બેઠકો પર મેદાન છોડનાર કોંગ્રેસ- આપ પાસે ઉમેદવારોની અછત”- હર્ષ સંઘવી
પોરબંદરમાં જગદીશ વિશ્વકર્મા – ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્ર સાથે કૌશલ્યના વારસાને જાળવવા હાકલ
ઇંધણની અછતથી ડિજિટલ બ્લેકઆઉટનો ભય, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર
પ્રિ-મોન્સૂન એક્શન મોડ શરૂ
રાજકોટ પોલીસનું ઓપરેશન ‘મ્યુલ હન્ટ’: ₹2500 કરોડના દેશવ્યાપી સાયબર કૌભાંડનો પર્દાફાશ, તેલંગાણાના માસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 ઝડપાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી
મધપૂડાઓને લીધે ગબ્બરની રોપવે સેવા બે દિવસ બંધ
પશ્ચિમ રેલવે દ્વારા વટવા–હાવડા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
લુણાવાડા : મહીસાગર જિલ્લા મથક લુણાવાડા આસપાસ રળિયામણા ડુંગરોથી ઘેરાયેલું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફીયાઓની કુદ્રષ્ટિ આ ડુંગરો પર પડી અને વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે વન વિભાગે તપાસના આદેશ આપ્યાં છે. લુણાવાડાથી ચરેલ જવાના માર્ગ પાસે આવેલા બાવાના ડુંગર તરીકે ઓળખાતા વન વિભાગ હસ્તકની સરકારી જંગલમાં છેલ્લા કેટલાક દિવસોમાં મોટા પ્રમાણમાં માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જે સ્થળે ખોદકામ થાય છે તેને અડકીને વનવિભાગનો ગુના કામના માલસામાન રાખવાનો ડેપો આવેલો છે. જ્યાં 24 કલાક વૉચમેનની હાજરી હોય છે. તેમ છતાં પ્રતિબંધિત સાગ, વૃક્ષો સહિતના સંખ્યાબંધ વૃક્ષો કપાઈ ગયા અને હજારો મેટ્રિક ટન માટી ગેરકાયદેસર ઉલેચાઈ ગઇ છે.
આ અંગે જાગૃત નાગરિકે નાયબ વનસંરક્ષક એન.વી. ચૌધરીને જાણ કરતાં તેમણે લુણાવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સમગ્ર બાબતે તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યું છે. લુણાવાડા આર.એફ.ઓના રિપોર્ટ બાદ વનવિભાગ આ અંગે કાર્યવાહી કરશે તેમ જણાવ્યું છે. વનવિભાગની જમીનને અડકી સરકારી જમીન પણ આવેલી છે. આ સરકારી જમીનમાં ખોદકામ અને ગેરકાયદેસર વૃક્ષ છેદન હોય તો લુણાવાડા મામલતદાર કક્ષાએ કાર્યવાહી કરવાની થાય છે તેમ તેઓએ જણાવ્યું છે. બીજી તરફ જવાબદાર ખાણ ખનીજ વિભાગ નિદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છેે.
વૃક્ષારોપણ કરાયું ત્યાં જ ખોદકામ કર્યું
લુણાવાડામાં જે સ્થળે ગેરકાયદેસર માટી ખોદકામ અને વૃક્ષ છેદન કરવામાં આવ્યું છે. તે સ્થળે થોડા વર્ષો અગાઉ વનઅધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એક તરફ પર્યાવરણની જાળવણી માટે વધુ વૃક્ષ વાવોનું અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે બીજી તરફ લુણાવાડા નગરની શાન સમા ડુંગરોને નષ્ટ કરવાના સુવ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે ખનીજ અને જમીન માફિયાઓ ગેરકાયદેસર માટી ખોદકામ કરી રહ્યા છે.