આણંદ : વિદ્યાનગરમાં શ્રીમદ્દ ઓવરસીઝ કન્સલટન્ટ ચલાવતા પતિ – પત્નીએ ચરોતર ઉપરાંત આસપાસના વિસ્તારના 13 જેટલા વિદેશવાંચ્છુ સાથે વિદેશ મોકલવાના બહાને રૂ.53...
મુંબઈ: ભારતીય શેરબજારો (Indian Stock Market) આજે મોટો કડાકો સાથે ખુલ્યું હતું અને કારોબાર ઘટાડા સાથે બંધ રહ્યો હતો. રિલાયન્સની 45મી વાર્ષિક...
આણંદ : કરમસદ સ્થિત ભાઇકાકા યુનિવર્સિટી સંચાલિત શ્રીકૃષ્ણ હોસ્પિટલના મણિભાઈ શીવાભાઈ પટેલ સેન્ટરના 18મા સ્થાપના દિનની અને સંસ્થાના સ્થાપક અધ્યક્ષ ડો. એચ.એમ....
નડિયાદ: મહુધા તાલુકાના નાની ખડોલમાં રહેતો શખ્સ પરિણીત હોવાછતાં અન્ય મહિલાને લઈને અવારનવાર ઘરે જતો હોવાથી તેના મોટાભાઈ-ભાભીએ ઠપકો આપ્યો હતો. જેથી...
નડિયાદ: નડિયાદમાં નવા બનાવવાના રોડ માટે લગાવાયેલા બૉર્ડમાં એજન્સીએ છબરડા કર્યા છે. બૉર્ડમાં રોડ બનાવવાની તારીખથી માંડી, રોડનું કામ પૂર્ણ કરવાની તારીખ,...
દુબઇ, તા. 28 : એશિયા કપની (Asia Cup) આજે અહીં રમાયેલી હાઇ પ્રોફાઇલ(Hai profile) અને રોમાંચક બનેલી મેચમાં ભારતીય ટીમે હાર્દિક પંડ્યાના...
ગાંધીનગર: ભારતમાં (India)જાપાનીઝ(Japan) કંપની મારૂતિ સુઝીકીના (Maruti Suzuki) રોકાણના 40 વર્ષ પૂર્ણ થતા, તેની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં(Ghandhi nagar) મહાત્મા મંદિર(Mahatma Mandir) ખાતે...
સુરત: ભેસ્તાન (Bhastan) આવાસ (Aavas) ખાતે રહેતી બે સંતાનોની માતાને પતિ,(Husband) સાસુ અને નણંદ દ્વારા દહેજ(Dowry)માટે ત્રાસ આપવામાં આવતો હતો. પતિએ દોઢ...
સુરત : સીમાડા (Simada)ખાતે કાર મેળાના(Car Fair) સંચાલકને કતારગામના બિલ્ડરે (Bulder)પોતાની ફોર્ચ્યુનર કાર (Fortuner Car) વેચવા આપી હતી. બિલ્ડરની કાર ખરીદ્યા બાદ...
પારડી : પારડી (Pardi ) નજીક પારનદી પાસે એક સૂમસામ માર્ગ પર વલસાડની (Valsad) પરિણીત સિંગરની(Singer) કારમાં રહસ્યમય રીતે લાશ (Body) મળી...
બીલીમોરા : બીલીમોરા (Belimora) નજીકના આતલિયા જીઆઇડીસીમાં (GIDC)આવેલી લાકડાની(wood) સો મિલમાં (Sho Mill) શનિવારની રાત્રે તસ્કરોએ (Traffickers) તાળા તોડી પોલીસને (Police) સીધો...
બારડોલી : (Bardoli) શનિવારની મોડી સાંજે મહુવા ગામના (Mahuva Villege )પારસીવાડ મુકામે રહેતા દીપેશ રાકેશભાઈ મિસ્ત્રી તથા પત્ની ખુશ્બુબેન શનિવાર મોડી સાંજે...
અંકલેશ્વર,ભરૂચ : અંકલેશ્વરની (Ankleshwar)વાલિયા ચોકડી ઉપર આવેલા ઝોડીઆક કોમ્પ્લેક્ષમાં આવેલી હરિ ગારમેન્ટનો (Hari Garment) માલિક બ્રાન્ડેડ (Branded) લેવીસ કંપનીના ડુપ્લિકેટ (Duplicate) કપડાં...
કોંગ્રેસ (Congress) અધ્યક્ષ પદ (Chairman position) માટે 17 ઓક્ટોબરે ચૂંટણી (Election)યોજાશે. મતગણતરી (Counting of votes)19 ઓક્ટોબરે થશે. મળતી માહિતી મુજબ 22 સપ્ટેમ્બરે...
હાલોલ: પાવાગઢ (Pavagadh) દર્શને આવેલા મૂળ ઉત્તરપ્રદેશના (UP) અને અંકલેશ્વર રહેતા પ્રજાપતિ પરિવારની (Family) ઇકો ગાડીને (Car) હાલોલ બાયપાસ ઉપર અકસ્માત (Accident)...
સુરત: રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનને (Patidar Anamat Andolan) 7 વર્ષ પૂર્ણ થતા પાટીદાર ક્રાંતિ દિવસ ઉજવણી અને પાટીદાર શહીદ દિવસ નિમિતે શ્રદ્ધાંજલિના...
નવી દિલ્હી: અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીની મુલાકાત બાદ અમેરિકાએ (America) ચીનને (China) વધુ એક ઝટકો આપ્યો છે. યુએસ નેવીએ તાઇવાન (Taiwan)...
પરિસ્થિતિ ૧એક શ્રીમંત પરિવારની સ્ત્રી નામ માયા.તેની પાસે લગભગ બધાં જ સુખનાં સાધનો હતાં. ગાડી, બંગલો,કપડાં,દાગીના, નોકર-ચાકર વગેરે. તેણે સમય પસાર કરવા...
જમ્મુ-કાશ્મીરના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પાંચ પાનાના રાજીનામા પત્રની શરૂઆત કોંગ્રેસ સાથે તેમના જોડાણથી કરી હતી. તેમણે કેવી રીતે છેલ્લા ૫૦...
પોલિયો આમ તો મોટા ભાગના દેશોમાંથી નાબૂદ થઈ ગયો છે પણ હજુય વિશ્વના અવિકસિત અને રાજકીય રીતે અસુરક્ષિત પ્રદેશોમાં તે મોજૂદ છે....
નવી દિલ્હી: દુબઈમાં (Dubai) એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિવારે ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. જમ્મુ અને...
નોઈડા: નોઈડાના સેક્ટર 93Aમાં સ્થિત ટ્વીન ટાવર આજે બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવશે. આંખના પલકારામાં 3700 કિલો ગનપાઉડર આ ઈમારતોને તોડી...
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસીએશનના સભ્ય હોવાને કારણે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાતી તમામ મેચ માટે મને મફત પ્રવેશ છે. આમ છતાં ઇન્ડિયા પ્રિમીયર...
થોડા દિવસ પહેલાં એક વિચારશીલ વ્યક્તિએ પોતાની વિચારની ધારાનો એક પ્રવાહ પ્રસ્તુત કર્યો હતો કે ગુજરાતમાંથી દારૂબંધી હઠાવી લેવી જોઈએ. આજરોજ ‘ગુજરાતમિત્ર’ના...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) રૂદ્રપુર સિદકુલ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી બ્રિટાનિયા કંપનીની બિસ્કિટ (Biscuit) મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી, જેના કારણે...
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં (Uttarakhand) રવિવારે સવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. કિચ્છા પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રોલી (Trolley) પલટી જતાં આઠ લોકોના...
મુંબઈ: સોનાલી ફોગાટ (Sonali Phogat) હત્યા (Murder) કેસમાં અંજુના પોલીસે વધુ એકની ધરપકડ (Arrest) કરી છે. પકડાયેલા ડ્રગ્સ સ્મગલરની (Drug smuggler) ઓળખ...
ભ્રષ્ટાચાર મુક્ત ભારત”ના નારા પર 8 વર્ષ પહેલાં ચૂંટાઈને આવેલા વડા પ્રધાને હમણાં સ્વતંત્રતા દિવસ પર કહ્યું કે ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ...
મુંબઈ: આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર બોલિવૂડ (Bollywood) ફિલ્મોનો (Film) બહિષ્કાર (Bycott) કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પહેલા લોકોએ રક્ષાબંધન...
જમ્મુ-કાશ્મીરના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પાંચ પાનાના રાજીનામા પત્રની શરૂઆત કોંગ્રેસ સાથે તેમના જોડાણથી કરી હતી. તેમણે કેવી રીતે છેલ્લા ૫૦...
Sunrisers Hyderabad ની રોમાંચક જીત
ફતેપુરા સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાનમાં ભીષણ આગ,બે વ્યક્તિઓનું રેસ્ક્યુ
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને 7.34 કરોડ ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા
ગુજરાત ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ ને મળી મોટી સફળતા : આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના ૬ સાગરીતો ઝડપાયા, ₹૨૧૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ
સૌરાષ્ટ્રમાં હર્ષ સંઘવીનો હુંકાર – ‘ગુજરાતની પ્રજા અને ભાજપ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર, અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા સબક શીખવશે’
ગુજરાત પોલીસનું ઓપરેશન : ડ્રગ્સ માફિયાઓ પર ‘PIT NDPS’નો કોરડો વિંઝાયો , વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મતદાન પહેલા જ ભાજપનો દબદબો , 730 બેઠકો બિનહરીફ જાહેર
હિંમતનગરમાં મુખ્યમંત્રી – ‘હવે ચૂંટણીઓ જ્ઞાતિ-જાતિ કે પરિવારવાદ પર નહીં, માત્ર વિકાસની રાજનીતિ પર લડાય છે’
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ પર એનસીબીનો પ્રહાર: હેરોઈન સાથે પકડાયેલી ફિલિપાઈન્સની મહિલાને ૨૦ વર્ષની સખત કેદ
ગાંધીનગરના કલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો પર દબાણના આક્ષેપ- ચૂંટણી પંચને ફરિયાદ
RTE પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા વધારાઈ
બિહારના સીએમને મારી નાખવાની ધમકી આપનારસાણંદથી ઝડપાયો
અમદાવાદમાં આવેલા આસારામનો આશ્રમ તોડી પડાશે, હાઈકોર્ટે અપીલ ફગાવી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે વંદે ભારત અમદાવાદથી ગાંધીનગર જશે નહીં
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર અને વચેટીયો લાંચમાં પકડાયો
વેનેઝુએલા પેટર્ન ફરી? ટ્રમ્પના નિવેદન બાદ ક્યુબા પાસે અમેરિકી 2000 કરોડનું ડ્રોન 6 કલાક મંડરાયું
એનરિચ્ડ યુરેનિયમ અને યુરેનિયમ ડસ્ટ શું છે અને અમેરિકા તેને ઈરાન પાસેથી કેમ જપ્ત કરવા માંગે છે?
CSK સામે કઠિન પડકાર, SRHએ જીતવા આપ્યો મજબૂત 194/8 સ્કોર,અભિષેક-ક્લાસેન ચમક્યા
નડિયાદમાં એ.સી.બી.નું સફળ ટ્રેપિંગસેન્ટ્રલ જી.એસ.ટી. ઓફિસમાં 10 લાખની લાંચ લેતા સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરની ધરપકડ
લાઇકથી લાઇમલાઇટ સુધી: જર્મન મોડલની પ્રતિક્રિયા, મને કોહલી માટે દુઃખ થયું, વાતનું વતેસર થઈ ગયું
ટ્રમ્પ Vs નેતન્યાહૂ: લેબનોન સીઝફાયર મુદ્દે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે તણાવ
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજો પર ફાયરિંગ, જહાજો સ્ટ્રેટ પાર કર્યા વિના પાછા ફર્યા
વડોદરામાં ‘અશાંત ધારા’નો જોરદાર પડઘો: આર.વી. દેસાઈ રોડ પર રહિશોની ખુલ્લી ચેતવણી
ડિજિટલ માધ્યમનો દુરુપયોગ કરી થતી ટેક્સ ચોરી અટકાવવા પ્રયાસ
અનામત બિલ પર વિવાદ વધ્યો, થરૂર બોલ્યા, મહિલાઓને મળવું જોઈએ યોગ્ય પ્રતિનિધિત્વ
હૈદરાબાદમાં મોટી ટક્કર: SRH સામે CSK, કોને મળશે જીત? ચેન્નઈએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી
ચૂંટણી પૂર્વે SMCનો વડોદરામાં ફરી સપાટો ભાયલીમાં રેડ, રૂ 8.37 લાખના દારૂ સાથે 28.48 લાખનો મુદ્દામાલ જપ્ત
ઓસ્કર એકેડેમીના પેજ પર શાહરુખ ખાનનો જાદુ, ઓમ શાંતિ ઓમનો વીડિયો વાયરલ
વડોદરાની SSG હોસ્પિટલમાં ‘સ્વચ્છતા’ના નામે કરોડોનો ખેલ, કોન્ટ્રાક્ટની વહેંચણીમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં
આણંદ : વિદ્યાનગરમાં શ્રીમદ્દ ઓવરસીઝ કન્સલટન્ટ ચલાવતા પતિ – પત્નીએ ચરોતર ઉપરાંત આસપાસના વિસ્તારના 13 જેટલા વિદેશવાંચ્છુ સાથે વિદેશ મોકલવાના બહાને રૂ.53 લાખ ઉપરાંતની છેતરપિંડી આચરતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાનગર પોલીસે આ અંગે દંપતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સાણંદ ખાતે રહેતા વિરોજકુમાર હિતેશકુમાર પટેલ ઇન્ટીરિયલ ડિઝાઇનનું કામ કરે છે. તેઓએ તેમના ભાઇની પત્ની કામીનીબહેનને યુકે મોકલવા માટે સ્ટુડન્ટ વિઝા માટે દોડધામ કરતાં હતાં. જેમાં તેઓએ વિદ્યાનગરના રાધા સ્વામી સામીપ્ય હોમસાયન્સની સામે આવેલા શ્રીમદ્દ ઓવરસીઝ કન્સલટન્ટના શ્રેયસ કે. શાહનો સંપર્ક કર્યો હતો.
આ સંપર્ક દરમિયાન શ્રેયસે કામીનીબહેનના જરૂરી દસ્તાવેજ મંગાવ્યાં હતાં. તેઓની એક બે મુલાકાત બાદ શ્રેયસ કે. શાહ તથા તેમના પત્ની મધુબહેને વિઝા માટેની પ્રોસેસીંગ ફાઇલ ફી તથા યુકેની યુનિવર્સિટીની ફી તથા બીજા ખર્ચ પેટે રૂ. પંદરેક લાખનો ખર્ચ જણાવ્યો હતો અને હું બોલાવું ત્યારે આવી જજો તેમ જણાવ્યું હતું. દરમિયાનમાં 20મી જૂન,22ના રોજ શ્રેયસ કે. શાહે કામીનીબહેનનો ઓફર લેટર આવી ગયો હોવાનું જણાવી યુનિવર્સિટીની ફી પેટે રોકડા રૂ.10.50 લાખ માંગ્યાં હતાં. આથી, વિજયરાજકુમારે તેમને આરટીજીએસ મારફતે રૂ.10.50 લાખ ટ્રાન્સફર કર્યાં હતાં.
જોકે, વિજયકુમાર અને તેનો ભાઇ સાહિલ અવાર નવાર વિઝાની પ્રોસેસ બાબતે પુછપરછ કરતાં હતાં, શ્રેયસે ગલ્લા તલ્લા શરૂ કર્યાં હતાં અને હું તમને અપડેટ આપતો રહિશ અને ઇન્ટરવ્યુનો મેલ આવશે એટલે તેમને જણાવીશ. તેવા બહાના બતાવવા લાગ્યો હતો. છેલ્લા 9મી ઓગષ્ટ,22ના રોજ છેલ્લી વાત થઇ હતી અને મેિડકલ ટેસ્ટ કરાવી લેજો તેવી વાત કરી હતી. જોકે, બાદમાં તેનો મોબાઇલ બંધ થઇ ગયો હતો.

આથી, ચિંતિત વિરાજકુમાર વિદ્યાનગર આવ્યાં હતાં. પરંતુ ઓફિસને તાળા હતાં. સ્ટાફના માણસનો પણ મોબાઇલ બંધ આવતો હતો. આમ છેતરાયાં હોવાનું જણાતાં વિરાજકુમાર પટેલે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પ્રાથમિક તપાસમાં જ વિરાજકુમાર ઉપરાંત આણંદ અને ખેડા જિલ્લાના પણ અન્ય 12 વ્યક્તિ સાથે મળી કુલ 53 લાખની છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે શ્રેયસ કુલીન શાહ (રહે.વલાસણ) અને તેમના પત્ની મધુબહેન શાહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.