આણંદ : બોરસદમાં ગણેશ મહોત્સવના પગલે પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સફાઇ સાથે દવા પણ છંટકાવ...
લુણાવાડા : મહિસાગર જિલ્લાના લુણાવાડામાં વરસાદના પાણીથી રસ્તાઓ ધોવાઇ ગયા છે. જેના કારણે ઠેરઠેર ભુવા પડી ગયા છે. આથી વાહનચાલક અને રાહદારીને...
૧૩૭ વર્ષ જૂનો કોંગ્રેસ પક્ષ એટલી હદે એક પરિવારની જાગીર બની ગયો છે કે ગમે તેટલા સિનિયર નેતાઓ રાજીનામાં આપે કે ગમે...
ઝગડતા દંપતિ વચ્ચે સમાધાન માટે મૌન અને હાસ્ય જરૂરી છે એવું એક અહેવાલમાં કહેવાયું તેમાં હું થોડો ઉમેરો કરવા માગું છું. દામ્પત્ય...
હાલમાં ખાંડવેલ જેવા સુરમ્ય સ્થળે એક રીસોર્ટમાં એક સ્વામીજી શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. અનુયાયીઓએ ભવ્ય વ્યવસ્થા આનંદ દાયક રંગપાણી સાથે સગવડ...
કોણ જાણે કેમ હંમેશા આ સંસારમાં બે પ્રકારના માણસો જોવા મળે છે. એક એવો વર્ગ છે જે કાલ કોણે જોઈ જે કરવું...
પાકિસ્તાન: પાકિસ્તાનના (Pakistan) સિંધ (Sindh) અને બલૂચિસ્તાનમાં (Balochistan) પૂરના (Flood) કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. એક દાયકાના ભયંકર પૂર...
નવસારી : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) અંતર્ગત કુદરતી વહેણ કોતર, નહેર પર મોટા બ્રિજની જોગવાઈ, ખેતી પાક, ઝાડ, પાક-ઝાડ...
ઝારખંડ: ઝારખંડ(Jharkhand)નાં મુખ્યમંત્રી(CM)ની ખુરશી ખતરામાં આવી ગઈ છે. રાંચીના સીએમ આવાસથી બેઠક પૂરી થયા બાદ મુખ્યમંત્રી હેમંત સોરેન(Hemant Soren) પોતાના ધારાસભ્યો(MLAs)ને 3...
ગાંધીનગર: ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CRPatil) સામે રાજ્યનો બ્રાહ્મણ (Brahmin) સમાજ રોષે ભરાયો છે. શુક્રવારે મહેસાણાના એક જાહેર કાર્યક્રમમાં રાજકીય...
મુંબઈ: નાણાપ્રધાન (Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને (Digital Payment system) મુક્ત રાખવા અંગે ફરી એકવાર ચર્ચા કરી છે....
ગાંધીનગર: આજે બપોરે અમદાવાદ (Ahmedabad) આવી પહોંચેલા પીએમ (PM) નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારના ગુજસેલ ખાતે દોઢ કલાક સુધી બેઠકોનો દોર યોજ્યો હતો....
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જાહેર થાય તે પહેલાં રાજકીય પક્ષો અને વિવિધ સમાજના આગેવાનો અલગ અલગ રીતે સત્તાપક્ષ...
નવી દિલ્હી: ભારત (India)ની સત્તાની દુનિયામાં ઈન્કવાયરી વધી રહી છે. દેશ હવે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે....
અમદાવાદ: રાજ્યમાં આગામી ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ વોટ બેંક માટે જાહેરાતો કરી રહી છે. ગુજરાતમાં આગામી...
સુરત(Surat) : શહેરમાં પોલીસ ચોકી (Police Station) પણ સુરક્ષિત નહીં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વકીલ મેહુલ બોઘરાને જ્યાં ટ્રાફિક બ્રિગેડ (Traffic...
બિહાર: બિહાર(Bihar)ના પટના(Patna)માં ગ્રામીણ બાંધકામ વિભાગના કિશનગંજ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર(Government Engineer) સંજય કુમાર રાય(Sanjay Kumar Rai)ના ઘરે દરોડા(Raid) પાડીને 3.6 કરોડ રૂપિયાથી...
બેલારુસ: બેલારુસ(Belarus) ફાઈટર જેટ સુખોઈ એરક્રાફ્ટ(Sukhoi Aircraft)ને પરમાણુ હથિયારો લઈ જવા માટે અપગ્રેડ કરવામાં આવ્યા છે. પુતિન(Putin)ના મિત્ર અને યુક્રેન યુદ્ધમાં રશિયાના...
દુબઈ: ટીમ ઈન્ડિયાના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આ દિવસોમાં ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે....
એક દિવસ ભગવાન મહાવીર ધ્યાનમાં લીન હતા.તેમના શિષ્યો અને સાધકો તેમની આજુબાજુ બેસી તેમના મુખ પરનું તેજ અને શાંતિ જોઇને અનોખી શાંતિ...
કોઇ રાજ્યમાં ન થતું હોય એવું ગુજરાતમાં થાય એ આપણા રાજ્યની આગવી તાસીર છે. સામી ચૂંટણીએ સાચવી સાચવીને ડગલાં ભરી રહેલી રાજ્યની...
મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (Film Industry) છેલ્લા બે વર્ષથી રોકિંગ સ્ટાર યશની બ્લોકબસ્ટર ફિલ્મ (Blockbuster Film) KGF ચેપ્ટર 2માં (KGF Chapter 2) જોવા...
નવરચિત જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં નવો વિવાદ જાગ્યો છે. આ રાજય ભારતનો એક ભાગ બન્યું ત્યારથી રાજકારણ, ચૂંટણી અને વિવાદ એકબીજાના પર્યાય બની...
આખરે ગુલામનબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. ગુલામ નબી આઝાદ ગમે ત્યારે કોંગ્રેસ છોડશે અથવા છોડવી પડશે તેવી સંભાવના હતી જ. સવાલ...
મુંબઈ: બોમ્બે ટ્રસ્ટની (Bombay Trust) જામા મસ્જિદે (Jama Masjid) એક મોબાઈલ એપ લોન્ચ (mobile APP launches) કરી છે. આ એપ યુઝર્સને નમાઝના...
નવી દિલ્હી: ભારતના સ્ટાર જેવલિન પ્લેયર નીરજ ચોપરા(Neeraj Chopra)એ વધુ એક ખિતાબ પોતાના નામે કર્યો છે. ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક (Javelin...
મુંબઈ: ભારતના (India) સૌથી ધનાઢ્ય લોકોમાંથી એક અને રિલાયન્સ (Reliance) ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ (Mukesh Ambani) એક મોટો સોદો કર્યો છે. એવું...
ટોક્યો: વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022માં (World Badminton Championship 2022) ભારતે (India) ઈતિહાસ રચ્યો છે. ભારતીય સ્ટાર શટલર જોડી ચિરાગ શેટ્ટી (Chirag Shetty)...
નવી દિલ્હી: જસ્ટિસ યુયુ લલિતે(Justice Yuu Lalit) દેશના નવા મુખ્ય ન્યાયાધીશ(Chief Justice) તરીકે શપથ(oath) લીધા છે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ(President) દ્રૌપદી મુર્મુ(Draupadi...
નવી દિલ્હી: ટિક ટોક સ્ટાર(TikTok Star) અને બીજેપી નેતા(BJP Leader) સોનાલી ફોગાટ(Sonali Phogat)ના મોત(Death) મામલે ગોવા પોલીસે(Goa Police) મોટી કાર્યવાહી કરી છે....
IPLમાં પંજાબનો પાવર શો,182 રનની ભાગીદારીથી કર્યો રેકોર્ડ સ્કોર, લખનઊ સામે 254 રન
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય, હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, 100 વર્ષ જૂનો નિયમ બદલાશે
KKRની પહેલી જીત, રિંકુ સિંહની ફિફ્ટીથી રાજસ્થાન પર 4 વિકેટથી વિજય
ક્યારે છે તામિલનાડુ ચૂંટણી? કેટલી સીટ્સ અને કોણ છે આગળ, આવો જાણીએ અત થી ઇતિ સુધી…
દાહોદના ભીટોડી નજીક ગમખ્વાર અકસ્માત: ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા 3 માસૂમ બાળકોના મોત
પશ્ચિમ બંગાળ: મેદિનીપુરમાં PM મોદીએ કહ્યું- 5 વર્ષમાં TMCની નિર્દય સરકારે લૂંટમાં PHD મેળવી
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મોટી બેઠક, 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં ચર્ચા, અબજો ડોલરના વેપાર પર નજર
બિહારના નવા સીએમ સમ્રાટ ચૌધરી સામે પ્રથમ ચેલેન્જ, વિશ્વાસ મત 24 એપ્રિલે
દેવામાં ડૂબ્યું માલદીવ, નિયમો પાળવા કે નિભાવવો પડોશી ધર્મ, માલદીવ મુદ્દે ભારત માટે અગ્નિપરીક્ષા
મહીસામાં રખડતા આખલાનો આતંક
ખેડા આરોગ્ય વિભાગમાં બદલીના બહાને ઉઘાડી લૂંટ
વડોદરામાં ‘મોતનો વન-વે’: તૂટેલી ગટરનું ઢાંકણું ગમે ત્યારે મોટી હોનારત સર્જશે
ડિજિટલ જનગણના પોર્ટલમાં મોટી ભૂલ, અરુણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ
શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળતા હડકંપ
ધુરંધર-2 એ પુષ્પા-2 નો રેકોર્ડ તોડ્યો: વિશ્વમાં 1,748.91 કરોડ સાથે ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
IPL મેચ પર સટ્ટો રમતા 5 શખ્સો ઝડપાયા, PCBની મોટી કાર્યવાહી
વડોદરામાં ‘પટેલભાઈ’નો આતંક: રોકાણકારોને ડબલ પૈસાની લાલચ આપી ₹2 કરોડ લઈ રફુ ચક્કર
એનટીએ દ્વારા કોમન યુનિવર્સીટી એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી) 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ
તમિલનાડુ: વિરુદુનગરમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 16 લોકોના મોત
સાયબર ક્રાઇમની દુનિયામાં વડોદરા પોલીસનો મોટો ધડાકો: 210 કરોડના ટ્રાન્ઝેક્શન અને 273 ગુનાઓનો ભેદ ઉકેલાયો
કેનેડાના નવા કાયદાથી ભારતીય ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં, 30,000 અરજદારોને નોટિસ, ડિપોર્ટેશનનો ખતરો
ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી દીપિકા-રણવીરે આપી સરપ્રાઈઝ, ફરી પારણું બંધાશે
‘આ એક મોટું કાવતરું હતું…’ અશોક ગેહલોતે વડા પ્રધાનના સંબોધન પર કર્યો મોટો દાવો
અમે પોતે પસાર નથી થઈ શકતા તો બીજાઓ માટે હોર્મુઝમાંથી પસાર થવું અશક્ય- ઇરાનની ટ્રમ્પને ધમકી
હાર્ટ એટેક પહેલા એલર્ટ આપશે AI, 24×7 હેલ્થ મોનિટરિંગ, ચેન્નાઈના ડોક્ટરોની નવી પહેલ
ભાજપનું મોટું પગલું: પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર બનશે
હોર્મુઝમાં ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ઈરાનનો ડેમેજ કંટ્રોલ શરૂ, ઈરાને કહ્યું ગેરસમજ જલ્દી ઉકેલાશે
સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ યોજના રદ, આધાર એપ ફરજિયાત કરવાનો પ્લાન સરકારે પાછો ખેંચ્યો
લલિતા ટાવર પાસે બાળક ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ; જાગૃત નાગરિકોએ શંકાસ્પદને ઝડપી મેથીપાક ચખાડ્યો
ભારત અને રશિયા નજીક આવ્યા: સૈનિકો, જહાજો અને એરબેઝ શેર કરવાની નવી વ્યવસ્થા
આણંદ : બોરસદમાં ગણેશ મહોત્સવના પગલે પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સફાઇ સાથે દવા પણ છંટકાવ કરવામાં આવી હતી. બોરસદ ખાતે ગણેશ ચતુર્થીને લઈને યુવક મંડળો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બોરસદના અનેક વિસ્તારો ખાતે ગણપતિના આગમનને લઇને જાહેર પ્રજાજોગ સહિત બોરસદ નગરપાલિકાના કાઉન્સિલર પણ કટિબદ્ધ બનીને અનેક વિસ્તારોની સાફ સફાઈની કામગીરી કરાવી રહ્યા છે. બોરસદના વોર્ડ નં 6 માં આવતા અંબા કૃપા, પુરુષોત્તમનગર સોસાયટી, શિવમનગર સોસાયટી, હરિઓમનગર સોસાયટી તેમજ તુલસીનગર અને ખપ્પર માતા દૂધ મંડળી વિસ્તાર તેમજ નાવડ, ટેકરીયાપુરા સીમવિસ્તાર અને ટાઉન હોલ જેવા અનેક વિસ્તારો ખાતે સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બોરસદ વોર્ડ નં.6 ના કાઉન્સિલર મહેશભાઈ ઠાકોરે જાતે ઉભા રહીને સમગ્ર વિસ્તારોની સાફ સફાઈની કામગીરી કરાવી હતી અને અનેક વિસ્તારો ખાતે જામેલા કચરાના ઢગને હટાવી અનેક વિસ્તારોમાં દવાનો છંટકાવ કરાવવામાં આવ્યો હતો. આ સાથે જ બોરસદમાં રોગચાળાના ભય અને મચ્છરજન્ય રોગના ભયને વચ્ચે તહેવાર ટાણે જાહેર પ્રજા બીમારીનો ભોગ ન બને આથી બોરસદ નગરપાલિકા દ્વારા અનેક વિસ્તારો ખાતે સાફ સફાઈનું અભિયાન હાથ ધરીને બોરસદની ગલીઓ, સોસાયટીઓ, સહિત રોડ રસ્તાઓની સાફ-સફાઈ કામગીરી કરીને અનેક વિસ્તારો ખાતે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.