નવી દિલ્હી: આધાર કાર્ડ (Aadhar Card) ભારતીય લોકો માટે એક મહત્વપૂર્ણ (Important) દસ્તાવેજ (Document) બની ગયું છે. આજે તેના વિના કંઈ થઈ...
બર્મિંઘમ: ભારતની (India) સ્ટાર શટલર પીવી સિંધુએ (PV Sindhu) કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. તેણે સોમવારે (8 ઓગસ્ટ)...
મહારાષ્ટ્ર: શિવસેના (Shivsena) સાંસદ સંજય રાઉતની (Sanjay Raut) મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. પાત્રા ચાલ કૌંભાડમાં (Patra chaal Scam) સંડોવાયેલા શિવસેના સાંસદ...
નડિયાદ: મહેમદાવાદની યુવતીને માતા-પિતા વિરુદ્ધ કોર્ટમેરેજ કરવાનું મોંઘુ પડ્યુ છે. લગ્નના માત્ર મહિનાના ટુંકાગાળામાં જ પતિ, સાસુ, જેઠ, જેઠાણી અને નણંદે પ્રેમલગ્ન...
આણંદ: આણંદના સંદેસર ગામે મોડી રાત્રીના સુમારે દશામાં ની મૂર્તિના વિસર્જન સમયે મોટી નહેરમાં એક કિશોર અને કિશોરી પગ લપસતા પાણીમાં ગરકાવ...
બિહાર: બિહાર(Bihar)માં ફરી એકવાર રાજકીય સંકટ(Political Crisis) સર્જાયું છે. રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના સૂત્રોએ મોટો દાવો કર્યો છે કે BJP-JDUનું ગઠબંધન તૂટી શકે...
સુરત: નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા 8 ઓગસ્ટના રોજ JEE મેન સેશન-2નું રિઝલ્ટ (Result) જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતના (Surat) મહિત...
નડિયાદ : નડિયાદ નગરપાલિકાના વડાપ્રધાનના ડિઝિટલ ભારતના સ્વપ્ન પર પાણી ફેરવતા કારનામાથી નગરજનો શરમમાં મૂકાયા છે. સાક્ષર નગરી કહેવાતા નડિયાદની વેબસાઈટ 2020...
આણંદ : આણંદ શહેર નજીકના સામરખા ગામે આવેલા એક્સપ્રેસ વેનું નાળું ખૂબ જ સાંકડું છે. તેમાંથી એક જ વાહન પસાર થઇ શકે...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં ગોમતીઘાટ ઉપર આવેલ શ્રી ડંકનાથ મહાદેવના અતિપ્રાચીન મંદિર બહાર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ હટાવવામાં તંત્ર રસ દાખવતું ન હોવાથી...
પાદરા: પાદરા ના સોખડારાઘુ ગામેથી પસાર થતી ઢાઢર નદીમાં યુવાનનો પગ લપસતા મગર યુવાનને નદીમાં ખેંચી ગયો હતો બનાવની જાન ગ્રામ લોકોને...
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આખા ભારત દેશમાં હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. ત્યારે આખા ભારત દેશમાં તારીખ ૧૩ થી...
વડોદરા: વિધાનસભાની ચૂંટણીઓ મા પડઘમ વાગતાં જ રાજ્યમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવતા જ...
વડોદરા: વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરા પોર પાસે આવેલા ઈટોલા ગામની કંપનીમાંથી એક અઢી ફૂટનો મગર રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો....
સુરત: (Surat) સુરત શહેરમાં આડેધડ પૂરઝડપે દોડતી સિટી બસે (City Bus) વધુ એક આશાસ્પદ યુવકનો (Young Man) ભોગ લીધો છે. આજે સવારે...
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એક્ટિવ (Low pressure active)...
વૉટ્સઍપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કોઈ પણ ધર્મના ઉત્સવ પૂર્વે કે જે તે દિવસે શુભેચ્છાઓનો ઢગલો મોબાઈલ પર ઠલવાતો રહે છે.મહદંશે ફોર્વર્ડિંગ...
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ(Vice President) અને રાજ્યસભા(Rajya Sabha)ના અધ્યક્ષ(Chairman) એમ વેંકૈયા નાયડુ(M. Venkaiah Naidu)ને વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) અને અન્ય ટોચના નેતાઓની...
માજી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારમાં લગભગ ગયા જુન-જુલાઇ માસ દરમ્યાન સરકાર દ્વારા ખેડૂતોને ઉપયોગમાં આવે એવું એક પીપળું અને બે ટબ આપવાની...
અમેરિકા અને ખાડી દેશોનું આકર્ષણ ગુજરાતીઓ સહિત દેશના લોકોમાં રહ્યુ છે. અમેરિકામાં સ્થાયી થવા માટે લોકો ગેરકાયદે પ્રવેશનો માર્ગ પણ અપનાવે છે....
એક દિવસ એક શિષ્યે ગુરુજીને પ્રશ્ન પૂછ્યો, ‘ગુરુજી, જો આપણને મનની શાંતિ, પરમ આનંદ અને ખુશી મળી જાય…પરમ સુખની અનુભૂતિ થાય તો...
મુંબઈ: હિન્દી ફિલ્મ(Hindi Film) ‘માસૂમ સવાલ'(Masoom Sawal) વિવાદો(Controversy)માં ફસાયેલી છે. ફિલ્મના પોસ્ટર(Film Poster)માં સેનેટરી પેડ(Sanitary pad) પર ભગવાન કૃષ્ણ(Lord Krishna)ની તસવીર(image)ને લઈને...
સૂરતના એક અગ્રણી વ્યવસાયી પરિવારમાં જન્મેલા શ્રી રજનીકાંત બચકાનીવાળાએ એમ.એસ. યુનિવર્સિટી – વડોદરા અને લીડઝ યુનિવર્સિટી બ્રિટનમાં ટેક્સ્ટાઇલનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે...
ભારત જેવા ધર્મપ્રધાન દેશમાં સમય પ્રતિસમય આવતા તહેવારો રોજિંદા જીવનવ્યવહારમાં વ્યસ્ત માનવીને વિશેષ ઉત્સાહ, આનંદ તેમજ ધર્મપરાયણતાની પ્રેરણા બક્ષે છે. ભારતવર્ષમાં ઉજવાતા...
સનાતનીઓનો પવિત્ર શ્રાવણ માસ લોકો પૂરી ધર્મભાવના સાથે માણી રહ્યા છે. શિવમંદિરોમાં ઠેર ઠેર જનમેદની જોવા મળે છે. દેશનું ભાગ્યે જ કોઇ...
બાંગ્લાદેશ: શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશ(Bangladesh) પણ આર્થિક સંકટ(Economic Crisis) ના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. અહીં પેટ્રોલના ભાવ(Petrol Price)માં 52...
યુક્રેન-રશિયા તથા તાઇવાન-ચીન વચ્ચેના જીયો પોલીટીકલ ટેન્શનની સાથે વૈશ્વિક ધરી ઉપર છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ ચાલી રહ્યું...
કોરોના કાળ દરમ્યાન લોકડાઉનના લીધે ઔદ્યોગિક સેકટર બંધ જેવી સ્થિતિમાં જોવા મળ્યા હતા, તે સમયે શેરબજારમાં પ્રવેશતાં શેરબજારોમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો...
મે એવી કહેવત સાંભળી હશે કે ‘પાણીના નાના ટીપાં મળીને મહાસાગર બનાવે છે’. ઠીક છે, આ અવતરણ વિવિધ પરિસ્થિતિઓમાં યોગ્ય છે, અને...
રાજસ્થાન: રાજસ્થાન(Rajasthan)ના ખાટુ શ્યામજીમાં બાબા શ્યામ(Baba Shyam)ના માસિક મેળા(fair)માં નાસભાગ (Stampede) મચી ગઈ છે. સવારે 5 વાગ્યે મંદિર(Temple)ના પ્રવેશદ્વાર પર નાસભાગમાં 3...
ગુજરાતના ૫૮૦ મંડલોમાં ‘મન કી બાત, ટિફિન કે સાથ’: બેચરાજીમાં પ્રદેશ અધ્યક્ષ અને થલતેજમાં મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ સાથે માણ્યું ટિફિન ભોજન
શિક્ષણધામો બન્યા ‘ભીડ’ એકઠી કરવાનું સાધન? વડાપ્રધાનના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને હાજર રાખવાના આદેશથી કોંગ્રેસના પ્રહાર
હવે એરપોર્ટ પર રૂ. 10માં ચા અને ₹20 માં નાસ્તો
ક્રિકેટ રમ્યા બાદ 40 વર્ષીય યુવકનું અચાનક મોત, હીટસ્ટ્રોકની આશંકા
છોટાઉદેપુર જિલ્લામાં બાજરી, જુવાર અને મકાઈની સીધી ખરીદી ૧ મે થી શરૂ થશે
કારેલીબાગ વિસ્તારમાં ખુલ્લી વરસાદી ચેમ્બરમાં પડેલી ગાયનું ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ
ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપે દિવંગત ગોવિંદભાઈ પરમારના પુત્રને આપી ટિકિટ
દિવાળીપુરામાં રફતારનો કહેર: કાર ડિવાઈડર પર ચડી, સાયકલ સવાર ગંભીર ઇજાગ્રસ્ત
નવાયાર્ડ વિસ્તારમાં યુવક લોહીલુહાણ હાલતમાં મળતાં ચકચાર: પોલીસ મોડી પહોંચતા લોકોમાં રોષ
પોતાનું સપનાનું ઘર
વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
નક્કામાં બની જવું તે પણ એક કળા છે
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ : “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી…”ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
આજે જ્યારે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના દ્વારે આવીને ઊભી રહી છે ત્યારે ક્યૂબાની કટોકટી પરથી કોઈ બોધ લઈ શકાય?
ઇરાક સાથેનાયુદ્ધનો બોધપાઠ અમેરિકાએ ઇરાન માટે લેવો જોઇતો હતો
કામચોર અને કરચોર
પંરપરાગત ઉર્જા સ્ત્રોત
કોણ સમજશે?
ડુમસ સી ફેસ : ટ્રાફિક જામ ની સમસ્યા : માનવ સર્જિત કે પ્રશાસન ની ખામી
ઔપચારિકતા
વિદેશ ની સારી નીતિ સરકાર શ્રી તરફથી અમલમાં લાવવી જોઈએ
ગુજરાત સરકાર નુ દેવું એટલે લોકોનું દેવું “
મોદી, ટ્રમ્પ અને ઈરાનની જુદી અને અલગ, તરહતરહની ભિન્નભિન્ન વિચારધારા છે!
આઝાદીના અમૃતકાળની સચ્ચાઈ
‘પીસ ટોક’માં પાકિસ્તાનનું નામ આવવું ભારત માટે ઝાટકા સમાન છે
એરપોર્ટ-સંગમ રોડ પર કાર પલટી ખાતા અકસ્માત, 4 લોકોનો આબાદ બચાવ.
સુંદરપુરા રોડ પર ભયંકર અકસ્માત: 55 વર્ષીય વ્યક્તિનું સ્થળ પર મોત, બે યુવકો ગંભીર ઇજાગ્રસ્ત
વડોદરા : પત્નીએ દીકરીઓની સરનેમ બદલતા પિતાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો
વડોદરામાં યુવકની શરમજનક હરકત: કોલેજીયન યુવતીઓના ફોટા અશ્લીલ બનાવી બ્લેકમેલ કરવાનો પ્રયાસ
વડોદરામાં ફરી SMCનો દરોડો, લાખોના દારૂ સાથે લિસ્ટેડ બુટલેગર મનોજ પાપડ ઝડપાયો
નવી દિલ્હી: આધાર કાર્ડ (Aadhar Card) ભારતીય લોકો માટે એક મહત્વપૂર્ણ (Important) દસ્તાવેજ (Document) બની ગયું છે. આજે તેના વિના કંઈ થઈ શકે તેમ નથી. સરકાર તમામ દસ્તાવેજોને આધાર સાથે લિંક કરી રહી છે. આધાર લિંક કરતી વખતે ઘણા નકલી નામ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મતદાર યાદી (Electoral Roll)ને આધાર કાર્ડ સાથે લિંક (Link) કરવાની કામગીરી ચાલી રહી છે. આ સમયગાળા દરમિયાન, ચૂંટણી પંચે(Election Commission) મતદાર યાદીમાં લગભગ એક કરોડ ડુપ્લિકેટ એન્ટ્રી(Duplicate Entries)ઓને સુધારી(Corrected) છે જેમાંથી અમુક એન્ટ્રી હટાવવી(Remove) પડી હતી. છેલ્લા 7 મહિનાથી ચાલી રહેલા કામની વાત કરીએ તો આયોગે વોટર આઈડી કાર્ડને લઈને કેટલાક મોટા પગલા લીધા છે.
ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે, 11,91,191 ડેમોગ્રાફિક એન્ટ્રીની ઓળખાણ ડુપ્લીકેટ એન્ટ્રી તરીકે થઈ છે. તેની સાથે જ તેમાં 9,27,853 એન્ટ્રી હટાવી દીધી છે. ચૂંટણી પંચે 31,889,422 એક સરખી ફોટોગ્રાફિક એન્ટ્રીની ઓળખાણ કરી અને 9,800,412 એન્ટ્રીને હટાવી દીધી છે. પીએસઈ ગણતરી બે તબક્કામાં થઈ હતી. પહેલા તબક્કામાં 2022માં ડ્રાફ્ટ પબ્લિકેશનના પ્રકાશન પહેલા મતદાનવાળા પાંચ રાજ્યોની ગણતરી થઈ હતી. જ્યારે બીજા તબક્કામાં બાકીના 32 રાજ્યો માટે સાર્વજનિક ઉપક્રમોની ગણતરી કરવામાં આવી હતી.
મતદારોના ડેટા હવે ઓનલાઈન અપડેટ થશે
ચૂંટણી પંચ તરફથી દેશના તમામ મતદારોના ડેટા હવે ઓનલાઈન થઈ રહ્યા છે. ત્યારે આવા સમયે ડુપ્લીકેટ ડેટા અથવા એન્ટીને હટાવા તથા તેમા સુધારો કરવા, ચૂંટણી પંચના એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડેટા ઓનલાઈન અપડેટ કરવાના આ કામમાં વોટર આઈડી કાર્ડને ડેમોગ્રાફિક અને ફોટોગ્રાફિક ડેટા સાથે મેળ કરીને સુધારવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે પ્રક્રિયાને સરળ બનાવવા માટે 1 ઓગસ્ટથી વોટર આઈડી કાર્ડ સાથે આધારને સ્વૈચ્છિક રીતે લિંક કરવાની મંજૂરી આપી હતી. જો કે વિપક્ષે પંચના નિર્ણયની ટીકા કરી હતી. વિપક્ષે કહ્યું કે મતદારોના ડેમોગ્રાફિક મેપિંગને મંજૂરી આપી છે. તેનાથી મતદારોનો ડેમોગ્રાફિક ડેટા અને પર્સનલ વિગતો જાહેર થઈ જશે.