સુરત: શહેરમાં દે’માર વરસાદને (Rain) કારણે આ વર્ષે રસ્તાઓની (Road) હાલત બદ્દતર થઈ છે. રસ્તાઓ પર જ્યાંને ત્યાં ખાડાને કારણે લોકો ત્રાહિમામ...
વાંકલ: માંગરોળ તાલુકાના કોસાડી ગામનો સુલેમાન ઉર્ફે સૂર્યા ઈસ્માઈલ મમજીને પોલીસે વહેલી સવારે મોસાલી કનવાડા માર્ગ પર 20 કિલો ગૌમાંસ સાથે ઝડપી...
સુરત : તારાપુરથી 200 કિલોમીટર દૂર સુરત (Surat) સુધી સ્પોર્ટસ બાઈક (Sports Bike) ઉપર આવી વહેલી સવારે તથા રાત્રે વોકમાં નિકળતા માણસોને...
સુરત : વડોદરાના (Vadodra) કાપડ વેપારી અને સુરતના (Surat) કાપડ દલાલે રિંગરોડના કાપડ વેપારી પાસેથી રૂા.36 લાખની કિંમતનો કાપડનો માલ ખરીદી પેમેન્ટ...
ભરૂચ: ભરૂચના (Bharuch) સ્ટેશન (Station) રોડ ઉપર જૂના (Old) એસટી ડેપોમાં (S.T.Depot) નવનિર્માણ પામી રહેલા સિટી (City Centar) સેન્ટર પાછળ નવનિર્માણ બાંધકામ...
સુરત : મોજશોખ માટે ચોરી (Stealing) કરેલી બુલેટ (Bullet) મોટર સાયકલ લઈને ફરતા રત્નકલાકારને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચની...
સુરત : વરાછા (Varacha) ખાડી મહોલ્લા ખાતે રહેતી અને છુટક મજુરી કામ કરતી 44 વર્ષિય મહિલાએ એકલવાયા જીવનથી કંટાળી જઇ ફાંસો (Suiside)...
સુરત : વરાછા (Varacha) સીતાનગર પાસે મહિલા વેપારીની કારનો (Car) કાચ (Glass) તોડીને અજાણ્યો રૂા.3.50 લાખ ભરેલી બેગ (Bag) ચોરી કરી ફરાર...
ગાંધીનગર: ગિફ્ટ સિટી, ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે ૭૫ સ્ટાર્ટઅપ્સની બાયો-ઇન્ક્યુબેટર્સ અને બાયો-સ્ટાર્ટઅપ્સ અંગેની કોન્ક્લેવ યોજાઈ હતી. આ કોન્કલેવમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી...
દુબઈ, ચાર વર્ષ પહેલા જે પ્રતિસ્પર્ધી સામેની મેચ દરમિયાન જે મેદાન પર કારકિર્દી માટે જોખમી પીઠની ઈજાને કારણે મેદાન છોડી ગયેલા હાર્દિક...
નવી દિલ્હી: ઐતિહાસિક કાલકા-શિમલા ટોય ટ્રેનની (Toy train) ઝડપ (Speed) વધારી પ્રવાસના સમયમાં બે કલાકનો ઘટાડો કરવા માટેની રેલવેની મહત્વાકાંક્ષી યોજના અભરાઈએ...
ગાંધીનગર: જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ ખાતેથી સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતલક્ષી અનેક પ્રકલ્પો તથા સહાય વિતરણના કાર્યક્રમો આગામી તા.૧લી સપ્ટેમ્બરના રોજ...
બીજિંગ: ચીનના (China) દક્ષિણી શહેર શેનઝેનમાં સત્તાવાળાઓએ સોમવાર (29 ઓગસ્ટ) ના રોજ કોવિડ-19ના (Covid-19) પ્રકોપને અટકાવવા માટે વિશ્વના (World) સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ...
કેરળ: કેરળના (Kerala) થોડુપુઝા નજીકના એક ગામમાં સોમવારે ભારે વરસાદને (Heavy Rain) કારણે થયેલા ભૂસ્ખલનથી એક જ પરિવારના પાંચ સભ્યો તેમના ઘરમાં...
લંડન: બ્રિટનનું (Britain) સૌથી મોટું વિમાન વાહક જહાજ ‘એચએમએસ પ્રિન્સ ઓફ વેલ્સ’ અમેરિકા (America) માટે પોર્ટ્સમાઉથ નેવલ બેઝથી રવાના થયા પછી ઇંગ્લેન્ડના...
કામરેજ: (Kamraje) વિહાણથી (Vihan) ત્રણ મિત્રો કાવણી ઈંડાં ખાવા જતાં સેવણી (Sevani) પાસે વળાંકમાં કારના (Car) ચાલકે (Driver) કાબૂ ગુમાવતાં કાર રોડની...
ગાંધીનગર : પીએમ (PM) મોદી પરત દિલ્હી (Delhi) ગયા બાદ મુખ્યમંત્રી (CM) પટેલે ચૂંટણીની (Election) જાહેરાત પહેલા મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં...
અમદાવાદ : એક સમય હતો જ્યારે વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને મોંઘવારી (Inflation) અને બેરોજગારીથી (Unemployment) મુક્ત ભવિષ્યનું સપનું દેખાડ્યું...
બારડોલી: (Bardoli) સુરતના (Surat) હજીરા (Hazira) પોર્ટથી ધૂળિયાને જોડતા નેશનલ હાઈવે (Netional Haighay) નં.૫3 ઉપર આવેલા બારડોલીના સુરુચિ વસાહત (Suruchi Colony) નજીકના...
સાપુતારા : ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે રહેતા મદદનીશ પશુપાલન નિયામકનાં મકાનમાંથી અજાણ્યો ગઠિયો પાંચ જેટલા મોબાઈલ (Mobile) ચોરી (Stealing) જતા...
વલસાડ : વલસાડના (Valsad) અબ્રામા ધરમપુર ચોકડી હાઇવે (Highway) પરથી પોલીસે (Police) ઇકો કારમાંથી (Car) રૂ.30,000નો ઈગ્લિંશ દારૂ (Alcohol) સાથે વડોદરા પતિ-પત્નીની...
બારડોલી: બારડોલીના (Bardoli) વધાવા ગામે (Vadhva village) ટેકરી ફળિયામાં કૌટુંબિક (Family) જમીનના(land) ભાગની વહેંચણી (Distribution) બાબતે પિતરાઈ કુટુંબીઓ વચ્ચે ધીંગાણું મચતાં આશરે...
નવસારી : ઇટાળવા-ગણેશ સિસોદ્રા રોડ પર સ્પીડ બ્રેકર (Speed breaker) જમ્પ (Jump) કરાવી બાઈક (Bike) આગળ ચાલતી કાર (Car) સાથે અથડાતા બાઈક...
એક જ ઘરમાં વડીલો, બાળકો તથા પતિ-પત્નિ રહેતા હોય એટલે કે કલ, આજ ઓર કલ જેવી પરિસ્થિતી ઉભી થાય છે. પહેલાનું જનરેશન,...
મુંબઈ: બોલિવૂડ એક્ટર(Bollywood actor) રણવીર સિંહે(Ranveer Singh) થોડા દિવસો પહેલા એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે આ ફોટોશૂટ ન્યુડ(nude Photoshoot) હતું....
વલસાડ : વલસાડના (Valsad) મોગરાવાડીમાં રહેતા મહેતા પરિવારના (Family) ચાર સભ્યએ આર્થિક સંકળામણના કારણે એક સાથે ઝેરી દવા પીને આપઘાતનો (Suicide) પ્રયાસ...
અમદાવાદ: બેલગામ રસ્તાઓ (Roads) ઉપર ફરતા (Moving Around) ઢોરને મુદ્દે હાઇકોર્ટે (High Court) હવે તંત્રની સામે લાલ આંખ કરી છે. ઉપરાંત કડક...
નવી દિલ્હી: ભારતીય ચલણ (Indian Currency) રૂપિયાએ (Rupee) ગગડવાનો નવો રેકોર્ડ (Record) બનાવ્યો છે. રૂપિયો સતત એક પછી એક નવા નીચલા સ્તરે...
દિલ્હી: દિલ્હી(Delhi)માં આમ આદમી પાર્ટી(AAP) અને એલજી વીકે સક્સેના(LG VK Saxena) વચ્ચે ટક્કર વધી રહી છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે...
છેલ્લા કેટલાક સમયથી કૂદકેને ભૂસકે વધી રહેલા ફુગાવાના કારણે વૈશ્વિક સેન્ટ્રલ બેન્કો દ્વારા આકરી નીતિઓ અપનાવવામાં આવી રહી છે અને વ્યાજદરમાં સતત...
RTO દ્વારા વાહનોના પસંદગીના ગોલ્ડ અને સિલ્વર નંબરની ફાળવણી
તમિલનાડુમાં પ્રવાસી વાન ખીણમાં ખાબકી,9ના મોત, કોયમ્બતૂરના હેરપિન વળાંક પર અકસ્માતથી હાહાકાર
વડોદરાના વોર્ડ નં. 11 માં ચૂંટણી બહિષ્કાર: ‘નેતાઓ અમને ઓળખતા નથી, તો અમે વોટને ઓળખતા નથી’
IPL 2026: આજના મુકાબલામાં RCB સામે DC, CSK vs SRH ડબલ હેડરનો રોમાંચ,પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર શક્ય
ભાડે ફેરવવા આપેલી કાર ઓળખીતાએ જ વેચી નાખી: વડોદરામાં ઠગાઈનો ચોંકાવનારો બનાવ
ઓરસંગ નદીમાં પાણી પીવા ઉતરેલા યુવકને મગરે ઊંડા પાણીમાં ખેંચી જતાં કરુણ મોત
Meta માં મોટી છટણીનો એલાન! AI માટે 8,000 કર્મચારીઓને અલવિદા
CBSE 12નું પરિણામ આ દિવસે આવી શકે!
TCS કેસમાં ફરાર નિદા ખાનને શોધવા દોડધામ
હોર્મુઝ જળસંધિ ખુલતાં જ તેલના ભાવમાં ઘટાડો,ગેસ સસ્તો,પણ થોડા જ સમયમાં આવી ચિંતાજનક ખબર!
કેન્દ્ર સરકાર સીમાંકન અને મહિલા અનામત બિલને એકબીજામાં ગૂંચવી રહી છે
હરણી રોડની નરનારાયણ સોસાયટીના વીજ પોલ પર શોર્ટ સર્કિટ, આગના ગોળા બનતા લોકોમાં ફફડાટ
સાચી વાત જણાવી દો
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ભાજપમાં બહારથી આવેલાનો દબદબો વધતો જાય છે
નીતીશનું મુખ્યમંત્રી પદથી રાજ્યસભામાં સંક્રમણ?
ગ્વાલિયરમાં દુર્ઘટના: ખુલ્લા સીવર ચેમ્બરમાં પડતા મજૂરનું મોત
રાજધાનીમાં રક્તરંજિત સવાર: પ્રોપર્ટી વિવાદમાં પિતા-પુત્રની નિર્દય હત્યા,આરોપી અસદ ઝડપાયો
શાંતિની શોધમાં
‘દરેક નાની ભૂલ ભારે પડી રહી છે’ સતત હારથી નિરાશ KKRના કેપ્ટન અજિંક્ય રહાણેનું મોટું નિવેદન
સુરતના વિસરાયેલા વારસાને ઉજાગર કરતું ગુજરાતમિત્ર
કોર્ટની સખ્તાઈ પછી YouTubeમાં આવ્યો મોટો બદલાવ!
અમદાવાદમાં કેપ્ટન શુભમન ગિલનો તોફાની શો
US નાકેબંધી નહીં હટે તો કડક કાર્યવાહી થશે
‘પાણી મારું, ફૂલ તમારું’
ડીગ્રીના ઢગલા, સાચા શિક્ષકોનો અભાવ
વાહનોમાં ‘ડીપર’ શું કામ લગાવવામાં આવે છે?
350 વર્ષ જૂની હવેલીમાં થઈ ‘ભૂત બંગલા’ની શૂટિંગ!
હોર્મુઝ સંકટ વચ્ચે અમેરિકાનો U-ટર્ન
જર્મન મોડેલની ફોટો Like કરવા મુદ્દે વિરાટ કોહલી ટ્રોલિંગમાં
સુરત: શહેરમાં દે’માર વરસાદને (Rain) કારણે આ વર્ષે રસ્તાઓની (Road) હાલત બદ્દતર થઈ છે. રસ્તાઓ પર જ્યાંને ત્યાં ખાડાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર પર પસ્તાળ પડતા રાઉન્ડ ધ ક્લોક રસ્તા રિપેરની કામગીરી કરવામાં આવી રહી હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ ખાડા પુરવાની કામગીરીમાં વેઠ જ ઉતારવામાં આવી રહી છે. ખાડાનું યોગ્ય પુરાણ ન કરાતા સેન્ટ્રલ ઝોનમાં ટાવર નજીક એક ટ્રક (Truck) ખાડામાં ફસાઈ ગઈ હતી.
સુરતના ટાવર વિસ્તારમાં ઉતાવળે પુરી દેવાયેલા ખાડામાં એક મોટી ટ્રક ફસાઈ ગઈ હતી. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં મેટ્રોના કારણે રસ્તા બંધ હોય, ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને બીજી બાજુ ખાડા પણ હજી લોકોને હેરાન કરી રહ્યા છે. ખાડા પુરવામાં રીતસર વેઠ ઉતારવામાં આવી હોય તેમ જણાઈ રહ્યું છે. ત્રણ દિવસમાં તમામ ખાડા પુરવાનો દાવો કરનાર તંત્રની પણ પોલ ખુલી રહી છે. સદ્નસીબે મોટી ટ્રક ફસાતા કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ સવાર સુધી ટ્રકને ખાડામાંથી ન કાઢી શકાતા, ટ્રાફિક જામને કારણે લોકો પરેશાન થયા હતા.
બારડોલીની સુરુચિ વસાહત નજીક મિંઢોળા બ્રિજ ઉપર ભંગાણ સર્જાતાં ટ્રાફિકને અવરોધ
બારડોલી: સુરતના હજીરા પોર્ટથી ધૂળિયાને જોડતા નેશનલ હાઈવે નં.૫3 ઉપર આવેલા બારડોલીના સુરુચિ વસાહત નજીકના મિંઢોળા બ્રિજ ઉપર બારડોલીથી પલસાણા જતા માર્ગ ઉપરના બ્રિજ ઉપર ગત ત્રણ દિવસથી મોટું ગાબડું પડી જતાં સ્લેબના સળિયા દેખાવા સાથે મોટા બાકોરામાંથી નીચે વહેતું નદીનું પાણી દેખાવા સાથે સતત વાહનોની અવરજવરથી ઉભરાતાં અગત્યના હાઇવે ઉપર ટ્રાફિકથી યાતાયાતને મોટી અસર પહોંચી છે.
ગત વર્ષોમાં આશરે 2015ની સાલમાં બંધાયેલા નાંદીડા ગામની સીમના ઓવરબ્રિજનું આવરદા ખૂટી પડી હોય તેમ અચાનક બ્રિજની વચ્ચોવચ નદીના વહેતા પાણી દેખાય તેવું મોટું ગાબડું પડી જતાં બારડોલીથી પલસાણા તરફ જતા હાઇવેનો માર્ગ ભારે અવઢવમાં મુકાઈ ગયો છે. મીંઢોળા ઓવરબ્રિજ સહિત થોડે દૂર આવેલા નાની ધામડોદ અને એના વચ્ચેના ઓવરબ્રિજ ઉપર પણ સાઈડના ભાગે ભૂતકાળમાં બાકોરા દેખાવા પામ્યા હતા અને માર્ગના પોપડા ઉખડી જેવા સાથે અવારનવાર ટ્રાફિક અવરજવર મુશ્કેલીમાં મુકાઇ હતી. હજીરાથી મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કલકાત્તા, ઓરિસ્સા રાજ્ય સાથે સીધું જોડાણ ધરાવતા નેશનલ હાઇવે નં.53ની કામગીરી નબળી જણાતી હોય તેમ અવારનવાર અનેક ઠેકાણે ભંગાણ સર્જાવા છતાં અગમ્ય સંજોગોમાં હાઇવે નિર્માણમાં વપરાયેલા મટિરિયલનો લેબોરેટરી ટેસ્ટ પણ કરાતો નથી મુજબની ચર્ચાઓ ઊઠતાં નેશનલ હાઇવે ઓથોરિટીના સ્થાનિક અધિકારીઓ ભંગાણના સ્થળે માત્ર રિફલેક્ટર અને રીબીન મૂકી પોતાની ફરજમાં નિષ્ક્રિય ચલાવી રહ્યા છે.