ગાંધીનગર : બંગાળના અખાત પરથી સરકીને આવી રહેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ આગામી તા.9 અને 10મી સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાત (South...
ગાંધીનગર : આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાત (Gujarat) માટે 19 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાઈ છે ત્યારે હવે કોંગ્રેસના (Congress) પૂર્વ...
પારડી : પારડી (Pardi) ટુકવાડા હાઈવે (Highway) પર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં (Petroling) હતી, તે દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વાપીથી (Vapi)...
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લાના પોલીસ હેડ ક્વાર્ટર (Police Head Quarters) ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારીને સસ્પેન્ડેડ (Suspended) એ.એસ.આઈ.એ ફોન (Phone) પર જાનથી...
વલસાડ, પારડી : વલસાડની (Valsad) ગાયિકા (Singer) વૈશાલી મર્ડર (Murder) કેસમાં હત્યાની સોપારી આપનારી બબિતાને પકડી પાડી પોલીસે (Police) મહત્વની સફળતા મેળવી...
રાજપીપળા: ડેડિયાપાડાથી સાગબારા અને રાજપીપળાના મુખ્ય માર્ગ પર હજુ પણ રાત્રિ દરમિયાન લુંટારુ ગેંગ (Gang) સક્રિય હોવા બાબતના પુરાવારૂપ એક ઘટના ઘટી...
નવી દિલ્હી: (New Delhi) કેન્દ્રમાં નવા જુનીના અણસાર સામે આવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ સાથે જ ભારતીય જનતા પાર્ટીએ (BJP) દિલ્હીમાં...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં શ્રીજી ઉત્સવ ધૂમધામપૂર્વક ઉજવાઈ (Celebrate) રહ્યો છે. ત્યારે દસ દિવસના આતિથ્ય માણ્યા બાદ શ્રીજીને વિદાય આપવા માટે તંત્ર...
દેલાડ: ઓલપાડ કાંઠા વિસ્તારના દિહેણ ગામની સીમમાં આવેલા સુરત (Surat) શહેરમાં રહેતા તબીબ પરિવારના (Family) વીક એન્ડ હોમમાં (Week And Home) ત્રાટકેલા...
દમણ : જો તમે લોભામણી જાહેરાતવાળી લેભાગુ વેબસાઈટ (Website) પરથી દમણની (Daman) હોટલનું (Hotel) બુકિંગ (Booking) કરાવવાનું વિચારતા હોય તો રહેજો સાવધાન....
ભોપાલ : મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના (MP) કુનો નેશનલ...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો (Drug Racket) પર્દાફાશ કર્યો છે. આ સિન્ડિકેટ નાર્કો ટેરરિઝમ સાથે સંકળાયેલું...
નવી દિલ્હી: ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(ડીસીજીઆઇ)એ આજે ભારત બાયોટેકની ઇન્ટ્રાનાસલ કોવિડ રસીને (Covid vaccine) ૧૮ વર્ષથી ઉપરની વયના લોકો માટે નિયંત્રિત...
રિલાયન્સે (Reliance) અમેરિકન કંપની (American Company) સેંસહોકનો 79.4 ટકા હિસ્સો 32 મિલિયન ડોલરમાં ખરીદ્યો છે. આ અધિગ્રહણ સાથે જ સૌર ઉર્જા ક્ષેત્રમાં...
ઉત્તરપ્રદેશ: યુપી(UP)માં મદરેસા(Madrasa)ના સર્વે(Survey) પર છેલ્લા ઘણા દિવસોથી મહાભારત ચાલી રહ્યું છે. અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)એ મદરેસાના સર્વેને મીની એનઆરસી ગણાવ્યું હતું, પરંતુ...
સુરત: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ રાજકીય પાર્ટી સક્રિય થઈ છે. ત્યારે કોંગ્રેસ (Congress) પાર્ટી દ્વારા સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા...
ઓર્ગેનાઈઝેશન ઓફ ઓઈલ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC) અને રશિયા સહિતના સહયોગીઓએ સોમવારે વૈશ્વિક સ્તરે તેલનો પુરવઠો (Oil Supply) ઘટાડવાનો નિર્ણય કર્યો છે. વૈશ્વિક...
અમદાવાદ: રાજ્ય(State)માં ખાદ્યતેલ(edible oil) સીંગતેલ(Coconut oil), કપાસિયા તેલ(Cottonseed Oil) અને પામોલીન તેલ(Palmolein oil)ના ભાવો(Price) અસહ્ય વધી(Increased) રહ્યા છે. જેને લઈને કોંગ્રેસે ભાજપ(BJP)...
પાલઘરમાં એક માર્ગ અકસ્માતમાં (Accident) ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના (Cyrus Mistry) મૃત્યુ બાદ પોલીસે કાર નિર્માતાને ઘણા સવાલો...
સુરત (Surat) : વરાછા (Varacha) પાસે આવેલી આર્જવ ડાયમંડ (Arjav Diamond) કંપની પાસેથી એક હીરા દલાલ (Diamond Broker) અને વેપારી 100 દિવસમાં...
રવિવારનું પ્રભાત એટલે બહારના નાસ્તાની સવાર. એ નાતે હું મારું દ્વિચક્રી લઇ નીકળ્યો અને અચાનક ચાલુ ગાડીએ સાઈડ સ્ટેન્ડ તૂટી ગયું. સ્ટેન્ડને...
અંત્યોદયની ભાવના મુજબ છેવાડાના અંતિમનો સાચો ઉદય થવો જરૂરી છે. એકસો ચાળીસ કરોડ ભારતીયોની સ્થિતિ ભિન્ન ભિન્ન હોવાથી લોકશાહી છિન્નભિન્ન થઇ રહી...
આખું વર્ષ, અપવાદરૂપ એક બે મહિનાને બાદ કરતાં, હિંદુ ધર્મના તહેવારોની ઉજવણી ચાલ્યા કરતી હોય છે અને અનુભવ એવું કહે છે કે...
સુરત (Surat) : સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા તાડપત્રીના વેપારીને બસમાં અજાણ્યા મુસાફર સાથે ફ્રેન્ડલી થવું ભારે પડ્યું છે. અમદાવાદથી સુરત પરત ફરતા...
હાલના સમયમાં અંગ્રેજી માધ્યમ તરફનો લોકોનો ઝુકાવ સૌથી વધુ જોવા મળી રહ્યો છે અને લોકોની જરૂરિયાતને આધીન અંગ્રેજી માધ્યમની શાળાઓ ખૂલી રહી...
એક સરસ કાર્યક્રમ હતો ‘નોટ ટુ બી પરફેક્ટ, ઇટ્સ ઓકે’ નામ પરથી જ કંઇક જુદો થોડો વિચિત્ર અને વધુ ઇન્ટરેસ્ટીંગ લાગ્યો.કોઈપણ ઉમંરના...
પાકિસ્તાન: પાડોશી દેશ પાકિસ્તાન(Pakistan)માં પૂર(Flood) કારણે તબાહી સર્જાઈ છે. અત્યાર સુધીમાં અહીં 1300થી વધુ લોકોના મોત થયા છે અને લાખો લોકો બેઘર...
નવી દિલ્હી: ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં (Australia) યોજાનાર T20 વર્લ્ડ કપ 2022 (T-20 World Cup 2022) માટે તેની ટીમની...
અમારા બારોટ એવું કહેતાં કે, અમારા વંશ વારસદારોમાં હાથીઓ પાળવાની ગુંજાશ હતી. પણ કોઈએ ‘ડોગી’આઈ મીન કૂતરા પાળેલા નહિ. ક્યારેય કીડી-મંકોડા પણ...
શું તમે એવા દ્રશ્યની કલ્પના કરી છે કે ઉત્તર પ્રદેશ, છત્તીશગઢ રાજસ્થાનના છેવાડાના ગામડામાં આવેલી કોલેજ જયાં વિદ્યાર્થીને માતૃભાષા ઉપરાંત શુદ્ધ હિન્દી...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે વડોદરા જિલ્લામાં તૈયારીઓ તેજ, સમીક્ષા બેઠક યોજાઇ
1.25 કરોડની હવાલા ટ્રાન્સફરનો ખુલાસો
આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓ માટે નિભાવ ગ્રાન્ટમાં વધારો
અમરાવતી સેક્સ સ્કેન્ડલમાં મોટો વળાંક
હીટવેવને પગલે વડોદરાની સ્કૂલો સવારની પાળીમાં ચલાવવાનો આદેશ
મોહન ભાગવતની Z+ સુરક્ષા ખર્ચ વસૂલવાની માંગ કરતી PIL બોમ્બે હાઈકોર્ટ દ્વારા ફગાવી
ભાયલીની નવરચના યુનિવર્સિટીમાં શાહુડી ઘૂસતા કુતુહલ
અમેરિકાની એક જ જાહેરાતે બજારમાં મચાવ્યો ધમાકો! સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યા જોરદાર
શૌર્ય, સ્વાભિમાન અને સ્વરાજની કહાની ફિલ્મ ‘રાજા શિવાજી’નો જોરદાર ટ્રેલર થયો રિલીઝ
વડોદરામાં વજન ઘટાડવા વપરાતા “માઉન્જારો ક્વિકપેન” ઇન્જેક્શનના ગેરકાયદેસર ઓનલાઇન વેચાણનો પર્દાફાશ
આદર્શ ગામનો ઉદય અનેપ્રગતિનું પર્યાય એટલે વાંસદાનું : ચોંઢા
પશ્ચિમ બંગાળ મતદાર યાદીમાંથી નામ કાઢાયાની ફરિયાદ
15 વર્ષની અવગણના સામે આક્રોશ: ફિણાવમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કારનું એલાન
“પપ્પા સાથે છું, ફોન ન કરશો” બોયફ્રેન્ડને મોકલ્યો ઓડિયો, થોડા સમયમાં યુવતીનું મૃતદેહ મળતાં ચકચાર
Shreyas Iyer એ Vaibhav Suryavanshi ને ગણાવ્યો ‘ફ્યુચર સ્ટાર’, IPLમાં બેટિંગથી થયા પ્રભાવિત
સુખસર તાલુકામાં ચૂંટણી પૂર્વે એસપી રવિરાજસિંહ જાડેજાની ખાસ મુલાકાત
કૂટનીતિ કે અનંત રાહ? ટ્રમ્પની ધમકીઓ અને ઈરાનના ધૈર્ય વચ્ચે અટવાઈ ‘મહાડિલ’
ગોરવા ગુ.હાઉસિંગ બોર્ડની અનમોલ અને કૈલાશધામ સોસાયટીમાં વીજ વાયરો સળગ્યા
15 વર્ષ પછી Tim Cook આપશે CEO પદેથી રાજીનામું, Appleને મળ્યો નવો CEO
ભારતમાં ઓનલાઇન છેતરપિંડીનો વ્યાપ ખૂબ વધ્યો છે
‘મેંને પ્યાર કિયા’ ફિલ્મના હીરો પહેલા સલમાન ખાન નહીં, અમાલ મલિકના પિતા હતા પસંદ,સિંગરનો મોટો ખુલાસો
Manipurમાં ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર 5.2 તીવ્રતા
કંડાચ નજીક નંબર પ્લેટ વગરની ગાડીમાંથી બાંધેલી હાલતમાં ગાય મળી; બે શખ્સો સામે કાલોલ પોલીસમાં ફરિયાદ
આચાર-સંહિતા, કે લાચાર સંહિતા?
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પતિ-પત્નીની નિર્દયી હત્યા
આપણી શૈક્ષણિક સંસ્થાઓ
જહાજો પર ગોળીબારી, પણ ચર્ચા માત્ર રાજકારણ પર!
કેદારનાથ નામ કેવી રીતે પડ્યું? પાંડવો નહીં, આ ઋષિઓ સાથે જોડાયેલી છે મુખ્ય કથા
પ્રેગ્નન્સી દરમિયાન તૂટ્યો વિશ્વાસ, Rubina Dilaikને થઈ સાચી મિત્રતાની ઓળખ બનાવટી લોકોથી દૂર થવાનો લીધો નિર્ણય
સીમાંકન બીલ કે સરકારી તિજોરી પરનું બિનજરૂરી આર્થિક ભારણ?
ગાંધીનગર : બંગાળના અખાત પરથી સરકીને આવી રહેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ આગામી તા.9 અને 10મી સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાત (South Gujarat) પર વરસાદની (Rain) વકી રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 અને 10 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વરસાદ વધુ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર આસપાસ વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. વેસ્ટ બંગાળમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી હોવાને લઈને વરસાદનું જોર વધશે.
રાજ્યમાં હાલમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની સંભાવના છે. ખાસ કરીને હાલમાં 35 ડિગ્રી તાપમાન છે તે વધીને 37 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી સંભાવના છે. વાદળો હટી જતાં અમદાવાદ – ગાંધીનગરમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે.
રાજ્યમાં સરેરાશ 102.30 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 157.20 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.70 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 83.81 ટકા, સૌરાષ્ટ્રમાં 90.25 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 111.29 ટકા વરસાદ થયો છે. હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.
ગાંધીનગરમાં મળેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૩,૧૬,૩૮૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૪.૭૦% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૪,૫૩,૫૯૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૮૧.૨૬% છે. હાલમાં રાજ્યમાં કુલ ૧૦૨ જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ ૨૩ જળાશય એલર્ટ ૫ર તેમજ ૧૧ જળાશય વોર્નિંગ ૫ર છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ૫ સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત ૮૩,૨૩,૨૨૦ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષના આ જ સમયગાળા દરમ્યાન ૮૧,૫૫,૨૨૦ હેક્ટર વાવેતર થયું હતું. રાજ્યમાં હાલ NDRFની ૩ ટીમ ડીપ્લોય કરાઈ છે, જેમાં કચ્છ-૧, નવસારી-૧, રાજકોટ-૧ NDRFની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં ૨ અને વડોદરામાં ૧૦ એમ કુલ-૧૨ ટીમ રીઝર્વ રખાઈ છે. તે સિવાય રાજ્યમાં SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.