વડોદરા: વડોદરા શહેરના સમાં સાવલી રોડ પરથી દરરોજ લાખો વાહનની અવર જવર થતી હોય છે તેવામાં શહેરના સમા સાવલી રોડ પર સુરતના...
વડોદર: પંજાબના પંજાબી સિંગર સિધ્ધુ મુસેવાલાની હત્યાના ચકચારભર્યા બનાવમાં વોન્ટેડ જાહેર કરાયેલા કેનેડા રહેતો માસ્ટર માઇન્ડ ગોલ્ડી બરારના નામે પંજાબના ડોક્ટરો તેમજ...
વડોદરા: વડોદરા શહેરમાં ભાઇ-બહેનના પવિત્ર તહેવારનો પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધનની ઉત્સાહ અને ઉમંગ સાથે શહેરીજનોએ ઉજવણી કરી હતી. જયારે વડોદરાની મધ્યસ્થન...
લુણાવાડા : લુણાવાડાની કોેટેજ હોસ્પિટલ પાસે આવેલી સરકારી ખરાબાની જમીનમાં વરસોથી રહેતા વણઝારા પરિવારોએ જમીન રેગ્યુલરાઇઝ કરવા દરખાસ્ત કરી હતી. જોકે, આ...
મુંબઈ: ટીવી જગતની સૌથી લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને (TMKOC) હવે નવા દયાબેન (DayaBen) મળી ગયા છે. ઘણા દિવસોથી એવી...
નર્મદા: ગુજરાતની જીવાદોરીસમાન નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. દર કલાકે સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. હાલ ડેમની જળ...
નવી દિલ્હી: દેશમાં એક તરફ ક્રિપ્ટો કરન્સી(Crypto currency)ને કાનૂની માન્યતા આપવા અંગે સરકાર(Government) દ્વિધામાં છે અને બીજી તરફ રિઝર્વ બેન્ક(RBI) દ્વારા ક્રિપ્ટો...
દમણ(Daman) : અમરેલીના જાફરાબાદના બંદરેથી ઉપડેલી માછીમારોની (Fisherman) એક બોટ (Boat) દમણના ઘૂઘવાતા દરિયામાં (Sea) ફસાઈ ગઈ છે. દમણ કોસ્ટ ગાર્ડ (Coast...
નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 15મી ઓગસ્ટને લઈ આતંકવાદી હુમલા(terrorist attack)નો ભય સેવાઈ રહ્યો છે. ખાસ કરીને...
સુરત: સુરતમાં (Surat) વધુ એક દોડતી કાર (Car) સળગી (Fire) હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારે વહેલી સવારે પરવત પાટિયા (Parvat Patia)...
સુરત (Surat): મહારાષ્ટ્રમાં (Maharashtra) ભારે વરસાદને (Heavy Rain) પગલે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ડેમનું રૂલ...
જીનીવા(Geneva): વિશ્વ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા – FIFA એ આ વર્ષના અંતમાં કતાર(Qatar)માં યોજાનારા વર્લ્ડ કપ(World Cup)ને એક દિવસ પહેલા શરૂ કરવાનો નિર્ણય...
નડિયાદ: બોટાદ-બરવાળાના લઠ્ઠાકાંડ બાદ દારૂબંધીના ફિયાસ્કા અંગે ખાસ્સી ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે રાજ્યભરમાં ઠેર-ઠેર ગ્રામ્ય વિસ્તારોમાંથી સરપંચો સહિતના આગેવાનો દારૂનું...
ઉત્તરાખંડ(Uttarakhand): ભારત(India) દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર અમૃત મહોત્સવ(Amrit Mahotsav)ની ઉજવણી (Celebration) કરવામાં આવી રહી છે. ઉજવણી અંતર્ગત કેન્દ્ર સરકાર...
આણંદ : આણંદ સહિત છેલ્લા દસ દિવસથી વેટરનરીના 1600થી વધુ તબીબો દ્વારા અનિશ્ચિતકાલીન હડતાલ કરવામાં આવી રહી છે. આમ છતાં સરકાર દ્વારા...
ચૂંટણી નજીક આવે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને મફતની ભેટોનાં વચનો આપવાની હોડમાં ઊતરે છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં અને પંજાબમાં મફત...
ખૂબ જ ટૂંક સમયમાં શહેરમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે. કોરોનાના કપરા કાળમાંથી પસાર થયેલી સુરતની પ્રજા ગણેશ ઉત્સવ મનાવવા અતિશય ઉત્સાહીત છે...
આણંદ: આણંદ (Anand) જિલ્લામાં ગુરુવારે ગમખ્વાર ટ્રિપલ અકસ્માતની (triple accident) ઘટના સામે આવી હતી. કાર,બાઈક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં 6 લોકોના...
સુરત (Surat) : વરાછામાં હીરાના કારખાનામાં (Diamond Factory) કામ કરતી યુવતીને સાથી કર્મચારીએ જ લગ્નની લાલચ આપીને પ્રાઇવેટ ઓફિસ તેમજ કામરેજની ઓયો...
સુરત(Surat) : ખટોદરામાં રહેતા એક આધેડ મિત્રોની (Friends) સાથે ગુરુવારે વરિયાવ ઓવારા પાસે નાહવા માટે ગયા હતા. અહીં તેઓ પાણીમાં પડ્યા ત્યારે...
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 15 ઓગસ્ટ પહેલા જ 2 હજાર જીવતા કારતૂસ મળી આવ્યા છે. આ સાથે દિલ્હીમાં કારતુસ સપ્લાય કરનારા...
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસથી ઈન્સ્ટાગ્રામ પર ઉર્વશી રાઉતેલા (Urvashi Rautela) અને ક્રિકેટર રિષભ પંત (Rishabh Pant) વચ્ચે પોસ્ટ (Post) દ્વારા યુદ્ધ (War)...
નવી દિલ્હી: દેશના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, એમપી જેવા રાજ્યોમાં વરસાદને કારણે પરીસ્થિતિ બગડી ગઈ છે....
અમેરિકા તો શોઘાયેલો દેશ છે જ્યાં અલગ અલગ દેશમાંથી આર્થિક પ્રગતિ માટે સ્થળાંતરીત થયેલ લોકો સ્થાયી થયેલા છે અને તેઓ અલગ અલગ...
હમણાં એક શેરબ્રોકરે આપઘાત કર્યો અને એ આપઘાતનું કારણ વ્યાજખોરો ગણાવાયા. દેખીતી રીતે જોતાં આમાં નાણાં ધીરનારને જ અપરાધી ઠરાવવામાં આવે છે,...
દેશ જે દિવસે “આઝાદ” થયો ત્યારે પહેલી “સહી” “ભાવનગરના મહારાજા”એ કરી. ગાંધીજી પણ એક “ક્ષણ” માટે “સ્તબ્ધ” થઈ ગયેલા. “૧૮૦૦ પાદર –...
એક ભિખારી ભગવાનનો પરમ ભક્ત હતો. તે ઘરે ઘરે ફરીને રોટલી માંગીને ખાતો, પણ પોતાની આવી પરિસ્થિતિનું તેને કોઈ દુઃખ ન હતું....
જમ્મુ-કાશ્મીર: કાશ્મીરમાં (Kashmir) બિન-કાશ્મીરીઓની હત્યાની (Kill) ઘટના યથાવત છે. શુક્રવારે વહેલી સવારે બાંદીપોરામાં (Bandipora) બિહારના (Bihar) એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં...
ભારતીય રેલવે પેસેન્જર સેવાઓ માટે ઓછા ભાડાના માળખાને કારણે વરિષ્ઠ નાગરિકો સહિત તમામ મુસાફરો માટે સરેરાશ ખર્ચના ૫૦ ટકાથી વધુ ખર્ચ પહેલેથી...
અભિનંદન! સૌ દેશવાસીઓને! સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવામાં છે. કેટલાં નામી-અનામી લોકોનાં બલિદાનો પર આ સ્વતંત્રતા મળી હતી. મેઘાણીએ માટે જ લખ્યું...
દેશભરમાં લોકડાઉન લાગશે? અફવાઓ વચ્ચે સરકારે આપી સ્પષ્ટતા, મંત્રીએ કર્યું ક્લિયર
ઈરાન યુદ્ધ વચ્ચે તણાવ ચરમસીમાએ: પાકિસ્તાનનો ઇઝરાયેલને કડક સંદેશ
રામનવમી પર કોમી એકતાનો અનોખો સંદેશ, મુસ્લિમ શ્રદ્ધાળુએ ગનરને ભેટમાં આપી ભગવાન રામની મૂર્તિ
સોનાં-ચાંદીમાં તેજી: ચાંદી ₹5,380 મોંઘી, સોનું ₹1.41 લાખ ને પાર
શ્રીનાથદ્વારા ગિરિરાજ પર રામનવમી નિમિત્તે હનુમાનજી પ્રતિમાનું લોકાર્પણ
પેટ્રોલ ₹10 સસ્તુ, ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી શૂન્ય: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
ભાગદોડભરી જિંદગીમાં સંબંધો માટે સમય જરૂરી
રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓનો પ્રાથમિક સુવિધાના અભાવ સામે વિરોધ
સમય વર્તે સાવધાન
પશ્ચિમ એશિયા યુદ્ધ પર PM મોદીનો મોટો પ્લાન
ધર્મના ઓઠા હેઠળ પાખંડનો વ્યાપાર
18+ ફિલ્મમાં અડધી ગાળો મ્યૂટ શા માટે? Deepak Tijoriનો CBFC પર સવાલ
દિલ્હી સરકારનો મોટો યુ-ટર્ન: ₹6.2 કરોડના VIP બોટ પ્રોજેક્ટ રદ્દ, 2 અધિકારીઓ સસ્પેન્ડ
બીબાંઢાળ
અમેરિકામાં મોટો નિર્ણય
ભેખડે ભેરવાયેલું અમેરિકા
ઈરાન યુદ્ધમાં અમેરિકાનો નવો દાવ
મનની લગન
પ્રજા લક્ષી ચૂંટણી ઢંઢેરો ….. અમારે આ જોઇયે છે
શું અમેરિકાના પ્રભુત્વને પડકારશે ઈરાની યુદ્ધ
ઇઝરાયલી દળો દ્વારા ગાઝામાં માનવતાને હચમચાવતી ઘટના
એનર્જી ડેટાને રાષ્ટ્રીય સુરક્ષાના વિષય તરીકે વર્ગીકૃત કરવાનું પગલું યથાયોગ્ય છે
CSKમાં ધોનીની ભૂમિકા પર ઉઠ્યા સવાલો
બની બેઠેલા બાબા અશોક ખરાટે ૧૦૦ જેટલી મહિલાઓનું શોષણ કર્યું હતું
PSL 2026માં અજૂબી ઘટના: મેચ વચ્ચે બોલ થયો ‘પિંક’, જર્સી ક્વોલિટી પર ઉઠ્યા સવાલો!
હોર્મુઝ સંકટ વચ્ચે ઈરાનની કમાણીમાં ઉછાળો
રણોલી જીઆઈડીસીના પ્લોટ નંબર 219માં આવેલા વેરહાઉસમાં ભીષણ આગ
મધ્યપ્રદેશ: CMના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી બસ પલટી, 9 લોકોના મોત, 30 થી વધુ ઘાયલ
HBOની નવી ‘હેરી પોટર’ સીરિઝનો ફર્સ્ટ લુક આવ્યો સામે, રિલીઝ ડેટ જાહેર
ખજોદ ડમ્પિંગ સાઈટ પર ત્રીજા દિવસે આગ બુઝાવવા 20 લાખ લીટર પાણી વેડફાયા બાદ પણ સ્થિતિ જૈસે થે જેવી
વડોદરા: વડોદરા શહેરના સમાં સાવલી રોડ પરથી દરરોજ લાખો વાહનની અવર જવર થતી હોય છે તેવામાં શહેરના સમા સાવલી રોડ પર સુરતના ડિંડોલીથી અંબાજી જતી ગુજરાત સરકાર સંચાલિત બસનું સ્ટિયરિંગ લૉક થઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેથી રોડ રસ્તાના ડિવાઈડર પર આવેલ સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશયી થયો હતો. જે કે આ બનાવમાં કોઇને પણ કોઈ પણ પ્રકારની ઇજા કે જાનહાની થઇ નથી. પરંતુ બસને નુકશાન પહોંચ્યું છે. સલામત સવારીના દાવા કરતા તંત્ર માટે આ આંખ ઉઘાડનારો કિસ્સો હોઇ તેમ શહેરમાં ચર્ચાય રહ્યું છે.
બસ ડિવાઇડર પર સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાઇ જતા સ્ટ્રીટ લાઈટનો થાંભલો રોડ પર રાશયી થયો હતો. સુરત શહેરના ડિંડોલીથી અંબાજી જતી GSRTCની બસના કંડક્ટરે જણાવ્યું છે કે તેઓ ડિંડોલીથી અંબાજી બસ લઇને નિકળ્યા હતા. દરમિયાન આજે સવારે 4 વાગ્યે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોથી નિકળી શહેરના સમા-સાવલી રોડ પર અજીતાનગર-1 પાસે પહોંચ્યા હતા. જ્યાં અચાનક બસના ડ્રાયવર ધનજીભાઇ કિર્તિસિંગ ઠાકોરે બસને સ્પીડમાં અને ગફલતભરી રીતે ચલાવતા એસ.ટી.બસનું એન્જીન બંધ થઇ ગયું હતું જેથી બસનું સ્ટિયરિંગ લૉક થઇ જતા બસ રોડની જમણી સાઇડ ખેંચાઇને ડિવાઇડર પર આવેલા સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાઇ ગઈ હતી. જેથી સ્ટ્રીટ લાઇટનો થાંભલો રોડ પર ધરાશાયી થઇ ગયો હતો.
ગુજરાત સરકારના સલામત સવારીના દાવા પોકળ સાબિત થયા છે. અકસ્માતના કારણે બસનો કાચ તૂટી ગયો હતો તેમજ આગળને ભાગે બસને ઘણું નુકશાન થવા પામ્યું હતું. જો કે સદનસિબે બસમાં સવાર કોઇપણ મુસાફરને ઇજા કે જાનહાની થઇ નથી. તેમજ ડ્રાયવરનો પણ આબાદ બચાવ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ તહેવારોની સિઝન છે અને GSRTC સલામત સવારીની વાતો કરે છે ત્યારે બસનું સ્ટિયરિંગ લૉક થઇ જવા જેવી ઘટના તંત્રના સલામતીના પોકળ સાબિત થઇ રહ્યા છે.