ગાંધીનગર: આ વખતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાનની પ્રક્રિયામાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ કરીને મહાનગરપાલિકાના મતદારોએ આ વખતે વોટ...
અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વારાજની ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી ફોર્મ ભરવા, ચકાસણી અને પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતાં રાજકીય ગરમાવો વધ્યો છે. આ...
અમદાવાદ ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા અજમેર મંડળના મદાર–પાલનપુર રેલખંડ પર રાની–ખીમેલ સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 638 પર આર.સી.સી. બોક્સ લોન્ચિંગ કાર્ય હાથ...
અમદાવાદ: અમદાવાદમાં મનપાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થવા પહેલાં જ પાર્ટીએ...
ગાંધીનગર,તા.15સ્થાનિક સ્વરાજ્યની આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી ચૂંટણીઓને લઈને પ્રચારના મેદાનમાં ભાજપે પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ...
અમદાવાદમાં ‘નારી શક્તિ વંદન સંમેલન’ યોજાયુંઅમદાવાદ,તા.15અમદાવાદના ટાગોર હોલ ખાતે ‘સ્ત્રી શક્તિ’ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની ‘બિઝનેસ વુમન કમિટી’ના...
ગાંધીનગર,તા.15સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર અને મહેસાણા ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રાજ્યના વિકાસ અને મહિલા સશક્તિકરણ અંગે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી...
અમદાવાદ: ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે, મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગના તાજા આંકડા મુજબ, રાજ્યમાં...
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં મતદાન પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ બનાવી લીધી છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ...
ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ...
ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને સેવાઓમાં સુધારો લાવવા માટે શરૂ કરાયેલી ‘પેસેન્જર ફીડબેક...
બે દાયકા પહેલા આપણે જ્યારે બોલિવૂડ વિશે વિચાર કરતા તો આપણા મનમાં મોટાભાગે ત્રણ નામ જ પહેલા આવતા આમિર ખાન, શાહરૂખ ખાન,અને...
ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોના કૌભાંડને લઈને ચર્ચામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા નકલી પનીર મળી...
અક્ષય કુમારની નવી હોરર-કોમેડી ફિલ્મ ભૂત બંગલા રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. ફિલ્મ 16 એપ્રિલથી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ...
બિહારના મુખ્યમંત્રી બનેલા સમ્રાટ ચૌધરીની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી અને ન તો તેમણે ભાજપ સાથે પોતાની રાજકીય...
ગામમાં બહુ ઓછો વરસાદ પડ્યો હતો, બધા પાણી બચાવી રહ્યા હતા અને ખેડૂતો ચિંતામાં હતા કે ખેતરને હવે ખેડવા કેમ? પાણી વિના...
વાતાવરણના ફેરફારે ગુજરાતની કૃષિને ભારે અસર કરી છે. અરબી સમુદ્રનું ગરમ થવું, વૈશ્વિક ઉષ્ણતા વધારો અને અનિયમિત વરસાદની તરાહ અથવા પેટર્ને ચોમાસુ...
ઈન્ડિયન પ્રીમિયર લીગ Indian Premier League 2026માં આજે 24મી મેચ ખૂબ જ રસપ્રદ બનવાની છે, જ્યાં Mumbai Indians અને Punjab Kings વચ્ચે...
ભારતના રાજકારણમાં આગામી દિવસોમાં જે મોટું રાજકીય ઘમાસાણ થશે તે લોકસભામાં બેઠકોમાં વધારા મુદ્દે થશે. હાલમાં લોકસભાની 543 બેઠકો છે અને હવે...
તુર્કીમાં શાળાઓમાં થયેલી ગોળીબારની સતત બે ઘટનાઓએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. બુધવારે એક મિડલ સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું,...
આપણને ઠીક નથી લાગતું. આથી આપણે કોઈક ગોળી લઈએ છીએ. એ પછી આપણને બહેતર જણાય છે. બસ, વાત પૂરી. આમ તો, આ...
શિક્ષણને મફત અને મજબુત બનાવવા માટે ખનગી સ્કુલોને બંધ કરો અંધાધુંધ સ્કુલ ફી મધ્યમવર્ગના લોકોને પાયમાલ કરે છે. આપણા દેશમાં સારામાં સારો...
ઈરાન સાથે વધતા ભૂરાજકીય તણાવ અને નબળા શેરબજારના માહોલને કારણે ભારતનું આઈપીઓ (IPO) બજાર હાલમાં લગભગ ઠપ થઈ ગયું છે. આ વર્ષે...
આશાજી ૯૨ વર્ષ ની જૈફ વયે ટૂંકી માંદગી ભોગવી આ દુનિયા છોડી પરલોક પ્રસ્થાન કરી ગયા. પણ પોતાની પાછળ સંગીતનો અમૂલ્ય વારસો...
આપણું સુરત શહેર સદીઓથી એકતા અને સદ્ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સુરતના દિલ્હી ગેટ જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલી ‘વૈરાગીની વાડી’...
ભારત માટે ઊર્જા ક્ષેત્રમાં એક મોટો પડકાર ઉભો થયો છે, કારણ કે United States એ રશિયા અને ઈરાન પાસેથી સસ્તું ઓઈલ ખરીદવા...
ભારત ખેતીપ્રધાન દેશ છે ૮૫ ટકા વસ્તી ગરીબી રેખા હેઠળ જીવન વિતાવે છે ૮૦ના દાયકાની સરખામણી મા હાલ ખૂબ જ મોટું પરિવર્તન...
ન્યૂયોર્કમાં જાહેર થયેલી Time 100 યાદી 2026માં વિશ્વના વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવ પાથરનાર હસ્તીઓને સ્થાન આપવામાં આવ્યું છે. Time 100 એ વિશ્વની પ્રખ્યાત...
અનુસૂચિત જનજાતિ સરળ શબ્દમાં કહીએ તો આદિવાસી સગીર છોકરીને લગ્ન કરીને મધ્ય પ્રદેશથી છેક કેરળ લગી લઈ જવામાં આવી. કુંભમેળામાં પેટિયું રળતી...
સુરતના સત્તાધીશો સવેળા જાગે. ઇન્ડોર સ્ટેડિયમ, બધી જ ઇન્ડોર ગેમ્સ માટે શ્રેષ્ઠ છે, ધોળો હાથી નથી. ચૂંટણી પહેલાં દબાણ લાવો, અત્યારે રાઈટ...
વેનેઝુએલા પેટર્ન ફરી? ટ્રમ્પના નિવેદન બાદ ક્યુબા પાસે અમેરિકી 2000 કરોડનું ડ્રોન 6 કલાક મંડરાયું
એનરિચ્ડ યુરેનિયમ અને યુરેનિયમ ડસ્ટ શું છે અને અમેરિકા તેને ઈરાન પાસેથી કેમ જપ્ત કરવા માંગે છે?
CSK સામે કઠિન પડકાર, SRHએ જીતવા આપ્યો મજબૂત 194/8 સ્કોર,અભિષેક-ક્લાસેન ચમક્યા
નડિયાદમાં એ.સી.બી.નું સફળ ટ્રેપિંગસેન્ટ્રલ જી.એસ.ટી. ઓફિસમાં 10 લાખની લાંચ લેતા સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરની ધરપકડ
લાઇકથી લાઇમલાઇટ સુધી: જર્મન મોડલની પ્રતિક્રિયા, મને કોહલી માટે દુઃખ થયું, વાતનું વતેસર થઈ ગયું
ટ્રમ્પ Vs નેતન્યાહૂ: લેબનોન સીઝફાયર મુદ્દે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે તણાવ
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજો પર ફાયરિંગ, જહાજો સ્ટ્રેટ પાર કર્યા વિના પાછા ફર્યા
વડોદરામાં ‘અશાંત ધારા’નો જોરદાર પડઘો: આર.વી. દેસાઈ રોડ પર રહિશોની ખુલ્લી ચેતવણી
ડિજિટલ માધ્યમનો દુરુપયોગ કરી થતી ટેક્સ ચોરી અટકાવવા પ્રયાસ
અનામત બિલ પર વિવાદ વધ્યો, થરૂર બોલ્યા, મહિલાઓને મળવું જોઈએ યોગ્ય પ્રતિનિધિત્વ
હૈદરાબાદમાં મોટી ટક્કર: SRH સામે CSK, કોને મળશે જીત? ચેન્નઈએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી
ચૂંટણી પૂર્વે SMCનો વડોદરામાં ફરી સપાટો ભાયલીમાં રેડ, રૂ 8.37 લાખના દારૂ સાથે 28.48 લાખનો મુદ્દામાલ જપ્ત
ઓસ્કર એકેડેમીના પેજ પર શાહરુખ ખાનનો જાદુ, ઓમ શાંતિ ઓમનો વીડિયો વાયરલ
વડોદરાની SSG હોસ્પિટલમાં ‘સ્વચ્છતા’ના નામે કરોડોનો ખેલ, કોન્ટ્રાક્ટની વહેંચણીમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં
પીઆઈ વી એ ચારણના વતનમાં આવેલા મહેમદાવાદના ઘરે ઝડતી, લાંચિયા અધિકારી ભૂગર્ભમા
મહારાષ્ટ્રમાં શાળાઓ માટે નવી ગાઇડલાઈન, મરાઠી ભાષા નહીં ભણાવનાર શાળાઓ પર કડક કાર્યવાહી, 1 લાખ સુધી દંડ
ઈલોરાપાર્કના અમુલ એપાર્ટમેન્ટમાં બન્યો આગ નો બનાવ, ઇન્વર્ટરની બેટરીમાં શોર્ટ-સર્કિટથી અફરાતફરી
નાગરિકતા પહેલા મતદાર યાદીમાં નામ? સોનિયા ગાંધીને કોર્ટનો નોટિસ, કોર્ટે એક સપ્તાહમાં જવાબ માંગ્યો
રાષ્ટ્રીય રેન્કિંગમાં એમએસયુની લો ફેકલ્ટીનો ઝળહળતો પ્રભાવ
AI વિકલ્પ નહીં, સહાયક છે, તેનાથી ડરો નહીં: CJI સૂર્ય કાંતની ન્યાયતંત્રને ચેતવણી
રાષ્ટ્રના નામ સંબોધનોએ ક્યારે જનતાને આશ્ચર્યચકિત કર્યા? નેહરુથી મોદી સુધીની ઐતિહાસિક ઘટનાઓ
દક્ષિણ આફ્રિકા સામે હાર છતાં સ્મૃતિ મંધાનાનું નામ રેકોર્ડબુકમાં, T20માં રોહિત શર્માને પાછળ છોડી ઈતિહાસ રચ્યો
શહેરમાં એક જ ઠેકાણે મકાન-દુકાન ખરીદવાની તક આપતા પ્રોપર્ટી એક્સ્પોનું સેબા દ્વારા આયોજન
ચૂંટણીને લઈ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
ટ્રમ્પની બખડબોલી, પોતાને શાંતિ દૂત કહી સંબોધ્યા, હું ન હોત તો ભારત-પાકિસ્તાનમાં ભયાનક યુદ્ધ થાત
સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર! કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો મંજૂર કર્યો
ચાંદખેડા ઢોસા કાંડ, બે બાળકીના મોત મામલે ફોરેન્સિક રિપોર્ટ બાદ પણ સત્ય હજુ દૂર
સમર વેકેશનમાં મુસાફરો માટે ખુશખબર, અમદાવાદ-મુંબઈ અને ઉધના રૂટ પર સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત
ડભોઇમાં રેલ્વેની દબાણ હટાવવાની નોટિસથી ઈદગાહ અને માછીવાડ ખાડા વિસ્તારમાં ભયનો માહોલ
ઈરાને 24 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું: કહ્યું-અમેરિકાએ યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું
ગાંધીનગર: આ વખતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાનની પ્રક્રિયામાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ કરીને મહાનગરપાલિકાના મતદારોએ આ વખતે વોટ આપતી વખતે ખાસ સાવધાની રાખવી પડશે, કારણ કે માત્ર ઉમેદવારના નામ સામેનું બટન દબાવવાથી મતદાન પૂર્ણ થશે નહીં.
‘રજિસ્ટર’ બટન દબાવવું જરૂરી
ચૂંટણી પંચની નવી સૂચના મુજબ, તમે તમારી પસંદગીના ઉમેદવારોના નામ સામેના બટન દબાવ્યા બાદ, જ્યાં સુધી EVMમાં નીચે આવેલું પીળા રંગનું ‘રજિસ્ટર’ બટન નહીં દબાવો ત્યાં સુધી તમારો મત માન્ય ગણાશે નહીં. તમે ચાર મત આપો કે ચારથી ઓછા, પરંતુ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આ પીળું બટન દબાવવું ફરજિયાત છે.
મતદાનની પદ્ધતિ: મહત્તમ 4 ઉમેદવારોને આપી શકાશે વોટ
પેનલ સિસ્ટમ: મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં ચાર ઉમેદવારોની પેનલ હોય છે.
પસંદગીની છૂટ: મતદાર પોતાની પસંદગી મુજબ આખી પેનલને અથવા અલગ-અલગ પક્ષના ઉમેદવારોને મળીને કુલ 4 મત આપી શકશે.
ઓછા મત: જો કોઈ મતદાર 1, 2 કે 3 ઉમેદવારને જ મત આપવા માંગતા હોય, તો પણ તેઓ આપી શકે છે. બાકીના મતો માટે ‘નોટા’ (NOTA) નો ઉપયોગ પણ કરી શકાશે.
ઝડપી મતદાન માટે ખાસ આયોજન
સમય મર્યાદા: દરેક મતદારને વોટિંગ કરવા માટે આશરે 50થી 60 સેકન્ડનો સમય મળશે.
વધુ EVM: ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી દરેક બૂથ પર 2 થી 3 EVM મશીનો મુકાશે. દરેક મશીનમાં ઉમેદવાર અને નોટા સહિત 15 બટન હશે.
VVPAT નો ઉપયોગ નહીં: નોંધનીય છે કે આ વખતે મતદાન પ્રક્રિયામાં વીવીપેટ (VVPAT) મશીનનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
સિમિત મતદારો: મતદાન મથકો પર ભીડ ન થાય તે માટે દરેક મથક પર અંદાજે 800 મતદારોની સંખ્યા નક્કી કરાઈ છે.
ચૂંટણી કાર્ડ ન હોય તો શું કરવું ?
જો તમારી પાસે ચૂંટણી કાર્ડ ન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલા 12 અન્ય પુરાવાઓ (જેમ કે પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ વગેરે) માંથી કોઈ પણ એક બતાવીને તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરી શકશો.