ગાંધીનગર,તા.16 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં એક તરફ ભાજપ બિનહરીફ બેઠકો સાથે મજબૂત બની રહી છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને...
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાહતભર્યા સમાચાર આવ્યા છે. ઈરાને અમેરિકા સાથેની વાતચીત બાદ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેનાથી...
અક્ષય તૃતીયા નજીક છે ત્યારે આ શુભ તહેવાર પહેલા દેશભરમાં સોનાં અને ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. બજારમાં તેજીનો...
ગાંધીનગર,તા.16 કેન્દ્ર સરકાર દ્વારા નવા સીમાંકન (Delimitation) અને મહિલા અનામત અધિનિયમ-2023ને લાગુ કરવાની ગતિ તેજ કરવામાં આવી છે. આ બે ઐતિહાસિક નિર્ણયોના...
મહિલા અનામત કાયદામાં સુધારા સંબંધિત ત્રણ બિલો અંગે લોકસભામાં હાલમાં ચર્ચા ચાલી રહી છે. વિપક્ષે આ બિલોનો વિરોધ કર્યો છે. અખિલેશ યાદવે...
ભારતમાં, ચૂંટણી દરમિયાન મતદાન કરવું એ નાગરિકની નૈતિક જવાબદારી માનવામાં આવે છે, પરંતુ તે કાનૂની ફરજ નથી, આ મુદ્દો ભારતની સર્વોચ્ચ અદાલતે...
પાકિસ્તાનમાં ફરી એકવાર અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળીબારની ઘટના સામે આવી છે. આ વખતે નિશાન બન્યો છે લશ્કર-એ-તોઈબાનો મહત્વનો સભ્ય અને હાફિઝ સઈદનો...
આવનારો જૂન મહિનો ફિલ્મ પ્રેમીઓ માટે ખાસ બનવાનો છે, કારણ કે આ સમય દરમિયાન ઘણી મોટી અને બહુપ્રતિક્ષિત ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થવાની...
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત શહેરની સુરત બદલવા પાલિકાનો ‘માસ્ટર પ્લાન (પ્રતિનિધિ), વડોદરા. તા.16 વડોદરા : સંસ્કારી નગરી વડોદરા હવે કલા અને સ્વચ્છતાના...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે પ્રદેશ પ્રમુખના આદેશથી લાલઆંખ, કોંગ્રેસ કે અપક્ષમાં ઉમેદવારી કરનાર કાર્યકરો સસ્પેન્ડ (પ્રતિનિધિ), વડોદરા. તા.16...
તામિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026માં સીમાંકનનો મુદ્દો અચાનક ખૂબ જ મહત્વનો બની ગયો છે અને તે શાસક DMK માટે મોટી રાજકીય તક બની...
ક્રિકેટ મેચમા બોલ ધીમે નાખવા કહેતા હારી રહેલી ટીમ અકળાઈ, ગ્રાઉન્ડની લાઈટો બંધ કરી અંધારામાં પાઇપના ફટકા માર્યા, ઘવાયેલા ત્રણ લોકોને તાત્કાલિક...
ભારતીય લોકશાહીના ઇતિહાસ માટે આજનો દિવસ ખાસ છે. સંસદના વિશેષ સત્રમાં કેન્દ્ર સરકારે મહિલા અનામત અને સીમાંકન સાથે જોડાયેલા ત્રણ મહત્વના બિલ...
ઘોડે સવારી સાથે હજારો કાર્યકરોની હાજરીમાં ભાજપનો પ્રચાર પ્રારંભફોર્મ પરત ખેંચવાની બાબતે અગાઉ ભાજપ–કોંગ્રેસ કાર્યકરો વચ્ચે થઈ હતી મારામારીગુજરાત મિત્ર ન્યૂઝ |...
સુરતના ટેક્સટાઇલ વિસ્તારમાં ફરી એકવાર મોટી આગની ઘટના સામે આવી છે. આજરોજ 16 એપ્રિલે રિંગ રોડ પર આવેલા કમેલા દરવાજા નજીકની જાણીતી...
હોટેલ સ્ટાફની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળીફાયર ટીમ પહોંચે તે પહેલા જ ફાયર એક્ટીન્ગ્યુસરથી આગ કાબૂમાંવડોદરા, તા. 16 વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી...
વૈશ્વિક સ્તરે વધતા તણાવ અને અમેરિકાની પ્રતિબંધોની ચેતવણી વચ્ચે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. ભારતમાં રશિયાના રાજદૂત...
રહસ્ય ઉકેલવા ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી પોલીસની સઘન તપાસકરજણ:કરજણ તાલુકાના બોડકા ગામે એક કિશોરની હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર...
વૈશ્વિક તણાવમાં ઘટાડો, સકારાત્મક સમાચાર અને રોકાણકારોના વધતા વિશ્વાસને કારણે ભારતીય શેરબજારમાં હાલ તેજીનો માહોલ છે. જો આ પરિસ્થિતિ યથાવત રહેશે, તો...
ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટજિલ્લા પંચાયતની પાંચેય બેઠકો પર ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે સીધી ટક્કરહાલોલ, તા. 16 એપ્રિલ હાલોલ...
દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં આજે ગુરુવારે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો, જેમાં આઠ શ્રદ્ધાળુઓના દુઃખદ મોત થયા હતા. આ અકસ્માત...
જાહ્નવી કપૂરને શિખર પહરીયા સાથે ઘણીવાર જોવામાં આવી છે. જોકે ધડક ગર્લ તેને ખાનગી રાખવાનું પસંદ કરે છે અને જાહેરમાં તેના વિષે...
સ્થાનિક ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા અનોખો અખતરો; વોર્ડ નંબર 10 માં ઉમેદવારોનો વિરોધ કરવા માટે યુવા પેઢીનો સહારો લેવાયો વડોદરા શહેરમાં સ્થાનિક...
ડ્રાઇવર અને હેલ્પર બોટલમાંથી પાઇપ વડે ગેસ ટ્રાન્સફર કરતા હતા ત્યારે જ એસઓજીની રેઇડ કરી, ટેમ્પો, ગેસના સિલિન્ડર સહિતનો સામાન મળી રૂપિયા...
પોલીસ ચોકીની સામે અને મંદિરની બાજુમાં મુખ્ય રસ્તા પર જ કચરાના ઢગલાં, સ્વચ્છતા સર્વેક્ષણના એવોર્ડ મેળવતું તંત્ર જમીની હકીકતે સાવ નાપાસ (પ્રતિનિધિ),...
ગાયક કૈલાશ ખેર તેના અગાઉના એક ઈન્ટરવ્યુ કે જેમાં તેની ટીપ્પણીઓ અને અભિવ્યક્તિઓ વ્યાપકપણે ઓનલાઈન પ્રસારિત થઇ હતી તેના પર આધારિત વાઈરલ...
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, ઈરાને યુએસ લશ્કરી થાણાઓનું નિરીક્ષણ કરવા માટે એક વિશિષ્ટ...
લિવૂડના એક કાર્યક્રમમાં જ્યારે સોનાક્ષી સિન્હા રેડ આઉટ ફીટમાં દેખાઈ હતી ત્યારે જોનારને તે સગર્ભા છે એવું લાગ્યું હતું. ઘણાને એવું લાગ્યું...
અમદાવાદ, તા. 15 અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે સવારે હોસ્ટેલના ‘બી’ બ્લોકના એક રૂમની છતનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં...
અમદાવાદમાં મનપાની ચૂંટણી ગરમાવો- મહિલા ઉમેદવારને 25 લાખની લાલચ અમદાવાદ, તા. 15 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં શહેરમાં રાજકીય તાપમાન વધતું જાય...
વેનેઝુએલા પેટર્ન ફરી? ટ્રમ્પના નિવેદન બાદ ક્યુબા પાસે અમેરિકી 2000 કરોડનું ડ્રોન 6 કલાક મંડરાયું
એનરિચ્ડ યુરેનિયમ અને યુરેનિયમ ડસ્ટ શું છે અને અમેરિકા તેને ઈરાન પાસેથી કેમ જપ્ત કરવા માંગે છે?
CSK સામે કઠિન પડકાર, SRHએ જીતવા આપ્યો મજબૂત 194/8 સ્કોર,અભિષેક-ક્લાસેન ચમક્યા
નડિયાદમાં એ.સી.બી.નું સફળ ટ્રેપિંગસેન્ટ્રલ જી.એસ.ટી. ઓફિસમાં 10 લાખની લાંચ લેતા સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરની ધરપકડ
લાઇકથી લાઇમલાઇટ સુધી: જર્મન મોડલની પ્રતિક્રિયા, મને કોહલી માટે દુઃખ થયું, વાતનું વતેસર થઈ ગયું
ટ્રમ્પ Vs નેતન્યાહૂ: લેબનોન સીઝફાયર મુદ્દે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે તણાવ
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજો પર ફાયરિંગ, જહાજો સ્ટ્રેટ પાર કર્યા વિના પાછા ફર્યા
વડોદરામાં ‘અશાંત ધારા’નો જોરદાર પડઘો: આર.વી. દેસાઈ રોડ પર રહિશોની ખુલ્લી ચેતવણી
ડિજિટલ માધ્યમનો દુરુપયોગ કરી થતી ટેક્સ ચોરી અટકાવવા પ્રયાસ
અનામત બિલ પર વિવાદ વધ્યો, થરૂર બોલ્યા, મહિલાઓને મળવું જોઈએ યોગ્ય પ્રતિનિધિત્વ
હૈદરાબાદમાં મોટી ટક્કર: SRH સામે CSK, કોને મળશે જીત? ચેન્નઈએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી
ચૂંટણી પૂર્વે SMCનો વડોદરામાં ફરી સપાટો ભાયલીમાં રેડ, રૂ 8.37 લાખના દારૂ સાથે 28.48 લાખનો મુદ્દામાલ જપ્ત
ઓસ્કર એકેડેમીના પેજ પર શાહરુખ ખાનનો જાદુ, ઓમ શાંતિ ઓમનો વીડિયો વાયરલ
વડોદરાની SSG હોસ્પિટલમાં ‘સ્વચ્છતા’ના નામે કરોડોનો ખેલ, કોન્ટ્રાક્ટની વહેંચણીમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં
પીઆઈ વી એ ચારણના વતનમાં આવેલા મહેમદાવાદના ઘરે ઝડતી, લાંચિયા અધિકારી ભૂગર્ભમા
મહારાષ્ટ્રમાં શાળાઓ માટે નવી ગાઇડલાઈન, મરાઠી ભાષા નહીં ભણાવનાર શાળાઓ પર કડક કાર્યવાહી, 1 લાખ સુધી દંડ
ઈલોરાપાર્કના અમુલ એપાર્ટમેન્ટમાં બન્યો આગ નો બનાવ, ઇન્વર્ટરની બેટરીમાં શોર્ટ-સર્કિટથી અફરાતફરી
નાગરિકતા પહેલા મતદાર યાદીમાં નામ? સોનિયા ગાંધીને કોર્ટનો નોટિસ, કોર્ટે એક સપ્તાહમાં જવાબ માંગ્યો
રાષ્ટ્રીય રેન્કિંગમાં એમએસયુની લો ફેકલ્ટીનો ઝળહળતો પ્રભાવ
AI વિકલ્પ નહીં, સહાયક છે, તેનાથી ડરો નહીં: CJI સૂર્ય કાંતની ન્યાયતંત્રને ચેતવણી
રાષ્ટ્રના નામ સંબોધનોએ ક્યારે જનતાને આશ્ચર્યચકિત કર્યા? નેહરુથી મોદી સુધીની ઐતિહાસિક ઘટનાઓ
દક્ષિણ આફ્રિકા સામે હાર છતાં સ્મૃતિ મંધાનાનું નામ રેકોર્ડબુકમાં, T20માં રોહિત શર્માને પાછળ છોડી ઈતિહાસ રચ્યો
શહેરમાં એક જ ઠેકાણે મકાન-દુકાન ખરીદવાની તક આપતા પ્રોપર્ટી એક્સ્પોનું સેબા દ્વારા આયોજન
ચૂંટણીને લઈ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
ટ્રમ્પની બખડબોલી, પોતાને શાંતિ દૂત કહી સંબોધ્યા, હું ન હોત તો ભારત-પાકિસ્તાનમાં ભયાનક યુદ્ધ થાત
સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર! કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો મંજૂર કર્યો
ચાંદખેડા ઢોસા કાંડ, બે બાળકીના મોત મામલે ફોરેન્સિક રિપોર્ટ બાદ પણ સત્ય હજુ દૂર
સમર વેકેશનમાં મુસાફરો માટે ખુશખબર, અમદાવાદ-મુંબઈ અને ઉધના રૂટ પર સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત
ડભોઇમાં રેલ્વેની દબાણ હટાવવાની નોટિસથી ઈદગાહ અને માછીવાડ ખાડા વિસ્તારમાં ભયનો માહોલ
ઈરાને 24 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું: કહ્યું-અમેરિકાએ યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું
ગાંધીનગર,તા.16
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં એક તરફ ભાજપ બિનહરીફ બેઠકો સાથે મજબૂત બની રહી છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને સંગઠનની નબળાઈઓ સપાટી પર આવી રહી છે. ભરૂચમાં કોંગ્રેસ અગ્રણી મુમતાઝ પટેલની એક પોસ્ટ અને અમદાવાદમાં કોંગી વિધાનસભા પક્ષના ઉપનેતા શૈલેષ પરમારના એકરારથી રાજકારણ ગરમાયું છે.
મને પ્રચાર માટે બોલાવી રહ્યા છે…પણ ભરૂચ કોંગ્રેસ માટે સ્પષ્ટ અને કડવો સંદેશ …એકજુટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. પહેલા આંતરિક ગોઠવણી કરીને એક થવું પડશે, નહીં તો પ્રચાર ફક્ત ઔપચારિકતા બની રહેશે. જીતવી છે તો પહેલા પોતાને જ મજબૂત બનાવવું પડશે. #bharuchkibeti
— Mumtaz Patel (@mumtazpatels) April 15, 2026
ભરૂચ: “એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી” – મુમતાઝ પટેલ
કોંગ્રેસના પીઢ દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી એક પોસ્ટે ભરૂચ કોંગ્રેસમાં ખળભળાટ મચાવી દીધો છે. પ્રચાર માટે આમંત્રણ મળ્યા બાદ તેમણે પાર્ટીને સ્પષ્ટ અને કડવો સંદેશ આપ્યો છે.
અમદાવાદ – સંગઠનની ક્ષતિઓને કારણે મેન્ડેટમાં લોચો !
બીજી તરફ, અમદાવાદના ધારાસભ્ય અને વિધાનસભા પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે પણ કોંગ્રેસના સંગઠન સ્તરે રહેલી નબળાઈઓનો સ્વીકાર કર્યો છે.
ચૂંટણી સમયે કોંગ્રેસ માટે કપરા ચઢાણ
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જ્યારે ભાજપ એકતરફી સત્તા કબજે કરી રહી છે, ત્યારે કોંગ્રેસના મોટા નેતાઓ દ્વારા જાહેરમાં વ્યક્ત કરવામાં આવતી નારાજગી અને સંગઠનની ખામીઓ કાર્યકરોના મનોબળને તોડી શકે છે. ભરૂચથી લઈને અમદાવાદ સુધી કોંગ્રેસ માટે આંતરિક વિખવાદ અત્યારે સૌથી મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે.