નવી દિલ્હી : ડિજિટલ જમાનામાં નાણાંની લેવડ-દેવળનું ચલણ વધી ગયું છે. સરકારી કચેરીઓમાં (Government office) પણ હવે લકો ડિજિટલાઇઝેશનથી (Digitalization) કામોને ઝડપી...
સુરત: (Surat) પાલ વિસ્તારમાં રહેતી મહિલાના નામે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી (Fake Instagram ID) બનાવી તેમાં મહિલા અને તેના પરિવારના સભ્યોના ન્યુડ ફોટો...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) થાણે જિલ્લાના કલ્યાણમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સૌને ચોંકાવી દે. અહીં બદલો લેવાની એક ઘટના સામે...
ગાંધીનગર: આજે ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) ભાગરૂપે પહેલા તબક્કામાં 1લી ડિસે.ના રોજ ગીરના ગાઢ જંગલમાં બાણેજ મતદાન મથક ખાતે ચૂંટણી પંચ...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં પાંચ બેઠકો (Five Seats) પર સાંજે ૫ કલાક સુધીમાં જંબુસર બેઠક ઉપર ૬૧.૮૩ ટકા મતદાન (Voting) નોંધાયું હતું....
ગાંધીનગર: રાજયમાં આજે સવારે 8 વાગ્યાથી સૌરાષ્ટ્ર – કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મતદાનનો (Voting) આરંભ થયો હતો.પ્રથમ તબક્કાની 89 બેઠકો...
અમદાવાદ: આજે પ્રથમ ચરણની ૮૯ સીટોનું મતદાન (Voting) સંપન્ન થયું છે. સમગ્ર ગુજરાતની (Gujarat) પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ...
વાંસદા: (Vansda) વાંસદા તાલુકાના ઝરી ગામે આમલા ફળિયા પાસે મતદાન (Voting) અગાઉ ભાજપના ઉમેદવાર (BJP Candidate) પિયુષ પટેલની ગાડી (Car) ઉપર હુમલો...
નવી દિલ્હી: ક્રિકેટના (Cricket) ઈતિહાસમાં આજરોજ પાકિસ્તનમાં (Pakistan) રમાયેલ ઈંગ્લેન્ડની (England) ટીમે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની ટીમ...
નવી દિલ્હી : મુંબઈ (Mumbai) ઈન્ટરનેશનલ એરપોર્ટનું (International Airport) સર્વર (Server) ગુરુવારે બપોર બાદ અચાનક ડાઉન (Down) થઈ ગયું હતું. એરપોર્ટ ઓથોરેટી...
સુરત: (Surat) આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં પહેલેથી જ મતદાન (Voting) ધીમું થતું હોવાની ફરીયાદો ઉઠી હતી. મતદાન મંદ ગતિએ...
સુરત: (Surat) સુરતમાં પહેલા તબક્કાની મતદાન (Voting) પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. સુરતમાં છેલ્લી ઘડીએ મતદારોની લાંબી લાઈનો લાગી હતી. તો કેટલાક કેન્દ્રો...
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ નવા પસંદગીકારોની સિલેક્શનની (Selction) પ્રક્રિયા શરૂ કરી દીધી છે. BCCIએ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિને...
સુરત: સામાન્ય રીતે પોલીસનું નામ આવે એટલે ભલભલા લોકોનાં પગ ધ્રુજવા લાગે. લોકોમાં પોલીસની છાપ એવા પ્રકારની પડી ગઈ છે કે જેને...
સુરત: સુરતમાં મતદાનની (Surat Voting) ફરજ નિભાવવા માટે એક દર્દીએ (Patient) પોતાના બિમાર શરીરની પણ પરવા કરી નથી. અકસ્માતમાં પગમાં ગંભીર ઈજા...
રાજકોટ: (Rajkot) કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi) ગુજરાતના મતદાન જાગૃતિ કેમ્પેનના બ્રાન્ડ-એમ્બેસેડર છે. માધાપર તાલુકા શાળા ખાતે તેઓ મતદાન મથકે મતદાન અધિકારીનો ઉપયોગ...
સુરત: સુરતમાં સારું મતદાન રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 47.15 ટકા મતદાન થયું છે. સૌથી વધુ માંડવી વિધાનસભાની બેઠક પર 61.01...
સુરતઃ (Surat) ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ (Assembly Election 2022) અંતર્ગત આજે સુરત જિલ્લાના ઉંમરની સદી વટાવી ચુકેલા મતદારોએ (Voters) પણ ઉત્સાહ પૂર્વક...
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) એક એવો દેશ છે જે હંમેશા વાદ-વિવાદમાં જ ફસાયેલો હોય છે. ક્યારેક આંતકવાદી તો ક્યારેક આર્થિક પરિસ્થિતિ તો...
અંકલેશ્વર: ભરૂચ (Bharuch) જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટના (AliaBet) 212 જેટલા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) પ્રથમ વખત ઘરઆંગણે જ...
નવી દિલ્હી: મુંબઈમાં (Mumbai) એક કોરિયન યુવતીની (Korean girl) છેડતીનો વીડિયો (molested) સોશિયલ મીડિયામાં વાયરલ (viral) થઈ હતો. આ વીડિયો (video) મુંબઈના...
નવી દિલ્હી: 1 ડિસેમ્બરથી ક્રિકેટ જગતમાં ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટની (Test Cricket) વાપસી થઈ છે. આ સમયે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ ઉપરાંત ઓસ્ટ્રેલિયા-વેસ્ટ ઈન્ડિઝની શ્રેણી...
જી20ના અગાઉના 17 પ્રમુખપદોએ અન્ય ઘણાં પરિણામોની સાથે – મેક્રો-ઇકોનોમિક સ્થિરતાને સુનિશ્ચિત કરવા, આંતરરાષ્ટ્રીય કરવેરાને તર્કસંગત બનાવવા, દેશો પરના દેવાના બોજને દૂર...
સુરત: સુરતના (Surat) કતારગામ વિધાનસભા બેઠક (Katargam Assembly Seat) પર વહેલી સવારે ધીમી ગતિએ મતદાનનો (Voting) પ્રારંભ થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર...
ડરવાનું કંઈ નથી. “સ્વતંત્રતાનો અર્થ એ છે કે જો સરકારે કંઇક ખોટું કર્યું છે, તો તમે કહો છો કે તે ખોટું છે,પરંતુ...
ભરૂચ: ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. ભરૂચમાં સવારે 11 વાગ્યા સુધીમાં ૧૭.૫૭ ટકા મતદાન થયું છે. અંકલેશ્વરમાં...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભા ચૂંટણીના (Election) પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ તબક્કાનું વોટિંગની (Voting) પ્રક્રિયા ચાલી રહી...
ભારતમાં જેવી લોકશાહી છે તેવી વિશ્વમાં ક્યાંય નથી. નિષ્પક્ષ ચૂંટણી એ આ લોકશાહી માટેનું મહત્વનું પાસું છે. રાજ્ય અને દેશમાં આકસ્મિક સંજોગો...
ડાંગ: ગુજરાતમાં પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. લોકો મતદાન કરવા માટે મતદાન મથકે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. પરંતુ તમને...
સુરત: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ વખતે ચૂંટણી ભારે સંઘર્ષપૂર્ણ જોવા મળી રહી છે. એકતરફ મતદારો ભારે ઉત્સાહ સાથે આક્રમક વોટિંગ...
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?
વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો
વંદે ભારત એક્સપ્રેસ 28 એપ્રિલથી 20 કોચ રેક સાથે કાયમી ધોરણે કાર્યરત થશે
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, 5 દિવસમાં ચાંદી 12,821 સસ્તી, સોનામાં પણ 1,800થી વધુ ઘટ્યા
…તો ઉંમર વધતી અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સપનાને સાકાર કરવાની નજીક
સુરત જિલ્લામાં આવતીકાલે ગરમી વચ્ચે મતદાન, પાણી-મેડિકલ સુવિધા સાથે સઘન બંદોબસ્ત
મણિપુરના ઉખરુલમાં કુકી-તાંગખુલ વચ્ચે અથડામણ: ગામોમાં હિંસા અને આગચંપીના બનાવોથી સુરક્ષા દળો તૈનાત
‘અતિ સંવેદનશીલ બૂથની સુરક્ષાની જવાબદારી ECની છે’: કોલકાતા હાઇકોર્ટે TMCની અરજી ફગાવી
WMOનો એલર્ટ: અલ નીનો આવશે, મે થી શરૂ થશે કાળઝાળ ગરમી, દુષ્કાળનો ખતરો પણ વધશે
ભગવંત માને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો, તેમના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીએ મંગાવેલા વિદેશી દારૂ સાથે કાર ચાલક ઝડપાયો
બલ્લુ ફરી આવશે! 33 વર્ષ પછી ખલનાયકની વાપસી, ‘ખલનાયક 2’નું ટીઝર વાયરલ
પાક.માં US-ઈરાન વાટાઘાટો: ઈરાને કહ્યું- પાકિસ્તાન સમક્ષ શરતો રજૂ કરીશું, USને બેઠકની આશા
વેજલપુરમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો: ₹૭૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
હરભજન સામે શ્રીસંતના નવા ખુલાસા, ‘થપ્પડ કાંડ’થી કમાણી કર્યાનો દાવો, 18 વર્ષ બાદ ફરી ગરમાયો આ મુદ્દો
રાહતનો શ્વાસ: ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ
નવી દિલ્હી : ડિજિટલ જમાનામાં નાણાંની લેવડ-દેવળનું ચલણ વધી ગયું છે. સરકારી કચેરીઓમાં (Government office) પણ હવે લકો ડિજિટલાઇઝેશનથી (Digitalization) કામોને ઝડપી કરી રહ્યા છે. જોકે હવે ઓનલાઇન ભેટ લેવાની લાલચમાં અલ્હાબાદ હાઈ કોર્ટનો (Allahabad High Court) એક જમાદાર (Jamadar) ભેરવાઈ ગયો છે.તેની આ કરતૂતથી વાકેફ થયેલા મુખ્ય ન્યાયાધીશને તાત્કાલિક પદ ઉપરથી બરખાસ્ત કરવાઆ આવ્યો હતો. વાયરલ થયેલા આ ફોટાની ગંભીરતા પારખીને તરત પગલું ભરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. અને આ બાબતને લઇને રજિસ્ટાર્ડને કાર્યવાહી કરવાનો પણ નિદેશ આપવામાં આવ્યો છે.
વાયરલ વિડીયો,ફોટાને ગંભીરતાથી લેવામાં આવ્યો
આ અજીબ કિસ્સો ઇલ્હાબાદ હાઇકોર્ટનો છે.જ્યાં એક વર્દી ધારી જમાદાર ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવાની તરકીબ શોધી કાઢી હતી.આ જમાદાર તેની કમર ઉપર ક્યુ આર કોર્ડની મારફતે રૂપિયાની ભેટ સ્વીકારી રહ્યો હતો. જમાદારનું નામ રાજેન્દ્ર કુમાર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ જમાદાર પેટીએમ વોલેટ મારફતે વકીલો પાસેથી ભેટ સ્વીકારી રહ્યો હતો. જેનો વિડીયો અને ફોટો સોશિઅલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થયો હતો. અને ત્યારબાદ હાઈકોર્ટના મહાનિર્દેશક આશિષ ગર્ગ સુધી પહોંચતા વિડીયો અને ફોટાને ગાંભીરતાથી લેવામાં આવ્યો હતો. અને ત્યારબાદ રાજેન્દ્ર કુમારને સસ્પેન્શ કરાયા હતા. દરમ્યાન સસ્પેન્શનના સમયગાળા દરમિયાન નઝરત વિભાગ સાથે જોડાયેલા રહેશે.
સસ્પેન્સન દરમિયાન આ શરતો રહેશે લાગુ
રાજેન્દ્ર કુમારને સસ્પેન્સ કરવાના ઑર્ડર બાદ હવે આ શરતો તેની ઉપર કડકાઈ પૂર્વક લાગુ રહેશે..જેવી કે કોર્ટની પરવાનગી વિના તે પોતાનું સ્ટેશન છોડી શકશે નહીં. આ દરમિયાન તેને સસ્પેન્શન ભથ્થાં મળવાનું ચાલુ રહેશે. આ કિસ્સામાં તેની ઉપર આરોપ છે કે તે પોતાના યુનિફોર્મ પર પેટીએમ વોલેટ લઈને કોર્ટ કેમ્પસમાં ફરતો હતો. Paytm વૉલેટ દ્વારા વકીલો પાસેથી ઑનલાઇન ટિપ્સ લેવા માટે તેનો ઉપયોગ કરતો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી આ જમાદાર કોર્ટના પરિસરમાં તેના યુનિફોર્મના કમર ઉપર પેટીએમ વોલેટનો ક્યુઆર કોર્ડ લઇને ફરી રહ્યો હતો.અને વકીલોને પડતા અલગ અલગ કામો માટે તે ઓનલાઇન ટિપ્સ સ્વીકારી રહ્યો હતો અને તેના ફોટો અને વિડીયો બનાવીને સોશિઅલ મીડિયા ઉપર અપડેટ કરવામાં આવતા તે ખુબ ઝડપથી વાયરલ થઇ ગયો હતો. યુઝર્સ પણ વિડીયો જોઈ કોમેન લખી રહ્યા હતા.