નિઝર વિધાનસભા બેઠક એટલે નિઝર, ઉચ્છલ, કુકરમુંડા અને સોનગઢ તાલુકાઓનાં ગામો અને ટાઉનમાં પથરાયેલી લાંબો વિસ્તાર ધરાવતી બેઠક. 2007 સુરત જિલ્લાનું વિભાજન...
ગાંધીનગર : મહેસાણામાં ભાજપ હાઈકમાન્ડે નીતિન કાકાને પડતા મૂકીને મુકેશ પટેલને ટિકિટ આપી છે, કોંગીના પી.કે.પટેલ સાથે આપના ભગત પટેલ પણ મેદાનમાં...
ગુજરાતની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) જમીન પર કોઈ ઉત્સાહ જોવા મળતો નથી. એના કારણો ઘણા બધા હોય શકે છે. પણ ભાજપના...
સુરત: ચાલુ વર્ષે ઉનાળા (Summer) અને ચોમાસાની (Monsoon) સિઝન કરતાં વધુ શાકભાજીની (Vegetables) સુરત એપીએમસીમાં (Surat APMC) આવક થતાં જથ્થાબંધ ભાવો તૂટ્યા...
સુરત : ગુજરાત વિધાનસભા ઇલેક્શનને (Gujarat Assembly Election 2022) લઈ સુરતમાં (Surat) ચૂંટણીનો માહોલ જબરદસ્ત ગરમાઇ રહ્યો છે. જેને લઇ તમામ રાજકીય...
એક વખત નેશનલ ચેનલ ઉપર લાઇવ ડિબેટ ચાલી રહી હતી. એક તરફ ઔવેશી હતા અને બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી...
ઓકલેન્ડ: ટોમ લેથમના શાનદાર 145 અને કેપ્ટન કેન વિલિયમસનના 94 રનની મદદથી ન્યુઝીલેન્ડે (Newzealand Win First One Day Against India) પહેલી વન...
ગુજરાતની ચૂંટણીમાં જમીન પર કોઈ ઉત્સાહ જોવા મળતો નથી. એના કારણો ઘણા બધા હોય શકે છે. પણ ભાજપના નેતાઓની ફોજ અને વિપક્ષના...
સુરત : કોઇ પણ ચૂંટણી (Election) હોય તેમાં કોંગ્રેસમાં (Congress) નવાજૂની નહી થાય તો જ નવાઈ હોય છે. દર વખતે ચૂંટણીમાં કોંગ્રેસમાં...
નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ (Congress MP) રાહુલ ગાંધી (Rahul Ghandhi) હાલ ભારત જોડો યાત્રા ઉપર છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh) યાત્રા...
સુરત : ગુજરાત (Gujarat) વિધાનસભા ઇલેક્શનને (Election) લઈ સુરતમાં (Surat) ચૂંટણીનો માહોલ જબરદસ્ત ગરમાઇ રહ્યો છે. જેને લઇ તમામ રાજકીય પાર્ટીના દિગજ...
અમદાવાદ: ભાજપના (BJP) ચાલ ચરિત્ર અને ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે. 2021માં અમદાવાદના (Ahmedabad) નારણપુરા વોર્ડમાંથી ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર નીરવ જગદીશ...
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણીમાં (Election) ભાજપના (BJP) ઉમેદવારોના સમર્થનમાં પીએમ (PM) નરેન્દ્ર મોદીએ આજે ઝંઝાવાતી પ્રવાસ સાથે પાલનપુર, મોડાસા, દહેગામ અને અમદાવાદ જિલ્લામાં...
સુરત: સુરતના (Surat) ચોર્યાસી મત વિસ્તારના ભાજપાના (BJP) ઉમેદવાર સંદીપ દેસાઇના કહેવાતા કાર્યકર્તાઓ દ્વારા ગોડાદરામાં એક સોસાયટીના નાકે રોકડ (Cash) રૂપિયાની વહેંચણી...
સુરત: સ્લોડાઉન અને પેમેન્ટ (Payment) સંકટને કારણે સુરતના (Surat) ટેક્સટાઇલ (Textile) ક્લસ્ટરની 8 વર્ષો જૂની મિલ બંધ થઈ જતાં નાણાંની સમયસર વસૂલાતના...
નવી દિલ્હી : જૂની દિલ્હીના (Old Delhi) ભાગીરથ પેલેસમાં (Bhagirath Palace) વિસ્તારમાં આગ લાગવાના સમાચારો આવી રહ્યા છે. આગ લાગવાની સૂચના મળતાની...
સુરત: ભટાર (Bhatar) ખાતે આવેલી સીએમએસ કંપની એટીએમમાં (ATM) રોકડ (Cash) લોડ કરવાનું કામ કરે છે. આ કંપનીની એક વાન ગત 15...
સુરત: શહેરના રાંદેર (Rander) અને અડાજણ (Adajan) વિસ્તારમાં સ્નેચરો પોલીસની (Police) આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે. રાંદેરમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઈન ખેંચતાં...
સુરત: દિવાળીમાં (Diwali) મોંઘા ટિકિટ (Ticket) દરની સાથે સુરત (Surat) એરપોર્ટ (Airport) પર સુવિધાના અભાવે ફ્લાઈટ સંખ્યા ઘટતાં પેસેન્જર સંખ્યામાં તોતિંગ ઘટાડો...
નવી દિલ્હી : નવા-નવા માતાપિતા (Mother Father) બનેલા આલિયા (Alia) અને રણવીર કપૂરની (Ranveer Kapoor’s) નાની પ્રિન્સેસના (Little Princess) નામની (Name) જાહેરાત...
ગુજરાત: ગુજરાતમાં (Gujarat) હવે ચૂંટણીને (Election) ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી છે. દરેક પાર્ટીના (Party) નેતા પોતાની પાર્ટીના પ્રચાર માટે રેલીઓ કાઢતા હોય...
સુરત: (Surat) ઇચ્છાપોર ખાતે રહેતા યુવકને અજાણી યુવતીએ ફેસબુક (Facebook) પર રિક્વેસ્ટ મોકલી હતી. યુવકે રિક્વેસ્ટ સ્વીકારતાં યુવતીએ નગ્ન થઈને વિડીયો કોલ...
સુરત: (Surat) સલાબતપુરા પોલીસ (Salabatpura Police) પેટ્રોલીંગમા હતી ત્યારે એક વ્યક્તિ પીએસઆઈનો (PSI) યુનિફોર્મ પહેરી મોપેડ ઉપર બેઠો હતો. પોલીસને શંકા જતા...
નવી દિલ્હી : રાજેસ્થાનની (Rajasthan) રાજનીતિના (Politics) નવા-નવા દાવપેચો ખુલીને સામે આવી રહ્યા છે. સીએમ અશોક ગહેલોત (Ashok Gehlot) અને રાજેશ પાઇલોટ...
સાપુતારા: (Saputara) વાંસદાનાં નાની વઘઈ કીલાદથી પરિવાર સાથે શિરડી સાઈબાબાનાં દર્શને જવા નીકળેલા પરિવારની નવી નંબર વગરની ઇકો કારને (Car) ડાંગ જિલ્લાનાં...
અમદાવાદ: મોરબી (Morbi) ઝૂલતા પુલ દુર્ઘટના અંગે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) થયેલી સુઓમોટોની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે દુર્ઘટનામાં સરકાર દ્વારા કરાયેલી સહાય અંગે...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી (Election) યોજવા માટે વિવિધ કામગીરી અંતિમ ચરણમાં છે. ત્યારે 4 દિવસથી BLO દ્વારા ભરૂચ...
અંકલેશ્વર: ગુજરાત (Gujarat) વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં (Election 2022) ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ (Police) અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે...
સુરત: (Surat) આગામી તા.1 ડિસેમ્બરના રોજ સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠક (Assembly Seat) પર મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે હેમખેમ પાર પડે...
નવી દિલ્હી : શ્રદ્ધા વાલ્કર (Shraddha Walker) મર્ડર (Murder) કેસમાં પોલીસને હજુ પણ કોઈ નક્કર પુરાવાઓ નથી મળી રહ્યા. જોકે હવે આફતાબ...
અભિષેકની દે ધનાધન તોફાની બેટિંગ: 135 રન સાથે હૈદરાબાદે દિલ્હીને આપ્યો 243નો ટાર્ગેટ
ચૂંટણી તૈયારી અંતિમ તબક્કે: 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં EVM
સુરતના યુવા ઇનોવેટરની નવલી શોધ, વિના ડ્રાઈવર દોડતી ઘોસ્ટ સાયકલ જોઈ લોકો નવાઈ પામ્યા
હોર્મુઝ સંકટ વચ્ચે યુરોપ પ્રવાસે જશે PM મોદી: ચાર દેશોની મુલાકાતથી સંબંધો મજબૂત થશે
રૂપિયાને સ્થિર કરવા RBIનો મોટો નિર્ણય, ફોરેક્સ નિયમોમાં છૂટછાટ, હળવા કર્યા કેટલાક નિયંત્રણો
ત્રિશૂર પૂરમ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, 40થી વધુ ઘાયલ
રેલ્વેની જમીન પરથી ગેરકાયદેસર વૃક્ષો કાપવા અને ચોરી કરવામાં સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ચૂંટણી પંચ સખત: બાઇક રેલી બંધ, ડબલ સવારી પર રોક
‘રાજા શિવાજી’ ટ્રેલર લોન્ચમાં ભાવુક થયા રિતેશ-જેનેલિયા,10 વર્ષનું સપનું સાકાર
ટિમ કુક બાદ હવે જોન ટર્નસ સંભાળશે એપલની કમાન, AI યુગમાં નવી શરૂઆત
સસ્પેન્ડ કરાવી દઈશ!”—CM કોન્વોય વચ્ચે પોલીસ પર હુમલો, મહિલા સહિત 3 સામે ગુનો
તામિલનાડુ સાથે દગો કરનાર માટે હું ખતરા સમાન, સ્ટાલિનની કડક શબ્દોમાં ચેતવણી
પોલો ગ્રાઉન્ડની રાજદીપ સોસાયટીમાં ચોરનો આતંક, એક જ શખ્સ ચોથી વાર CCTVમાં કેદ થતા રહીશોમાં ફફડાટ
રણબીરની ‘રામાયણ’ માટે હોલિવુડ લેવલ પ્લાનિંગ: ઓસ્કર માટે મેકર્સની મોટી તૈયારી
ફ્લોર ટેસ્ટ પહેલા CM ચૌધરી સક્રિય, PM મોદીને મળ્યા, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ
IPLમાં આજે SRH vs DCનો જંગ: હૈદરાબાદ હેટ્રિક માટે તૈયાર, કોણ કરશે બાજી મારી?
ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ચો હ્યુન બોલ્યા: કોરિયન યુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને કોરિયા ક્યારેય નહીં ભૂલે
PM મોદીને ખડગેએ કહ્યા આતંકવાદી, વિવાદ થતા લીધો યુ-ટર્ન, બોલ્યા આતંકવાદી નહી આતંકિત કરે છે એમ કહ્યું હતું
પરિવારિક તણાવમાં પુત્રે માતાને ગુમાવી
હંગેરીના નવા PM મેગ્યારના નિવેદને જગાવી ચર્ચા, નેતન્યાહૂ હંગેરી આવશે તો એમની ધરપકડ થઈ શકે
સુરતમાં JEE મેઈન્સ-2026માં ધમાકેદાર પ્રદર્શન,ઉચ્ચ પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીઓએ સુરતને અપાવ્યું ગૌરવ
100થી વધુ સામાન પર ટેક્સ, બાલેન શાહના નિર્ણયથી ભારત-નેપાળ સરહદ ગરમાઈ, જનતામાં અસંતોષ
“ચૂંટણી પહેલા જ વિપક્ષનો સફાયો, 700થી વધુ બેઠકો પર મેદાન છોડનાર કોંગ્રેસ- આપ પાસે ઉમેદવારોની અછત”- હર્ષ સંઘવી
પોરબંદરમાં જગદીશ વિશ્વકર્મા – ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્ર સાથે કૌશલ્યના વારસાને જાળવવા હાકલ
ઇંધણની અછતથી ડિજિટલ બ્લેકઆઉટનો ભય, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર
પ્રિ-મોન્સૂન એક્શન મોડ શરૂ
રાજકોટ પોલીસનું ઓપરેશન ‘મ્યુલ હન્ટ’: ₹2500 કરોડના દેશવ્યાપી સાયબર કૌભાંડનો પર્દાફાશ, તેલંગાણાના માસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 ઝડપાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી
મધપૂડાઓને લીધે ગબ્બરની રોપવે સેવા બે દિવસ બંધ
પશ્ચિમ રેલવે દ્વારા વટવા–હાવડા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
નિઝર વિધાનસભા બેઠક એટલે નિઝર, ઉચ્છલ, કુકરમુંડા અને સોનગઢ તાલુકાઓનાં ગામો અને ટાઉનમાં પથરાયેલી લાંબો વિસ્તાર ધરાવતી બેઠક. 2007 સુરત જિલ્લાનું વિભાજન કરી તાપી જિલ્લાની રચના કરવામાં આવી એ સાથે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની સરહદે આવેલા તાલુકાઓનો તાપી જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. નિઝર સુરતથી લગભગ 172 કિ.મી. દૂર છે. નિઝર વિધાનસભા મતવિસ્તાર 172 નંબરની વિધાનસભા બેઠક છે. મતવિસ્તારમાં કુલ 282,479 મતદાર છે, આદિવાસીઓ માટેની અનામત બેઠક નિઝર પર આદિવાસી લોકોનું પ્રભુત્વ જોવા મળે છે. પૂર્વ પટ્ટીના આદિવાસી મતદારો વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યા છે.
આદિજાતિના મતદારોના મતો નિર્ણાયક સાબિત થાય છે. જો કે, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અહીં ભાજપે સ્ટીમ રોલર ફેરવી દીધું હતું. એ જોતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં સીધી સ્પર્ધા છે. કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય સુનીલ ગામીત ફરી મેદાને છે. ભાજપે તાપી જિલ્લા પ્રમુખ ડો.જયરામ ગામીતના નેતૃત્વમાં પંચાયતોની ચૂંટણી જિત્યું હોવાથી તેમને ટિકિટ ફાળવી છે. આમ આદમી પાર્ટીએ જૂના સહકારી આગેવાન અરવિંદ ગામીતને ટિકિટ ફાળવી ચૂંટણી જંગને ત્રિકોણીય બનાવ્યો છે. અહીં ભારતીય ટ્રાઇબલ પાર્ટી પણ મેદાને છે. વર્ષ-2021માં યોજાયેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વ્યારામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જેમાં વાલોડ, ડોલવણ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકા પંચાયત ભાજપના ફાળે ગઈ, જ્યારે વ્યારા અને સોનગઢ તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી.
નિઝર વિધાનસભા-2012માં ભાજપ અને 2017માં કોંગ્રેસ જિત્યું હતું
નિઝર બેઠકના રાજકીય સમીકરણ બદલાયાં છે. 2017ની ગત ચૂંટણીમાં નિઝર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના સુનીલ રતનજીભાઈ ગામીત જિત્યા હતા. તેમને 106234 મત મળ્યા હતા. તેમણે ભાજપના કાંતિલાલભાઈ રેશમાભાઈ ગામીતને 23129 મતોની જંગી સરસાઈથી હરાવ્યા હતા. 2012ની ચૂંટણીમાં કાંતિભાઈ ગામીત ચુંટાયા હતા. વિધાનસભા બેઠકના નવા સીમાંકન પછી અહીં ગામીત મતદારો નિર્ણાયક છે. અગાઉ 8 વાર વસાવા સમાજના ઉમેદવારો ચૂંટણી જિત્યા હતા. 1998, 2002, 2007માં કોંગ્રેસના ઉમેદવાર પરેશ વસાવાએ જીતની હેટ્રિક કરી હતી.

ભાજપે સુરત અને તાપી જિલ્લામાં ચૌધરી સમાજને એકપણ ટિકિટ નહીં આપી
સ્વ. અમરસિંહ ચૌધરીથી લઈ ડો.તુષાર ચૌધરી સુધીના આગેવાનોએ પોતાના સમાજ પર દબદબો જાળવી રાખતાં ભાજપે તાપી અને સુરત જિલ્લામાં ચૌધરી સમાજને એકપણ ટિકિટ આપી નથી. ભાજપે ગામીત, હળપતિ, કોંકણી, વસાવા ઢોડિયા પટેલ સમાજને ટિકિટ આપી પ્રભાવવાળા વિસ્તારો પર આધાર રાખ્યો છે. સોનગઢ શહેરી વિસ્તારમાં મતદારોની કુલ સંખ્યા 20991 છે. સોનગઢ ગ્રામ્ય વિસ્તારની કુલ સંખ્યા 78777 છે. ઉચ્છલ તાલુકા વિસ્તારમાં કુલ સંખ્યા 75851 છે. નિઝર તાલુકામાં 59185 મતદાર છે. કુકરમુંડા તાલુકા વિસ્તારમાં મતદારોની સંખ્યા પુરુષ મતદાર 23116 અને સ્ત્રી મતદાર 24559 છે.