નવી દિલ્હી: આ અઠવાડિયે બિગ બોસના (Big Boss) ઘરમાં ઘણો હાઇવોલ્ટેજ ડ્રામા (Drama) જોવા મળ્યો હતો. ઘરમાં ઘણા કન્ટેસ્ટન્ટ વચ્ચે ઝઘડા થયા...
નવી દિલ્હી : ઇમરાન ખાન શનિવારે રાવલપિંડી તેમની પાર્ટી પીટીઆઈની લોંગ માર્ચને સંબોધિત કરવા પહોંચ્યા હતા.જ્યાં તેમને એક સભા સંબોધન કરતા કહ્યું...
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઇ કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે તા.27 અને 28 બે દિવસ ગુજરાતની મુલાકાતે આવનાર...
ગાંધીનગર: આમ આદમી પાર્ટીનો (AAP) સેમ્પલ દિલ્હીથી (Delhi) અહીં આવ્યો છે, તે આતંકવાદનો શુભેચ્છક છે, રામ મંદિરનો વિરોધ કરે છે. જ્યારે ભારતીય...
ગાંધીનગર :ભારતીય (Indian) રિઝર્વ બટાલિયનના (Reserve Battalion) જવાનો વચ્ચે અચાનક ઝડપ થઇ જતા મામલો ગરમાયો હતો. અને ત્યારબાદ ફાયરિંગ (Fairing) થયું હતું....
સુરત: કોઈપણ બહાને પેસેન્જર (Passenger) પાસેથી વધુ રૂપિયા ખંખેરવાના રેલવેના વલણના કારણે હવે વલસાડ-વડનગર એક્સપ્રેસ ટ્રેનના (Express Train) પેસેન્જરોએ કારણ વગર વધુ...
સુરતઃ વિધાનસભાની ચૂંટણીને (Election) લક્ષમાં લઈને ચૂંટણી પંચ દ્વારા રોકડા (Cash) તેમજ અન્ય વસ્તુઓની હેરાફેરીને પકડી શકાય તે માટે બનાવવામાં આવેલી સ્ટેટિક...
સુરત : ચૂંટણીના (Election) પ્રચાર માટે સુરતમાં (Surat) આજે રવિવારે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી વરાછા ગોપીન ફાર્મમાં આવી રહ્યા છે. ત્યારે સવારથી...
સુરત : સુરત-છપરા ક્લોન સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનના (Express Train) સ્લીપર ક્લાસમાં વિજિલન્સે રેઇડ કરતા બે ટીટીઈ (TTE) વધારે રૂપિયા સાથે ઝડપાયા હતા....
સુરત: સામાન્ય રીતે ગુજરાતમાં (Gujarat) વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરે છે એ કામ નિર્ધારિત સમયમાં અથવા એ પહેલા પૂર્ણ...
સુરત : વિધાનસભાની ચૂંટણીમાં (Election) પ્રથમ તબક્કાનો પ્રચાર ધીરેધીરે તેના અંત તરફ આવી રહ્યો છે ત્યારે સુરતમાં (Surat) બાર પૈકી છ બેઠકો...
સુરત : ડિંડોલી પોલીસની હદમાં આવેલા સણિયાગામમાં રહેતા શ્રમજીવી પરિવારના બે બાળકો સગા ભાઈ બહેન ગઈકાલે ગુમ થઈ જતા ડિંડોલી પોલીસે અપહરણની...
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) નગર પાલિકા સંચાલિત મુખ્ય શાળા (School) એક ખાતે સનફાર્મા ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા 6 જેટલી સરકારી સ્કૂલમાં બનાવેલા ડિજિટલ (Digital) ક્લાસ...
સુરત : કાપોદ્રા ખાતે રહેતા આનંદભાઈને તેમની કસ્ટમરના મોબાઈલના (Mobile) 1350 રૂપિયાનો હપ્તો (Instalments) પોતાના ઓનલાઈન એકાઉન્ટમાંથી (Online Account) ભરવાનું ભારે પડ્યું...
ઘેજ : ચીખલીના(Chikhli) સાદકપોર ગામે (Sadakpore village) ઝાડ કાપવા (cutting trees) મુદ્દે પરિવારમાં મારામારી થતા પોલીસે (Police) પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ...
પારડી : પારડી (Pardi) નેશનલ હાઇવે (National Highway) નં. 48 પર વલસાડથી (Valsad) વાપી (Vapi) જતા ટ્રેક ઉપર ટેમ્પો (Tempo) અચાનક બંધ...
નવસારી : અલુરા ગામ પાસે (Alura village) બીમારી કે ઠંડીના (cold) કારણે અજાણ્યા (Unknown) આધેડનું મોત (Death) નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે...
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીઓને (Election) હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપે (BJP) આજે ફરી એક વખત ૨૦૨૨ની ચૂંટણીમાં 2૦૧૭ની જેમ...
નવી દિલ્હી : આખા દેશમાં જે હત્યાની ચર્ચાઓ થઇ રહી છે તે શ્રદ્ધા વાલકર (Shraddha Walker) હત્યા કેસમાં (Murder Case) રોજ રોજ...
નવી દિલ્હી: લોકપ્રિય સીરિયલ (Popular Serial) ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ’ (Punyashloka Ahlyabai) હાલ વિવાદોના (controversy) ઘેરામાં આવી ગઈ છે. આ સિરિયલનું મુખ્ય પાત્ર રાણી...
કામરેજ: સુરત શહેરના લસકાણા (Laskana) ખાતે રહેતી લિસ્ટેડ મહિલા બુટલેગર સોનલ છના પટેલે કામરેજના દેલાડ ગામની હદમાં આવેલા અંબિકા ફાર્મમાં (Ambika Farm)...
નવીદિલ્હી : કતારમાં (Quatar) આયોજિત ફિફા વર્લ્ડ કપની (Fifa World Cup) ફૂટબોલ મેચ નિહાળવા ચાહકો અહીં આવી રહ્યા છે. જોકે ફિફા વર્લ્ડ...
યોગ ગુરુ સ્વામી રામદેવ (Yog Guru Swami Ramdev) ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. વાસ્તવમાં પુણેમાં આયોજિત યોગ શિબિર (Yoga Camp) દરમિયાન તેમણે...
નવી દિલ્હી : સૂર્ય તેના વિચિત્ર સ્વરૂપમાં જોવા મળશે જયારે એકજ દિવસમાં આંશિક, પૂર્ણ અને કંકણ આકારનું સૂર્ય ગ્રહણ (Solar Eclipse) થવા...
નવી દિલ્હી: અભિનેત્રી રિચા ચઢ્ઢા (Actress Richa Chadha) સેના વિશે કરેલી ટ્વિટને (Twitted) લઈને વિવાદોમાં ફસાતી જઈ રહી છે. ટ્વીટ બાદ બોલિવુડ...
FSSAIએ પેક્ડ ફૂડ (Packed Food) માટે નવા નિયમો બનાવ્યા છે. આ નિયમ હેઠળ ખાદ્ય ચીજોને બિનઆરોગ્યપ્રદ (Unhealthy) લેબલ કરવામાં આવશે જો તેમાં...
નવસારી: આઠ મહિના પહેલાં ન્યુઝીલેન્ડ (New zealand) સ્થાયી થવા માટે ગયેલા નવસારીના (Navsari) 34 વર્ષીય યુવકને વિદેશની ધરતી પર મોત મળ્યું છે....
પૂણે: છેલ્લાં કેટલાંક સમયથી બોલિવુડમાં એક બાદ એક અભિનેતાઓના મોત થઈ રહ્યાં છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ બાદ ટીવી સિરિયલના અભિનેતા સિદ્ધાંત વીર...
સુરત:સુરતમાં (Surat) સીટી બસમાં (City Bus) આગ (Fire) લાગી જવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના કોસાડ (Kosad) ગામમાં સીટી બસમાં...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
નવી દિલ્હી: આ અઠવાડિયે બિગ બોસના (Big Boss) ઘરમાં ઘણો હાઇવોલ્ટેજ ડ્રામા (Drama) જોવા મળ્યો હતો. ઘરમાં ઘણા કન્ટેસ્ટન્ટ વચ્ચે ઝઘડા થયા હતા. પરંતુ અર્ચના (Archana) અને સાજિદ ખાનની (Sajid Khan) લડાઈએ આખા શોની લાઇમલાઇટ છીનવી લીધી. સાજિદ અને અર્ચનાએ લડાઈ દરમિયાન એકબીજાને ઘણું બધું કહ્યું, ત્યારબાદ બધા સલમાન ખાનની (Salman Khan) રાહ જોઈ રહ્યા હતા અને સલમાને ચાહકોનું દિલ જીતી લીધું.
સલમાને સાજિદ ખાનને ખખડાવ્યો
વીકેન્ડ કા વાર એપિસોડમાં સલમાને ઘણા સ્પર્ધકોને ક્લાસ લીધો હતો અને તેમાંથી એક સાજિદ ખાન હતો. હા, સાજિદ ખાન અત્યાર સુધી ખૂબ જ સુરક્ષિત રમી રહ્યો હતો, પરંતુ અર્ચના સાથેની લડાઈમાં સાજિદે તેના માટે ખૂબ જ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો હતો. આવી સ્થિતિમાં સલમાન ખાનનો ગુસ્સો સાજિદ ખાન પર ફાટી નીકળ્યો હતો. સલમાને સાજિદ પર તેના ખરાબ વલણ માટે પ્રહારો કર્યા હતા. લડાઈમાં ખરાબ શબ્દોનો ઉપયોગ કરવા બદલ સલમાને અર્ચનાને અરીસો પણ બતાવ્યો હતો. પરંતુ આ વખતે સાજીદ ખાનને વધુ ક્લાસ મળ્યો છે.
હકીકતમાં લડાઈ દરમિયાન સાજિદ ખાને અર્ચનાને કહ્યું – હું ખૂબ મોટો ડિરેક્ટર છું, હું તમને બિગ બોસમાંથી દૂર કરી શકું છું. સાજિદે અર્ચનાને ગાળો પણ આપી હતી. બીજી તરફ અર્ચનાએ સાજિદની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવ્યા હતા જેના કારણે તે ગુસ્સે થઈ ગયો હતો.
સલમાને સાજિદને શું કહ્યું?
સલમાન સાજિદ ખાનને તેના અભદ્ર શબ્દો માટે ઠપકો આપતા જોવા મળ્યો હતો. સલમાને સાજિદ ખાનને કહ્યું- તમે મોટા ડિરેક્ટર બનશો, પરંતુ તમે બિગ બોસ નથી ચલાવતા. અર્ચનાને શોમાંથી કોઈ કાઢી શકે તેમ નથી. હું કે બિગ બોસ નહીં, માત્ર દર્શકો જ નક્કી કરશે કે તેઓ અર્ચનાને શોમાં રાખવા માગે છે કે નહીં. સલમાને આગળ કહ્યું- સાજિદને હંમેશા લાગે છે કે તે સાચો છે, પરંતુ તે સાચો નથી. જ્યારે સાજિદ ખોટો હોય તો તેના મિત્રોએ તેને આ વાત કહેવી જોઈએ.
આ પછી સલમાને અર્ચના અને સાજિદને માફી માગીને એકબીજાને ગળે મળવાનું કહ્યું. બંને એકબીજાને ગળે લગાવીને મિત્રતાનો હાથ લંબાવે છે. હવે આ દોસ્તી ક્યાં સુધી ચાલે છે, તે જોવાનું રહેશે. બીજી તરફ શો વિશે વાત કરીએ તો બિગ બોસે ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવાનું શરૂ કરી દીધું છે. આ શો અધવચ્ચે થોડો ઝાંખો પડી ગયો હતો, પરંતુ હવે બિગ બોસના પ્રેમીઓને સ્પર્ધકો વચ્ચેની લડાઈ અને ઘરમાં થઈ રહેલો ડ્રામા પસંદ આવી રહ્યો છે. હવે જોઈએ કે શોમાં આગળ શું થાય છે.