ભરૂચ: જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી (Election) મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાના નેતૃત્વમાં...
સુરત: આગામી તા.1 ડિસેમ્બર ને ગુરુવારે યોજાનારી પ્રથમ તબક્કાની ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) મતદાનના 48 કલાક પૂર્વેથી એટલે કે આવતીકાલ મંગળવાર...
સુરત : સચિન (Sachin) સરકારી અનાજના ગોડાઉનમાં (Godown) ચાલી રહેલી તપાસના અંતે આજે ચોર્યાસી મામલતદારે સાત આરોપીઓ સામે 1.28 કરોડનું સરકારી અનાજ...
સુરત: સુરત (Surat) અને ભાવનગરમાં (Bhavnagar) પોલીસે (Police) કરેલી કથિત બોગસ બિલિંગ કૌભાંડની તપાસને લઈ વિરોધનો સૂર ઊઠ્યો છે. રેવન્યુ લોની મેટરમાં...
અમદાવાદ: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી તથા દેશના મહાનુભાવોની હત્યા તેમજ બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) કરી ઉડાવી દેવાની ઈ-મેઈલ (E-Mail) પર ધમકી આપનાર...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની- 2022ની ચૂંટણીના (Election) પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે યોજાનાર મતદાન માટે આવતીકાલ તારીખ 29 નવેમ્બર 2022ને સાંજે 5-00...
ગાંધીનગર: સુરક્ષિત, સદભાવના, સમરસ્તાવાળુ, એકતાનું વાતાવરણ એ ગુજરાતનો (Gujarat) સ્વભાવ બન્યું છે. ગુજરાત એકજૂટ થયું અને વિભાજનકારી શક્તિને ગુજરાતમાં પગપેસારો કરવાની તાકાત...
નવી દિલ્હી : લગભગ દરેક જણ WhatsApp નો ઉપયોગ તો કરે જ છે. જો કે વોટ્સઅપ (Whats App) ઉપર ફીચર્સને લઈને નવા-નવા...
ગાંધીનગર: કોંગ્રેસના (Congress) શાસનમાં ગુજરાતમાં (Gujarat) ગુનાખોરી અને ભયનું વાતાવરણ હતું. કેબિનેટ મંત્રીના ઘરમાં બોમ્બ વિસ્ફોટ થતો હતો. શેરીઓમાં ચાલતી વખતે લોકોને...
ગાંધીનગર: રાજયમાં બીજા તબક્કામા ચૂંટણી (Election) લડી રહેલા 833 ઉમેદવારો પૈકી 163 જેટલા ઉમેદવારો પૈકી 163 જેટલા ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે....
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટી (BJP) બંધારણનો ભંગ કરી લોકશાહીનું હનન કરી રહી છે. સંવિધાનમાં ક્યાંય એવું નથી લખ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખરીદી...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ફાસ્ટ બોલર (Fast Bowler) જસપ્રીત બુમરાહ...
ભરૂચ, ઝઘડિયા: (Bharuch) ઝઘડિયાના ઉમલ્લાથી રાજપારડી વચ્ચે હરિપુરા અને સંજાલી ગામના (Village) પાટિયા વચ્ચે એક લક્ઝરી બસની આગળ લૂંટ (Loot) કરવાના ઈરાદે...
નવી દિલ્હી: આજકોલ ફ્રોડના (Fraud) કિસ્સા મોટા પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. તેમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયા (Social Media) દ્વારા કરવામાં...
સુરત: (Surat) વરાછા પોલીસ સ્ટેશનમાં (Police Station) મારામારીના ગુનામાં વોન્ટેડ (Wanted) આરોપીને પકડવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલને (Constable) આરોપીએ તુ નીકળ હું નહી...
નવી દિલ્હી : શ્રદ્ધા હત્યા કાંડમાં (Shraddha murder) પ્રતિદિન નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. દરમ્યાન સોમવારે જયારે દિલ્હી પોલીસ વજ્ર વેનમાં આરોપી...
સુરત (Surat) ખાતે આવેલા આમ આદમી પાર્ટીના (Aam Admi Party) રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) રોડ શો પર પથ્થરમારો થયો હતો....
નવી દિલ્હી : છેલ્લા અઠવાડિયાથી રાજસ્થાનમાં (Rajasthan) કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા અશોક ગહેલોત (Ashok Gehlot) અને સચિન પાઇલોટ (Sachin Pilot) વચ્ચે ચાલેલા...
નવસારી: (Navsari) નવસારીમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડીને 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન (Temperature) અડધો ડિગ્રી ગગડીને 32.5 ડિગ્રી નોંધાતા ઠંડીમાં વધારો...
નવી દિલ્હી : ફિફા વિશ્વકપનો (FIFA World Cup) રોમાંચ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે પ્રથમ મેચ કેમરૂન (Cameroon) અને સર્બિયા (Serbia) વચ્ચે...
આ વર્ષ પુરુ થતા પહેલાં તમને મોજ કરાવશે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં (December First Week) બોક્સ ઓફિસ (Box Office) પર ધમાકો થવા જઈ...
નવી દિલ્હી: (New Delhi) નિકાહમાં (Nikah) હવેથી ડાંસ સંગીત અને આતીશબાજી ફોડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવો ફરમાન ઝારખંડ (Jharkhand) ધનબાદ...
રાજકોટના (Rajkot) તરઘડીમાં 14 દિવસ પહેલા બનેલી એક હત્યાની ઘટનાનો પોલીસે (Police) કોલ ડિટેઇલના (Call Details) આધારે ભેદ ઉકેલી નાખ્યો છે. યુવકને...
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનું જોર...
અમદાવાદ: અમદાવાદ (Ahmadabad) શહેરના પાંચકુવા (PanchKuwa) વિસ્તારમાં આવેલી કામધેનુ માર્કેટમાં (Kamdhenu Market) ભીષણ આગ (Fire) લાગી હોવાની ઘટના બની છે. અમદાવાદ ફાયર...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના (Indian Cricket Team) વિકેટ કિપર બેટ્સમેન ઋષભ પંતના (Rishabh Pant) ખરાબ ફોર્મને લઈને ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી રહી...
અંકલેશ્વર: (Ankleshwar) નર્મદાની પરિક્રમા શરૂ થતા હજારો સાધુ, સંતો, યુવાઓ, મહિલાઓ પરિક્રમાવાસી બની યાત્રા કરી રહ્યા છે. ત્યારે હિમાચલના ડિજિટલ બાબાના નામે...
ચૂંટણી પંચમાં નિમણૂકને લઈને કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ સામસામે આવી ગયાં છે! તાજેતરમાં ચૂંટણી પંચમાં પૂર્વ સરકારી બાબુ અરુણ ગોયલની ચૂંટણી...
રાજુલા: ગુજરાતના હાઈવે પર દોડતી પેસેન્જર બસ અવારનવાર અકસ્માતનો ભોગ બનતી હોય છે. મોટા ભાગના કિસ્સામાં ડ્રાઈવરોની લાપરવાહીના લીધે અકસ્માત થતા હોવાનું...
સુરત: સુરતમાં (Surat) એક વિચિત્ર કિસ્સો બન્યો છે. અહીં એક ભેંસ (Buffalo) માટે બે જૂથ વચ્ચે મારામારી (Fight) થઈ છે. મામલો એટલો...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
ભરૂચ: જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી (Election) મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાના નેતૃત્વમાં સમગ્ર ચૂંટણીતંત્ર તડામાર કામગીરી કરી રહ્યું છે. આ સાથે મતદારોમાં મતદાન માટે ઉત્સાહ વધારવા જિલ્લા ચૂંટણીતંત્ર વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને તેમને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની મહત્વની સામેલગીરીનો અહેસાસ થાય તે માટે જિલ્લાના ૧૫૨-ઝઘડિયા વિધાનસભા બેઠકમાં નેત્રંગ તાલુકામાં કુલ સાત જેટલા શેડો મતદાન મથકો બનાવવામાં આવ્યાં છે. તે સાથે જિલ્લામાં યુવા મતદાર મથકો, દિવ્યાંગ મતદાનમથકો અને સખી મતદાન મથકો પણ બનાવાયાં છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર વતી અનોખી પહેલના ભાગરૂપે દુર્ગમ વિસ્તારોમાં શેડો મતદાન મથક ઊભાં કરાયાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દુર્ગમ વિસ્તારમાં રહેતા નાગરિકો માટે દુરસંચાર માધ્યમનો અભાવ હોય છે. લોકશાહીના મહાપર્વમાં આ વિસ્તારના લોકોને પોતાની પવિત્ર ફરજ બજાવવામાં વિઘ્નરૂપ ન બને તેને દૂર કરવાની અનોખી પહેલ છે. વન વિભાગના વોકીટોકી ઉપકરણનો ઉપયોગ સંચાર માધ્યમના વિકલ્પ તરીકે કરીને શેડો મતદાન મથકોમાં બનાવામાં આવ્યા છે. વધુમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બનાવવામાં આવેલાં આ મતદાન મથકોનો માહોલ જ એવો હશે કે કોઈને પણ સામેથી પોતાનો કીમતી મત આપવા આવવાનું મન થઈ આવે ! આ મતદાન મથકો સુશોભિત અને નમૂનારૂપ બન્યા છે. જે મતદાન માટે નાગરિકોનો ઉત્સાહ વધારશે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં નેત્રંગ તાલુકામાં આ વખતે સાત જેટલા શેડો મતદાન મથકો બનાવવામાં આવ્યાં છે, જેમાં (૧) ૭૪ નંબરનું બૂથ- ઉમરખડા (૨) ૯૦ નંબરનું બુથ, કોલિયાપાડા, (૩) ૯૧ નંબરનું બૂથ- વાંકોલ, (૪) ૯૨ નંબરનું બૂથ-વણખૂટા (૫) ૯૩ નંબરનું બૂથ – સજણવાવ (૬) ૧૨૧ નંબરનું બૂથ-મચામડી (૭) ૧૨૨ નંબરનું બૂથ-મુગજનો સમાવેશ થાય છે.