વહીવટ સાથે સીધા સંકળાયેલા સૌએ એ વાતની નોંધ લેવી રહે, (સરકારી વહીવટ) તલાટીનું 7-12, પોલીસનો શક, નિષ્ણાતનો અભિપ્રાય અને મેજીસ્ટ્રેટનું માનવું. આ...
ચૂંટણી આવે ત્યારે દરેક પક્ષ પ્રજાને તેના મતની મહત્તા તથા મુલ્ય સમજાવે છે. લોકશાહી બચાવવી હોય તો તેમણે પ્રત્યેક મતદારે ફરજીયાત મત...
એક દિવસ કૃષ્ણ ભગવાન અને અર્જુન એક ગામમાંથી પસાર થતા હતા. અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું, ‘માધવ, દાન તો બધા જ કરે છે...
કોંગ્રેસને ફરીથી દેશ અને રાજ્યમાં સત્તા પર બેસાડવા માટે રાહુલ ગાંધી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે પરંતુ તેમના જ પક્ષના...
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસના હારવાનાં લક્ષણ દેખાય છે. દિલ્હી સરકારમાંથી સત્તા ગુમાવ્યાને દસ અને દિલ્હી મ્યુનિસિપલ...
નવી દિલ્હી: ભાજપના (BJP) પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ (Shahjad Poonawalla) આમ આદમી પાર્ટીના (APP) મંત્રી સત્યેન્દ્ર જૈનનો (Satyendra Jain) વધુ એક વીડિયો (Video)...
સ્કાયરૂટ એરોસ્પેસનું સફળ પ્રક્ષેપણ ભારતીય અવકાશ ક્ષેત્રમાં પ્રવેશવા માટે ખાનગી કંપનીઓ માટે પાયો નાખી રસ્તો ઉજ્જવળ બનાવ્યો છે. સ્કાયરૂટ કહે છે કે...
ગુજરાતના રાજકારણમાં સુરત એપી સેન્ટર છે, તો સુરતના રાજકારણમાં વરાછા વિધાનસભા એપી સેન્ટર છે. આ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કર્યો...
બીજા તબક્કામાં તા.5મી ડિસે.ના રોજ મતદાન થવાનું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠકની ચૂંટણી રાજકીય વર્તુળોમાં રસપ્રદ બની જવા પામી છે. અહીં...
સુરતઃ સુરતમાં (Surat) ચૂંટણી (Election) પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે વરાછા (Varacha) બેઠક પર હાર ભાળી ગયેલા ભાજપના (BJP) ઉમેદવાર કુમાર...
સુરત: સુરતના હજીરા કાંઠાના ગામોમાં મસમોટી કંપનીઓ ધમધમે છે પરંતુ હજુ પણ અહીંની ગ્રામીણ પ્રજા મૂળભૂત સુવિધાઓથી વંચિત છે ત્યારે હજીરાની એક...
જુલાઇ 2022માં ગુજરાત વિધાનસભામાં એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓની મોક ધારાસભા યોજાઇ. કોઈ ધારાસભ્ય બન્યું તો કોઈક મંત્રી. અને સવાલ જવાબ...
સુરત: સુરત શહેરમાં પહેલીવાર 28 માળ ઊંચી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. શહેરના રિંગરોડ પર જૂની સબજેલવાળી જગ્યા પર સુરત મહાનગરપાલિકાના...
ઓલપાડ તાલુકાના સાંધીએર ગામનો નાયક પરિવાર એટલે મૂળે ચળવળીયો પરિવાર તરીકે ઓળખાય. પિતા અમૃતલાલ નાયકે એલઆઇસી યુનિયનમાં રહી લડત લડી હતી અને...
નવી દિલ્હી: ભારત (India) તેની પ્રથમ ઢળતી ટ્રેનો 2025-26 સુધીમાં મેળવશે. ઢળતી ટ્રેનની (Inclined train) ટેકનોલોજીનો ઉપયોગ હાલ બની રહેલી 100 વંદે...
સુરત: BSNL આગામી 3-4 વર્ષમાં BSNL સાથેના કુલ 15000 લેન્ડ (Land) પાર્સલમાંથી લગભગ 3000 લેન્ડ પાર્સલનું ઓનલાઇન હરાજીથી, ટેન્ડર સિસ્ટમથી વેચાણ કરશે....
નવી દિલ્હી : સરહદ હોઈ કે પછી ક્રિકેટ મેચ (Cricket match) પાકિસ્તાન (Pakistan) બને વખતે તેની અવરચંડાઇને લઇને વિવાદનો મધપૂડો છેડતું જ...
નવસારી : બોદાલી ગામ પાસે મુવી (Movie) જોતા જતા ત્રણ યુવાનોને અકસ્માત (Accident) નડતા એકનું મોત (Death) નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે...
દમણ : સંઘપ્રદેશ દમણના (Daman) ભેંસલોરની બંધ પીસીએલ કંપની (PCL Company) તસ્કરો માટે ખુલ જા સીમીસીમના ખજાના જેવી બની જવા પામી છે....
સુરત : 40 થી 50 કિલો સોનાના (Gold) પ્રાચીન સિક્કા (Coin) મળ્યા હોવાનુ જણાવીને સુરતના (Surat) એન્ટીક કલેક્ટર સાથે 1.10 કરોડની છેતરપિંડી...
સુરત : વેસુના (Vesu) સોમેશ્વરા સ્કવેરમાં આવેલી યુનિક સિક્યુરીટી એજન્સીના (Security Agency) માલિકને લખનઉની થર્ટ પાર્ટી પેરોલ સર્વિસમાં 7 ટકા વળતરની લાલચ...
ઉમરગામ : ઉમરગામના સરીગામમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની જંગી જાહેરસભા યોજાઇ હતી. જેમાં તેમણએ કોંગ્રેસ (Congress) અને આપ (AAP) ઉપર આકરા પ્રહારો...
નવી દિલ્હી : ટ્વીટરના (Twitter) નવા મલિક ઈલોન મસ્કે (Elon Musk) હવે નવી જાહેરાત કરી છે. જે તેના ટીકમાર્કને(Tickmark) લઇને કરવામાં આવી...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) પ્રથમ તબક્કામાં 19 જિલ્લાના 89 વિધાનસભા મત વિભાગમાં તા.1લી ડિસે.ના રોજ મતદાન થવાનું છે, ત્યાં તમામ...
ગાંધીનગર: કોંગ્રેસના (Congress) રાજમાં કૌભાંડો ગણાતા નથી અને ભાજપના (BJP) રાજમાં કૌભાંડો જણાતા નથી. કોંગ્રેસે (Congress) વર્ષો સુધી દેશમાં અને રાજ્યમાં રાજ...
અમદાવાદ: ગુજરાતની (Gujarat) અંદર મફત વેક્સિનેશનના (Vaccination) નામે ખુબ જ મોટું કૌભાંડ (SCAM) આચરવામાં આવ્યું છે. જેમાં વેક્સિનેશન મેળવેલા વ્યક્તિઓના નામ, જન્મ...
નવી દિલ્હી: હાલમાં જ કેન્દ્રીય મંત્રી (Central Minister) નીતિન ગડકરીએ (Nitin Gadkari) કહ્યું હતું કે ભારત સરકારના 15 વર્ષ પૂર્ણ કરનાર તમામ...
ગાંધીનગર: પ્રથમ તબક્કાની ચૂંટણીના (Election) આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આવતીકાલે સંકલ્પ પત્ર જાહેર કરવામા...
સુરત: (Surat) આવતી તા. 27 નવેમ્બરના રોજ દેશના પ્રધાનમંત્રી મોદી (PM Modi) સુરત શહેરમા રોડ શો તથા ગોપીન ગામ ખાતે જાહેર સભા...
નવી દિલ્હી : ફૂટબોલ વર્લ્ડ કપના (Football World Cup) છઠ્ઠા દિવસે શુક્રવારે યજમાન કતારને (Quetar) સેનેગલ (Senegal) દ્વારા 3-1થી હરાવ્યું હતું. આ...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
વહીવટ સાથે સીધા સંકળાયેલા સૌએ એ વાતની નોંધ લેવી રહે, (સરકારી વહીવટ) તલાટીનું 7-12, પોલીસનો શક, નિષ્ણાતનો અભિપ્રાય અને મેજીસ્ટ્રેટનું માનવું. આ જેટલા આત્મનિર્ભર સ્વતંત્ર તેટલો વહીવટ સારો. આજે આ બાબતે ઊંડા ઊતરી વિચારીએ તો જે સડો દેખાઈ રહ્યો છે દા.ત. કામચોરી, લાંચ-રૂશ્વત, નિર્દોષ પ્રજાને ધરમધક્કા, ઢંગધડા વિનાનો રાજય વહીવટ, અરજદારો ભલે હેરાન પરેશાન થતાં રહે એવું વિચારી તુમારશાહી ચલાવવી. આજે તલાટી પૈકી મોટી સંખ્યાના 7-12માં ચેડાં કરે. ષડયંત્રમાં ભાગીદાર બને. પોલીસ મહાશયનો શક ખરો પરંતુ ત્યાં લોભ, લાલચ અને રાજકીય શક હાવી થઇ જાય. નિષ્ણાતો ઇચ્છિત અભિપ્રાય આપે. માનનીય મેજીસ્ટ્રેટનું માનવું ઘણા કિસ્સામાં વાજબી શંકા તરફ લઇ જાય. આ બધું છે છતાં સારી અને ઉજળી વાતો પણ સાંભળવા જોવા મળે છે. હજુ સમય છે. સુધરો તો સારું. પ્રજા વહીવટની સુગંધ ઇચ્છે છે.
નવસારી -મનુભાઇ ડી. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઇસ્લામિક કોલેજમાં સંસ્કૃતમાં મંત્રો
કેરળમાં થ્રિસૂર જિલ્લામાં એક ઇસ્લામિક સંસ્થાએ એક અલગ જ ઉદાહરણ પૂરું પાડયું છે. અહીં લાંબા સફેદ વસ્ત્રો પહેરેલા અને સાફો બાંધીને આવતા વિદ્યાર્થીઓ હિન્દુ ગુરુઓના નિરીક્ષણ હેઠળ સંસ્કૃતના શ્લોકો અને મંત્રો શીખી રહ્યા છે. આ સંસ્થામાં શિક્ષક વિદ્યાર્થીઓને ‘ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા’ શિખવાડે છે. વિદ્યાર્થીઓ જુદા જુદા શ્લોકો વાંચે છે. ત્યારે શિક્ષક સંસ્કૃતમાં જ તેમને ઉત્તમ કહે છે. અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સંસ્કૃતમાં જ વાતચીત થાય છે. મલિક દીનાર ઇસ્લામિક કોમ્પલેક્ષ (એમઆઇસી) દ્વારા સંચાલિત એકેડેમી ઓફ શરિયા એન્ડ એડવાન્સ્ડ સ્ટડીઝના આચાર્ય ઓનામ્પિલ્લી મુહમ્મદ ફૈઝીએ કહ્યું કે સંસ્કૃત, ઉપનિષદ, પુરાણો વગેરેના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓમાં અન્ય ધર્મો વિશે જ્ઞાન પ્રાપ્ત થાય છે.
આ સંસ્થામાં સંસ્કૃત ભણાવવાનું કારણ એ પણ છે કે ખુદ ફૈઝીસાહેબે શંકરદર્શનનો અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે વિદ્યાર્થીઓને અન્ય ધર્મો વિશે અને તેમના રીતરિવાજો વિશે ખબર હોવી જોઇએ. જો કે તેઓ વધુમાં કહે છે કે આઠ વર્ષના ગાળામાં સંસ્કૃતની સાથે સાથે ઉપનિષદ, શાસ્ત્ર તથા વેદોનો ઉંડો અભ્યાસ શકય નથી. ફૈઝીસાહેબની કેવી સુંદર વિશાળ વિચારસરણી! મને લાગે છે કે શાળા કોલેજોમાંગીતાના કેટલાક મુખ્ય શ્લોકો સાથે કુરાનની પણ કેટલીક સુંદર આયાતોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઇએ! (મેં કુરાન વાંચ્યું છે એટલે કહું છું.)
સુરત-ડો. કિરીટ એન. ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.