નવી દિલ્હી: ન્યુઝીલેન્ડ (New Zealand) નજીક દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત ટોંગામાં 11 નવેમ્બર 2022 ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે એક ભયંકર...
પલસાણા: (Palsana) કારેલી ગામે (Karoli Village) એક મહિલા તેના બે છોકરાઓ તેમની વહુઓ તેમજ પતિ સાથે રહેતી મહિલાના ઘરે બે ઇસમોએ આવી...
નવી દિલ્હી: ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં (Gujarat) બે ચરણમાં ચૂંટણી (Election) થવા જઈ રહી છે. જેના માટે તાડામાડ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે...
બારડોલી: બારડોલીમાં ટ્યુશન (Tuition) આવેલી 16 વર્ષીય તરુણી ઘરે નહીં પહોંચતાં માતાએ બારડોલી (Bardoli) ટાઉન પોલીસને (Police) જાણ કરતાં પોલીસે અપહરણની (kidnapping)...
મુંબઈ: બોલિવુડની (Bollywood) અભિનેત્રી તેમજ પોતાની અદમ્ય શૈલી માટે જાણીતી કંગના રનૌત સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) માટે કહેલી આ...
પલસાણા: (Palsana) કડોદરા પોલીસ મથક (Police Station) સહિત જિલ્લાનાં વિવિધ પોલીસ મથકોમાં મળી કુલ ૧૦ જેટલા ગુનાનો માથાભારે લિસ્ટેડ બુટલેગર (Listed Bootlegger)...
કામરેજ: ચા (Tea) નહિ બનવી આપતા પતિએ (Husband) ઉશ્કેરાઈને તેની પત્ની (Wife) ઉપર હુમલો (Attak) કર્યાનાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી...
મુંબઈ: (Mumbai) ‘સુફિયાના ઇશ્ક મેરા’માં અભિનય કરનાર પીઢ અભિનેતા (Actor) સિદ્ધાંત વીર સૂર્યવંશીનું (Sidhhant Suryavanshi) નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જિમમાં...
વડોદરા : એક બાજુ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે ત્યારે બીજી બાજુ તુલસી વિવાહ બાદ એક પછી એક લગ્નનની (Marriage) લગ્નસરા...
અમદાવાદ: હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Assembly elections Gujarat) તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને દરેક પાર્ટી પોતાના ઉમેદવારોની યાદીઓ પણ જાહેર કરવાના...
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન England and Pakistan) વચ્ચે રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે યોજાનારી T20 વર્લ્ડ કપ ફાઈનલ (T20 World Cup final)...
મુંબઈ: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસના ભાગરૂપ એએમ ઈન્ડીયા પ્રા. લિમિટેડે, મહારાષ્ટ્રના ડાઉનસ્ટ્રીમ સ્ટીલ ઉત્પાદક ઉત્તમ ગાલ્વા સ્ટીલ્સ લિ. હસ્તગત કરવાની કામગીરી...
નવી દિલ્હી: (New Delhi) જ્ઞાનવાપી (Gyanvapi) મામલામાં દાખલ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે...
મુંબઈ: ટીવી (TV) જગતમાં વધુ એક એક્ટરનું (Actor) મોત (Death) થયું હોવાનું સામે આવ્યું છે. કસૌટી ઝિંદગી કીના એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું...
સુરત: સારોલી વિસ્તારમાં આવેલી આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટ પાસે ગુરૂવારે એક યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જો કે...
રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે, કોરિયન ક્ષેત્રમાં પણ તનાવ ખૂબ વધી ગયો છે એવા સમયે ચીની પ્રમુખ ઝી...
જયારે કોઈ એક બોકસીંગની મેચ હોય છે અને બોક્સર મેચ માટે રીંગમાં પ્રવેશે છે ત્યારે બે પરિસ્થિતિ તેની પર અસર કરે છે.પહેલી...
ભારતીય જનતા પક્ષ સામાજિક મુદ્દાઓ પર રૂઢિચુસ્ત હોવાથી માંડી પ્રગતિશીલ બનવા સુધીની અસાધારણ પધ્ધતિએ આટલાં વર્ષોમાં ગયો છે. પોતાના સંવર્ધનાત્મક દાયકામાં ભારતીય...
બે ગુજરાતીઓ દેશની ધુરા સંભાળે છે એવા આનંદમાં રહેતાં ગુજરાતનાં લોકોએ કદી શાંતિથી વિચાર્યું છે કે ગુજરાતના રાજકારણમાં ગુજરાતીઓનું પ્રભુત્વ કેટલું? આમ...
નવી દિલ્હી: આ સપ્તાહનો શુક્રવાર ભારતીય શેર બજાર (Stock Market) માટે તેજી (Gain) લઈને આવ્યો હતો. મજબૂત ગ્લોબલ સંકેતોની વચ્ચે આજે ભારતીય...
સુરત: શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં ભાઠાગામની ગ્રીન સિટીમાં રહેતા બાંધકામના કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલો થયો છે. સસરા, સાળાએ જબરદસ્તી ઘરમાં ઘુસી જઈ કોન્ટ્રાક્ટર...
હાલમાં જ થોડા દિવસ પહેલાં સુરતની P.F. કચેરીમાં જવાનું થયું. નવેમ્બર માસ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં વયસ્ક પેન્શનધારકો પોતાની હયાતી અંગેની...
તાજેતરમાં ‘ટુ ધ પોઇન્ટ’ (સમકિત શાહ) ‘ગુજરાતમિત્ર’માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુએ 1935માં પુનર્જન્મના કેસના અભ્યાસ માટે સંસદસભ્યો, રાષ્ટ્રીય નેતાઓ અને મીડિયાના પંદર...
૩૦મી ઓકટોબરે બેસતા વર્ષના દિવસે જ મોરબીનો ૧૪૩ વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અત્યાર સુધીમાં ૧૪૧ માણસો...
મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના બાબતે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ પુલના મરામતમાં જો નવા સળિયા વાપરવાની જોગવાઇ ટેન્ડરમાં હોવા છતાં જૂના...
કહે છે કે કોઈપણ વ્યક્તિ માટે જરૂરી છે રોટી, કપડા અને મકાન. તેમાં પણ મહાનગરોમાં એવું છે કે રોટલો મળે પરંતુ ઓટલો...
નવી દિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન (India Ex Prime Minister) રાજીવ ગાંધીની (Rajiv Gandhi) હત્યા (Murder) કેસના 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરી સુપ્રીમ...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેનના (Ukraine) ઘણા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધની (War) અસર સમગ્ર વિશ્વ પર પડી છે. આ યુદ્ધના...
સુરત: સુરતમાં (Surat) રજવાડી ઠાઠમાઠ સાથે ભાજપના (BJP) ઉમેદવારોએ (Candidate) આજે સુરતની જૂની કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કતારગામ વિધાનસભા...
કેટલાક કામ કરવા કે શીખવા માટે લોકોને વર્ષો નીકળી જાય છે અને તેમ છતા તેઓ નથી કરી શકતા ત્યારે એનાથી ઊલટું કેટલાક...
ગુજરાત પોલીસનો ડ્રગ માફિયાઓ પર ‘AI’ પ્રહાર , લોન્ચ કર્યું દેશનું પ્રથમ ‘NARIT AI’ ટૂલ
ભાજપનું ‘માસ્ટરસ્ટ્રોક’ લિસ્ટ: પૂર્વ IPS મનોજ નિનામાને ગણતરીના કલાકોમાં ટિકિટ, સુરેન્દ્રનગરમાં ‘રિપીટ થિયરી’
સાયબર ગુનેગારો સાવધાન ! ગુજરાત પોલીસ એક્શન મોડમાં: ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે ફૂંક્યું ‘પ્રોએક્ટિવ અભિગમ’નું રણશિંગુ
બજાર ખુલતાં જ તેજી:સેન્સેક્સ 736 અને નિફ્ટી 227 પોઈન્ટ ઉછળ્યા, સોના-ચાંદીમાં ઘટાડો
આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસનો ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર
આસામ HSLC Result 2026 જાહેર
અમદાવાદમાં ‘સ્વેપ’ અભિયાનથી મતદાતા જાગૃતિ અભિયાન- 1.5 લાખ વિદ્યાર્થીઓ જોડાયા
રૂસ્તમપરા: રૂસ્તમજી માણેક નામના સુવર્ણ અક્ષરથી લખાયેલો વિસ્તાર
રાજકોટના ઉમેદવારો માટે ,ભાજપમાં અંતિમ ઘડી સુધી નેતાઓનું લોબિંગ
ચૂંટણી રોકવા દિનેશ બાંભણિયા સુપ્રીમ પહોંચ્યા
34 IAS અધિકારીઓને ચૂંટણી નિરીક્ષકની કમાન
સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી,બજાર ‘કન્સોલિડેશન’ ફેઝમાં, નજીકના સમયમાં શું સંકેત?
ઢોસાના ખીરામાં ઝેરી પદાર્થની હાજરી મળી
LPGના નિયમોમાં સુધારાથી ઔદ્યોગિક એકમોને લાભ
પનીર માટે હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા પર ચેકિંગ
બોડેલી નગરપાલિકા ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થતાં રાજકીય હલચલ: ક્યાંક ખુશી તો ક્યાંક અસંતોષનો માહોલ
ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા
બંગાળ ચૂંટણી ૨૦૨૬
CWG ટીમની પ્રથમ ગુજરાત
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશને ફરી તક: રાષ્ટ્રપતિ દ્વારા સભ્ય તરીકે નિમણૂંક
તે આ શું કર્યું? માસૂમ ચહેરા પાછળ છુપાયેલું ખૂની મન
દોઢસો વર્ષનું છે ઝાંપાનું કુંભારવાડ, અહીંની 100થી વધુ માટીની વેરાયટીનું આકર્ષણ
સયાજીગંજ સિલ્વરલાઈન કોમ્પ્લેક્સના વીજ મીટરમાં શોર્ટ સર્કિટથી આગ
અમદાવાદમાં ચૂંટણી માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ જાહેરસભા-સરઘસની પરવાનગી હવે એક જ જગ્યાએ મળશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓના નવી તારીખ જાહેર કરી
દરેક ક્ષેત્રે ટેક્નોલોજી અપનાવતા સુરતીઓહાઈરાઈઝ કોમ્પ્લેક્સથી લઈ સોસાયટીઓના મેનેજમેન્ટ અને સિક્યોરિટીમાં ઑટોમેશન
‘ભારત ગૌરવ ટ્રેન’ દ્વારા મે માસમાં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’નું આયોજન
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં ઝડપાયેલા નાયબ મામલતદાર સામે 1.22 કરોડની અપ્રમાણસરની મિલકત વસાવવાનો ગુનો દાખલ કરતું એસીબી
પછાત વિસ્તારનો વિદ્યાર્થી સનદી અધિકારી બને તો સાચી સફળતા
પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં મોટો કાપ: સીટવાઈઝ ડેટામાં ગડબડીનો ખુલાસો
નવી દિલ્હી: ન્યુઝીલેન્ડ (New Zealand) નજીક દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત ટોંગામાં 11 નવેમ્બર 2022 ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે એક ભયંકર ભૂકંપનો (Earthquake) અનુભવ થયો હતો. ભૂકંપની તીવ્રતાનો અંદાજ 7.3 લગાવવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ટોંગાના નિયાફુથી 211 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું. ભૂકંપની ઊંડાઈ 25 કિમી હતી. ભૂકંપના આંચકા બાદ તરત જ આ દરિયાઈ વિસ્તારમાં સુનામીની (Tsunami) ચેતવણી જારી કરવામાં આવી હતી.
ટોંગા અને નજીકના કેટલાક ટાપુઓમાં ભૂકંપનો સાયરન સંભળાયો હતો. લોકો ગભરાઈ ગયા હતા અને ઉચ્ચ સ્થાનો તરફ જવા લાગ્યા હતા. લોકોને દરિયાઈ વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં અહીં સમુદ્રની અંદર એક જ્વાળામુખી ફાટ્યો હતો, જેને 100 વર્ષનો સૌથી શક્તિશાળી જ્વાળામુખી વિસ્ફોટ માનવામાં આવે છે. આ જ્વાળામુખી સમયે આખો ટાપુ ભયંકર રાખની ચાદરમાં ઘેરાયેલો હતો. આ જ્વાળામુખી વિસ્ફોટમાં મોટા પ્રમાણમાં રાખ અને પથ્થર બહાર આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટોંગા જ્વાળામુખીના વિસ્ફોટે સમગ્ર પૃથ્વીને બે વાર હચમચાવી નાંખી હતી. કારણ કે તેમાંથી નીકળતા આંચકાએ આખી પૃથ્વીના બે ચક્કર લગાવ્યા હતા.
જણાવી દઈએ કે ધરતીકંપ વિશ્વના ઘણા ભાગોમાં થાય છે.પરંતુ પેસિફિક મહાસાગરના ઘણા ટાપુ વિસ્તારોમાં વઘુ ધરતીકંપના આંચકાઓનો અનુભવ થાય છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે જાપાનમાં સૌથી વધુ ભૂકંપ આવે છે. ભૂકંપની વાત કરીએ તો તાજેતરમાં નેપાળમાં અને આપણા દેશના ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર જેવા રાજ્યોમાં પણ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. આ ભૂકંપ 6.6ની તીવ્રતાનો હતો. આ ઉપરાંત દિલ્હી-NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.