ગાંધીનગર: ગુજરાતનો (Gujarat) જ્યારે વિષય આવે છે ત્યારે દેશ અને દુનિયામાં ગુજરાતના વિકાસની વાત થાય છે, જ્યારે ભાજપાની (BJP) સરકારે ગુજરાતમાં વિકાસની...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના (West Bengal) ઉત્તર 24 પરગણા જિલ્લામાં રવિવારના (Sunday) રોજ બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયા અંગેની માહિતી મળી આવી...
નવી દિલ્હીઃ અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Guinness Book of World Records) સામેલ કરવામાં આવ્યું છે....
સુરત: (Surat) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે એટલેકે રવિવારે ગુજરાતમાં (Gujarat) છે. નેત્રંગ, ખેડામાં જાહેરસભા સંબોધ્યા બાદ પીએમ મોદી સુરત પહોંચ્યા...
નવી દિલ્હી: ભારત (India) આમ તો વિકાસશીલ દેશમાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં મોટામોટા ઈતિહાસો રચાઈ રહ્યાં છે. દેશને મોટી...
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણીઓ (Election) માટે ચૂંટણી પંચ સજ્જ થઈ રહ્યું છે. 19 જિલ્લાની 89 બેઠક માટે તા.1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન (Voting)...
બારડોલી: (Bardoli) નશા યુક્ત હાલતમાં રહેતા ઉધના લિંબાયતના શ્રમજીવી પરિવારમાં પતિ પત્ની (Husband Wife) વચ્ચે ખટરાગ પેદા થતાં એક પુત્રી અને બે...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર્ના (MAharastra) ચંદ્રપુરમાં સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ બલ્લારશાહ રેલવે સ્ટેશન (Railway Station) ઉપર બનાવવામાં આવેલા ફૂટ ઓવર બ્રિજનો એકભાગ એકાએક...
મુંબઈ: (Mumbai) દૃશ્યમ-2 થી ફરીએક વાર ચર્ચામાં આવેલા અજય દેવગને (Ajay Devgan) ફિલ્મમાં પોતાની અદાકારીથી ફરી એકવાર સાબિત કરી દીધું છે કે...
નવી દિલ્હી: આર્જેન્ટિના (Argentina) અને મેક્સિકો વચ્ચે રમાયેલી મેચમાં મેસ્સીના આર્જેન્ટિનાએ મેક્સિકોને 2-0ના અંતરથી હરાવ્યું હતું. આ જીત બાદ આર્જેન્ટિનાની ટીમે ટૂર્નામેન્ટમાં...
નવી દિલ્હી : આપણે સૂર્ય મંડળના (Solar System) જેટલા ગ્રહો વિશેની માહિતી છે તે પૈકી હજુ સુંધી એટલુંજ જાણી શક્યા છીએ કે...
નવી દિલ્હી: દેશમાં મોંઘવારીનો દર ભલે થોડો નીચે આવ્યો હોય, પરંતુ મોંઘવારીની અસર હજુ પણ દૂધ (Milk) પર પડી રહી છે. હાલમાં...
ખેડા: વડાપ્રધાન મોદી સુરતમાં રોડશો કરવા પહોંચે તે પહેલા તેઓએ ખેડામાં જનસભાને સંબોધી હતી. અહીં તેમણે ગુજરાતમાં આતંકવાદ બાબતને લઈ કોંગ્રેસ પર...
નવી દિલ્હી: ભારત (India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે રવિવારે સિરીઝની બીજી વનડે રમાઈ હતી. આ મેચ વરસાદના (Rain) કારણે રદ્દ (Cancel)...
નવી દિલ્હી: ફરી એક વાર ચીનમાં (China) કોરોનાના વાયરસની (Corona virus) સ્થિતિ બેકાબૂ બનવા લાગી છે. ચીનના રાષ્ટ્રપતિ (President) શી જિનપિંગના (Jinping)...
નવી દિલ્હી: અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ્યશ્રી ચૌધરીએ (Rajyashri Chaudhary) શનિવારે શ્રી કૃષ્ણના (Sri Krishna) જન્મસ્થળ (place of birth) પર...
નવી દિલ્હી: દક્ષિણ કોરિયાના (South Korea) યાંગયાંગમાં રવિવારે હેલિકોપ્ટર (Helicopter) ક્રેશ (Crash) થતા પાંચ લોકોના મોત (Death) થયા હતા. યાંગયાંગમાં એક બૌદ્ધ...
નવી દિલ્હી : ઇજિપ્ત (Egypt) અને ભારત (India) દેશ બને આ વર્ષે તેમના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરશે.આ અવસરને ખાસ બંનાવવામાં...
નવી દિલ્હી : બૉલીવુડના (Bollywood) સ્ટાર સ્લેબ્સ સાથેની છેતરપીંડીના (Fraud) કિસ્સાઓ આજકાલ ઘણા વધી રહ્યા છે. હવે મહાભારત ફેમ (Mahabharata fame) પુનિત...
નવી દિલ્હી: ભારત (India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ (Match) વરસાદના કારણે રદ્દ (Cancel)...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) સીએમ અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીના (AAP) નેતા સત્યેન્દ્ર જૈનની (Satyendra Jain) મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી જઈ...
નવી દિલ્હી : બૅંકબુ બનેલી એક કાર બિહારના (Bihar) સારણમાં રોડની સાઈડ ઉપર આયોજન કરવામાં આવેલા શ્રાદ્ધના કાર્યક્રમમાં ભોજન કરી રહેલા લોકોને...
નવી દિલ્હી: આ અઠવાડિયે બિગ બોસના (Big Boss) ઘરમાં ઘણો હાઇવોલ્ટેજ ડ્રામા (Drama) જોવા મળ્યો હતો. ઘરમાં ઘણા કન્ટેસ્ટન્ટ વચ્ચે ઝઘડા થયા...
નવી દિલ્હી : ઇમરાન ખાન શનિવારે રાવલપિંડી તેમની પાર્ટી પીટીઆઈની લોંગ માર્ચને સંબોધિત કરવા પહોંચ્યા હતા.જ્યાં તેમને એક સભા સંબોધન કરતા કહ્યું...
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઇ કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે તા.27 અને 28 બે દિવસ ગુજરાતની મુલાકાતે આવનાર...
ગાંધીનગર: આમ આદમી પાર્ટીનો (AAP) સેમ્પલ દિલ્હીથી (Delhi) અહીં આવ્યો છે, તે આતંકવાદનો શુભેચ્છક છે, રામ મંદિરનો વિરોધ કરે છે. જ્યારે ભારતીય...
ગાંધીનગર :ભારતીય (Indian) રિઝર્વ બટાલિયનના (Reserve Battalion) જવાનો વચ્ચે અચાનક ઝડપ થઇ જતા મામલો ગરમાયો હતો. અને ત્યારબાદ ફાયરિંગ (Fairing) થયું હતું....
સુરત: કોઈપણ બહાને પેસેન્જર (Passenger) પાસેથી વધુ રૂપિયા ખંખેરવાના રેલવેના વલણના કારણે હવે વલસાડ-વડનગર એક્સપ્રેસ ટ્રેનના (Express Train) પેસેન્જરોએ કારણ વગર વધુ...
સુરતઃ વિધાનસભાની ચૂંટણીને (Election) લક્ષમાં લઈને ચૂંટણી પંચ દ્વારા રોકડા (Cash) તેમજ અન્ય વસ્તુઓની હેરાફેરીને પકડી શકાય તે માટે બનાવવામાં આવેલી સ્ટેટિક...
વિજય વર્માએ કાર્તિક આર્યનને કહ્યું ‘PR કિંગ’, સોશિયલ મીડિયામાં મચ્યો વિવાદ – ચાહકોમાં ઉગ્ર પ્રતિક્રિયા
IPL 2026: અભિષેક શર્મા ઓરેન્જ કેપમાં ટોચ પર, હેનરિખ ક્લાસેન નજીક – ઈશાન મલિંગા પર્પલ કેપ રેસમાં તેજીથી આગળ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું
વાલપરાઈ વેન અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો: કેરળના શિક્ષકો સહિત 9 લોકોના મોતથી શોકની લાગણી વધુ ઘેરી
તમિલનાડુ ચૂંટણી 2026: કેરળમાં કામ કરતા તમિલ મતદારોને 23 એપ્રિલે મળશે પેઈડ હોલિડે
હાલોલ રૂરલ પોલીસની કાર્યવાહી: સાત મહિનાથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો
પશ્ચિમ બંગાળ ચૂંટણી Phase-1માં ચોંકાવનારી વિગતો
અભિપ્રાય અને વિચારધારા
શું 2026નું Tamil Nadu ચૂંટણી ઇતિહાસ બનાવશે?
IPL 2026: આજનો LSG vs RR મુકાબલો
બેંગલુરુમાં ‘વેસ્ટર્ન સ્ટાઇલ પ્રપોઝ’ના નામે પ્રેમીની હત્યા
Narendra Modiનો કડક સંદેશ
ઇસ્લામાબાદ શાંતિ મંત્રણા પહેલાં Donald Trumpની ઈરાનને અપીલ
એકલવીર, એક્સપેરિમેન્ટલ ને બહાદુર બંદા: બી.આર ચોપરા
Kedarnath Dhamનું શિવલિંગ ત્રિકોણ આકારનું કેમ છે?
Tata Consultancy Services યૌન ઉત્પીડન કેસમાં આરોપીનો દાવો
મધ્ય પ્રદેશનાં વનવાસીઓ કેન-બેટવા નદીઓને જોડવાનો કેમ વિરોધ કરી રહ્યાં છે?
કોઈ અપમાન કરે ત્યારે
મહિલા અનામત બિલ: શું હજી પણ સમય નથી આવ્યો?
કલ્પસર : વિકાસના નામે સૌરાષ્ટ્રની કોણીએ ગોળ
‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ વડોદરા ગ્રામ્ય SOGની મોટી કાર્યવાહી: દેશી તમંચા સાથે બે ઇસમ ઝડપાયા
ડિજિટલ યુગમાં પુસ્તકોનું ઘટતું જતું મહત્વ
હેપીનેસ સુરત
Shah Rukh Khan અજમેરમાં ભીડ વચ્ચે ફસાયા
મોબાઈલનું ઘેલું
હોર્મુઝ સામુદ્રધુની ખોલાવવી જ જોઇએ
Pahalgam હુમલાને એક વર્ષ: ક્યાંક ચૂપ્પી, ક્યાંક ભાવનાઓનો પ્રવાહ
‘121’ ફોર્મ ક્યારે આવશે?
“હારનાર શરતો લાદી શકતો નથી!” ટ્રમ્પને ઈરાનનો કરારો જવાબ, સીઝફાયર એક્સટેન્શન ઠુકરાયું
કોયલનો ટહુકો
ગાંધીનગર: ગુજરાતનો (Gujarat) જ્યારે વિષય આવે છે ત્યારે દેશ અને દુનિયામાં ગુજરાતના વિકાસની વાત થાય છે, જ્યારે ભાજપાની (BJP) સરકારે ગુજરાતમાં વિકાસની હરણફાળ ભરી છે. વિકાસની હરણફાળ થકી જ ગુજરાત નં. ૧ બન્યું છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ ગઇ કાલે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે તેમાં પણ મહિલાઓ માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્રમાં જણાવ્યું છે કે, બાળાઓ માટે કે. જી. થી પી. જી સુધીનો અભ્યાસ ફ્રી, સિનીયર સીટીઝન મહિલાઓ માટે બસ સેવા ફ્રી, ધોરણ ૯ થી ૧૨ સુધી અભ્યાસ કરતી બાળાઓને ઇ સ્કુટર ફ્રી આપવામાં આવશે. કોંગ્રેસના શાસન કાળ દરમ્યાન નપાણીયું ગુજરાત કહેવામાં આવતું હતું. ભાજપા શાસન દરમ્યાન ગુજરાતને પાણીદાર ગુજરાત બનાવ્યું તેમજ ગુજરાતના યુવાનોએ તો વિકાસ ની ઉંચી ઉડાન ભરી છે, તેવું કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું.
આજે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, રવિશંકર પ્રસાદ અને ભારતીય જનતા પાર્ટી મિડીયા વિભાગના રાષ્ટ્રીય કન્વીનર અનિલ બલુની તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મિડીયા વિભાગની સમગ્ર ટીમ દ્વારા પ્રદેશ મિડીયા સેન્ટર ખાતે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. મન કી બાત કાર્યક્રમ બાદ અનુરાગ ઠાકુરએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સુરક્ષીત ગુજરાત, વિકસીત ગુજરાત, સશક્ત ગુજરાત બનાવવાનું કામ જો કોઇએ કર્યુ હોય તો તે ભાજપાની સરકાર છે. ભારતની પાંચ ટ્રીલીયન ઇકોનોમીમાં ગુજરાતનું ૧ ટ્રીલીયન ડોલરનું યોગદાન રહ્યું છે. આજે વિશ્વમાં ભારતની છબી સુધરી છે. ગુજરાતે પોતાનું યોગદાન દરેક ક્ષેત્રે આપ્યું છે. રમત ગમત ક્ષેત્રે પણ ગુજરાતનું યોગદાન મહત્વનું રહ્યું છે. આજે ગુજરાતનું દરેક ક્ષેત્રમાં યોગદાન દેશના અન્ય રાજ્યો કરતાં યોગદાન મહત્વનું સાબિત થઇ રહ્યું છે. કેન્દ્રની અને ગુજરાત રાજ્યની ભાજપા સરકાર ગરીબોના ઉત્થાન માટે કામ કરી રહી છે. ગુજરાત રાજ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી માફક જ દેવભૂમી દ્વારકા જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણની ઉંચી પ્રતિમા સ્થાપિત કરવાનું અને દેવભૂમી દ્વારકા માં કોરીડોર બનાવવાના સ્વપ્ન ઉપર કામ કરવા જઇ રહી છે. ગુજરાતમાં આગળના પાંચ વર્ષમાં ૨૦ લાખ નોકરીઓનું સર્જન કરવાની જેમાં મહિલાઓ માટે ૧ લાખ નોકરીઓનું પણ સર્જન થવાનું છે.
અનુરાગ ઠાકુરએ કહ્યું હતું કે, આજે ગુજરાતની જનતા જનાર્દન કહે છે કે, ભાજપાના શાસનમાં ગુજરાત મજામાં અને અમે ગુજરાતી ભાજપાના સાથી. ગુજરાતમાં સુશાસન થકી છેલ્લા ૨૦ વર્ષોથી શાંતિ, સલામતી અને સમૃધ્ધીની સ્થાપના થઇ જેના કારણે ગુજરાતની જનતાનું ભાજપાની સાથે જોડાણ છે ક્યારેય તૂટવાનું નથી. ગુજરાતમાં આજનો યુવાન ૨૦-૨૫ વર્ષનો થયો હોય ત્યારે તેને ક્યારેય કોંગ્રેસના કુશાસનને જોયું નથી તેને માત્રને માત્ર ભાજપાના સુશાસને જોયું છે અને એટલા માટે જ ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં ગુજરાતનો નવયુવાન ભાજપાને સમર્થન આપી મતદાન કરવાના છે.