અમદાવાદ: ગુજરાત માટે વધુ એક ગૌરવ લેવા જેવા સમાચાર છે. અમદાવાદની (Ahmedabad) IIMના નવા ચેરમેન (Chairman) તરીકે પંકજ પટેલની (Pamkaj Patel) વરણી...
નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હીની સાકેત કોર્ટે શ્રદ્ધા હત્યાના આરોપી આફતાબને નાર્કો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી છે. કોર્ટની પરવાનગી મળ્યા બાદ હવે...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022 (T20 World cup 2022) બાદ હવે ICC દ્વારા T20ની નવી રેન્કિંગ (Ranking) જાહેર કરવામાં આવી છે....
ઇન્ડોનેશિયા: (Indonesia) ભારત (India) 1 ડિસેમ્બરથી સત્તાવાર રીતે G-20 નું પ્રમુખપદ (Presidency of the G-20) ગ્રહણ કરશે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ બાલી...
રાજકોટ: ગુજરાતના રાજકોટમાં (Rajkot) સ્થિત મેટ્રોપોલિસ લેબોરેટરી (Metropolis laboratory) પર ઈન્કમ ટેક્સ (Income Tax) દ્વારા દરોડા (Raid) પાડવામાં આવ્યા છે. રાજકોટમાં સંજીવની...
મુંબઈ: તાજેતરમાં જિમમાં (Gym) કસરત (Excersice) કરતી વખતે અભિનેતાઓના હાર્ટ એટેકને (Heart Attack) લીધે મોત થવાની ઘટનાઓ વધવા માંડી છે. દક્ષિણની ફિલ્મોના...
નવી દિલ્હી: ઈન્ફોસિસના (Infosys) સંસ્થાપક એનઆર નારાયણમૂર્તિએ (Narayan Murthy) ભારતીય કફ સિરપના (Indian Cough Syrup) કારણે ગામ્બિયામાં (Gambiya) બાળકોના મોતના દાવા પર...
ફલોરિડા: યુએસ સ્પેસ એજન્સી નાસાએ (Nasa) 50 વર્ષ બાદ ચંદ્ર પર પોતાનું મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. નાસાના મંગળ મિશન પછી આર્ટેમિસ-1...
નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલ G-20 સંમેલનમાં (G 20 Summit) પહોંચ્યા છે. ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટ દરમિયાન...
ભગવાને કહ્યું જ છે કે મોહ-માયા-રાગ-દ્વેષને છોડીને ત્યાગની ભાવના રાખવી જરૂરી છે. જીવન મર્યાદિત છે. એ દરમ્યાન સારાં કામો કરી નામ કરી...
ગુજરાત સરકારના નિયમ મુજબ દરેક શાળા- મહાશાળાઓએ વાલીમંડળી બનાવવા ફરજીયાત છે. જે વિદ્યાર્થીઓના હિતમાં છે. વાલીમંડળની ફરજ સંસ્થાના રક રખાવ, જોખમી બાંધકામ...
એક દિવસ આશ્રમમાં શિષ્યો વચ્ચે ચર્ચા ચાલી કે ઈશ્વરને મેળવવા શું કરવું જોઈએ? ઈશ્વર કઈ રીતે મળે? ધીમે ધીમે ચર્ચાએ વાદવિવાદનું સ્વરૂપ...
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે સુરતથી મોટા સમાચાર આવ્યા છે. અહીં સુરત પૂર્વની બેઠક પરથી આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પત્રક...
અમેરિકામાં તા. 8મી નવેમ્બરે મધ્ય સત્ર ચૂંટણી થઇ. આ ચૂંટણી કોંગ્રેસ તરીકે ઓળખાતી અમેરિકાની સંસદ માટે હતી. જો બાઇડેન અમેરિકાના પ્રમુખ બન્યા...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (Election) પહેલા એન્ટી કરપશન બ્યુરોએ (ACB) મોટી કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી ACBએ પૈસા લઈને...
વરાહ પુરાણમાં મુનિઓને વિચરતાં વૃક્ષો કહ્યા છે અને વૃક્ષોને સ્થિર ઊભેલા મુનિ તરીકે જાગ્યાં છે -“રોપતિ વૃક્ષાન યાતિ ઘરમાં તિમ્ I”તેમ કહી...
આજે અમેરિકા વિશ્વનું પ્રથમ ક્રમનું અને ચીન બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે. લશ્કરી દષ્ટિએ પણ કદાચ અમેરિકા પછી વિશ્વમાં સૌથી બળુકો...
સુરત જિલ્લાની અનુસૂચિત જનજાતિ માટેની અનામત બેઠક 170 મહુવા છેલ્લી બે ચૂંટણીઓથી કાંટે કી ટક્કર વાળી રહી છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર...
નવી દિલ્હી: રશિયાએ (Russia) યુક્રેનના (Ukraine) અનેક શહેરો પર ફરી મિસાઈલ છોડી છે. એક અહેવાલ અનુસાર હુમલામાં કેટલીક રશિયન મિસાઇલો (Russian missiles) નાટો...
દુનિયાની વસતિ 783 કરોડ કરતાં વધુ છે, એમાંથી 300થી 350 કરોડ લોકો મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરે છે. વિશ્વમાં અસંખ્ય મેસેજિંગ એપ્સ અસ્તિત્વમાં...
મેડમ, આઈ એમ અ USA સિટિઝન. તમને મેં ઘણા વખતથી જોયા છે. તમે મને ખૂબ ગમી ગયા છો ‘તો વીલ યુ મેરી...
શું તમને સેક્સમાંથી રસ ઊડી ગયો છે કે પછી કામેચ્છાઓ મંદ પડી ગઈ છે? જાતીય સુખની ચરમસીમા સુધી કે તેની પૂરતી મજા...
સામાન્ય રીતે કોન્ટ્રેક્ટ જમીન, મકાન અને અન્ય વસ્તુઓના થતા હોય છે. કોન્ટ્રેક્ટ પર બંને પક્ષની સાઈન પણ લેવામાં આવતી હોય છે, જેમાં...
એક વાર દશરથ રાજા યુધ્ધ કરવા ગયેલા. રાણી કૈકેયી પણ રથમાં સાથે બેસી ગયેલ. રાજા ખરેખર યુધ્ધમાં જાય છે કે મૃગયા કરવા...
ભારતનાં પ્રવાસ ઉદ્યોગે એક અલગ સ્તર પર પગલું ભર્યું છે, કારણ કે ટૂંક સમયમાં વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ શરૂ થશે જે...
આ વખતની ગુજરાતની ચૂંટણીમાં એક-બે નહીં એક ડઝનથી પણ વધુ મુદ્દા મોઢું ફાડીને બેઠા છે. આ વખતે ફરી એન્ટિ ઈન્કમ્બન્સી ફેક્ટરને લઈને...
નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાયેલા ટી-20 વર્લ્ડ કપ 2022નો ઉત્સાહ પૂરો થઈ ગયો છે અને હવે રમતપ્રેમીઓના માથે ફૂટબોલ (Football) ફિવર...
સુરત : શિક્ષણ બોર્ડની માર્ચ-2022ની ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષામાં (Exam) કંગાળ દેખાવ કરનારી 19 શાળાના આચાર્યને (Principal) જિલ્લા શિક્ષણાધિકારીનું તેડું આવ્યું છે....
સુરત : સુરત (Surat) શહેરના પાંડેસરા જીઆઇડીસી સ્થિત પ્રયાગરાજ મિલમાં મંગળવારની રાતે આગ (Fire) ફાટી નીકળી હતી. જો કે, આગે ગંભીર સ્વરૂપ...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) ગાંધી અને પટેલનું મોડેલ ભૂસીને જૂઠનું મોડલ ઊભું કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતી હંમેશા દેશને નવી...
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી, વૈશ્વિક ઉર્જા સંકટના ભય વચ્ચે બે સુપર ટેન્કરો પાછા વળ્યા, ભારતના 15 જહાજો હજુ પણ છે ફસાયેલા
બંગાળ ચૂંટણી પહેલા NIAની મોટી કાર્યવાહી, TMC નેતાઓને નોટિસ, નંદીગ્રામ કેસમાં તપાસ તેજ
600 વર્ષ જૂની સેવાસી વાવના પથ્થરોમાં ફરી પ્રાણ ફૂંકશે વડોદરાવાસીઓ, કમિશનરની અનોખી પહેલ
એબીવીપીના કલ્ચરલ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીના ડાન્સનો વીડિયો વાયરલ,સંસ્કાર પર ઉઠ્યા સવાલ
મહારાષ્ટ્રમાં ફિલ્મી ઢબે સહ્યાદ્રિ એક્સપ્રેસમાં કરોડોની લૂંટ
લાઇવ હેલ્થ અપડેટ: 92 વર્ષની Asha Bhosle હોસ્પિટલમાં ભરતી
કોણ છે આશા ભોસલેની પૌત્રી જનાઈ ભોસલે? હવે મોટા બજેટની ઐતિહાસિક ફિલ્મથી કરશે ગ્રાન્ડ ડેબ્યુ
ગોત્રી ઓમ હાઉસિંગ સોસાયટીમાં એકલવાયું જીવન ગુજારતા યુવાનનું શંકાસ્પદ મોત
વૈભવ સૂર્યવંશી માટે સૌથી મોટો ખતરો શું? Kieron Pollardની ચેતવણી ચર્ચામાં
Vivo T5 Pro 5G લોન્ચ પહેલાં જ ચર્ચામાં
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય: ડીઝલ એક્સપોર્ટ ડ્યુટી ₹55.5 અને જેટ ફ્યુઅલ ₹42 પ્રતિ લિટર સુધી વધારાઈ
Ambedkar Jayanti 2026: 14 એપ્રિલે રાષ્ટ્રીય જાહેર રજા, જાણો ઈતિહાસ, મહત્વ અને શું રહેશે બંધ-ખુલ્લું
કુનો નેશનલ પાર્કમાં ખુશખબર: ભારતીય જન્મેલી ચિત્તી ‘KGP-2’એ આપ્યા 4 બચ્ચાંને જન્મ
અમેરિકા-ઈરાન શાંતિ ચર્ચા નિષ્ફળ
CSKની IPL 2026માં પહેલી જીત: Sanju Samsonની શાનદાર સદીથી દિલ્હી કેપિટલ્સ પર 23 રનની જીત
અમેરિકા-ઈરાન તણાવ ફરી વધશે? ચર્ચા નિષ્ફળ બાદ અમેરિકાનું અંતિમ અલ્ટીમેટમ
CSK VS DC, સંજૂ સેમસનની ઘમાકેદાર બેટિંગનો જલવો ફરી જોવા મળ્યો, જીતવા માટે આપ્યો 213નો ટાર્ગેટ
અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનને પોતાની જ ચાલ ભારે પડી, પોતે મૂકેલી લેન્ડમાઇન્સનો ટ્રેક ગુમાવ્યો
વડોદરાના મોટા ગજાના બિલ્ડર્સ, વેપારી અને ડોક્ટરની પાર્ટીમાં પોલીસે ભંગ પાડ્યો
‘ધુરંધર 2’નો ધમાકો, હિન્દીમાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ, પુષ્પા 2’ને પણ પાછળ છોડ્યું
18,000 બોમ્બ અને 4000 ટાર્ગેટ, ઈરાન પર હુમલાનો ઇઝરાયલે આપ્યો સંપૂર્ણ હિસાબ
ટીંબા ગામનું આરોગ્ય મંદિર બે વર્ષથી અધૂરું: ગ્રામજનો આરોગ્ય સુવિધાથી વંચિત, તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ
પુનિયાદ–આનંદી માર્ગ પર નાળું તૂટી પડવાની ભીતિ: ચોમાસા પહેલાં સમારકામ ન થાય તો માર્ગ બંધ થવાનો ખતરો
કરજણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ગુજરાત પોલીસનો ડ્રગ માફિયાઓ પર ‘AI’ પ્રહાર , લોન્ચ કર્યું દેશનું પ્રથમ ‘NARIT AI’ ટૂલ
ભાજપનું ‘માસ્ટરસ્ટ્રોક’ લિસ્ટ: પૂર્વ IPS મનોજ નિનામાને ગણતરીના કલાકોમાં ટિકિટ, સુરેન્દ્રનગરમાં ‘રિપીટ થિયરી’
સાયબર ગુનેગારો સાવધાન ! ગુજરાત પોલીસ એક્શન મોડમાં: ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે ફૂંક્યું ‘પ્રોએક્ટિવ અભિગમ’નું રણશિંગુ
બજાર ખુલતાં જ તેજી:સેન્સેક્સ 736 અને નિફ્ટી 227 પોઈન્ટ ઉછળ્યા, સોના-ચાંદીમાં ઘટાડો
આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસનો ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર
અમદાવાદ: ગુજરાત માટે વધુ એક ગૌરવ લેવા જેવા સમાચાર છે. અમદાવાદની (Ahmedabad) IIMના નવા ચેરમેન (Chairman) તરીકે પંકજ પટેલની (Pamkaj Patel) વરણી કરાઈ છે. હાલ ઝાયડસનાં ચેરમેન તરીકે ફરજ બજાવતા પંકજ પટેલે IIMના 14મા ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો છે. પંકજ પટેલની IIM અમદાવાદ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. તાજેતરમાં જ કુમાર મંગલમ બિરલાનો 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો હોવાની સાથે જ પંકજ પટેલને ચેરપર્સન બનાવવામાં આવ્યા છે. પંકજ પટેલ છેલ્લા 8 વર્ષથી IIM અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય છે અને સાથે-સાથે ઝાયડસ લાઈફસાયન્સના ચેરમેન પણ છે. 1961માં સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી તેઓ આઈઆઈએમએના 14મા અધ્યક્ષ છે.
કોણ છે પંકજ પટેલ?
પંકજ પટેલ એક અબજોપતિ બિઝનેસ મેન છે અને ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા સિટિકલ કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યા બાદ પિતાજી રમણભાઈ પટેલની સ્થાપેલી કંપની કેડિલા હેલ્થકેર જોઈન કરી લીધી હતી.તેમની આ નવી વરણી થતાની સાથે જ અનેક શુભચિંતકો તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
IIMને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની તૈયારી
ભારતની ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ IIM ઈન્ટરનેશનલ લેવલ પર જવાની તૈયારીમાં છે. આ સફરમાં પહેલુ પગલુ IIMનુ કેમ્પસ વિદેશમાં ખોલવાનુ છે. આ વિશે IIM Kozhikodeના ડાયરેક્ટર પ્રોફેસર દેબાશીષ ચેટર્જીએ જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે સંસ્થા આઈઆઈએમના બ્રાન્ડને ગ્લોબલ બનાવવાનુ પ્લાનિંગ કરી રહી છે. આ માટે પહેલી જગ્યા પણ પસંદ કરી લેવાઈ છે. તે જગ્યા છે દુબઈ. જો સમગ્ર વાતચીત સફળ રહી તો દુબઈમાં IIM કોઝીકોડનુ પહેલુ કેમ્પસ ખોલવામાં આવશે.
IIM કેમ્પસ માટે દુબઈ જ કેમ?
IIM કોઝીકોડના ડાયરેક્ટર પ્રો. દેબાશિસ ચેટર્જીએ કહ્યુ, અમે દુબઈને એક એવી જગ્યાની જેમ જોઈએ છે જે પ્રયોગો અને બિઝનેસના ઈનોવેશન્સ માટે યોગ્ય છે. જો અહીં પોતાનુ કેમ્પસ હશે તો અમારી ફેકલ્ટી ત્યાં જઈને ગ્લોબલ એક્સપોઝર પ્રાપ્ત કરી શકશે. એક કારણ એ પણ છે કે દુબઈ દરેક રીતે એક કોસ્મોપોલિટન જગ્યા છે. IIMએ ગ્લોબલ બનાવવાની વાત પર પ્રોફેસર ચેટર્જીએ આગળ કહ્યુ કે અમે માનીએ છીએ કે કોઈ પણ રીતે ઈનોવેશન માટે પહેલી બાબત હોય છે વિવિધતા એટલે ડાયવર્સિટી.