ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીમાં (Election) ચૂંટણી પંચની ભૂમિકા શંકાના દાયરામાં રહે છે. ચૂંટણી પંચ ભાજપ (BJP) સરકારના ઇશારે કામ કરતો...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીમાં (Election) બીજા તબક્કામાં આજે 14 જિલ્લાઓમાં થયેલા મતદાનમાં મતદાતાઓએ ખૂબ ઉલ્લાસપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું...
ગાંધીનગર: ઉત્તર તથા મધ્ય – પૂર્વ ગુજરાતના 14 જિલ્લાઓની 93 બેઠકો માટે આંજે સાંજે 5 વાગ્યે સરેરાશ 60 ટકા જેટલુ મતદાન (Voting)...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) થયેલ શ્રદ્ઘા વલ્કરનો મર્ડર (Murder) કેસ હાલ ખૂબ ચર્ચામાં છે. આફતાબે શ્રદ્ધાના 35 ટુકડા કરી અલગ અલગ જગ્યા...
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) નવા બોરભાઠા બેટ ગામના (Borbhatha Bet village) ટેકરી ફળિયામાં નજીવા મુદ્દે માથાકૂટ થતાં સાળી અને સાઢુભાઇ સહિત ત્રણ ઈસમે...
દેલાડ: ઓલપાડ તાલુકાના સરસ ગામે (Saras Village) આવેલા ઐતિહાસિક પૌરાણિક શ્રી સિદ્ધનાથ મહાદેવ (Siddhanath Mahadev) મંદિર ખાતે યોજાયેલા મેળામાં મોટી સંખ્યામાં માનવ...
વાપી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે મતગણતરી માટે ગણતરીના કલાકો બાકી છે ત્યારે 1985માં કોંગ્રેસનો ગુજરાતમાં સૌથી સારો દેખાવ કરીને મુખ્યમંત્રી માધવસિંહના...
પલસાણા: (Palsana) પલસાણા પોલીસ સ્ટેશનમાં પોક્સોના આરોપીને (Accused) કોર્ટમાં (Court) લઈ જવાય એ પહેલા જ જાપ્તામાંથી ભાગી ગયો હતો. પોલીસ પાછળ દોડતા...
ગુજરાત: ભારત (India) રેલ્વેમાં પણ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. વંદે ભારત ટ્રેન (Train) પછી ગુજરાતમાં (Gujarat) બુલેટ ટ્રેનનું (Bullet Train) કામ...
ગાંધીનગર : રાજયમાં બે તબક્કાની 182 બેઠકો માટે આજે મતદાન (Voting) પૂર્ણ થયુ છે ત્યારે પ્રદેશ ભાજપના (BJP) અધ્યક્ષ સી.આર.પાટીલે મતદારોનો આભાર...
નવી દિલ્હી : ભારતની સ્વતંત્રતા પરની ઉત્તમ કૃતિ લખનારા મશહૂર લેખક (Author) ડોમિનિક લેપિયર (Dominique Lapierre) હવે રહ્યા નથી. 91 વર્ષની ઉંમરે...
સુરત: (Surat) ભટાર વિસ્તારમાં રહેતા પરિવારે પુત્રવધૂને (Daughter-in-Law) દહેજ (Dowry) માટે શારીરિક-માનસિક ત્રાસ (Physical-Mental Torture) આપ્યો હતો. પુત્રવધૂ પિતાના ઘરે રહેવા આવી...
વ્યારા: (Vyara) નવાપુર પોલીસ સ્ટેશનના (Police Station) લોકઅપમાં (Lockup) રહેલા લૂંટના (Loot) ગુનામાં પાંચ આરોપીઓ લોકઅપની બારી તોડીને પાછળથી નાસી છૂટ્યાની ઘટના...
મુંબઈ: વર્ષ 2022માં ધણી ફિલ્મો (Film) આવી પરંતુ આ વખતે ખૂબ જ ઓછી ફિલ્મો છે જેણે ઘૂમ મચાવી હોય તેમજ ચાહકોએ પસંદ...
મોસ્કો : કહેવાય છે ને કે પ્રેમ અને જંગ માં બધું જ ચાલે રશિયામાં (Russia) પણ કંઈક આવું બન્યું છે. એક મહિલાએ...
ગાંધીનગર : વર્ષ 2015થી શરૂ થયેલા 2017 સુધીના વિવિધ સામાજિક આંદોલનમાંથી ઉભરી આવેલા ત્રણ યુવા નેતાઓ 2022 વિધાનસભા ચૂંટણીનાં (Voting) મેદાનમાં છે....
ગાંધીનગર : બનાસકાંઠા જિલ્લાના દાંતા વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર કાંતિ ખરાડી પર કોઈ હુમલો (Attack) થયો નથી કે તેમનું અપહરણ (Kiddnaping) થયું નથી....
વલસાડ: (Valsad) વલસાડના પાવર હાઉસ બેચર રોડ દશેરા ટેકરી ઉપર સાયકલ (Cycle) અથડાઈ જવા બાબતે ભાણેજે મામાને માર મારતા મામાને સારવાર અર્થ...
ગાંધીનગર : આજે બીજા તબક્કામાં સવારથી ધીમી ગતીએ મતદાન (Voting) શરૂ થયું છે. જે દરમ્યાન ભાજપ (BJP) તથા કોંગ્રેસ (Congress) તથા આપના...
સેલવાસ-દમણ: (Daman) સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના આમલી ફુવારા બાલાજી મંદિર (Temple) પાસે આવેલા હોરિઝોન ટાવરમાં આવેલા આભૂષણ જ્વેલર્સ (Jewelers) નામની દુકાનમાં...
રાજપીપળા: (Rajpipla) તિલકવાડાના સાહેબપુરા ગામે વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટથી (Short Circuit) આગ લાગી હતી. જેની થોડીક ક્ષણમાં આગે (Fire) વિકરાળ સ્વરૂપ...
સુરત: (Surat) પેટ્રોલ અને ડિઝલના (Petrol Diesel) ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી હવે શહેરીજનો પણ ઈ-વ્હીકલ (E-Vehicle) તરફ વળી રહ્યા...
રાવલપિંડી : (Rawalpindi) પાકિસ્તાનની મેઝબાન બનેલી ઈંગ્લેન્ડની (England) ટીમે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ટેસ્ટ મેચમાં જ પાકિસ્તાનને (Pakistan) 74 રનથી હરાવીને ધૂળ...
કલોલ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચુંટણી (Election) પૂર્ણ થઇ ગઈ છે. આજે બીજા તબકકાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. 5 વાગ્યા સુધીમાં 58.44...
અફઘાનીસ્તાન: અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલમાં પાકિસ્તાનના દૂતાવાસ (Pakistan Embassy) પર હુમલો (Attack) થયો હોવાની ખબર પ્રકાશમાં આવી છે. હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ એટલે...
હરિદ્વાર: ધર્મનગરી હરિદ્વારમાં (Haridwar) ખૂબ જ વિચિત્ર ઘટના બની છે. અહીં એક માતા પોતાની દીકરીના લગ્નના 10 દિવસ પહેલાં પ્રેમી સાથે ભાગી...
નવી દિલ્હી: IPL 2023ની મિની ઓક્શન (Mini Auction) ની તૈયારીઓ હવે વધુ ઝડપી બની ગઈ છે. તમામ ટીમોએ તેમના રીલીઝ અને રિટન કરાયેલા...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) માટે બીજા તબક્કાનું મતદાન (Voting) યોજાયું હતું. સવારથી અત્યાર સુધીમાં 53 ટકા મતદાન નોંધાયું છે. જેમાં...
બાંગ્લાદેશ (Bangladesh) : બંગાળની ખાડીમાં (Bay of Bangla ) ભૂકંપ (Earthquake) ના આંચકા અનુભવાયા હતા. સોમવારે સવારે ભૂકંપ બંગાળની ખાડીમાં આવ્યો હતો....
નવી દિલ્હી: બાંગ્લાદેશ (Bangladesh) સામે ચાલી રહેલી વન-ડે સિરીઝમાંથી (India Bangladesh Odi Series) વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનું (Rishabh Pant) અચાનક હટી...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીમાં (Election) ચૂંટણી પંચની ભૂમિકા શંકાના દાયરામાં રહે છે. ચૂંટણી પંચ ભાજપ (BJP) સરકારના ઇશારે કામ કરતો હોવાનો ગંભીર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કર્યો હતો. બીજી તરફ રાષ્ટ્રીય કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ પવન ખેરાએ કહ્યું હતું કે મતદાનના દિવસે વડાપ્રધાન અઢી કલાકનો રોડ-શો કરે તેમ છતાં ચૂંટણી પંચ મૌન રહે છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરતું હોય તેવું જણાવ્યું હતું. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જ્યાં કોંગ્રેસની બેઠકો છે, અને જ્યાં કોંગ્રેસ મજબૂત છે, ત્યાં ખૂબ જ ધીમું મતદાન ચાલી રહ્યું હતું. કોઈપણ પ્રકારના ભાય- ડર વગર ભાજપની તાનાશાહી –દાદાગીરી, ધીમું મતદાન કરાવવા સામે ચૂંટણી પંચ મૌન ધારણ કરીને બેસી ગયું હતું.
પવન ખેરાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં તમામના મતનું મૂલ્ય એક સરખું રહેલું હોય છે, પછી તે સામાન્ય વ્યક્તિ હોય કે વડાપ્રધાન. વડાપ્રધાન જ્યારે વોટ આપવા નીકળે છે, ત્યારે અઢી કલાક રોડ-શો કરે છે. આ રોડ-શોનું ટીવી ચેનલો લાઈવ પ્રસારણ કરતી હોય છે. ટીવી ચેનલોને તો મજબૂરી હોય છે, તે સમજી શકાય છે, પરંતુ ચૂંટણી પંચ કેમ મૌન રહ્યું ? તેમને એવી તે શું મજબૂરી છે કે કોઈ કાર્યવાહી ન કરી? ગાંધીજી પાસે ત્રણ બંદરો હતા, તેઓ કશું જોઈ શકતા ન હતા, તેઓ કશું સાંભળી શકતા પણ ન હતા, કે બોલી શકતા પણ ન હતા.
ગઈકાલે મોડી રાત્રે દાતાના કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે ધારાસભ્ય અને ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ ચૂંટણી પંચને પત્ર લખી જાનનું જોખમ હોવાની વાત કરી, સુરક્ષાની માંગણી કરી હતી, પરંતુ ચૂંટણી પંચ દ્વારા આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહીં. અને ગઈકાલે મોડી રાત્રે કાંતિભાઈ ખરાડી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. કોગ્રેસ દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાં ચૂંટણી પંચ મૌન રહ્યું હતું.