વલસાડ: (Valsad) વલસાડના પાવર હાઉસ બેચર રોડ દશેરા ટેકરી ઉપર સાયકલ (Cycle) અથડાઈ જવા બાબતે ભાણેજે મામાને માર મારતા મામાને સારવાર અર્થ...
ગાંધીનગર : આજે બીજા તબક્કામાં સવારથી ધીમી ગતીએ મતદાન (Voting) શરૂ થયું છે. જે દરમ્યાન ભાજપ (BJP) તથા કોંગ્રેસ (Congress) તથા આપના...
સેલવાસ-દમણ: (Daman) સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના આમલી ફુવારા બાલાજી મંદિર (Temple) પાસે આવેલા હોરિઝોન ટાવરમાં આવેલા આભૂષણ જ્વેલર્સ (Jewelers) નામની દુકાનમાં...
રાજપીપળા: (Rajpipla) તિલકવાડાના સાહેબપુરા ગામે વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટથી (Short Circuit) આગ લાગી હતી. જેની થોડીક ક્ષણમાં આગે (Fire) વિકરાળ સ્વરૂપ...
સુરત: (Surat) પેટ્રોલ અને ડિઝલના (Petrol Diesel) ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી હવે શહેરીજનો પણ ઈ-વ્હીકલ (E-Vehicle) તરફ વળી રહ્યા...
રાવલપિંડી : (Rawalpindi) પાકિસ્તાનની મેઝબાન બનેલી ઈંગ્લેન્ડની (England) ટીમે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ટેસ્ટ મેચમાં જ પાકિસ્તાનને (Pakistan) 74 રનથી હરાવીને ધૂળ...
કલોલ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચુંટણી (Election) પૂર્ણ થઇ ગઈ છે. આજે બીજા તબકકાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. 5 વાગ્યા સુધીમાં 58.44...
અફઘાનીસ્તાન: અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલમાં પાકિસ્તાનના દૂતાવાસ (Pakistan Embassy) પર હુમલો (Attack) થયો હોવાની ખબર પ્રકાશમાં આવી છે. હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ એટલે...
હરિદ્વાર: ધર્મનગરી હરિદ્વારમાં (Haridwar) ખૂબ જ વિચિત્ર ઘટના બની છે. અહીં એક માતા પોતાની દીકરીના લગ્નના 10 દિવસ પહેલાં પ્રેમી સાથે ભાગી...
નવી દિલ્હી: IPL 2023ની મિની ઓક્શન (Mini Auction) ની તૈયારીઓ હવે વધુ ઝડપી બની ગઈ છે. તમામ ટીમોએ તેમના રીલીઝ અને રિટન કરાયેલા...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) માટે બીજા તબક્કાનું મતદાન (Voting) યોજાયું હતું. સવારથી અત્યાર સુધીમાં 53 ટકા મતદાન નોંધાયું છે. જેમાં...
બાંગ્લાદેશ (Bangladesh) : બંગાળની ખાડીમાં (Bay of Bangla ) ભૂકંપ (Earthquake) ના આંચકા અનુભવાયા હતા. સોમવારે સવારે ભૂકંપ બંગાળની ખાડીમાં આવ્યો હતો....
નવી દિલ્હી: બાંગ્લાદેશ (Bangladesh) સામે ચાલી રહેલી વન-ડે સિરીઝમાંથી (India Bangladesh Odi Series) વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનું (Rishabh Pant) અચાનક હટી...
નવી દિલ્હી: ભારતની (India) મુલાકાતે આવેલા જર્મનીના (Germany) વિદેશ મંત્રી અન્નાલેના બેરબોકે (Annalena Berbock) સોમવારે ગાંધી સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે...
નવી દિલ્હી: રાષ્ટ્રીય જનતા દળના (RJD) સંરક્ષક લાલુ યાદવની (Lalu Yadav) કિડની (kidney) ટ્રાન્સપ્લાન્ટને (Transplant) લઈને મોટી માહિતી સામે આવી છે. સિંગાપોરમાં...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)...
રતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ તાજેતરમાં જ પોતાની આખી પસંદગી કમિટીની જ હકાલપટ્ટી કરી દીધી. હકાલપટ્ટી શબ્દ એટલા માટે ઉપયોગમાં લેવો પડે...
નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) ટીમ ઈન્ડિયાની (Indian Cricket Team) હાર બાદ ઘણું બદલાઈ ગયું છે. T20...
લોકપ્રતિનિધિ પ્રત્યેની પ્રજાની અપેક્ષાઓ ભાગ્યે પૂરી થાય છે તેમ છતાં લોકપ્રતિનિધિ ચૂંટવાની પ્રક્રિયામાં મહદંશે સૌ સામેલ થાય છે. યોગ્ય પ્રતિનિધિ આવશે અને...
ગાંધીનગર: ગુજરાતમાં બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. લોકો ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચી રહ્યા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન...
જગતમાં ઐશ્વર્યવાનોની બે પ્રકારની જમાત હોય છે. એકને અંગ્રેજીમાં કૉન્ફરમીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને બીજીને નોન – કૉન્ફરમીસ્ટ તરીકે ઓળખાવવામાં આવે...
છેલ્લા કેટલાક દિવસોમાં આપણે સતત એવા સમાચાર વાંચ્યા અને સાંભળ્યા કે ટૅક જાયન્ટ્સમાંથી મોટી સંખ્યામાં લોકોની છટણી કરવામાં આવી રહી છે મેટા,...
વડોદરા: કારેલીબાગ વિસ્તાનાર આનંદનગર રોડ પર ભારત મોટર સ્કૂલ સેન્ટરના સંચાલકે 18 વર્ષીય યુવતીને કારમાં શરીર પર હાથ ફેરવીને શારીરિક છેડતી કરી...
રોકાણ કરવા બહાને તરસાલી વિસ્તારના રહેતા સિનિયર એચઆર ફરજ બજાવતા યુવક સાથે 1.41 લાખ ભેજાબાજોએ પડાવી લીધા હતા. યુવકને પોતાની સાથે છેતરપિંડી...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) આજે વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને બીજા તબક્કાનું મતદાન (Voting) યોજવામાં આવ્યું છે. જ્યાં ઉત્તર અને મધ્ય -પૂર્વે ગુજરાતના 14...
વડોદરા: વડોદરા શહેરમાં વિધાનસભાની ચૂંટણી ટાણે અનેક વિકાસ કામોને વેગ આપવામાં આવી રહ્યો છે તેવી જ રીતે નિર્માણધિન ગેંડા સર્કલથી મનીષા ચોકડી...
સુરત (Surat): કાપડનાં વેપારીઓનાં (Textile Traders) અધિકૃત નોંધાયેલા સંગઠન ધી સુરત મર્કંન્ટાઇલ એસોસિએશન દ્વારા મહેશ્વરી ભવન ખાતે આયોજિત કાપડના વેપારીઓ સાથેની બેઠકમાં...
વડોદરા: શહેર અને જિલ્લાના અન્ય તંત્રોની જેમ ચૂંટણી પ્રક્રિયા અને મતદાનને સફળ બનાવવામાં આરોગ્ય તંત્રો ખૂબ ચાવીરૂપ યોગદાન આપે છે.ખાસ કરીને મતદાનના...
વડોદરા: વડોદરા શહેરમાં પાંચ ડિસેમ્બર આજરોજ વડોદરા જિલ્લાની 10 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે તે પૂર્વે શહેરના એક ઉમેદવારના મતવિસ્તારમાં વિવાદિત બેનરો...
વડોદરા: વડોદરા પાસે આવેલા રાયપુરા ગામે આયોજિત લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ આશરે બાળકો અને વૃદ્ધો મળી અંદાજીત 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની...
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
દાહોદના ગોડી રોડ પર પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ
આજે RCB vs GT વચ્ચે ટક્કર, પાટીદાર-ગિલની કેપ્ટનશીપ પર નજર
વડોદરામાં ‘વન ડે વન રોડ’ અભિયાન હેઠળ નીલાંબર સર્કલથી યશ કોમ્પ્લેક્સ સુધીનો માર્ગ કરાયો ચકાચક
વડોદરા જિલ્લામાં ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ
હવે સાઇબર કેસથી કોર્ટ સુધી એક જ છત હેઠળ ઉકેલ, 63SATS અને PDA વચ્ચે મોટી ભાગીદારી
બંગાળમાં બમ્પર મતદાન બાદ અમિત શાહનો દાવો: ‘દીદી જઈ રહી છે, ભાજપ આવી રહી છે’
વલસાડ: (Valsad) વલસાડના પાવર હાઉસ બેચર રોડ દશેરા ટેકરી ઉપર સાયકલ (Cycle) અથડાઈ જવા બાબતે ભાણેજે મામાને માર મારતા મામાને સારવાર અર્થ હોસ્પિટલમાં (Hospitle) ખસેડાયા હતા. પણ સારવાર દરમિયાન મોત (Death) નિપજ્યું હતું પોલીસે (Police) આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના દશેરા ટેકરી વિજય માતા મંદિરના પાછળ જય અંબે સોસાયટીમાં રહેતા રતિલાલભાઈ પ્રેમાભાઈ ભંડારી (ઉંમર વર્ષ 77) રતિલાલભાઈની વલસાડના પાવર હાઉસ બેચર રોડ ઉપર દર્શન રેસીડેન્સીના નીચે એ વન ટાયર સર્વિસ નામની પંચરની દુકાન ચલાવે છે. ગતરોજ સાંજે રતિલાલભાઈ પોતાની સાયકલ લઈને દુકાન ઉપર આવ્યા હતા અને સાંજે દુકાનથી ઘરે પરત જતા હતા ત્યારે વલસાડ અમૂલ ડેરી દુકાનની સામે બેચર રોડ પાવર હાઉસ પાસેથી પસાર થતા હતા ત્યારે કુટુંબી ભાણેજ રાકેશભાઈ નારણભાઈ ભંડારીની સાથે સાયકલ અથડાઈ જતા રાકેશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને રતિલાલભાઈને એક થાપટ મારી હતી.
ત્યારબાદ ફરી એકદમ ઉશ્કેરાઈ જઈને રતિલાલભાઈને ફરી મારવા જતા એમનો હાથનું કડુ રતિલાલભાઈને માથાના ભાગે લાગી જતાં લોહી લુહાણ થઈ ગયા હતા. જેથી રતિલાલભાઈને સારવાર અર્થે વલસાડની ઓચિડ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પણ ફરજ પર ડોક્ટરે રતિલાલ ભાઈને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગ્રીડ ચાર રસ્તા પાસેથી 2.40 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 ઝડપાયા
નવસારી : ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે નેશનલ હાઇવે નં. 48 ઉપર ગ્રીડ ચાર રસ્તા પાસેથી 2.40 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2ને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે દારૂ ભરાવનાર 2 અને દારૂ મંગાવનાર 4 સહીત 6ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ગ્રીડ ચાર રસ્તા પાસે એક ક્રેટા કાર (નં. જીજે-15-સીજી-3609) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 2,40,120 રૂપિયાની વિદેશી દારૂની 900 બાટલીઓ મળી આવતા બારડોલી તાલુકાના નિઝર ગામે માહ્યાવંશી મહોલ્લામાં રહેતા આયુષ ઉર્ફે જીલુ પ્રવિણભાઈ માહ્યાવંશી અને વલસાડના ઉમરગામ તાલુકામાં સરીગામ સરી ગામ ત્રણ રસ્તા પાસે નુતુરનગર ફળીયામાં ગંગાજમના સરસ્વતી એપાર્ટમેન્ટમાં રહેતા આનંદ ચંદ્રશેખર સિંહને ઝડપી પાડ્યા હતા. પોલીસે આયુષ ઉર્ફે જીલુ અને આનંદની પૂછપરછ કરતા દમણના રીંગણવાડામાં રહેતા અંકિત પટેલ અને દમણના બામણપુજામાં રહેતા ફેનિલ પટેલે દારૂ ભરાવી આપ્યો હતો. તેમજ મહુવા તાલુકાના તરસાડી ગામે રહેતા દિનેશ સુરેશભાઈ સોની ઉર્ફે દિનેશ મારવાડી, મહુવા તાલુકાના કણઈ ગામે રહેતા અમિત જીતુભાઈ દરબાર, મહુવા તાલુકાના પથરણ ગામે રહેતા ભરત પટેલ અને સુરત કામરેજ તાલુકાના અંત્રોલીમાં રહેતા રીંકોએ દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે દારૂ ભરાવનાર 2 અને દારૂ મંગાવનાર 4 સહીત 6ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 5 લાખની કાર અને 20,500 રૂપિયાના 4 મોબાઈલ મળી કુલ્લે 7,60,620 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.