દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ગૃહમંત્રી અમિત શાહ આવ્યાં હતાં અને જંગી જન સભાને સંબોધી હતી. પોતાના ભાષણમાં અમિત શાહે કોંગ્રેસ પર...
વડોદરા: વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ લોકોમાં જનજાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા.પરંતુ પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 14માં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા...
આજકાલ ભારતમાં બાળકોને કોડિંગ શીખવવાનો ક્રેઝ ચાલુ થયો છે, તેની પાછળ કોડિંગના જોબમાં થતી લખલૂંટ કમાણી છે. દક્ષિણ ગુજરાતના નાના શહેરનો ૨૧...
નડિયાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહુધા વિધાનસભામાં સમાવિષ્ટ આડીનાર ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં આવી પહોંચ્યા હતા. શાહે જંગી જનસભાના સંબોધનમાં કોંગ્રેસને...
વિરપુર : વિરપુરમાં ફાયર બ્રિગેડના અભાવથી નાના અને મધ્યવર્ગના પરિવારનોને આગના સમયે ભારે નુકશાની વેઠવી પડી રહી છે. કેવડિયાના મકાનમાં લાગેલી આગમાં...
ક્રોપ ટોપની એક ખાસિયત એ છે કે એને સાડી અને લહેંગા જેવા ટ્રેડિશનલ આઉટફિટ્સ સાથે પણ સ્ટાઇલ કરી શકાય છે. ક્રોપ ટોપની...
ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. એક બાજુ અલગ-અલગ પાર્ટીના કેન્ડીડેટ પ્રચારમાં વ્યસ્ત છે તો બીજી...
નવી દિલ્હી: રશિયા (Russia) -યુક્રેન (Ukraine) યુદ્ધને (War) લગભગ 5થી વધુ મહિનાઓ વીતી ગયા છે છતાં પણ આ બંને દેશો વચ્ચે સમાધાન...
કોલેજમાં બી.કોમમાં ભણતો પુત્ર સારા માર્કસથી પાસ થયો. ઘરમાં બધાની વચ્ચે પિતાજીને ઉત્સાહથી માર્કશીટ બતાવી કહ્યું- ‘પિતાજી, હું બી.કોમમાં ફર્સ્ટ કલાસ સાથે...
આખી જિંદગી ચડાવ – ઉતાર, પૈસા કમાવા અને પચાવવાની ભાંજગડ, બાળકોના સુખ માટેની દોડાદોડીમાં ક્યારે આપણા દાંત નબળા પડવા માંડ્યા, સડો થવા...
હેઝલ અને એની મમ્મી મળવા આવ્યાં. હેઝલ ખૂબ જ કન્ફયુઝડ છે, ગભરાયેલી છે, શું કરવું તે નકકી નથી કરી શકતી, બસ મળવું...
એક વાર એક ધનવાન (?) શેઠ, કોઇ અંતરિયાળ ગામના ઝૂંપડાવાસી એક ગરીબ માણસ પાસે (મદદ કરવા નહીં, પણ મદદ માંગવા માટે) ગયા....
વહીવટ સાથે સીધા સંકળાયેલા સૌએ એ વાતની નોંધ લેવી રહે, (સરકારી વહીવટ) તલાટીનું 7-12, પોલીસનો શક, નિષ્ણાતનો અભિપ્રાય અને મેજીસ્ટ્રેટનું માનવું. આ...
ચૂંટણી આવે ત્યારે દરેક પક્ષ પ્રજાને તેના મતની મહત્તા તથા મુલ્ય સમજાવે છે. લોકશાહી બચાવવી હોય તો તેમણે પ્રત્યેક મતદારે ફરજીયાત મત...
એક દિવસ કૃષ્ણ ભગવાન અને અર્જુન એક ગામમાંથી પસાર થતા હતા. અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું, ‘માધવ, દાન તો બધા જ કરે છે...
કોંગ્રેસને ફરીથી દેશ અને રાજ્યમાં સત્તા પર બેસાડવા માટે રાહુલ ગાંધી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે પરંતુ તેમના જ પક્ષના...
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસના હારવાનાં લક્ષણ દેખાય છે. દિલ્હી સરકારમાંથી સત્તા ગુમાવ્યાને દસ અને દિલ્હી મ્યુનિસિપલ...
નવી દિલ્હી: ભાજપના (BJP) પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ (Shahjad Poonawalla) આમ આદમી પાર્ટીના (APP) મંત્રી સત્યેન્દ્ર જૈનનો (Satyendra Jain) વધુ એક વીડિયો (Video)...
સ્કાયરૂટ એરોસ્પેસનું સફળ પ્રક્ષેપણ ભારતીય અવકાશ ક્ષેત્રમાં પ્રવેશવા માટે ખાનગી કંપનીઓ માટે પાયો નાખી રસ્તો ઉજ્જવળ બનાવ્યો છે. સ્કાયરૂટ કહે છે કે...
ગુજરાતના રાજકારણમાં સુરત એપી સેન્ટર છે, તો સુરતના રાજકારણમાં વરાછા વિધાનસભા એપી સેન્ટર છે. આ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કર્યો...
બીજા તબક્કામાં તા.5મી ડિસે.ના રોજ મતદાન થવાનું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠકની ચૂંટણી રાજકીય વર્તુળોમાં રસપ્રદ બની જવા પામી છે. અહીં...
સુરતઃ સુરતમાં (Surat) ચૂંટણી (Election) પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે વરાછા (Varacha) બેઠક પર હાર ભાળી ગયેલા ભાજપના (BJP) ઉમેદવાર કુમાર...
સુરત: સુરતના હજીરા કાંઠાના ગામોમાં મસમોટી કંપનીઓ ધમધમે છે પરંતુ હજુ પણ અહીંની ગ્રામીણ પ્રજા મૂળભૂત સુવિધાઓથી વંચિત છે ત્યારે હજીરાની એક...
જુલાઇ 2022માં ગુજરાત વિધાનસભામાં એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓની મોક ધારાસભા યોજાઇ. કોઈ ધારાસભ્ય બન્યું તો કોઈક મંત્રી. અને સવાલ જવાબ...
સુરત: સુરત શહેરમાં પહેલીવાર 28 માળ ઊંચી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. શહેરના રિંગરોડ પર જૂની સબજેલવાળી જગ્યા પર સુરત મહાનગરપાલિકાના...
ઓલપાડ તાલુકાના સાંધીએર ગામનો નાયક પરિવાર એટલે મૂળે ચળવળીયો પરિવાર તરીકે ઓળખાય. પિતા અમૃતલાલ નાયકે એલઆઇસી યુનિયનમાં રહી લડત લડી હતી અને...
નવી દિલ્હી: ભારત (India) તેની પ્રથમ ઢળતી ટ્રેનો 2025-26 સુધીમાં મેળવશે. ઢળતી ટ્રેનની (Inclined train) ટેકનોલોજીનો ઉપયોગ હાલ બની રહેલી 100 વંદે...
સુરત: BSNL આગામી 3-4 વર્ષમાં BSNL સાથેના કુલ 15000 લેન્ડ (Land) પાર્સલમાંથી લગભગ 3000 લેન્ડ પાર્સલનું ઓનલાઇન હરાજીથી, ટેન્ડર સિસ્ટમથી વેચાણ કરશે....
નવી દિલ્હી : સરહદ હોઈ કે પછી ક્રિકેટ મેચ (Cricket match) પાકિસ્તાન (Pakistan) બને વખતે તેની અવરચંડાઇને લઇને વિવાદનો મધપૂડો છેડતું જ...
નવસારી : બોદાલી ગામ પાસે મુવી (Movie) જોતા જતા ત્રણ યુવાનોને અકસ્માત (Accident) નડતા એકનું મોત (Death) નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે...
લવજેહાદના કેસમાં કાર્યવાહી ન કરવા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણે રૂ.6 લાખની લાંચ માગી, વચેટિયો ઝડપાયો
શાળા છોડ્યાના પ્રમાણપત્ર એલસી બાબતે પ્રાથમિક શિક્ષક સંઘની નિયામકને રજૂઆત
કોર્પોરેશનની ચૂંટણી ધારાસભ્યો માટે ‘ડેન્જર ઝોન’, નબળી લીડ વિધાનસભાની ટિકિટ કાપી શકે છે!
વડોદરા : લિસ્ટેડ બુટલેગર સુનિલ ઉર્ફે અદા સહિત 3 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
પિલોલ-સમલાયા વચ્ચે રેલ્વે ક્રોસિંગ નં. 12 સમારકામ માટે 8 દિવસ બંધ રહેશે
કૌટુંબિક કારણોસર માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું; ત્રણ માસૂમ બાળકોના મોત
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી, 19 વોર્ડના મતદાન મથકો, રિસીવિંગ-ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની વિગતવાર માહિતી જાહેર
વડોદરા પાલિકામાં ‘ડિજિટલ શિસ્ત’: હવે માત્ર હાજર રહેવું પૂરતું નથી, AI અને જિયો-ફેન્સિંગથી ‘લોકેશન’ પર જ પૂરાશે હાજરી
સાવલી નગરપાલિકા ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ બે યુવા હોદ્દેદારો પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
દાહોદમાં હૃદયદ્રાવક ઘટના: બે બાળકોની હત્યા બાદ માતાનો આત્મહત્યાનો પ્રયાસ
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ: બંગાળમાં પૂરક મતદાર યાદી તૈયાર કરાશે, માન્યતા પ્રાપ્ત 23 તારીખે મતદાન કરી શકશે
મહિલા અનામત પર બોલતા PM મોદીએ કહ્યું- “વિરોધ કરશો તો અમને ફાયદો થશે, વિરોધીઓ હારશે”
લોકશાહીનો રણકાર કે રાજકીય ખેલ? ગુજરાતમાં 700થી વધુ બેઠકો બિનહરીફ: લાખો મતદારોનો મતાધિકાર છીનવાયો!
દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: અકાસા એર અને સ્પાઇસજેટ વિમાન અથડાયા
વડોદરામાં ચૂંટણી બહિષ્કારના સૂર: ન્યુ સમા રોડના રહીશોએ નેતાઓને પરખાપ્યા તેવા વેણ
હોર્મુઝ સ્ટ્રેટ: અમેરિકાએ ઈરાનથી રવાના થયેલા 10 જહાજોને પાછા મોકલ્યા
700 ડ્રોન અને મિસાઇલથી હુમલા કરી રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 16ના મોત, 80થી વધુ ઘાયલ
કોંગ્રેસમાં આંતરિક ‘ભૂકંપ’: ભરૂચમાં મુમતાઝ પટેલ નારાજ, તો અમદાવાદમાં શૈલેષ પરમારે કબૂલી સંગઠનની નબળાઈ !
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે? ઇરાનના પ્રસ્તાવથી યુદ્ધ સમાપ્ત થવાની આશા
અક્ષય તૃતીયા પહેલા સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ દિવસે ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, સોનામાં પણ સતત વધારો
ગુજરાતમાં નવા સીમાંકન અને મહિલા અનામતથી રાજકીય નકશો બદલાશે, 52 વર્ષ બાદ ધારાસભ્યો અને સાંસદોની સંખ્યામાં થશે મોટો વધારો; વિધાનસભાની બેઠકો 182 થી વધીને 273 સુધી પહોંચી શકે
અખિલેશે કહ્યું, “ભાજપે નારીને નારો બનાવી દીધો, મત ઘટી રહ્યા છે એટલે મહિલા અનામત બિલ રજૂ કર્યું”
મત આપવો પસંદગી છે, ફરજ નહીં: મતદાન મુદ્દે સુપ્રીમ કોર્ટની સંવેદનશીલ ટિપ્પણી
લાહોરમાં ગોળીબાર, હાફિઝ સઈદના નજીકના સાથી અમીર હમઝા પર જીવલેણ હુમલો
ફિલ્મપ્રેમીઓ માટે ખુશખબર, ટૉક્સિક, કૉકટેલ 2 સહિત જૂનની ટોપ ફિલ્મો, જુઓ લિસ્ટ
વડોદરાના માર્ગો અને દીવાલો પર કલાનો શણગાર
ભાજપનો શિસ્ત પર કડક પ્રહાર ?વડોદરાના 11 બળવાખોર કાર્યકરો 5 વર્ષ માટે સસ્પેન્ડ
તામિલનાડુ ચૂંટણીમાં સીમાંકન મુદ્દે DMKનો આક્રમક પ્રચાર, BJPને ઘેરવાનો પ્રયાસ, ચૂંટણીનો રંગ બદલાયો
વડોદરા : વાઘોડિયા રોડ પર લાઇટો બંધ કરી સાડા બનેવી અને ભાણીયા પર જીવલેણ હુમલો
મહિલા અનામત બિલ પર રાજકારણ ગરમાયું, લોકસભામાં 850 બેઠકોનો પ્રસ્તાવ, આવતીકાલે મતદાન
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ગૃહમંત્રી અમિત શાહ આવ્યાં હતાં અને જંગી જન સભાને સંબોધી હતી. પોતાના ભાષણમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતાં. આદિવાસીઓના વિકાસની વાતો કરી હતી. મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યાે હતો. અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ૭૦ વર્ષાે સુધી રામ મંદિર ના બનાવ્યું અને નરેન્દ્રભાઈ મોદીએ જયશ્રી રામના નારા સાથે અયોધ્યામાં રામ મંદિરનું ભુમી પુજન કરી રામ મંદિરના નિર્માણ કાર્યની શરૂંઆત કરી નાંખી. અમિત શાહે ઝાલોદમાં જંગી સભાને સંબોધતાં જણાવ્યું કે, વિકાસ માત્રને માત્ર નરેન્દ્ર મોદીએ કર્યાે છે.
બાબા સાહેબ આંબેડકરે આદિવાસીઓને પ્રોટેક્શન આપ્યું છે. નરેન્દ્રભાઈના મંત્રી મંડળમાં મંત્રીઓએ ૨૦૦૩ – ૦૪ના બજેટમાં નરેન્દ્રભાઈએ આદિવાસીઓને રિઝર્વેશન આપવાનું કામ કર્યું છે અને ત્યારથી આ સમગ્ર આદિવાસી વિસ્તારને વિકાસ થવાની શરૂંઆત થઈ. હું દાહોદમાં પ્રભારી મંત્રી હતો. પાણીના ચેકડેમો બનાવવા વાડીની યોજનાઓ આપવી, શિક્ષણની લોનો આપવી અનેક પ્રકારના આદિવાસીઓને આગળ વધારવાના કામો કર્યા. દાહોદ અને ડાંગમાં વાડીની યોજના લાવ્યાં. વાડીની યોજનાથી આદિવાસીઓને મજબુત કર્યાં, પહેલા માત્ર ૦૪ ટકા આદિવાસીઓના ઘરે પાણી નળથી આવતું હતું અત્યારે ૫૬ ટકા સુધી પહોંચાડ્યું છે અને આવતા વર્ષે દરેક આદિવાસીના ઘરમાં ચકલીમાંથી પાણી આવશે, સાક્ષરતાથી ૧૦૦ ફાયદો આદિવાસી દિકરા – દિકરીઓને થાય છે.

કોંગ્રેસના જમાનામાં દાહોદના ગામડામાં ચોવીસ કલાક વીજળી નહોતી આવતી, નરેન્દ્રભાઈએ ૨૦૦૪થી સમગ્ર ગુજરાતમાં વિશેષ રીતે દાહોદમાં ચોવીસ કલાક વીજળી આપવાનું કામ કર્યું, રોડથી જાેડવાનું કામ કર્યુ, ૩૩ લાખ બાળકો પોસ્ટ ગ્રેજ્યુએશન, મેડીકલ, એન્જીનીયરીંગ, પીએચડીમાં કોલર્સીંગ આપવાનું કામ અને કોલર્સીંપ વધારવાનું કામ કર્યું છે. ૨ લાખ એકર જમીન આદિવાસીઓના નામે કરવાનું કામ કર્યું છે.
બધા જિલ્લામાં ભગવાન બીરસા મુંડા યુનિવર્સિટી બનાવી, ગોધરામાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી બનાવી, ઉચ્ચ શિક્ષણ માટે આદિવાસીઓને દરેક પ્રકારના લાભો આપવામાં આવ્યાં, નરેન્દ્રભાઈ કેન્દ્રમાં વડાપ્રધાન બન્યા આ વખતે રાષ્ટ્રપતિ બનાવવાનો વારો આવ્યો, આઝાદીના ૭૫ વર્ષ થયા પરંતુ કોંગ્રેસીયાઓએ ક્યારેય આદિવાસીને રાષ્ટ્રપતિને ન બનાવ્યો, આપણા વડાપ્રધાને આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ કર્યું. આયુષ્યમાન ભારતનું કાર્ડ આદિવાસી અને ગરીબો માટે બનાવ્યું, કોંગ્રેસ હોત તો કોરોનાની દવા ના બનતી, નરેન્દ્રભાઈએ ૧૩ મહિનામાં કોરોના રસી બનાવાડી, કોઈને પૈસા નથી આપવા પડ્યાં, દેશ ભરના ૨૩૦ કરોડ ડોઝ આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે.
કોરોનામાં સૌથી વધારે તકલીફ પડી હોય તો ગરીબ, આદિવાસીઓને, રોજગારી બંધ થઈ ગઈ, કારખાના બંધ થઈ ગયાં, રોજદારી, મજુરોની રોજગારીની શું. દરેકની ચિંતા કરી સમગ્ર દુનિયામાં સવા બે વર્ષમાં દર વ્યક્તિ દીઠ ૫ કિલો અનાજ મફ્ત મોકલવાનું કામ ભાજપે કર્યું છે. કોંગ્રેસના રાજમાં કોમી તોફાનો થતાં હતાં. ૨૦૦૨ થી ૨૦૨૨થી રમખાણો થયાં નથી. દંગા કરાવવાવાળા ગુજરાતની બહાર જતાં રહ્યાં. ગુજરાતમાં શાંતિ સ્થાપી છે. ગુજરાતમાં સૌથી વધુ બજેટ ઝાલોદમાં ફાળવવાના છીએ. ઝાલોદને સૌથી વિકસીત વિસ્તાર બનાવવાનો છે. ગુજરાતના સમગ્ર આદિવાસી વિસ્તારમાં વિકાસના કોમા કર્યા છે. નરેન્દ્રભાઈ આવ્યાં અને ભુમી પુજન કર્યું અને અયોધ્યા ખાતે જય શ્રી રામ કરી મંદિરનું નિર્માણ કાર્ય શરૂં કરાવ્યું. ૧ જાન્યુઆરી ૨૦૨૪માં ગગન ચુંબી રામ મંદિર તૈયાર હશે. બક્ષીપંચ સમાજનો વિકાસ કર્યાે છે. ગરીબોના જીવન સ્તરને ઉપર લાવવાનું કામ કર્યુ છે.