સિંગવડ , તા.૨૮સિંગવડ તાલુકામાં જુના મામલતદાર ની બદલી થયાને 20 થી 25 દિવસ જેવા થવા આવ્યા છતાં હજુ સુધી નવા મામલતદાર ની...
સુરત: શહેરના (Surat) કતારગામ પોલીસ મથકથી માત્ર 500 મીટર દૂર બાળાશ્રમ પાસેથી ગઈકાલે તા. 27 ફેબ્રુઆરીના રોજ રૂપિયા 8 કરોડની લૂંટની (Robbery)...
પાકિસ્તાન: પાકિસ્તાનમાં (Pakistan) એક સ્પીડી બસે (Speedy Bus) આજે બુધવારે અનેક લોકોના જીવ લીધા (Death) છે. જણાવવામાં આવી રહ્યું છે કે પહાડીઓ...
હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) રાજ્યસભાની બેઠકો માટે મંગળવારે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી (Election) યોજાઈ હતી. તેમજ તેના પરિણામોએ સૌને ચોંકાવી દીધા...
સુરત(Surat): શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પોલીસનો કોઈ ધાક હોય તેવું લાગતું નથી. દિનદહાડે શહેરમાં કરોડો રૂપિયાની લૂંટ થાય છે, તો...
લખનઉઃ CBIએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર પોતાની પકડ વધુ કડક કરવા જઈ રહી...
સુરત(Surat): કહેવા માટે તો ગુજરાતમાં (Gujarat) દારૂબંધી (Prohibition of Alcohol) છે, પરંતુ રાજ્યનું કોઈ શહેર કે ગામડું એવું નહીં હોય જ્યાં છૂટથી...
સુરત(Surat) : આજે તા. 28 ફેબ્રુઆરીની સવારે સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી (District Agricultural Officer) દ્વારા એક સૂચના જાહેર કરવામાં આવતા સુરત જિલ્લાના...
ગાંધીનગર: વિધાનસભામાં (Assembly) એક જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં વધુ બે મહાનગર પાલિકાનો (Metropolitan Municipality) સમાવેશ થશે. પોરબંદર-છાયા (PorbandarChaya) અને...
સુરત: પોતાનું સંતાન બિમાર થાય તો તેની સારવાર પાછળ માતા પિતા આકાશ પાતાળ એક કરી દેતાં હોય છે. બાળકના ઈલાજ પાછળ જાત...
નવી દિલ્હી: લોકસભા (Loksabha) ચૂંટણી (Election) પહેલા કોંગ્રેસને (Congress) વધુ એક પર એક ઝટકા લાગી રહ્યા છે. બંગાળ (Bengal) કોંગ્રેસના નેતા કૌસ્તવ...
સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં પરિવારજનો દ્વારા માત્ર 13 વર્ષની માસુમ બાળકીનાં લગ્ન કરાવવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી....
નડિયાદ નગરપાલિકાને ‘મનપા’ જાહેર કરાતા નગરજનોમાં ખુશી, સરકાર દ્વારા ચરોતરમાં આણંદ બાદ વધુ એક નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો તાજેતરમાં વિધાનસભા ગૃહમાં બજેટ...
મુંબઇ: અંબાણી પરિવાર વર્ષોથી ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવવામાં અગ્રણી માનવામાં આવે છે. હવે અનંત અંબાણી (Anant Ambani) આકાશ અંબાણી અને ઈશા અંબાણી...
બારડોલી(Bardoli) : દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) અમૃત ભારત (AmrutBharat) યોજના હેઠળ 2000 રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Railway infrastructure) પ્રોજેક્ટ્સનું વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખાતમુહૂર્ત...
સુરત(Surat): શહેરના વરાછા (Varacha) વિસ્તારમાં પોલીસ (Police) સાથે ઘર્ષણમાં ઉતરી કાયદો શીખવવા માટે જાણીતા યુવાન એડવોકેટ મેહુલ બોઘરાનો (AdvocateMehulBoghra) એક વીડિયો સોશિયલ...
પોરબંદર(Porbandar) : ભારતની (India) દરિયાઈ (Sea) સીમામાં અત્યાર સુધીમાં ડ્રગ્સનું (Drugs) સૌથી મોટું કન્સાઈનમેન્ટ ઝડપાયું છે. ભારતીય નૌકાદળએ (Navy,) ભારતીય કોસ્ટ ગાર્ડ્સ...
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં (HimachalPradesh) સ્પીકરે (Speaker) ભાજપના (BJP) 15 ધારાસભ્યોને (MLA) ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ (Suspend) કરી દીધા છે, આ અંગે ભાજપના...
નડિયાદ, તા.27નડિયાદના ફતેપુરા રોડ પર આંબાવાડીયા કાફેની પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે ધડબડાટી બોલાવી છે. જ્યાં અમદાવાદ મોકલવા માટે મોટા પ્રમાણમાં દેશી દારૂનું...
આણંદ તા.27કરમસદ સ્થિત ભાઇકાકા યુનિવર્સિટી ખાતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા અભિનેતા કમલ જોષીએ મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજ્યો હતો. કમલ જોષીએ...
કાશીમાં સ્થિત જ્ઞાનવાપીનો ઈતિહાસ પૌરાણિક કાળનો હોવાનું માનવામાં આવે છે. હિંદુ ધાર્મિક ગ્રંથોની વાત કરીએ તો તેમાં જ્ઞાનવાપીનો ઉલ્લેખ જ્ઞાનના તળાવ અથવા...
નડિયાદ, તા.27નડિયાદ પશ્ચિમ વિસ્તારના 2 કુખ્યાત બુટલેગરો વચ્ચે યુવતીને ભગાડી જવાના વહેમમાં તલવારોનું પ્રદર્શન થયુ હતુ અને ગાડીઓ લઈ એકબીજાની ઉપર ચઢાવી...
વડોદરા,તા. 27શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સુરુચિ સોસાયટીના રહીશો પાણી અંગે રજૂઆત કરવા ગયા હતા જ્યાં એક રહીશનું હૃદય રોગના હુમલાના કારણે મોત...
વડોદરા તા.27 શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હોળીના આઠ દિવસ પહેલાંના દિવસોને હોળાષ્ટક તરીકે ગણવામાં આવે છે આ વર્ષે તા. 16 થી 24 માર્ચ...
વડોદરા, તા. 27વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી – વુડાની બજેટ અંગેની રિવાઇઝ બેઠક મંગળવારના રોજ મળી હતી જેમાં શહેરના વિકાસના વિવિધ કામોને બહાલી...
વડોદરા, તા.27વડસર ગામ પાસે આવેલ ઘનશ્યામ રેસીડેન્સીના કોમન પ્લોટ પર બિલ્ડર દ્વારા બાંધકામ કરાતા રહીશો દ્વારા ગેરકાયદેસર કાર્યને અટકાવવા માટે મહાનગરપાલિકાની વડી...
એક અભ્યાસ મુજબ નવાન્નેષ્ટિ એટલે નવ ( નવું ) + અન્ન ( અનાજ ) + ઇષ્ટિ ( યજ્ઞ ) નવું અનાજ તૈયાર...
વડોદરા, તા.27વડોદરા મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોને રોજગારી અને પ્રવૃત્તિ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે રાજ્યના જેલ વડા ડો. કે. એલ. રાવના વરદહસ્તે ઓર્ગેનિક...
વડોદરા, તા.27વડોદરા શહેરમા જમીનો પૂરી થતાં આજુબાજુ ના ગામોની જમીનો 60*40 ના રેસ્યોથી લેવાની લાલચમા બિલ્ડરોને ઘી કેળા મળે તેવા આશયથી નવા...
વિચારોમાં પ્રચંડ તાકાત ભરેલી છે. શકિતનો અવિરત વહેતો ધોધ સુધ્ધાં હોય. કદાચ નાયગ્રા ધોધથી પણ વધારે. જીવનની આખી ને આખી દિશા બદલી...
કાલોલ હાઇવે પર હિટ એન્ડ રન: ટેન્કરની ટક્કરે એક્ટીવા સવાર યુવક ગંભીર રીતે ઘાયલ
10 વર્ષથી બિસ્માર રસ્તાથી ગ્રામજનો ત્રસ્ત: બોડીદ્રાથી મોટા બોડીદ્રા માર્ગ બન્યો અકસ્માત ઝોન
નારેશ્વરધામ ખાતે ભાજપની મહાઆરતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના
કરજણને મળી સ્વચ્છતાની નવી તાકાત: ₹39.50 લાખનું આધુનિક JCB મશીન લોકાર્પિત
નારેશ્વરના પવિત્ર ઘાટ પર ડમ્પરનો રહસ્યમય પ્રવેશ! વીડિયો વાયરલ થતાં અનેક સવાલો
નેશનલ હાઇવે પર વૃક્ષની વિશાળ ડાળી ધરાશાયી: વાહનચાલકો જોખમમાં, ટ્રાફિક જામથી હાલાકી
અમેરિકાનો ઈરાન પર પ્રચંડ એર સ્ટ્રાઈક, અનેક શહેરોમાં ગૂંજ્યા ધમાકા, મિડલ ઈસ્ટમાં મહાસંઘર્ષની આશંકા
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને ભારતમાં ભેળવી દેવાની સુવર્ણ તક ઊભી થઈ છે
ટેરિફ વસૂલાત મામલે ટ્રમ્પ તંત્ર ઘેરાયું, 80 દિવસમાં 166 અબજ ડોલર પરત કરવાનો આદેશ
ફૂટબોલનો મહાકુંભ આજથી શરૂ: 3 દેશોની યજમાનીમાં પ્રથમ વખત રમાશે ફિફા વર્લ્ડ કપ
દેશમાં સાયબર ક્રાઈમના વધતા વ્યાપે લોકોની ઉંઘ હરામ કરી નાખી છે
આવતાં બે વર્ષ ખેતી અને ખેડૂત માટે ભયાનક? ૨૦૨૬માં ‘સુપર અલ નીનો’નું મોટું સંકટ
હિમાલયમાં આવાં સંકટો વધતાં જશે
સોનામાં 5000 અને ચાંદીમાં 13,000નો કડાકો, રોકાણકારો ચોંક્યા, ક્રૂડ ઓઇલ 93 ડોલર પાર
ફરજ અને અધિકાર
વડોદરા જિલ્લાના બિલ ગામે રહેણાંક વિસ્તારમાં 8 ફૂટનો મગર ઘૂસી આવ્યો
આલિયા ભટ્ટની ‘આલ્ફા’ને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ, ચાહકોએ કાઢી ઝાટકણી
શિક્ષકોની દયનીય સ્થિતિ…
પ્રિ-મોન્શુન કાર્યવાહી
ઐતિહાસિક લોર્ડ્સ ટેસ્ટ વિજય
દેશની વસ્તી વિસ્ફોટ વિશે વિચારો
કેન્સરની દવાઓની અછત વચ્ચે ભાવ વધારાની તૈયારી, દર્દીઓ અને પરિવારોમાં ચિંતા
સ્વચ્છતા અંગે નાગરિક ધર્મ
“2014 પછી દેશનું ભાગ્ય બદલાયું”: 12 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે PM મોદીનું સંબોધન
હોર્મુઝ નજીક ઓઇલ ટેન્કર પર મિસાઇલ હુમલો: 3 ભારતીય ગુમ, વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી
વડોદરામાં રસ્તા પર દોડતો ‘કેમિકલ બોમ્બ’ પકડાવા છતાં છોડી મૂકાયો: પોલીસ અને પોલ્યુશન વિભાગની મોટી મિલીભગતની આશંકા!
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે 10 જૂને અંદાજીત 2000 સફાઈ કર્મચારીઓ માટે યોગ શિબિરનું આયોજન
TMC ના 19 બળવાખોર સાંસદોની યાદી સામે આવી: શત્રુઘ્ન સિંહા, યુસુફ પઠાણનો સમાવેશ
કૃષિ ટેક્નોલોજી અને સહકારિતાના વિસ્તરણ માટે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક
કેન્દ્રની યોજના હેઠળ રાજ્યની 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી, સ્થાનિક આવકના સ્ત્રોત ઊભા કરવા પંચાયતોને આહ્વાન
સિંગવડ , તા.૨૮
સિંગવડ તાલુકામાં જુના મામલતદાર ની બદલી થયાને 20 થી 25 દિવસ જેવા થવા આવ્યા છતાં હજુ સુધી નવા મામલતદાર ની પોસ્ટિંગ કરવામાં નહીં આવતા સિંગવડ મામલતદાર ઓફિસ કામે આવતા અરજદારોને મુશ્કેલી પડતી હોય છે જ્યારે હાલમાં સિગવડ મામલતદાર નો ચાર્જ સંજેલી મામલતદારને સોંપવામાં આવ્યો હોવાથી સંજેલી મામલતદાર પણ અઠવાડિયામાં બે દિવસ આવતા હોય છે જ્યારે અરજદારો તો રોજના રોજ તેમના કામ અર્થે આવતા હોય છે તો અરજદારોને જાતિના દાખલા વારસાઈ આવકના દાખલા કે બીજા ઘણા કામ હોય તેના માટે સહીની જરૂર પડતી હોય છે જ્યારે સંજેલી મામલતદાર સિંગવડ મામલતદાર કચેરી ખાતે આવે તો સહી થઈ જાય પરંતુ તેના બીજા દિવસો મા સંજેલી હોય તો અરજદારોના કામ માટે મામલતદાર ની સહી કરાવવાની હોય તો તેના માટે સિંગવડ મામલતદાર ઓફિસના સ્ટાફના માણસોને બધા કાગળ લઈને સહી કરવા માટે સંજેલી સુધી લાંબુ થવું પડતું હોય છે જ્યારે મામલતદાર ઓફિસ મા મામલતદારની પોસ્ટિંગ કરી દેવામાં આવે તો બીજા ઘણા એવા કામો છે કે તે ધ્યાને રાખીને થઈ શકે સિંગવડમાં જ્યારે પણ મામલતદાર બદલી થાય તો અહીંયા ફટાફટ મામલતદાર ની પોસ્ટિંગ કરવામાં નથી આવતી જેના લીધે અરજદારોને પણ તકલીફો ઉઠાવી પડતી હોય છે તો સિંગવડ તાલુકા માટે મામલતદાર નથી મળતા તેમ લાગી રહ્યું છે કે પછી સિંગવડ તાલુકામાં મનગમતા મામલતદાર લાવવાની જોગવાઈ ચાલી રહી હોય તેમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે લોકસભાની ચૂંટણી પહેલા સિંગવડ મામલતદાર ની પોસ્ટિંગ થશે ખરી તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
