ખંભાત, તા. 6કલમસરની રોહન ડાઈઝ કંપનીમાં વેસલમાં ભરેલા ઝેરી ‘કલોરો ગેસ’ મંગળવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસમાં બોટમમાંથી લીકેજ થયો હતો.જે ઝેરી...
દાહોદ, તા.૬ઝાલોદ તાલુકાની આંગણવાડી બહેનોની પડતર માંગણીઓનો રજુ કરેલ બજેટમા કોઈ જાહેરાત કે સ્વિકાર નહિ કરાતા આંગણવાડીની બહેનોમાં બજેટને લઈને ભારે રોષ...
દાહોદ, તા.૬આમ તો જન્મ થયા બાદ સ્વસ્થ જોવાતુ બાળક પણ ગંભીર બીમારીથી પીડાતું હોઇ શકે છે પરંતુ દેખીતીરીતે બીમારીની ખબર પડી શકતી...
તાજેતરમાં જ સાંપ્રત સમયની સરકારના ગતિશીલ ગુજરાતના વિકાસના ઓછાયા તળે તળ સુરત આખું મેટ્રો રેલ પ્રોજેક્ટનાં કારણોસર જયારથી મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાઓ...
ગોધરા, તા.૬ગોધરા શહેરમાં આવેલા નગર પાલિકા હદ વિસ્તારની દુકાનોને સીલ મારવાની કાર્યવાહી આજે કરવામાં આવી હતી.જેવા નગર પાલિકા નાં અધિકારીઓ નો કાફલો...
જ્યાં નૈસર્ગિક સૌંદર્ય હોય, પંખીઓનો કલરવ સંભળાતો હોય અને સર્વત્ર સાદગી જોવા મળે તો સમજવું કે તમે સુખી અને સમૃદ્ધ છો. આ...
કાકાસાહેબ કાલેલકર દેશભક્ત તો ખરા જ, પણ સાથે સાથે આધ્યત્મિક જીવ પણ હતા. તેમણે એક સમય હિમાલય પ્રવાસ જવાનું નક્કી કર્યું. આ...
સુરત એરપોર્ટને ઓફીશ્યલી ઇન્ટરનેશલનો દરજ્જો મળ્યા બાદ સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધ થઇ ગયું જે ‘ગુજરાતમિત્ર’ અખબારમાં સૌ પ્રથમ સમાચાર પ્રસિધ્ધ થયા હતા. જાણી...
વહેલી સવારે નેશનલ હાઇવે પર 5 કિ.મી. ટ્રાફિક જામઅમદાવાદ – મુંબઈ નેશનલ હાઇવે પર કન્ટેનરની પાછળ બોલેરો ઘૂસી ગઈ, ફસાયેલા ડ્રાઈવરને લોકોએ...
૫૩ વર્ષની કાનૂની લડાઈ પછી આવેલા મહત્ત્વના ચુકાદામાં ઉત્તર પ્રદેશની બાગપત કોર્ટે ગઈ કાલે બાગપત જિલ્લાના બર્નાવા ગામમાં એક પ્રાચીન ટેકરા સંબંધિત...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતા હરક સિંહ રાવત અને અન્ય લોકોના ઘરો પર દરોડા પાડ્યા છે. મની લોન્ડરિંગ...
બેનોની (સા.આફ્રિકા): પાંચ વખતની અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન (Under-19 World Championship) ભારતે ગઇ કાલે 6 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાને (South Africa) બે વિકેટથી હરાવ્યું...
હરદા: મધ્યપ્રદેશના (MP) હરદા (Harda) જિલ્લામાં ગઇકાલે મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં ઘાતક વિસ્ફોટ (explosion in crackers factory) થયો છે. મધ્યપ્રદેશના હરદા ફટાકડા ફેક્ટરીમાં...
નવી દિલ્હી: (New Delhi) જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ (Maulana Arshad Madani) ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના રાજ્ય સરકારના નિર્ણય...
સુરત: (Surat) એસઓજી (SOG) પાસેથી મેળવેલ 7.15 કિલોગ્રામ સોનાના પેસ્ટને રિફાઈન કરવાનો કોર્ટે (Court) હુકમ કર્યો હતો. રિફાઈન કરવાથી ખબર પડશે કે...
સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન થઈ જતાં વધુ 4 યુવાનના મોત (Death) નીપજતાં ડરનો માહોલ ફેલાયો છે. ઘરેથી રૂપિયા લઈને હોસ્પિટલ બતાવવા...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીક છાપર ગામનો ભૌતિક ઉર્ફે ભાવુ પટેલ ૧૦ મહિના અગાઉ ગુમ (Missing) થયો હતો. જે અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચે...
મુંબઈ: (Mumbai) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારને ચૂંટણી પંચ (Election Commission) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પંચે અજિત પવારની આગેવાની...
સુરત: (Surat) શહેરના મગદલ્લા ખાતે રહેતી અને ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની (Students) પોતાના જ ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લેતા...
પલસાણા: (Palsana) કડોદરામાં પત્નીએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડતાં પતિએ પત્ની (Wife) પર છરાથી હુમલો કરતાં મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. પોલીસે પત્નીની...
સુરત: (Surat) અબુધાબી ખાતે આગામી 14 ફેબ્રુઆરીએ નવનિર્મિત સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરનો (Temple) મહંત સ્વામીના હસ્તે શુભારંભ થનાર છે. જે માટે સ્વામિનારાયણ સંપ્રદાયના...
નવી દિલ્હી: એલોન મસ્ક (ElonMusk) વિશે એક મોટો ખુલાસો થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ ડ્રગ્સ (Drugs) લે છે....
નવી દિલ્હી: ફિલ્મ ‘ફાઇટર’ (Fighter) હાલ એક મોટા વિવાદમાં (Controversy) ફસાઇ છે. ફિલ્મના (Film) એક સીનમાં હૃતિક અને દીપિકા એરફોર્સનો (AirForce) યુનિફોર્મ...
ભરૂચ: (Bharuch) નર્મદા જિલ્લાના પ્રતાપનગર ગામનો પરિવાર અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. જ્યાં ખેડબ્રહ્મા માર્ગ પર સુકાઆંબા ગામ (Village) નજીક...
રાજકોટ: (Rajkot) રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં...
હરદા: મધ્યપ્રદેશના (MP) હરદા (Harda) જિલ્લામાં આજે મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં ઘાતક વિસ્ફોટ (explosion in crackers factory) થયો છે. ફટાકડાની ફેક્ટરી સોમેશ ફાયર...
*શહેરમાં ફરી એકવાર વ્યાજખોરોના આતંકથી ત્રસ્ત થઇ એક વ્યક્તિ ફિનાઇલ પીવા મજબૂરબન્યો* શહેરમાં અનેક લોકો મજબૂરીવશ પોતાના બાળકોના અભ્યાસ, પુત્ર પુત્રીના લગ્ન...
નવી દિલ્હી: રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Joda Nyaya Yatra) દરમિયાન તેઓ કાર ઉપર બેસીને કૂતરાને બિસ્કિટ (Biscuit)...
દેહરાદૂન: ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami) સરકારે મંગળવારે બહુપ્રતિક્ષિત યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ રજૂ કર્યું. આ બિલમાં લગ્ન, છૂટાછેડા...
નવી દિલ્હી: જેમ જેમ લોકસભાની ચૂંટણીઓ (LokSabhaElection2024) નજીક આવી રહી છે તેમ તેમ દેશમાં ફરી એક વાર યુનિફોર્મ સિવિલ કોડ (UniformCivilCode) અંગે...
અડાસ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનું ગર્ડર ધરાશાયી
વિનેશ ફોગાટ એશિયન ગેમ્સના ટ્રાયલ્સ હારી, કહ્યું-આખી સિસ્ટમ સામે લડી; હું વાપસી કરીશ
વલસાડના રાહુલ જાખરે એશિયન યુ-20 ડેકાથલોનમાં સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલા અંગે મમતા બેનર્જીએ આપી આ પ્રતિક્રિયા
‘ચોપડી અને ખાલી બોટલ જમા છતાં ગેસ મળતો નથી’, સિલિન્ડર માટે સંજેલીમાં પડાપડી
200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી, કોર્ટે આ આદેશ આપ્યો
ખાતર માટે ખેડૂતોની લાઇન, સાથે ‘ફરજિયાત’ પ્રોડક્ટનો બોજ! નસવાડીના ગુજકોમાસોલ ડેપો સામે રોષ
‘પદાધિકારીઓ નહીં, પરિવારજનો ચલાવે છે પંચાયતનો વહીવટ’, જરોદ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં હોબાળો
કાલોલમાં ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે સુરેલીના સરપંચનું ઘટનાસ્થળે જ મોત
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના 24મા મુખ્યમંત્રી, રાજ્યને 4 નાયબ મુખ્યમંત્રી પણ મળશે
રિપોર્ટ: ઈરાનને ₹28 લાખ કરોડનું પુનર્નિર્માણ ભંડોળ મળશે, US કંપનીઓ રોકાણ કરશે
રાજસ્થાનના 4 જિલ્લાઓમાં રેતીનું તોફાન: પાકિસ્તાનમાં ઉદ્ભવેલા વાવાઝોડાને કારણે હવામાન બદલાયું
‘હસ્તી’ને મળ્યું નવું ઘર: મુંબઈના કોટક દંપતીએ દત્તક લીધી
આર્મી ચીફ: ભારત ‘ઓપરેશન સિંદૂર 2.0’ માટે તૈયાર છે, યુદ્ધવિરામ ફક્ત હાલ પુરતું
બે મહિનાથી પગાર વિનાના NHM કર્મચારીઓનો હલ્લાબોલ, પાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત
દેશમાં ISI-અંડરવર્લ્ડ નેટવર્કની મોટા વિસ્ફોટની યોજના નાકામ: 9 આતંકવાદીઓની ધરપકડ
ડ્રેસ મોકલવાના બહાને TTE એ યુવતીને AC કોચમાં બોલાવી અશ્લીલ હરકત કરી
IPL પર ઓનલાઈન સટ્ટાબાજીનો પર્દાફાશ: વડસરમાંથી સટોડિયો ઝડપાયો
‘લાઇફ ટાઇમ દસ્તાવેજ’ રદ્દી કાગળ પર છપાયા, બોર્ડના ગુણપત્રકોની ગુણવત્તા પર ઉઠ્યા સવાલો
RTE પ્રવેશમાં આંગણવાડીના બાળકો સાથે અન્યાયનો આક્ષેપ, DEO કચેરીએ વાલીઓનો હોબાળો
વડોદરા ‘આપ’ પ્રમુખનું સનસનીખેજ ષડયંત્ર: આઈબી અધિકારી બનીને પોતાના જ હરીફને ધમકાવ્યો
મમતાનો અસ્ત? તૃણમૂલનાં ઊભાં ફાડિયાં થશે?
અખંડ એકતાની જીત: લદ્દાખમાં પ્રજાકીય શાસન તરફ પ્રયાણ
સુપ્રીમનો ત્રણ જ માસમાં ચુકાદાનો આદેશ પણ કરોડો કેસના ભારણની સામે હાઈકોર્ટમાં જજોની ભારે અછત છે
ભારતનો રૂપિયો નબળો પડ્યો છે પણ ચીન અને પાકિસ્તાનનાં ચલણો મજબૂત થયાં છે
કેટરિંગના ધંધાની અદાવત બની જીવલેણ: મિત્ર દ્વારા ચાકુના ઘા ઝીંકી વેપારીની હત્યા
‘ઉત્સાહના અતિરેકમાં કાયદાનું ભાન ન રહ્યું’, સાંસદ જશુ રાઠવાએ ભૂલ સ્વીકારી
દાહોદના જંગલમાં ગૂંજશે વાઘણોની ત્રાડ, મધ્યપ્રદેશથી બે વાઘણ લાવવાની તૈયારી
વડોદરામાં આપઘાતનો પ્રયાસ, બે અલગ-અલગ ઘટનાઓથી ચકચાર
GCAS પહેલા રાઉન્ડનું રજિસ્ટ્રેશન પૂર્ણ,સરકારી યુનિ. માટે 2.80 લાખ ચોઇસ
ખંભાત, તા. 6
કલમસરની રોહન ડાઈઝ કંપનીમાં વેસલમાં ભરેલા ઝેરી ‘કલોરો ગેસ’ મંગળવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસમાં બોટમમાંથી લીકેજ થયો હતો.જે ઝેરી ગેસ આસપાસના ગામોમાં ફેલાતાં ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફો થઇ હતી.આ ઉપરાંત આંખ અને ગળામાં બળતરા, ઉધરસ, ઉલ્ટીઓની તકલીફો થવા પામી હતી. આ બાબતે કલમસરના ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરીયાદો કરી હતી.જેને કારણે તાબડતોડ પ્રદુષણ બોર્ડના અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કંપનીના માલિકોની ગેરરીતિઓ સામે આવી છે.તકલાદી મશીનરીમાં કામગીરી થતી હોવાથી આવનાર સમયમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી આશંકાઓ સેવાઈ રહી છે.વહેલી સવારે ઝેરી ગેસ લીકેજ થતા કલમસરના જેતપુરામાં, બાજીપુરા, પંડોરિયાપુરા, જહાંગીરપુરા, સહિતના ગામોમાં ગેસની અસર વર્તાઈ હતી.શાળાઓના બાળકોને પણ ઝેરી ગેસથી શ્વાસ લેવામાં તકલીફ, આંખો અને ગળામાં બળતરા તેમજ ઉધરસની તકલીફો સર્જાઈ હતી.જેને કારણે શાળાઓના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી વેઠવી પડી હતી.ગેસ પ્રસરતાં આરોગ્ય ટીમો દ્વારા આરોગ્ય તપાસ હાથ ધરાઇ હતી. જોકે, મામલતદાર, પોલીસ પણ સ્થળે પર પહોંચ્યાં હતાં.