સુરત: સુરત (Surat) વઘઇના ચારણવાડા રોડ ઉપર બસ (Bus) અને પિકઅપ વાન (Pickup Van) વચ્ચે આજે શનિવારે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત (Accident)...
પ્રત્યેક ભારતીયની વિચારસરણી એવી છે કે ગામડા કરતાં શહેરમાં કમાણી વધુ છે અને આ કારણે જ લોકો ગામડાઓમાંથી શહેર તરફ પ્રયાણ કરે...
વલસાડ: (Valsad) વલસાડના વાઘલધરા હાઇવે (Highway) ઉપર પડેલા ખાડાના કારણે રિક્ષા પલટી મારી જતાં યાદવ પરિવારના ત્રણેયને ઈજા થઈ હતી. વાઘલધરાની ખરેરા...
ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્ર સરકાર (Government) દ્વારા રજૂ કરવામાં આવેલી મેન્ગ્રુવ્ઝ ઇનિસિઅએટિવ ફોર શોરલાઇન હેબટેટ્સ- ટેંગિબલ ઇનકમ્સ (MISHTI) યોજના અંતર્ગત મરીન નેશનલ પાર્કમાં...
નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આપના (AAP) નેતા મનીષ સિસોદિયાને (Manish Sisodia) ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (Directorate of Enforcement) એ...
દમણ: (Daman) મહિલાઓને દેહ વ્યાપારના ધંધામાં ધકેલનારા બે વ્યક્તિને દમણ પોલીસે (Daman Police) ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે દમણની...
કીમ ટાઉન: (Kim) કીમના મુળદ તળાવ ફળિયામાં ભાભી સાથેના આડા સંબંધના વહેમમાં લાકડાના ફટકા મારી યુવકની હત્યા (Murder) કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત...
વ્યારા: (Vyara) વ્યારાના ટીચકપુરા પાસે પેસેન્જરોને લેવા માટે ઊભી રહેલી બસને (Bus) પૂરપાટ ઝડપે આવતા હાઇવા ટ્રકે ધડાકાભેર અકસ્માત કર્યો હતો, જેમાં...
ઓડિશા: ઓડિશાના (Odisha) બાલાસોરમાં (Balasore) બનેલા ટ્રેન અકસ્માત (train accident) પછી તેની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી હતી. CBIએ તપાસ દરમ્યાન...
સુરત : સુરત (Surat) જિલ્લામાં મેઘરાજ મહેરબાન થયા છે. વરસાદ પડતા ખેડૂતોમાં (Farmers) ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુરતમાં પડેલા સાર્વત્રિક વરસાદ...
નવી દિલ્હી : હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 24 કલાકમાં દેશના તમામ રાજ્યોમાં ભારે વરસાદ (Rain) પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે....
નવી દિલ્હી: (New Delhi) આ વર્ષના અંત સુધીમાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (Election) યોજાવાની છે ત્યારે ભાજપે આ ચાર રાજ્યોના ચૂંટણી પ્રભારીઓની...
સુરત: વરસતા વરસાદ વચ્ચે સુરત પોલીસની (SuratPolice) સરાહનીય કામગીરી સામે આવી છે. ઉધના આશાનગર સોસાયટીમાં જર્જરિત મકાનને કારણે એક વર્ષથી સોસાયટીના ફૂટપાથ...
ગોરખપુર: (Gorakhpur) વડાપ્રધાન મોદીએ (PM Modi) શુક્રવારે ગોરખપુરના ગીતા પ્રેસના (Geeta Press) શતાબ્દી વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં હાજરી આપી હતી. આ અવસરે...
અમદાવાદ: વરસતા વરસાદ વચ્ચે અકસ્માતના (Accident) બનાવ વધ્યા છે ત્યારે આજે શુક્રવારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં. 8 (NH8) પર બામણગામ નજીક બ્રિજ...
કર્ણાટક : કર્ણાટકમાં (Karnataka) એક સ્કૂલ મેનેજમેન્ટ (School Management) સામે રાજદ્રોહનો (treason) કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં એક નાટક દરમિયાન વડા...
સુરત: સુરત (Surat) શહેરના અમરોલી (Amroli) વિસ્તારમાં ધો. 12 સાયન્સની (Science) વિદ્યાર્થીનીએ (Student) નીટની એક્ઝામમાં (NEET Exam) ઓછા ટકા આવતા ફાંસો ખાઈ...
સુરત: સુરત શહેરમાં રખડતાં શ્વાન દ્વારા હુમલાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે સવારે શહેરના લિંબાયત વિસ્તારમાં બે અલગ અલગ ઘટનામાં...
ચોકલેટનું નામ સાંભળતા જ તેને ખાવા માટે મન લલચાય છે. કોઈને ખુશ કરવા, કોઈનો આભાર માનવા કે સોરી કહેવા પણ ચોકલેટ અપાય...
હમણાં ચાર દિવસ પહેલા શહેરમાં બનેલી એક ઘટનાને જાણ્યા બાદ સુરતીઓની આંખો પહોળી થઈ ગઈ હતી અને મોઢામાંથી “ના હોય” ના શબ્દો...
આ દુનિયામાં કોઈ કલાકાર છે તો કોઈ કળાને પારખનારો છે. દુનિયામાં ઘણા એવા વિરલ મિનીએચર આર્ટના બનાવતા કલાકારો છે જેમની કલાકૃતિઓ નરી...
સુરત તો વર્ષોથી અવનવા બેમિસાલ સ્વાદિષ્ટ પકવાનોની નગરી છે. અન્ય શહેર કે રાજ્યના લોકો સુરતની મુલાકાતે આવે તો અહીંના ઘારી અને સુરતી...
ભરૂચ: સમગ્ર ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓએ ચિંતાજનક સ્થિતિ ધારણ કરી છે. કેમિકલ કંપનીઓમાં એક પછી એક બનતી આ ઘટનાઓ ઉદ્યોગોમાં સુરક્ષાએ...
સુરતને નં. 1 બનાવવાના મોટેભાગના માપદંડોમાં સુરતના શાસકો, વહીવટકર્તાઓ સતત પ્રયત્નશીલ રહે છે. અને એમાં પ્રજાજનોના જરૂરી સાથ સહકારથી ખરાં પણ ઉતરે...
સુરત: સુરત (Surat) શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા આદિત્ય કોમ્પલેક્સમાં ગુરુવારની રાત્રે અચાનક લિફ્ટ ખોટકાઈ (Lift Stopped) જતા 10 જણા ફસાઈ ગયા...
વર્ષાઋતુએ સુરત શહેરમાં થોડા વિલંબથી પણ ધમાકેદાર આગમન કર્યું છે ! શહેરમાં અનેક સ્થળે પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થઇ ગયા છે !...
મોંઘવારી કુદકે ને ભુસકે વધી રહી છે. ક્યારેક પેટ્રોલ ડીઝલના ભાવોમાં રાતોરાત ભાવો વધી જાય છે. ક્યારેક ગેસનો બાટલો ક્યાય બારસો પર...
દેશનાં ઉત્તર પૂર્વના રાજ્ય મણીપુરમાં લગભગ દોઢ મહિના પહેલાં ચાલુ થયેલા તોફાનો અને હિંસા હજુ પણ થંભવાનું નામ નથી લેતા. આ હિંસામાં...
એક દિવસ એક સીનીયર ફોટોગ્રાફર ટ્રેર્નીંગ લેવા આવનાર યુવા ફોટોગ્રાફર્સને ટ્રેર્નીંગ આપવા આવ્યા.બધા આટલા અનુભવી ફોટોગ્રાફર પાસેથી જ્ઞાન મળશે તે જાણીને ખુશ...
રાજકીય, આર્થિક, સામાજિક વિચારધારા મુજબ સત્તા મેળવી, શાસન કરવા સમાન વિચારધારાવાળા લોકો ભેગા મળી, એક રાજકીય પક્ષની સ્થાપના કરે છે. દેશના બંધારણ...
ગોવાની સાધ્વી સતીષ સૈલ બની Miss India 2026
અજિત અગરકર 2027 સુધી રહેશે ચીફ સિલેક્ટર?
આજે અક્ષય તૃતીયા
‘ધુરંધર-2’માં સુસાઇડ બોમ્બરનું પાત્ર ભજવનાર કલાકાર ગુજરાતી?
કોલકાતા ડેપ્યુટી કમિશ્નર શાંતનુ સિંહા બિસ્વાસના ઘરે EDની રેડ
ડાન્સ પ્લસમાં રાઘવ જુયાલને કિસ કરતી વખતે અસહજ લાગી હતી: શક્તિ મોહનનો ખુલાસો,“આ બધું સ્ક્રિપ્ટેડ હતું”
‘હોર્મુઝ બંધ છે, પાછા વળી જાઓ’
આજ થી શરૂ થશે ચારધામ યાત્રા
‘ધુરંધર’ પછી બદલાઈ ગઈ ગૌરવ ગેરાની ઓળખ!
Sunrisers Hyderabad ની રોમાંચક જીત
ફતેપુરા સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાનમાં ભીષણ આગ,બે વ્યક્તિઓનું રેસ્ક્યુ
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને 7.34 કરોડ ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા
ગુજરાત ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ ને મળી મોટી સફળતા : આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના ૬ સાગરીતો ઝડપાયા, ₹૨૧૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ
સૌરાષ્ટ્રમાં હર્ષ સંઘવીનો હુંકાર – ‘ગુજરાતની પ્રજા અને ભાજપ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર, અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા સબક શીખવશે’
ગુજરાત પોલીસનું ઓપરેશન : ડ્રગ્સ માફિયાઓ પર ‘PIT NDPS’નો કોરડો વિંઝાયો , વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મતદાન પહેલા જ ભાજપનો દબદબો , 730 બેઠકો બિનહરીફ જાહેર
હિંમતનગરમાં મુખ્યમંત્રી – ‘હવે ચૂંટણીઓ જ્ઞાતિ-જાતિ કે પરિવારવાદ પર નહીં, માત્ર વિકાસની રાજનીતિ પર લડાય છે’
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ પર એનસીબીનો પ્રહાર: હેરોઈન સાથે પકડાયેલી ફિલિપાઈન્સની મહિલાને ૨૦ વર્ષની સખત કેદ
ગાંધીનગરના કલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો પર દબાણના આક્ષેપ- ચૂંટણી પંચને ફરિયાદ
RTE પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા વધારાઈ
બિહારના સીએમને મારી નાખવાની ધમકી આપનારસાણંદથી ઝડપાયો
અમદાવાદમાં આવેલા આસારામનો આશ્રમ તોડી પડાશે, હાઈકોર્ટે અપીલ ફગાવી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે વંદે ભારત અમદાવાદથી ગાંધીનગર જશે નહીં
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર અને વચેટીયો લાંચમાં પકડાયો
વેનેઝુએલા પેટર્ન ફરી? ટ્રમ્પના નિવેદન બાદ ક્યુબા પાસે અમેરિકી 2000 કરોડનું ડ્રોન 6 કલાક મંડરાયું
એનરિચ્ડ યુરેનિયમ અને યુરેનિયમ ડસ્ટ શું છે અને અમેરિકા તેને ઈરાન પાસેથી કેમ જપ્ત કરવા માંગે છે?
CSK સામે કઠિન પડકાર, SRHએ જીતવા આપ્યો મજબૂત 194/8 સ્કોર,અભિષેક-ક્લાસેન ચમક્યા
નડિયાદમાં એ.સી.બી.નું સફળ ટ્રેપિંગસેન્ટ્રલ જી.એસ.ટી. ઓફિસમાં 10 લાખની લાંચ લેતા સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરની ધરપકડ
લાઇકથી લાઇમલાઇટ સુધી: જર્મન મોડલની પ્રતિક્રિયા, મને કોહલી માટે દુઃખ થયું, વાતનું વતેસર થઈ ગયું
સુરત: સુરત (Surat) વઘઇના ચારણવાડા રોડ ઉપર બસ (Bus) અને પિકઅપ વાન (Pickup Van) વચ્ચે આજે શનિવારે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાતા 20થી વધુ મજૂરો ગંભીર રીતે ઘવાયા (Injured) હતા. જોકે ઘટના ના ખૂબ ઓછા સમયમાં 108ની મદદથી તમામ ઇજાગ્રસ્તો ને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ (Hospital) લઇ જવાતા તમામ ને દાખલ કરી દેવાયા છે. ઇજાગ્રસ્ત મજૂરોના સંબંધીઓ એ જણાવ્યું હતું કે રોડ ક્રોસ કરતા પિકઅપ વાન ને મુસાફરો ભરેલી બસે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. તેલ (Oil) કાઢવાની મજૂરી કામે થી ઘરે પરત ફરતા અકસ્માત નડ્યો હતો.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે 108ની કામગીરી પ્રસંશનીય હતી. ઘટના ઘટતા જ ખૂબ ઓછા સમયમાં અનેક એમ્બ્યુલસ પણ સ્થળ પર દોડી આવી હતી. બે બાળકો, 10 થી વધુ મહિલાઓ સહિત 18-20 જેટલા મજૂરોને તાત્કાલિક સારવાર મળી રહેતા તમામને બચાવી લેવાયા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તો વાંસદા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બસ આહવા-અમદાવાદ તરફ જતી હતી. અકસ્માત બાદ બસમાંથી ચીચયારીઓ સંભળાય રહી હતી. બસના મુસાફરો હેબતાઈ ગયા હતા અને દોડીને બસની બહાર નીકળી ગયા હતા. પિકઅપ વાનનાં મુસાફરો લોહી લુહાણ હાલતમાં રોડ ઉપર પડેલા જોઈ કેટલાક મુસાફરો મદદે દોડી આવ્યા હતા. આ દુર્ઘટના માં બસના ચાલકને પણ ઇજા થઇ હતી.
તમામ મજૂરો વ્યારા-દોલવણના આમોનિયા ગામના રહેવાસી હતા. વાંસદા મહુડાની ડોળીના ફળ માંથી તેલ કાઢવાની મજૂરી કામે આવ્યાં હતા. કેટલાક મજૂરોતો પરિવાર સાથે આવ્યા હતા. ઘટનાની જાણ બાદ મજૂરોના સંબંધીઓ હોસ્પિટલ દોડી આવ્યા છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. 108ની વાંસદા, લીમઝર, મહુવાસ, અનાવલ, પ્રતાપનગર ની એમ્બ્યુલનસ ના EMT અને પાયલોટ ની કામગીરી ને ઇજાગ્રસ્તો અને એમના પરિવારજનોએ વધાવી આભાર વ્યક્ત કર્યો હતો.
રાજેશભાઇ પટેલ (પાયલોટ, 108 વાંસદા) એ જણાવ્યું હતું કે ચારણવાડા રોડ ઉપર પેટ્રોલ ભરાવી ને લોકેશન પર પરત ફરતા જ અકસ્માત જોયો હતો, રોડ ઉપર ઇજાગ્રસ્તો ને જોઈ તાત્કાલિક ફરજના ભાગ રૂપે હેડ કવાટર્સ ફોન કરી આજુબાજુના લોકેશનની એમ્બ્યુલન્સ મોકલવા વિનંતી કરી હતી. ગણતરીના સમયમાં EMT ચિંતના ગામી એ તમામ ને પ્રાથમિક સારવાર સાથે હોસ્પિટલ પહોંચાડવામાં સફળ થયા હતા. રસ્તામાંથી EMT ચિંતના ગામીએ વાંસદા હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર ને ઘટનાની જાણ કરી એલર્ટ રહેવા અનુરોધ કર્યો હતો. અમારા ઉપરી અધિકારીઓ પર હોસ્પિટલ દોડી આવ્યા હતા. હાલ તમામ ની તબિયત સારી હોવાનું અને ત્રણ દર્દી ને લગભગ રીફર કરાય એમ કહી શકાય છે. 108ની ટ્રેનિગમાં મળેલો અભ્યાસ આવા મેજર કોલ માં કામ આવે છે. તમામ દર્દી અને એમના પરિવારે કરેલો આભાર વ્યક્ત એજ અમારું મૂલ્ય છે.
ઈજાગ્રસ્તોના નામ