મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના તમામ કલાકારોને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. શોના ઘણાં પાત્રો હવે આઇકોનિક બની...
સજીવ સૃષ્ટિનું સંતુલન જળવાયેલું રહે એ માટે પોષણકડીની વ્યવસ્થા કુદરતી રીતે ગોઠવાયેલી છે. એ મુજબ તમામ સજીવ એક યા બીજી રીતે પરસ્પર...
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ (Motion of no confidence પર પોતાનું ભાષણ આપ્યું હતું. આ...
રાહુલ ગાંધીની અપીલ પર ચુકાદો આપતાં સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોએ સુરતની ટ્રાયલ કોર્ટના જજને અને ગુજરાતની વડી અદાલતના જજને એક સરખો સવાલ...
સુરત: ભેસ્તાનમાં બુધવારની મધરાત્રે બે યુવકોને લોકોએ જાહેરમાં ઘા મારી મેથીપાક આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ ઇજાગ્રસ્ત...
જેણે ભાજપને કેન્દ્ર સુધી પહોંચાડ્યું તેવા ગુજરાતમાં ભાજપમાં મોટાપાયે ડખાઓ શરૂ થઈ ગયા છે. ભૂતકાળમાં ભાજપમાં કેશુબાપા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે ચાલેલી...
સુરત: સુરત ONGC બ્રિજના પિલર સાથે ફરી એક વખત કોલસા (Coal) ભરેલ જહાજ ટકરાયું હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે તણાઈ...
પ્રગતિના પંથનું ઉદાહરણ રૂપ બનતું સુરત શહેર ઝડપથી વિકસતું જાય છે. વિશ્વ ફલક પર પણ તેની ઓળખ બની રહી છે.શહેરમાં વિવિધ વિસ્તારોને...
નવી દિલ્હી: ભારતીય મૂન મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) 14 જુલાઈના રોજ લોન્ચ (Launch) કરવામાં આવ્યું હતું. જે બાદ 47 વર્ષ પછી પ્રથમ વખત...
ભરૂચ: ભલે બાર ગામે રિવાજો-પરંપરા અનોખા અને બદલાયેલા હોય, જો જાણતા ન હોય તો ગરબડ થઇ જાય. ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની...
આણંદ: આણંદના (Anand) ખંભાતથી ફાયર સેફટીની (Fire safety) એન.ઓ.સી (NOC) આપવા માટે લાંચ (bribe) માંગનાર ફાયર ઓફિસર એ.સી.બી. (Anti corruption bureau) ના...
મુંબઇ: વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda) અને સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) સ્ટારર ‘ખુશી’ (Kushi)નું બહુપ્રતિક્ષિત ટ્રેલર (Trailer) રિલીઝ થઈ ગયું છે....
નવી દિલ્હી: આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat) યોજના અંતર્ગત ભારત (India) આધુનિરણ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. જેમાં મેક ઇન ઇન્ડિયા (Make in...
નવી દિલ્હી: આ વર્ષે ભારતમાં (India) ODI વર્લ્ડ કપ (ODI Woeld cup 2023) રમાવાનો છે. આઈસીસીએ ગયા મહિને આ વર્લ્ડ કપનું શેડ્યૂલ...
સુરત: ‘વિશ્વ આદિવાસી દિવસ’ (World Tribal Day) એટલે વિશ્વભરમાં વસતા આદિવાસીઓ માટેનો અનોખો પર્વ, પરંપરાગત વેશભુષા અને વાજિંત્રોનાં તાલે ટીમલી ગીતનાં તાલે...
સુરત (Surat): શહેરના સિંગણપોર (Singanpore) વિસ્તારમાં તક્ષશિલા કાંડની (TakshShilaFire) યાદ તાજી કરાવતો કિસ્સો સામે આવ્યો છે. સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલા તાના...
સુરત: સુરતમાં (Surat) આદિવાસી સમાજની (Tribal Community) રેલી (Rally) દરમ્યાન યુવકે બ્રિજ પર ચઢી જોખમી ડાન્સ (Dance) કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો...
નવી દિલ્હી: મિસ યુનિવર્સ (Miss Universe) ઇન્ડોનેશિયા (Indonesia) સ્પર્ધામાં ભાગ લેનારી છ છોકરીઓએ આયોજકો પર જાતીય સતામણીનો આરોપ લગાવતી FIR નોંધાવી છે....
મુંબઇ: ડોન-3 (Don-3) ના લીડ કેરેક્ટરમાં શાહરૂખ ખાન (Shahruk khan) હશે કે રણવીર સિંહ (Ranveer singh) લાંબા સમયથી તે ચર્ચાનો વિષય છે....
પલસાણા: સુરત (Surat) નજીક કડોદરા (Kadodara) નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માતમાં (Accident) મહિલાએ પતિ અને દીકરીની નજર સામે જીવ ગુમાવ્યો છે. મહિલાના...
સુરત: સારોલી ચોકડી નજીક એમેઝોનના (Amazon) ગોડાઉન બહાર પાર્ક બે ટેમ્પોમાં (Tempo) અજાણ્યો ઈસમ આગ (Fire) લગાડી ભાગી જતા ભાગદોડ મચી ગઇ...
નવસારી: રાજ્યના કેટલાક ભાગોમાં પશુઓમાં એકાએક જોવા મળેલો લમ્પી વાયરસ (Lumpy Virus) હવે અન્ય ભાગોમાં પણ ફેલાય રહ્યો છે. નવસારીમાં (Navasari) પણ...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે સાંસદ ભવનમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાનું ભાષણ આપ્યું હતું. રાહુલ પોતાનું ભાષણ...
ભરૂચ: સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) સપાટી સીઝનમાં (Rainy Season) પ્રથમ વાર 131 મીટરે પહોંચી ગઈ છે. સરદાર સરોવર ડેમની સપાટી...
નવી દિલ્હી: અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બુધવારે બીજા દિવસે સંસદમાં તીખી દલીલો (Debate in Parliament on No-Confidence Motion) ચાલી રહી છે. રાહુલ...
સુરત: કામરેજમાં એક બેરોજગાર યુવકે ઝેરી દવા (Poison) પી આપઘાત (Suicide) કરી લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે...
નવી દિલ્હી: ‘હું ચંદ્રની ભ્રમણકક્ષામાં આવ્યો છું, ફોટો મોકલું?’… આ ચંદ્રયાન-3એ (Chandrayaan-3) પૂછ્યું છે. ચંદ્રયાને ટ્વીટ કરીને આ સવાલ પૂછ્યો છે. આ...
સુરત (Surat): શહેરમાં પાલ (Pal) મેઈન રોડ પર બે કાર વચ્ચે અકસ્માત (CarAccident) થતાં બબાલ (Fight) થઈ હતી. જેમાં એક કારચાલકે એક...
ગાંધીનગર: રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2023- 24ના વર્ષમાં મેડિકલ અને ડેન્ટલ (Medical Dental) કોર્સમાં પ્રથમ વર્ષના પ્રવેશ માટેની પ્રથમ રાઉન્ડની કાર્યવાહીની તમામ પ્રવેશ...
ગાંધીનગર,સુરત: કેન્દ્ર સરકારની (Central Government) ઉડાન (Udan) યોજનાની તર્જ પર ગુજરાતની (Gujarat) VGF યોજના હેઠળ નાના શહેરોને અમદાવાદ (Ahmedabad) – વડોદરાથી (Vadodara)...
પીએમ મોદીએ જેમના ચરણ સ્પર્શ કર્યા તે વરિષ્ઠ વ્યક્તિ કોણ? કોલકાતાના શપથવિધિ સમારંભમાં ભાવુક દૃશ્યે ખેંચ્યું સૌનું ધ્યાન
શુભેંદુ સરકારનો શપથવિધિ સમારંભ ભવ્ય રહ્યો, દિલીપ ઘોષથી અગ્નિમિત્રા પૉલ સુધી અનેક દિગ્ગજોએ લીધા મંત્રીપદના શપથ
ચેક રીટર્ન કેસમાં વળાંક : કાયદેસરનું લ્હેણું સાબિત ન થતા આરોપી નિર્દોષ જાહેર
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર બની આગનો ગોળો, ચાલક જીવતા ભડથું થયો
સમા-હરણી લિંક રોડ પર સ્ક્રેપના સામાનમાં ભીષણ આગ,લોખંડ કટિંગ કરતા તણખો ઉડતા બની ઘટના
આઈનોકસ પાસે એવરેસ્ટ ઓનીક્સમાં છઠ્ઠા માળે સ્પામાં આગ
કરોડોના આંધણ છતાં વડોદરાના નસીબમાં પૂર ? તંત્રની રહેમનજરે નદીના શ્વાસ રૂંધવાનું સુનિયોજિત કાવતરું
અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ અંતિમ તબક્કામાં, એક મહિનામાં આવી શકે ફાઈનલ રિપોર્ટ
પાકિસ્તાનની ટ્રેનોમાં હોય છે ખાસ ‘પાર્લર કોચ’
પશ્ચિમ બંગાળમાં ઇતિહાસ રચાયો
દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફરી બદલાશે વાતાવરણ
પાવાગઢ ડુંગર પર દીપડાનો આતંક : વન વિભાગે પાંજરું મૂકી શરૂ કર્યું ઓપરેશન
રેલવેની મોટી ભેટ: ઓખા-તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ
શું દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના છે?
ભારતને મળ્યા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ
તમિલનાડુની રાજનીતિમાં નવો વિવાદ
કેરળમાં કોંગ્રેસ સામે ‘CM કલેેશ
લક્ઝરી ક્રુઝ પર દેખાયેલા હંતા વાયરસને કારણે દુનિયાભરમાં કેમ ચિંતા ફેલાઈ ગઈ છે?
તમિલનાડુની રાજનીતિમાં ગરમાવો: AMMKના એકમાત્ર ધારાસભ્ય લાપતા
કેનેરી આઈલેન્ડ્સમાં હંટાવાયરસનો પ્રકોપ
દિલ્હીમાં KKRનો દબદબો યથાવત
સાવલીમાં બેન્ક ઓફ બરોડા પાસે વીજ લાઈનમાં ભીષણ આગ: ધડાકાભેર વાયરો સળગતા નગરમાં ફફડાટ
કેરળમાં CM પદ અંગે હજુ સુધી કોઈ નિર્ણય કેમ નથી આવ્યો? જીત બાદ કોંગ્રેસ પાર્ટીનું વલણ શું છે?
કાળઝાળ ગરમીમાં દર્દીઓને મોટી રાહત, SSG હોસ્પિટલમાં 50 જેટલા એર-કૂલર તૈનાત
ડાકોરમાં ભક્તોની આસ્થાને ‘મોંઘવારી’નો ઝટકો : પૂજા-મનોરથના લાગામાં તોતિંગ વધારો
રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરબદલના સંકેત: વડોદરા સહિત 15 મહાનગરપાલિકાઓના કમિશનરોની સામૂહિક બદલીના એંધાણ
અભિનેતા વિજય તમિલનાડુના CM બનશે: સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો
સખી’ સેન્ટર કે સેટિંગ સેન્ટર?
‘મારા બધા સપના ચકનાચૂર થઈ ગયા…’ CJI સૂર્યકાન્તે સુપ્રીમ કોર્ટમાં એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો
અકોટા વિસ્તારમાં ગાંજાનુ કરતો કેરીયર ઝડપાયો. સપ્લાયર વોન્ટેડ
મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના તમામ કલાકારોને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. શોના ઘણાં પાત્રો હવે આઇકોનિક બની ગયા છે. દયા ભાભીનું પાત્ર એટલે કે દિશા વાકાણી અને દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર મોટા ભાગના લોકોને ગમે છે. તે જ સમયે લોકોને તારક મહેતાનું પાત્ર સૌથી બુદ્ધિશાળી વાળું લાગે છે. તારક મહેતામાં શૈલેષ લોઢા તારક મહેતાનું પાત્ર ભજવતા હતા ત્યારબાદ કેટલાક વિવાદોને કારણે તેમણે શો છોડી દીધો હતો. જ્યારે પણ શૈલેષને પ્રશ્ન કરવામાં આવ્યો કે તેણે શો કેમ છોડ્યો ત્યારે તેણે તેના પર મૌન રહેવાનું પસંદ કર્યું હતું. આ પછી એ વાત સામે આવી કે શૈલેષે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો જેમાં તે જીતી ગયો હતો. હવે શોના નિર્માતા અસિત મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને શૈલેષના દાવાઓને ખોટા ગણાવ્યા છે.
શૈલેષે સાચી હકીકત જણાવી ન હતી
અસિત મોદીનું કહેવું છે કે શૈલેષ લોઢાએ કેસ જીતવાના ખોટા દાવા કર્યા છે. તેમણે કહ્યું કે, ‘કેસ જીત્યો હોવાનો દાવો કરવો ખોટો છે. શૈલેષ લોઢા આ વાતને ખોટી રીતે કહી રહ્યા છે. કોર્ટના આદેશમાં સ્પષ્ટ છે કે આ મામલો પરસ્પર સહમતિથી સમાપ્ત થયો છે. ખોટા સમાચાર ફેલાવવા પાછળ તેમના શું તથ્ય છે તે અમે સમજી શકયા નથી.
અસિત મોદીનો દાવો, અમે ક્યારેય પૈસા આપવાની ના પાડી નથી
અસિતે વધુમાં કહ્યું કે શો છોડવાનો એક સાચો રસ્તો છે, જેને શૈલેષ લોઢાએ ફોલો કર્યો ન હતો. આ વિશે વિગતવાર વાત કરતાં અસિત કહે છે, ‘અમે ક્યારેય પૈસા આપવાની ના પાડી નથી. અમે શૈલેષ લોઢા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. અમે એક્ઝિટ લેટર પર મળવા અને ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો. વારંવાર પ્રયાસ કરવા છતાં શૈલેષે જવાબ ન આપ્યો અને NCLTમાં કેસ દાખલ કર્યો. અસિત મોદીએ વધુમાં જણાવ્યું કે, ‘વ્યાવસાયિક રીતે કહીએ તો તેઓને હંમેશા સમયસર પેમેન્ટ આપ્યું છે. અમે કામ કરતી વખતે ક્યારેય પણ તેમની ફરિયાદ આવી હોય અને ન સાંભળી હોય તેવું નથી બન્યું તેથી જ તેમની વિદાય વખતે આવું વર્તન જોઈને મને આશ્ચર્ય અને દુઃખ થયું હતું. તેમનાં પેમેન્ટની ચૂકવણી રોકવાનો અમારો હેતુ ક્યારેય નહોતો પરંતુ દરેક કોર્પોરેટના પોતાના નિયમો હોય છે જે મુજબ ઘણા પેપર વર્ક હોય છે, જે પૂર્ણ થયા ન હતા.
શૈલેષે કેસ કર્યો હતો
શૈલેષ લોઢાએ આસિત મોદી સામે બાકી નાણાંને લઈને કેસ દાખલ કર્યો હતો. શૈલેષ કેસ જીત્યા બાદ અસિત મોદીએ 1 કરોડથી વધુ રકમ ચૂકવવી પડી હતી એવો દાવો પણ શૈલેષ વતી કરવામાં આવ્યો હતો. શૈલેષે કહ્યું કે તે કેસ જીતી ગયો હતો, ત્યારબાદ અસિત મોદીએ શૈલેષને 1,05,84,000/-ની રકમ ચૂકવી હતી.