સુરત: દક્ષિણ ગુજરાતના (South Gujarat) અંતરિયાળ ગામોમાં દેખાતા હિંસક પ્રાણીઓ હવે સુરત શહેર (Surat) સુધી પહોંચી ગયા છે. સુરતના અમરોલી વિસ્તારમાં એક...
ભરૂચ: દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે રસ્તાઓ પર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહનચાલકો...
નવી દિલ્હી: પબજી (PubG) ગેમ લવ સ્ટોરી બાદ હવે ફેસબુક (Facebook) ફ્રેન્ડ લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર છવાઇ રહી છે. ઓનલાઇન ફ્રેન્ડને...
મુંબઈ: હોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ઓપેનહાઇમર’ રિલીઝ થતાની સાથે જ વિવાદમાં આવી ગઈ છે. ફિલ્મમાં ઈન્ટીમેટ સીન દરમિયાન ભગવદ ગીતા...
મુંબઇ: ફરહાન અખ્તર (Farhan Akhtar) અને સોનમ કપૂરની (Sonam Kapoor) ફિલ્મ ભાગ મિલ્ખા ભાગના (Bhag Milkha Bhag) રીલિઝને 10 વર્ષ પૂરા થઇ...
ભરૂચ: ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ (GPCB) ફાર્મા કંપનીને પર્યાવરણીય ધોરણોના કથિત ઉલ્લંઘન બદલ ભરૂચ સ્થિત હાઈક્લ લીમીટેડ પ્લાન્ટમાં ઉત્પાદનની કામગીરી બંધ કરવા...
નવસારી: નવસારી (Navsari) વિજલપોરમાં જર્જરિત આંગણવાડીઓની (Anganwadi) છત નીચે ભૂલકાઓ અભ્યાસ (Study) કરતાં હોવાની કેટલીક તસવીરો કેમેરામાં કેદ થઈ જતા અનેક પ્રશ્નો...
અમદાવાદ: ઈસ્કોન બ્રિજ (Iscon Bridge Accident) પર ફૂલસ્પીડમાં જેગુઆર કાર દોડાવી 9 લોકોના મોત માટે જવાબદાર ધનવાન બાપના દીકરા તથ્ય પટેલના કેસ...
વલસાડ: આ વર્ષે ચોમાસા દરમિયાન વલસાડમાં (Valsad) અનરાધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે વલસાડમાં એક પછી એક બિલ્ડીંગના સ્લેબો (building Slab...
નવી દિલ્હી: ચોમાસુ સત્રમાં મણિપુર (Manipur) પર ચાલી રહેલી હિંસા વચ્ચે મંગળવારે ભાજપની (BJP) સંસદીય દળની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન (PM) નરેન્દ્ર...
સુરત: ગુજરાતમાં વરસાદનું જોર નરમ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ઉકાઈ...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી 27 અને 28 જુલાઈ 2023ના રોજ ગુજરાતની (Gujarat) બે દિવસીય યાત્રા પર છે. ત્યારે...
નવી દિલ્હી: ભારતીય સેનાએ (Indian Army) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત એક ડિવાઈસ (Device) બનાવ્યું છે જે ઊંઘના કારણે થતાં અકસ્માતો (Accident) પર...
મુંબઈ: આ દિવસોમાં સાઉથ ઈન્ડિયન સિનેમા (South Indian Cinema) આખી દુનિયા પર છવાયેલ છે. સાઉથ ઈન્ડિયાના સ્ટાર્સ પ્રભાસ, યશ, રામ ચરણ, જુનિયન...
સુરત: સુરત (Surat) પરવત પાટીયા મહાવીર મોબાઈલ પાસેના પાનના ગલ્લા ઉપર મિત્ર (Friend) સાથે બેસેલા એક યુવકને માથાભારે દુર્ગેશ આણી મંડળીએ જાહેરમાં...
સુરત: મુંબઇનાં બીકેસી સ્થિત ભારત ડાયમંડ બુર્સ (BDB)ના ચેરમેને સુરત ડાયમંડ બુર્સનાં કમીટી મેમ્બર,પદાધિકારી અને ડિરેક્ટર્સને પત્ર લખી ઉચ્ચારવામાં આવેલી ગર્ભિત ચેતવણી...
બારેમાસ વનરાજીથી ઘેરાયેલું અને હાલ ચોમાસામાં લીલીછમ ચાદર ઓઢી હોય એવું ભાસતું ગામ એટલે ડેડિયાપાડા તાલુકાનું આંબાવાડી. જે તાલુકા મથકથી ૧૯ કિલોમીટર...
હા, હવે સાચે જ લાગે છે કે આ દેશમાં હિન્દુ ભયમાં છે.બીજા ધર્મના નામે હિન્દુને ભયમાં રાખનાર નેતાઓ હિન્દુ જ છે.જો અંગ્રેજો...
નવી દિલ્હી: મુસાફરોને આજે મંગળવારે IRCTC (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) પર ટ્રેન ટિકિટ બુક કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) પ્રખ્યાત ગીતિકા શર્મા (Geetika Sharma) આત્મહત્યા કેસના (Suicide case) આરોપી હરિયાણાના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોપાલ કાંડાને (Gopal...
ભલે મોદી સરકાર જોરશોરથી બણગાં ફૂંકે કે અમે આતંકવાદ ઉપર કાબૂ મેળવ્યો છે, પરંતુ આ બધા પોકળ દાવાઓ સાબિત થાય છે. આતંકવાદને...
કહેવતને યથાર્થ ઠેરવતી ઘટના તાજેતરમાં જ સુરત એરપોર્ટ પરથી અધધ..કિંમતના બિનવારસી આયાતી સોનાના જથ્થાની જપ્તી થયાના સમાચારો વાંચવા મળતાંની સાથે જ મોટા...
ધોરણ દસના ક્લાસનો છેલ્લો દિવસ હતો. ટીચરે કહ્યું, ‘આજે આપણે એક ગેમ રમશું.બધા કાગળ પેન લઈને તૈયાર થઇ જાવ.હું તમને દસ પ્રશ્ન...
“જબ યાદ આયે તિહારી, સૂરત વો પ્યારી પ્યારીનેહા લગાકે હારી (૨) તડપું મેં ગમકી મારી…….રસિક બલમાઆ ગીત આજે પણ સાંભળીએ તો કાનમાં...
સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામના રહીશોના વિરોધને પગલે આજથી છ મહિના પહેલાં અંબાવ પે સેન્ટર શાળાના આચાર્ય અને શિક્ષિકાની બદલી કરી દેવામાં...
જમ્મુ કશ્મી: પાકિસ્તાન (Pakistan) છેલ્લાં ઘણાં સમયથી અનેક મુદ્દાઓથી ઝઝૂમી રહ્યું છે અને વિવાદમાં રહ્યું છે પરંતુ તેમ છતાં તે ભારતમાં (India)...
વડોદરા: વડોદરા સિટી પોલીસ અને ફોટો જર્નાલિસ્ટ એસોશિયેશન ઓફ વડોદરા દ્વારા ‘ખાકી ઇન એક્શન’ અંતર્ગત ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ ખાતે યુનાઈટેડ વે...
સુરત : તામિલનાડુથી (Tamilnadu) 23 વર્ષ પહેલા સુરતમાં (Surat) આવી ઇડલી વેચતો યુવકે 10 વર્ષ પહેલા એક ગેંગ બનાવી સ્કુલ (School) અને...
વડોદરા: શહેરમાં પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસ પૂરું પાડતી વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જુના મીટર બદલ્યા ન હોય તેવા ગ્રાહકો પાસેથી દંડ પેટે...
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્ક એન્ડ ગાર્ડન વિભાગ ના કર્મચારી દ્વારા આજવા સ્થિત બાગ અને પાર્કિંગના ઇજારાની ફીની રકમની ડુપ્લીકેટ પાવતી બનાવીને...
સાવલી નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપની પેનલનો વિજય
આણંદ જિલ્લામાં મતગણતરીનો પ્રારંભ: કડક સુરક્ષા વચ્ચે ઇવીએમ ખોલાયા, સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ
વડોદરામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મત ગણતરીનો પ્રારંભ
પોલીટેકનિક કોલેજ ખાતે આજે મતગણતરી ઉમેદવારો અને એજન્ટોને મુખ્ય પ્રવેશદ્વાર પરથી પ્રવેશ અપાયો
34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતના પરિણામો આજે કરશે રાજકીય દિશા નક્કી
IPLના ‘કિંગ’ વિરાટ કોહલીના 9,000 રન પૂર્ણ
સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓના વોર્ડમાં કાંટે કી ટક્કર
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થશે
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
સુરત: દક્ષિણ ગુજરાતના (South Gujarat) અંતરિયાળ ગામોમાં દેખાતા હિંસક પ્રાણીઓ હવે સુરત શહેર (Surat) સુધી પહોંચી ગયા છે. સુરતના અમરોલી વિસ્તારમાં એક દીપડો (Leopard) દેખાતા સ્થાનિક રહીશોમાં ગભરાટ વ્યાપી ગયો છે. સુરતના અમરોલી વિસ્તારના મનીષા ગરનાળા પાસેના શેરડીના ખેતરમાં એક દીપડો દેખાતા સ્થાનિકોએ તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાયરલ (ViralVideo) થતા વનવિભાગ (Forest Department) દોડતું થયું છે.
દક્ષિણ ગુજરાતમાં દીપડાની વસ્તી વધારે છે. અવારનવાર અંતરિયાળ ગામડામાં દીપડા દેખાયાના કિસ્સા બનતા રહે છે. વલસાડ, ડાંગ, નવસારીના ગામોમાં અનેકોવાર હિંસક દીપડા દ્વારા હુમલાના બનાવો પણ નોંધાયા છે. તાજેતરમાં વલસાડના એક ગામડામાં ઘરના બાથરૂમમાં છુપાયેલા દીપડાએ પિતા પુત્ર પર હુમલો કર્યાની ઘટના બની હતી.
જોકે, હવે દીપડા શહેર સુધી પહોંચી ગયા છે. થોડા સમય પહેલાં સુરત શહેરના ખજોદ વિસ્તારમાં સુરત ડાયમંડ બુર્સ પાસે એક દીપડો દેખાયો હતો. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે અમરોલી વિસ્તારમાં એક દીપડો દેખાતા શહેરમાં વસતા લોકોમાં પણ ડર ફેલાઈ ગયો છે.
સુરતના છેવાડે આવેલા અમરોલી વિસ્તારમાં મનીષા ગરનાળા પાસે સ્થાનિક રહીશોની નજરે એક દીપડો ચઢ્યો હતો. મનીષા ગરનાળા પાસે શેરડીના ખેતર નજીક ઝાડી ઝાંખરામાં એક ઝાડ પર ચઢેલો દીપડો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સ્થાનિકોએ ઉતારી લીધો હતો.
શહેરમાં ક્યારેય ન જોવા મળતો હિસંક દીપડો અચાનક દેખાતા સ્થાનિક રહીશોમાં ભય ફેલાઈ ગયો છે. લોકોએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને દીપડાનો વીડિયો કેપ્ચર કરી તે ફોરેસ્ટ વિભાગને મોકલી આપ્યો હતો.
વીડિયો મળતા જ ફોરેસ્ટ વિભાગ દોડતું થઈ ગયું હતું. અમરોલીમાં દીપડો ક્યાંથી આવ્યો તેની તપાસ શરૂ કરી દેવાઈ હતી. દીપડાને પકડવા પણ ચક્રો ગતિમાન કરાયા હતા. જોકે, દીપડો એકવાર દેખાયા બાદ ફરી જોવા મળ્યો ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. નજીકના શેરડીના ખેતરના માર્ગે દીપડો જતો રહ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે, શહેરમાં દીપડો ઘૂસી જવો એ ચિંતાનો વિષય છે.
દરમિયાન ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ આ વિસ્તારમાં દીપડો ફરી આવે તેવી શક્યતાના પગલે બે પાંજરા ગોઠવી દીધા છે. અમરોલીના મનીષા ગરનાળા પાસે આવેલા શેરડીના ખેતરમાં બે પાંજરા મુકાયા છે.