મણિપુર હાલમાં ભારે તોફાન, ખૂના મરકી, કુપ્રચાર ચાલી રહ્યા છે. પ્રથમ તો જાણી લઈએ કે આ દાવામળ સળગાવનાર ભાજપની કેન્દ્ર સરકાર જ...
‘મૌન એક ખ્યાલ હૈ, જૈસે જીન્દગી એક ક્યાલ હૈ ન સુખ હૈ ન દુ:ખ હૈ, ન દિન હૈ ન રાત, ન દુનિયા...
એક ખેડૂત ..નાની જમીન ..આખો દિવસ તડકામાં મહેનત કરે..ત્યારે માંડ પોતાના સાત જણના પરિવારનું પેટ ભરી શકે…..નાનું ખેતર અને નાનું ઘર ….આવક...
મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં ચૂંટણી છે અને ભાજપ – કોંગ્રેસે બંનેએ રણશિંગું ફૂંકી દીધું છે. નરેન્દ્ર મોદી અહીં સતત પ્રવાસ કરી રહ્યા...
નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર ચોમાસુ (Monsoon) સક્રિય થયું છે. શનિવારે સવારે દિલ્હી-એનસીઆર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ (Rain) સાથે સવારની...
‘’હું ભાજપ સાથે નહીં જાઉં. લોકોમાં અશાંતિ રોકવા માટે આપણે 2024માં પરિવર્તન લાવવાની જરૂર છે. અમે આ પરિવર્તન લાવવા માટે શક્ય તેટલું...
નોટબંધી બાદ દેશમાં કાળું નાણું ઘટી જવા પામ્યું છે. જેને કારણે બેંકોની તિજોરીઓ છલકાઈ જવા પામી છે. બેંકોમાં બાંધી મુદતની થાપણોમાં લાખો...
બારડોલી: બારડોલી ટાઉન પોલીસમથક અંતર્ગત આવતા તેન ગામની ચાણક્યપુરી સોસાયટીમાં ટોળાં દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે. ચાર શંકાસ્પદ ઇસમને ચોર...
હિમાચલ પ્રદેશમાં ચોમાસાની મોસમ દરમિયાન અવિરત વરસાદ અને ભૂસ્ખલનને પગલે ૩૨૮ લોકોનાં મોત થયાં છે. હિમાચલ પ્રદેશમાં આ વર્ષે બીજી વાર વરસાદની...
સુરત: (Surat) સુરત સહિતના ગુજરાતના (Gujarat) પેસેન્જરોને (Passengers) ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે (Railway) ભારત ગૌરવ ટ્રેન દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા ટ્રેન દોડાવશે....
સુરત: (Surat) અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરીડોર અંતર્ગત બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું (Bullet Train Project) કામ રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે કામમાં વધુ...
ભારત: હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચા જગાવનારા પાકિસ્તાનના (Pakistan) માજી ઝડપી બોલર શોએબ અખ્તરે (Shoaib akhtar) કહ્યું છે કે પાકિસ્તાની ક્રિકેટર્સનું (Cricketers)...
વડોદરા: વડોદરાના (Vadodara) સિંધરોટની કોતરમાંથી ડ્રગ્સ (Drugs) બનાવવાની ફેક્ટરી એટીએસની (ATS) ટીમે ઝડપી પાડી હતી. જેમાં મેફેડ્રોન તથા એમડી બનાવવા માટે તૈયાર...
ગુજરાત: સમગ્ર ભારત (India) દેશમાં ચોમાસામાં (Monsoon) વરસાદી કહેરની અસર જોવા મળી છે. ગુજરાતમાં (Gujarat) પણ વરસાદે બારે મેઘ ખાંગા કર્યા હતા....
ગાંધીનગર: (Gandhinagar) પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) વીડિયો કોન્ફરસના (Video Conference) માધ્યમથી ગુજરાતનાં ગાંધીનગરમાં આયોજિત જી20 સ્વાસ્થ્ય મંત્રીઓની (Health Ministers) બેઠકને સંબોધન...
નવી દિલ્હી: ભારતની (India) પ્રથમ 3D પ્રિન્ટેડ (3D print) પોસ્ટ ઓફિસ (Post office) સાયબર સિટી બેંગલુરુમાં (Bengaluru) ખુલી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી...
પલસાણા: (Palsana) દારૂના (Alcohol) વેપલામાં હવે મહિલાઓ પણ કોઈ બુટલેગરથી પાછળ નથી રહી ત્યારે પલસાણામાં એક સાથે ચાર મહિલાઓને પોલીસે (Police) નેશનલ...
નવી દિલ્હી: ભારતીય (India) બજારમાં એકથી વધુ ઈલેક્ટ્રિક કાર (Electric Car) સતત લોન્ચ (Launch) થઈ રહી છે. દરમિયાન જર્મનીની અગ્રણી ઓટોમોબાઈલ (Automobile)...
મુંબઇ: હાલ બોક્સ ઓફિસ (Box Office) પર ગદર 2 અને OMG 2 બંને ફિલ્મો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે ‘ગદર...
સુરત: સચિન (Sachin) વાંઝ (Vanz) ગામે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં (BankOfMaharashtra) મોઢા પર રૂમાલ બાંધી હેલ્મેટ પહેરી પિસ્ટલ (Pistol) વડે ધોળા દિવસે...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme court) 1995ના ડબલ મર્ડર (Double murder case) કેસમાં રાષ્ટ્રીય જનતા દળના (RJD) નેતા પ્રભુનાથ સિંહને દોષિત જાહેર...
નવી દિલ્હી (NewDelhi): આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (ICC ODI World Cup 2023) આડે હવે વધુ સમય બાકી રહ્યો નથી....
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને નાણાં મંત્રી કનુ દેસાઈના (Finance Minister of Gujarat Kanubhai Desai)...
નવી દિલ્હી: વિક્રમ લેન્ડરના ડિબૂસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. ડીબૂસ્ટિંગનો આગળનો તબક્કો 20 ઓગસ્ટે થશે. આ અવસર પર ઈસરોએ કહ્યું...
સુરત: (Surat) શહેરમાં શાહરૂખ ખાન (Shahrukh Khan) બનીને ફરતા અધેડને પોલીસે (Police) દબોચી લીધો હતો. સુરતમાં ડુપ્લિકેટ શાહરુખ બનીને ફરતો અને સોશિયલ...
નવી દિલ્હી (New Delhi): પાકિસ્તાની (Pakistan) સીમા હૈદરના (SeemaHaider) પ્રેમી સચિનને ‘લપ્પુ સા સચિન, ઝિંગુર સા લડકા’ કહેનાર ‘વાઈરલ ભાભી’ (ViralBhabi) મિથિલેશ...
નવી દિલ્હી(NewDelhi): લોન ટ્રેપમાં (LoanTrap) ફસાઈને અનેક લોકોના જીવન બરબાદ થઈ જાય છે. આવા અનેક કિસ્સા સામે આવ્યા બાદ રિઝર્વ બેન્ક ઓફ...
ગઈકાલથી જ શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. હવે તો શ્રાવણમાં શિવજીની ભક્તિમાં એક અલગ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે. તે છે...
એક જમાનો એવો હતો કે જ્યારે દેશી જડીબુટ્ટીઓ અકસીર ઈલાજ માટે પ્રચલિત હતી. એ સમયે સુરતમાં વૈદ્ય, હકીમોની બોલબાલા હતી. શહેરનો વિસ્તાર...
માંડવી: માંડવીના (Mandvi) અરેઠ ગામે (Areth Village) કપિરાજનો (Monkey) આતંક વધી રહ્યો છે. મંદિરે બેઠેલી મહિલા ઉપર કપિરાજે હુમલો (Attack) કરતાં હાથમાં...
સત્તાથી રાજ્ય સુધીનો પ્રવાસ
LPG ડિલિવરી સ્કેમથી સાવધાન
દક્ષિણ ગુજરાતના ફોરેસ્ટ રેન્જમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવ્યું
MET Gala 2026 :સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
લખનઉમાં લવ જેહાદનો પર્દાફાશ
સોહા અલી ખાને કર્યો પરિવારના રસપ્રદ સંબંધોનો ખુલાસો
ડોક્ટર, વકીલ અને પૂર્વ બ્યુરોક્રેટ્સનો સમાવેશ, યુવા અને અનુભવી ચહેરાઓ સાથે તૈયાર થઈ ‘ટીમ વિજય’
રોયલ મેળામાં ફેમિલી સાથે જતા પહેલા વિચારજો, સુરક્ષાની કોઈ ગેરંટી નહીં….
તારાપુર પાસે ગોઝારો અકસ્માત : ટેમ્પો ટ્રક પાછળ ઘૂસતા 4 શ્રમિકોના કરુણ મોત
IPLમાં ઉર્વિલ પટેલનો ધમાકો, માત્ર 23 બોલમાં CSKને કરાવ્યો ₹1 કરોડથી ₹119 કરોડનો ફાયદો
પાકિસ્તાની ફીલ્ડ માર્શલની ગીદડભભકી
સ્માર્ટ સિટી કે ‘ભૂવા સિટી’ ? મકરપુરાના મસમોટા ભૂવાએ વિકાસના દાવાઓની પોલ ખોલી
મુખ્યમંત્રી પદની રેસ,કેરળમાં હાઈકમાન્ડ નો હોલ્ડ
સુરતમાં પોલીસ-આરોપી અથડામણ
શેર બજારમાં ભારે ભૂકંપ
સંગીતકાર પંકજ મલિક
આપણે નક્કી કરવાનું છે
ભાષાકીય જંગ: શશિ થરૂરના નિવેદન પર અન્નામલાઈનો આકરો પલટવાર
ઈડી આળસ મરડીને બેઠી થઈ
યુદ્ધ વકરે તો ખાડીના દેશોમાં વસતા ભારતીયો અને ભારત પર એની શું અસર થશે?
રાહુલ ગાંધી અને સીએમ વિજયની વાયરલ રીલ પર રાજકીય ઘમાસાણ
નોઈડામાં ખળભળાટ
દેશના સૌથી ધનવાન મુખ્યમંત્રી વિજય થલાપતિએ બીજાની નિષ્ફળતામાંથી પાઠ ભણી સફળતા મેળવી
ઈરાનની પરમાણુ વાટાઘાટોમાં વધ્યો તણાવ
બિહારના કેમૂરમાં ભયાનક ‘સૂટકેસ કાંડ’
RCBની રોમાંચક જીત, મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર
ટ્રમ્પ-શી જિનપિંગની ‘સુપર બેઠક’ પર વિશ્વની નજર, 13 મેથી અમેરિકી રાષ્ટ્રપતિનો ચીન પ્રવાસ શરૂ થશે
સાવલીના મેવલિયાપુરા ગામમાં બે સમાજ વચ્ચે અથડામણ
જો કિમ જોંગ-ઉનની હત્યા થાય તો ઉત્તર કોરિયા પરમાણુ હુમલો કરશે: નવી બંધારણીય જોગવાઈ
‘રીલબાજ’ પત્ની પર પતિનો ગુસ્સો ફૂટ્યો: ફોટા પર થૂંકી જીવિત પત્નીના અંતિમ સંસ્કાર કર્યા
મણિપુર હાલમાં ભારે તોફાન, ખૂના મરકી, કુપ્રચાર ચાલી રહ્યા છે. પ્રથમ તો જાણી લઈએ કે આ દાવામળ સળગાવનાર ભાજપની કેન્દ્ર સરકાર જ છે. તે નૈરૂત્ય ભારતમાં જે ‘‘મુરઘીની ડોક’’ (ચીકન નેક) નામની સાંકડી પટ્ટીની પેલે પાર જે પ્રદેશો આવેલા છે તે પ્રદેશોમાં હિન્દુધર્મ ઘુસાડવા માગે છે. આરએસએસના એક નેતા ટીવી મિડીયા પર બોલી પણ ગયેલા કે આ બધા નાના રાજ્યોમાં બિન-હિંદુ વસ્તી વધારે છે તે ભારતની સલામતી માટે જોખમી છે. એમ તો દક્ષિણમાં તામીલનાડું, કર્ણાટક, આંધ્ર, કેરાલા, તેલંગણામાં હિન્દુ વસ્તી હોવા છતાં ભાજપ ત્યાં હારે કેમ છે? કારણ એ પ્રજાઓ હોશિયાર અને દૂરંદેશી છે.
ધાર્મીક પ્રચારની આંધીમાં પોતાની અક્કલ છાપરે મૂકી દેતી નથી. નૈઋત્ય ભારતમાં ખ્રિસ્તી વસ્તી વધુ છે. તે ભાજપ વાળાને ખૂંચે છે. અમેરિકા, બ્રીટન, ફ્રાંસ જઈ ખ્રિસ્તી સરકારોને પગે પડતા તેમના વડા પ્રધાનને શરમ લાગતી નથી પણ નૈઋત્ય ભારતમાં ખ્રિસ્તીઓ વધુ છે, તેની ચિંતા નરેન્દ્ર મોદીને રાત-દિવસ સતાવે છે એટલે તેણે ગુજરાત-2002ની નવી આવૃત્તિ મણિપુરમાં બહાર પાડી છે. આદિવાસીઓ સામે હિન્દુઓ પડ્યા છે. એવાં હિન્દુ જે પછાત નથી પરંતુ તેમને આદિવાસીનો દરજ્જો જોઈએ છે, જેથી પહાડી વિસ્તારો જ્યાં કુકી નામની આદિવાસી પ્રજા વસે છે, તેમની સામૂહિક હત્યાઓ કરી નાંખી તેમની જમીનો, પહાડોપર કબજો કરી લેવા આ હિન્દુઓ તૈયાર થયા છે.
હવે તેમને ‘‘આદિવાસી’’ નો દરજ્જો આપ્યો કોણે? કાયદા અને બંધારણીય જોગવાઈ મુજબ કોઈ પ્રજા જ્ઞાતિને આદિવાસી કે દલિતનો દરજ્જો આપવો હોય, તો તે સરકારી કચેરીઓ અને સંસ્થા દ્વારા થઈ શકે. તે પ્રક્રિયા આખી વહિવટી પ્રક્રિયા છે. પરંતુ મોદીને આમ કરી પોતે ખરડાવું ન હતું, તેથી મણિપુરની હાઈકોર્ટના એક જજને મારફતે એવો ચૂકાદો મેળવ્યો કે પેલા ‘‘જોઈતી હિન્દુ’’ ઓ આદિવાસી છે આ ચૂકાદો જ ગેરકાયદે છે. પણ હાઈકોર્ટમાં મોદીએ આરએસએસ અને હિન્દુરાષ્ટ્રવાદને સમર્પિત ઘણાં જજો ઘુસાડી દીધા છે.
તેઓ હંમેશા મોદી અને ભાજપની સરકારોને બચાવવાનું કામ કરે છે અને જજ બનતા પહેલાં જે બંધારણને વફાદાર રહેવાના સોગંદ લીધેલા તે બંધારણની પીઠમાં ખંજર ભોંક્યા કરે છે.. મોદી માત્ર પ્રચારક છે, અર્થકારણ, સમાજકારણ, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેની ચાંચ ક્યાયં ડૂબે તેમ નથી તેથી તે ભારતની અખંડિતતા અને એકતા જોખમાવે એવા કામો અને ભાષણો ઠોકયે રાખે છે તેને મણિપુરના પહાડી વિસ્તારો પોતાના ઉદ્યોગપતિ મિત્રોને ચરણે ધરી દેવા છે. અને તેથી આદિવાસીઓનો હત્યાકાંડ જરૂરી છે. આ માણસ દેશને માથે મોટી પનોતી બનીને આવ્યો છે. આ હત્યાકાંડ ચીની બનાવટનાં ઓટોમેટીક હથિયારોથી થઈ રહ્યો છે.
સુરત – ભરત પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.