દેશનાં ઉત્તર પૂર્વના રાજ્ય મણીપુરમાં લગભગ દોઢ મહિના પહેલાં ચાલુ થયેલા તોફાનો અને હિંસા હજુ પણ થંભવાનું નામ નથી લેતા. આ હિંસામાં...
એક દિવસ એક સીનીયર ફોટોગ્રાફર ટ્રેર્નીંગ લેવા આવનાર યુવા ફોટોગ્રાફર્સને ટ્રેર્નીંગ આપવા આવ્યા.બધા આટલા અનુભવી ફોટોગ્રાફર પાસેથી જ્ઞાન મળશે તે જાણીને ખુશ...
રાજકીય, આર્થિક, સામાજિક વિચારધારા મુજબ સત્તા મેળવી, શાસન કરવા સમાન વિચારધારાવાળા લોકો ભેગા મળી, એક રાજકીય પક્ષની સ્થાપના કરે છે. દેશના બંધારણ...
અમદાવાદ: રાહુલ ગાંધીની (Rahul Gandhi) મુશ્કેલી વધી છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat HighCourt) આજે મોદી સરનેમ માનહાનિ કેસમાં (Modi surname defamation case) રાહુલ...
‘સરકારની તેના નાગરિકોના રક્ષણ અને સંરક્ષણની ક્ષમતા’ તેમજ ‘પોતાને હિંસા કે હુમલાથી બચાવવાની દેશની ક્ષમતા’ ને રાષ્ટ્રીય સુરક્ષા તરીકે જાણીએ છે. ‘ન્યૂ...
આ વર્ષે ચોમાસુ અત્યાર સુધી તો ઘણી વિચિત્ર ગતિ બતાવી રહ્યું છે. ચોમાસુ સામાન્ય રહેશે એવી ભારતીય હવામાન વિભાગની આગાહી હતી પરંતુ...
વડોદરા: પાયાની તથા જીવન જરૂરિયાતના સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ સાબિત થયેલા તંત્ર સાથે રાજકીય નેતાઓ સામે પણ પ્રજામાં આંતરિક રોષ ફેલાયેલો જોવા...
વડોદરા: સ્માર્ટ સીટી વડોદરાના વિકાસના ખાડામાં શહેરજનો ખાબકી રહ્યા છે. રસ્તાની વચ્ચે ખુલ્લ મુકેલા એક ખાડામાં રિક્ષાએ શીર્ષાસન કર્યું હતું. શહેરમાં રોડ...
વડોદરા: વડોદરા પેટ્રોલપંપોના માલિકો પાસેથી કરોડો રૂપિયાનું ડીઝલ ખરીદ કરીને તેમના રૂપિયા નહી ચૂકવી છેતરપિંડી આચરી હતી. જેથી પંપોના સંંચાલકો દ્વારા જીએસડી,આવક...
સુરત: સુરતના (Surat) સચિન વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીંના તૃપ્તિનગરમાં એક 3 વર્ષના બાળકનું રહસ્યમય સંજોગોમાં મોત (Child Death) થયું છે....
વડોદરા: વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો કઠોર પરિશ્રમ કરવો પડે અને અનેક સમસ્યાઓ વેઠવી પડે તેમ કેટલાક વર્ષો અગાઉ વડવાઓ કહેતા હતા...
સુરત: સિંગણપોર (Singanpore) હનુમાન મંદિર પાસેના એક એપાર્ટમેન્ટમાં મીટર પેટીમાં શોર્ટ સર્કિટ બાદ એક ઇલેક્ટ્રિક બાઇક અને 3 મોપેડ બળી ગયા હતા....
ખેડા: માતર પંથકમાં બુધવારના રોજ રાત્રીના સમયે વીજળીના ચમકારા અને તેજ ગતિથી પવન ફુંકાવા સાથે ભારે વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદને...
નડિયાદ: નડિયાદ શહેર એ ખેડા જિલ્લાનું વડુમથક છે. ત્યારે, શહેરની પ્રજાને પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને શહેરનો વિકાસ થાય તે હેતુસર રાજ્ય...
નડિયાદ: ખેડા એલ.સી.બી પોલીસની ટીમે મહુધા નજીકથી દૂધની ટેન્કરમાં સંતાડી લઈ જવાતાં રૂપિયા 30.11 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપ્યો છે....
ખેડા: ખેડાના સમાદરા ગામમાં આવેલ વણકરવાસ વિસ્તારમાં કેટલાક માથાભારે શખ્સો દ્વારા જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે પાકા દબાણો ઉભા કરવામાં આવ્યાં હતાં....
આણંદ: વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થિત ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડની ગુરૂવારના રોજ 24મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જેમાં શેરધારકોને સર્વાધિક 15 ટકા...
રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે કાયમી શત્રુ હોતા નથી પણ સ્વાર્થના સંબંધો જ કાયમી હોય છે. આ પાવર ગેમમાં જેની ગરજ હોય...
આસામના ગોલાઘાટ જિલ્લાની 20 વર્ષીય ઉમા છેત્રીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન બનાવીને ઈતિહાસ રચ્યો છે. તે ભારતની સીનિયર ક્રિકેટ ટીમમાં નોર્થ-ઇસ્ટના...
ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેકુલમે ઓસ્ટ્રેલિયા પર આરોપ લગાવ્યો છે કે તેણે લોર્ડ્સ ટેસ્ટમાં જોની બેયરસ્ટોના વિવાદાસ્પદ એલેક્સ કેરીના સ્ટમ્પિંગ દરમિયાન ખેલદીલીની ભાવનાનું...
ક્રિકેટના જન્મદાતા તરીકે ઓળખાતા ઇંગ્લેન્ડ 2019માં પ્હેલીવાર વન ડે વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું હતું . આ જીતની સાથે જ ક્રિકેટની દુનિયાનો સૌથી મોટો...
સુરત: (Surat) મોટા વરાછા ખાતે રહેતા રત્નકલાકારની (Diamond Worker) દિકરીને છેલ્લા ત્રણ વર્ષથી ઉત્રાણમાં રહેતો યુવક પરેશાન કરતો હતો. એકતરફી પ્રેમમાં (Love)...
નવસારી: (Navsari) ખડસુપા ઓવરબ્રિજથી (Over Bridge) નવાતળાવ ગામ જતા રસ્તા પર 2 બાઇક (Bike) સામસામે અથડાતા બંને બાઇક ચાલકોને મોત નિપજ્યાંનો બનાવ...
અમદાવાદ: (Ahmedabad) સુપ્રીમકોર્ટની કોલેજીયમે ગુજરાત હાઇકોર્ટના (Gujarat Court) નવા ચીફ જસ્ટિસ તરીકે અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સુનીતા અગ્રવાલની નિમણૂક કરી છે. આમ ગુજરાત...
નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023 (World cup 2023) આ વર્ષે 5 ઓક્ટોબરથી ભારતમાં (India) શરૂ થવા જઈ રહ્યો છે. હવે આ...
ઉધના : સુરતમાં (Surat) અસામાજિક તત્વોના આતંકના બનાવો વારંવાર બની રહ્યા છે ત્યારે આજ રોજ ગુરુવારે સુરતના ઉધના (Udhana) વિસ્તારમાં આવેલ લુહાર...
બારડોલી: (Bardoli) બારડોલીના એક ગામમાં રહેતી બે સંતાનની માતા સાથે તેના દૂરના સંબંધી યુવકે બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી (Threat) આપી બ્લેકમેલ...
ભરૂચ: (Bharuch) નેત્રંગ પોલીસે (Police) નશાના વેપલાનું જિલ્લામાં વિતરણ થાય તે પહેલા જ લાખોના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોની ધરપકડ કરી છે. પોલીસે...
નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ બહુપ્રતીક્ષિત મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) ની પ્રક્ષેપણ તારીખ જાહેર કરી છે. ચંદ્રયાન-3 એ 14 જુલાઈએ...
નવી દિલ્હીઃ (New Delhi) NCPમાં અજીત પવારના બળવા બાદ દિલ્હીમાં શરદ પવારના (Sharad Pawar) નિવાસસ્થાને કાર્યકારિણીની બેઠક મળી હતી. આ બેઠકમાં અજિત...
મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ બાદ મારામારી: કપડાં ફાટ્યા અને અફરાતફરી મચી
મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક પર કોંગ્રેસના ટેકેદારે ફોર્મ ખેંચતા હોબાળો
વોર્ડ નં.2માં ‘અદ્રશ્ય રમત’! ઉમેદવારી પરત પાછળ કોનો હાથ?
સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર
ઇન્ફોસિસની મોટી જાહેરાત: 7 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ, કુલ 94 ઉમેદવારોએ મેદાન છોડ્યું
પ્રયાગરાજમાં ટ્રેનની અડફેટે ચાર યુવાનોના મોત, પોલીસ અને GRP ઘટનાસ્થળે
સ્માર્ટ સિટીના નકશા પરથી ગાયબ થયેલું વડોદરા કારેલીબાગ ખાતે આવેલું જલારામ નગર
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર US સંદેશ લઈને તેહરાન પહોંચ્યા
વાઘોડિયા સેવા સદનમાં કોંગ્રેસ પ્રમુખ અને ભાજપ વચ્ચે ખેંચતાણ: જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપ બિનહરીફ
બોડેલી નગરપાલિકામાં ભાજપના વધુ ૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા: કુલ ૬ બેઠકો પર આગવી જીત
ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે – હર્ષ સંઘવી
‘નારીશક્તિ વંદન અધિનિયમ’ને ક્રાંતિકારી પગલું ગણાવતા જગદીશ વિશ્વકર્મા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આણંદમાં કોંગ્રેસના ‘ગઢ’માં ભાજપનું ગાબડું, ‘હોર્સ ટ્રેડિંગ’ના ડરે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે અર્પી ભાવભીની પુષ્પાંજલિ
ગાંધીનગરમાં સામાજિક સમરસતાનો મહાકુંભ – છેવાડાના માનવીનો ઉત્કર્ષ એ જ સાચી રાષ્ટ્રસેવા – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ગાંધીનગર સચિવાલયમાં SRP જવાનની આત્મહત્યાથી ચકચાર- રહસ્ય યથાવત
હોર્સ ટ્રેડિંગના ડરે કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’ શરૂ, ચૂંટણી આયોગમાં કોંગ્રેસની ધા : ‘પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે, ઉમેદવારોને રક્ષણ આપો’
અમદાવાદમાંથી ડ્રગ્સ – ગાંજાનો જથ્થો ઝડપાયો- ચાર પેડલરોની ધરપકડ- લાખોનો મુદ્દામાલ જપ્ત
RRU પદવીદાન સમારોહ: સુરક્ષા ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતા તરફ અગ્રેસર, NSA અજીત ડોવાલને માનદ ડોક્ટરેટ એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ફોર્મ રદ કરવાના દબાણમાં ઉમરગામના મામલતદારનો આપઘાત
રાજકુમાર રાવની આ કોમેડી ફિલ્મ પેટ પકડીને હસાવશે..
યુકેના વર્ક વિઝાના બહાને યુવક અને મહિલા સાથે રૂ. 11.50 લાખથી વધુની છેતરપિંડી
પશ્ચિમ બંગાળ: ભાજપ મહિલાઓને દર મહિને ₹3,000 આપશે, ચૂંટણી પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ટ્રમ્પે હોર્મુઝ પર વલણ નરમ પાડ્યું, ઈરાન સાથે યુદ્ધવિરામ વધુ બે અઠવાડિયા લંબાઈ શકે છે
પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી: AAPનો દાવો છે કે તેમને કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા મળશે
વડોદરા જિલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતોની 19 અને નગરપાલિકાની 17 બેઠકો ભાજપે બિનહરીફ જીતી
કરમસદ – આણંદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે બિનહરિફ 12 બેઠકો મેળવી
એકતરફી કાર્યવાહી કે આચાર સંહિતાનો ખેલ?
કોંગ્રેસના ગંભીર આક્ષેપો વચ્ચે ઉમેદવારનું વળતર: દબાણ કે વ્યક્તિગત નિર્ણય? વોર્ડ નંબર 1માં બોની પટેલે ફોર્મ પરત ખેંચતા રાજકીય ગરમાવો તેજ
દેશનાં ઉત્તર પૂર્વના રાજ્ય મણીપુરમાં લગભગ દોઢ મહિના પહેલાં ચાલુ થયેલા તોફાનો અને હિંસા હજુ પણ થંભવાનું નામ નથી લેતા. આ હિંસામાં આશરે સો ઉપર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે અને વીસ હજાર જેટલાં લોકો બેઘર બન્યા છે. આ હિંસામાં સેંકડો ઘરો સળગાવી દેવામાં આવ્યા છે. જેમાં કેટલાક ચાલુ મંત્રીઓના ઘરોનો પણ સમાવેશ થાય છે. આ હિંસાથી વ્યથિત લશ્કરના એક મણિપુર નિવાસી નિવૃત્ત જનરલે એ પ્રકારનું વિધાન કર્યું છે કે મણિપુર પ્રસાશનની રીતે નોધારુ થઈ ગયું છે અને તેની હાલત સીરિયા, અફઘાનિસ્તાન જેવી થઈ ગઈ છે. આ વિધાનના સંદર્ભ સાથે બીજા એક ઉચ્ચ પદથી નિવૃત્ત જનરલે દેશની સર્વોચ્ચ નેતાગીરીને આ મામલે દરમ્યાન થવાની અરજ કરી છે. કથિતપણે આ હિંસા કુકી અને મૈતેય એમ બે સમુદાયો વચ્ચેની વંશીય હિંસા છે, પરંતુ સમગ્ર ઘટનાક્રમ તેમજ તે પ્રત્યેના રાજકીય પ્રતિભાવને જોતાં અભ્યાસુઓનો મત બને છે કે તેમાં રાજકીય કાવાદાવા હોવાની પણ પૂરી સંભાવના છે.
તેમનાં મતે પહાડો પર વસનાર ખ્રિસ્તી ધર્માવલંબી કુકી સમુદાય ઈમ્ફાલ ખીણ વિસ્તારમાં વસનાર હિન્દુ ધર્માવલંબી અને રાજકીય તેમજ પ્રશાસનિક રીતે વધુ શક્તિશાળી મૈતેય સમુદાયની સરખામણીએ કેટલાક વિશેષાધિકાર ભોગવે છે. આ હિંસા જે કારણસર ભડકી તે કુકીઓને તે વિશેષાધિકારમાંથી બેદખલ કરવાની યોજનાના ભાગરૂપે હોય શકે. આ મામલે સર્વોચ્ચ નેતાગીરીનું મૌન અકળ અને અકળાવનારું છે. જોકે એ તો ગાંધી હતાં જે હુલ્લડગ્રસ્ત વિસ્તારમાં ત્વરિત પહોંચી, ઉપવાસ પર ઉતરી લોકોને હિંસા ત્યજવા અરજ કરતાં હતાં. હાલની અતિ સ્વકેન્દ્રી અને દરેક બાબતને રાજકીય લાભાલાભનાં ત્રાજવે તોલનારી નેતાગીરી પાસે એ પ્રકારની અપેક્ષા રાખવી વ્યર્થ છે. જો આમ જ ચાલ્યું તો આખા દેશમાં ઠેર ઠેર મણીપુરો સર્જાય શકે છે.
નવસારી – કમલેશ મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
રાહુલ ગાંધી બોર્ન વીથ સીલ્વર સ્પુન
તેને કદી ગરીબીનો અનુભવ થયો નથી. શારીરિક મેચ્યોર્ડ થયો, પણ બુધ્ધિનો વિકાસ અટકી ગયો છે. પિતૃપક્ષની અઢળક સંપત્તિમાં આળોટી રહ્યો છે. કર્ણાટકમાં મળેલી સિધ્ધિ અને પ્રસિધ્ધિ (અનએકસ્પેકટેડ) નમન નમનમેં ફર્ક હૈ, બહુ નમે નાદાન પ્રજાએ ખભે ચઢાવ્યો તે જ પ્રજા એને ભોંયભેગો કરશે. ઇતિહાસ સાક્ષી છે.
સુરત – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે