વડોદરા : ચકલી સર્કલ પાસે જમવા માટે આવેલા ભાજપના કાર્યકર સહિત બે જણા પર વાહન પાર્ક કરવાની જૂની અદાવત પાર્થ પરીખ સહિતની...
ડાકોર: સ્પે.વોટરના નામે પ્રજા પાસેથી તોતીંગ ટેક્ષ વસુલતું ડાકોર નગરપાલિકાનું ભ્રષ્ટ અને નઘરોળ તંત્ર છેલ્લાં ઘણાં દિવસોથી પ્રજાને ગટર મિશ્રીત ગંદુ પાણી...
વડોદરા/સાવલી: શહેર-જિલ્લામાં ઉત્સાહભેર ઉજવાયેલ દશામાં ઉત્સવ શોકમાં પરિણમ્યો હતો. વડોદરા નજીકથી પસાર થતી મહિસાગર નદીમાં દશામાં મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા 5...
સુરત: સુરતના (Surat) રામપુરા પેટ્રોલ પમ્પ (Rampura Petrol Pump) નજીક આવેલી એક લેબમાં મધરાત્રે અચાનક બ્લાસ્ટ (Blast) થયા બાદ આગ (Fire) ફાટી...
લુણાવાડા : લુણાવાડાના દલુખડીયા સ્ટેન્ડ પાસે પુરપાટ ઝડપે જતી કારે બે ગાયને હડફેટે ચડાવી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ગાય...
સુરત: ગુરુવારની આખી રાત મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે. બે કલાકમાં પાંચ ઈંચ વરસાદના લીધે નવસારી બેટમાં ફેરવાઈ ગયું છે. વલસાડ, કપરાડામાં...
વડોદરા: શહેર મા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આંગણવાડી કેન્દ્રોના તમામ બાળકોને અઠવાડીયામાં 6 દિવસ સરકારની દૂધ સંજીવની યોજના અંતર્ગત ડેરીનું ફોર્ટીફાઇડ ફ્લેવર્ડ મિલ્ક...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અપાતું પાણી દુષિત હોવાનું પીએચએલ ના રિપોર્ટમાં બહાર આવ્યું છે. તમામ વિસ્તારમાં જે પાણી પુરવઠો આપવામાં આવે...
ભારતે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કર્યા બાદ સમગ્ર અમેરિકામાં ચોખાની અછત જોવા મળી રહી છે. લોકોમાં અગાઉથી ચોખા ખરીદવાની...
ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સુરતની એસપીબી કૉલેજમાં પોતાના પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ સંદર્ભે વક્તવ્ય આપ્યું હતું, જેમાં કૉલેજના એનએસએસના સોથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત...
અમદાવાદ : ગુજરાત (Gujarat) રાજ્યમાં મોટા પાયે ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અઘિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 65 સિનિયર IPS સહિત 70...
નવી દિલ્હી: મણિપુરમાં (Manipur) મહિલાઓ સાથેની ક્રૂરતાનો વીડિયો 19મી જુલાઈએ સામે આવ્યો હતો. જે મોબાઈલ ફોનમાંથી આ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો...
નવી દિલ્હી: એશિયન ગેમ્સ (Asian Games) 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ચીનમાં (China) યોજાવા જઈ રહી છે. દરમિયાન ચીને એશિયન ગેમ્સમાં ભાગ...
સુરત: મણિપુરમાં (Manipur) સમગ્ર ભારત (India) દેશને શરમથી માથું નીચું કરાવનાર ઘટના ઘટી જેમાં નિર્દોષ સ્ત્રીઓને નગ્ન કરી તેઓને જાહેર સ્થળો પર...
નવી દિલ્હી : મોદી સરકાર 50 વર્ષ (Old) જૂના કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. જેના માટે લોકસભામાં (Lok Sabha) એક બીલ...
સુરત: સુરત (Surat) 108 ઈમરજન્સી (Emergency) સેવા સુરતના સિંગણપોર વિસ્તારની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે પ્રાણવાહિની બની હતી. સગર્ભા મહિલા ઘરેથી...
નવી દિલ્હી: મણિપુરમાં (Manipur) હિંસક તત્વોનો વર્ચસ્વ વધી રહ્યો છે. 3મેથી શરૂ થયલી હિંસા (Violence) હજી સુધી થમવાને આરે આવી નથી. હાલમાં...
પશ્વિમ બંગાળ : લોકો iPhone માટે પોતાની કિડની વહેંચતા હોય તે વાત આપણે સાંભળી છે. પરંતુ તમે ક્યારે સાંભળ્યું છે કે માતા-પિતાએ (mother...
અમદાવાદ: રસ્તા પર ઉભેલા 9 નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર અમીર બાપની બગડેલી ઓલાદ તથ્ય પટેલ (TathyaPatel) વિરુદ્ધ અમદાવાદ પોલીસે (AhmedabadPolice) 1684...
નવી દિલ્હી: આજકાલ ભારત (India) અને પાકિસ્તાનીઓ (Pakistan) વચ્ચની પ્રેમ કહાનીઓએ (Love Story) જોર પકડ્યું છે. જેમ સીમા હૈદર (Seema Haider) તેના...
મુંબઇ: બોલીવુડ એક્ટ્રેસ ઝરીન (Zareeen Khan) ખાને પોતાના અભિનયની શરૂઆત સલમાન ખાન (Salman Khan) સાથે ફિલ્મ ‘વીર’ (Veer)થી કરી હતી. ત્યારથી તે...
રાજકોટ: રાજસ્થાનમાં (Rajashthan) સભા સંબોધ્યા બાદ આજે ગુરુવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) ગુજરાત (Gujarat) આવી પહોંચ્યા હતા. તેમનું પ્લેન દેશના પહેલાં...
નવી દિલ્હી: પબજી (PubG) ગેમ લવ સ્ટોરી બાદ હવે ફેસબુક (Facebook) ફ્રેન્ડ લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર છવાઇ રહી છે. ઓનલાઇન ફ્રેન્ડને...
મુંબઈ : અક્ષય કુમારની (Akshay Kumar) આવનારી ફિલ્મ ‘OMG 2’નું પહેલું ગીત (song) ‘ઊંચી ઊંચી વાડી’ રિલીઝ થયા બાદ બીજું ગીત હર...
નવી દિલ્હી: લગભગ 3000 કાર (Car) લઈ જનાર માલવાહક જહાજમાં નેધરલેન્ડના દરિયાકાંઠે આગ લાગી ગઈ હતી. જેમાં એક ભારતીયની મોત તેમજ 20...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) આજે (27 જુલાઈ) વેસ્ટ ઈન્ડિઝ (WestIndies) સામે ODI શ્રેણીની પહેલી મેચ રમશે. પરંતુ તે પહેલા જ...
સીકર: પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી રાજસ્થાનના (Rajasthan) પ્રવાસે છે. તેઓ સીકરમાં 9 કરોડ ખેડૂતોનાં (Farmer) ખાતામાં કિસાન સમ્માન નિધિની સ્કીમના આધારિત 17...
માંડવી: હાલમાં દીપડાઓ (Leopard) માનવ વસાહત સુધી પહોંચ્યા હોય એવી અનેક ઘટનાઓ બની રહી છે. માંડવી (Mandvi) તાલુકામાં પણ છેલ્લા ઘણા સમયથી...
વડોદરા: વડોદરામાં (Vadodara) ઉત્સવ (Celebration) માતમમાં ફેરવાઈ ગયો છે. વડોદરા શહેરમાં દશામાના ઉત્સવની (Dashama Festival) ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આજે...
પારડી : પારડીની (Pardi) ફાઉન્ટન હોટલ (Hotel) પાસે વન્યપ્રાણી વાઘના ચામડાનું (Tiger skins) વેચાણ કરતી ગેંગ ફરતી હોવાની બાતમીના આધારે વડોદરાના પ્રાણી...
સાવલી નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપની પેનલનો વિજય
આણંદ જિલ્લામાં મતગણતરીનો પ્રારંભ: કડક સુરક્ષા વચ્ચે ઇવીએમ ખોલાયા, સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ
વડોદરામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મત ગણતરીનો પ્રારંભ
પોલીટેકનિક કોલેજ ખાતે આજે મતગણતરી ઉમેદવારો અને એજન્ટોને મુખ્ય પ્રવેશદ્વાર પરથી પ્રવેશ અપાયો
34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતના પરિણામો આજે કરશે રાજકીય દિશા નક્કી
IPLના ‘કિંગ’ વિરાટ કોહલીના 9,000 રન પૂર્ણ
સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓના વોર્ડમાં કાંટે કી ટક્કર
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થશે
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
વડોદરા : ચકલી સર્કલ પાસે જમવા માટે આવેલા ભાજપના કાર્યકર સહિત બે જણા પર વાહન પાર્ક કરવાની જૂની અદાવત પાર્થ પરીખ સહિતની ત્રિપૂટીએ જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓ કારણે ભાજપના કાર્યકરનૂું મોત નિપજ્યું હતું.
શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી સુક્રુતી સોસાયટીમાં રહેતા અને ભાજપના સંનિષ્ઠ કાર્યકર સચીન નવીનચંદ્ર ઠક્કર તેના આમોદથી આવેલા ભાઇ પ્રિતેશ સાથે 25 જુલાઇના રોજ રાત્રીના ચકલી સર્કલ સ્થિત આવેલી મીર્ચ મસાલા રેસ્ટોરન્ટ પર જમવા માટે ગયા હતા. ત્યાં પાર્થ બબલુ પરીખ સહિત અન્યે બે સાગરીતો સાથે ધસી આવ્યો હતો.
સચિન ઠક્કર તથા તેના ભાઇ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. દરમિયાન બેઝબોલની સ્ટીક વડે બંને ભાઇઓ પર જીવલેણ હુમલો કર્યો હતો માથા પર ઉપરાછાપરી ફટકા માર્યા હોવાથી સચિન ઠક્કર સ્થળ પર જ ઢળી પડ્યો હતો. પ્રિતેશને ગંભીર પણ ઇજાઓ પહોંચી હતી. ગોત્રી પોલીસને સ્થળ પર પહોંચીને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુકી સારવાર દરમિયાન સચિન ઠક્કરનું ગુરુવારના રોજ મોત નિપજ્યું હતું. જેથી પોલીસે પાર્થ બાબુલ પરીખ, વસીમ ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી અને વિકાસ લોહાણા મળી ત્રિપૂટીની ધરપકડ કરી છે. આગામી દિવસોમાં આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવશે.
મૃતદેહનું પોસ્ટ મોર્ટમ SSGમાં કરાવાયુ
25 જુનાઇના રોજ રાત્રીના સમયે ભાજપના કાર્યકર સચિન ઠક્કર અને તેમાં આમોદથી આવેલા ભાઇ ત્રણ શખ્સોએ પર હુમલો કર્યો હતો. બંને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન ગુરુવારે સચિનનું મોત નિપજ્યું હતું. જોકે હુમલાખોર ત્રિપૂટીને પોલીસે ઝડપી પાડી છે. આગામી દિવસોમાં રિમાન્ડ માગવામાં આવશે. ગુરુવારે સચિન ઠક્કરના મૃતદેહનું સયાજી હોસ્પિટલાં પીએમ કરાવાયું હતું.
સુમિત ગુર્જર, પીઆઇ ગોત્રી પોલીસ સ્ટેશન
જો પોલીસે અરજી અંગે કાર્યવાહી કરી હોત તો સચિન ઠક્કર જીવતા હોત
ભાજપના સનિષ્ઠ કાર્યકર સચિના ઠક્કર પત્ની સાથે 9 જુલાઇના રોજ જમવા માટે ગયા હતા. તે દરમિયાન વાહન પાર્ક કરવા મુદ્દે પાર્થ પરીખે ઝઘડો કર્યો હતો. તે દરમિયાન પણ તેણે ધમકી આપી હતી. જેના સંદર્ભે તેઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પાર્થ પરીખ સહિત ત્રણ સામે અરજી આપી હતી. જોકે પોલીસ દ્વારા બેદરકારી દાખવાઈ હતી તેથી હિમ્મત ખુલી હતી અને 15 દિવસ બાદ ચકલી સર્કલ પાસે જીવલેણ હુમલો કર્યો હતો. જેથી સચિનની પત્નીએ જો પોલીસે અરજીની તપાસ કરી હોત અને પાર્થ સામે પગલા ભર્યા હોત તો તેમના પતિ આજે જીવતા હોત તેવા આક્ષેપ કર્યા છે.
બેદરકારી દાખવનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ
પાર્થ માથાબારેનો પુત્ર હોવાથી ક્યારે પણ રીશ દાખવી શકે છે જેથી પ્રિતેશ દિપક ઠક્કરે 9 જુલાઇના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પાર્થ પરીખ સામે અરજી આપી હતી. પરંતુ અરજીની તપાસ કરનાર અધિકારી અ.પો.કો. પ્રવિણ ધુળાએ અરજી સંબંધ કોઇ કાર્યવાહી કરી ન હતી. ઈપીકો કલ 325,307,114 મુજબ તથા જી પી એક્ટ 135 મુજબનો ગુનો બન્યો હોવા છતાં બેદકારી દાખવનાર પ્રવિણ ધુળાને 27 જુલાઇના રોજ ફરજ મોકુફ કરવામાં આવ્યા છે.