ગુજરાત: ગુજરાતના (Gujarat) સોમનાથ મંદિર (Somnath Temple) જૂના બાર જ્યોતિર્લિંગોમાંના એક અને આ મંદિર પર હુમલો કરવા આવેલા ઈસ્લામિક આક્રમણકાર મહમૂદ ગઝનવી...
સાયણ: સાયણ અંજની ઇન્ડસ્ટ્રી ના એક નેલ પોલિશ બનાવતા કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહિ પણ...
ઝઘડિયા: ઝઘડિયાના આંબાખાડી ગામે શનિવારે ધોધમાં ન્હાવા આવેલા બે મિત્રો ડૂબી જવાથી કરૂણ મોત નીપજતા તેના પરીજ્નોમાં માતમ છવાઈ ગયો હતો. અંકલેશ્વર...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં (Modi surname case)...
સુરત: ગુજરાતના (Gujarat) પાડોશમાં આવેલા મહારાષ્ટ્ર (Maharashtra) અને મધ્ય પ્રદેશમાં (MadhyaPradesh) હાલ બરાબર ચોમાસું જામ્યું છે. જેના પરિણામે ઉકાઈ ડેમમાં (UkaiDam) પાણીની...
નવી દિલ્હી: ભારતના (India) ત્રીજા મૂન મિશનનું 13 જુલાઇના રોજ શ્રી હરિકોટાથી સફળ લોન્ચિંગ (Launching) કરવામાં આવ્યુ હતું. જે બાદ ચંદ્રયાન-3 (Chandrayaan-3)...
સુરત: સુરત ડિસ્ટ્રીકટ બેંકના(SuratDistrictBank) ચેરમેન તરીકે વિહાણ સેવા સહકારી મંડળીનાં પ્રમુખ બળવંત પટેલ (BalvantPatel) અને વાઇસ ચેરમેન તરીકે નિઝર સેવા સહકારી મંડળી...
નડિયાદ: દ્વારકા (Dwarka) બાદ હવે ડાકોરના (Dakor) રણછોડરાયના મંદિરમાં (RanchodraiTemple) ટુંકા વસ્ત્રો (ShortClothes) પહેરીને આવનારને પ્રવેશ મળશે નહીં. ડાકોરના મંદિર પ્રશાસન દ્વારા...
સુરત: સુરત (Surat) ભટાર રોડ ઉમાભવન પાસે ઉદયજીપ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી 5.49 લાખ અને વેસુ સોમેશ્વરા ઍન્કલેવના બંગ્લોમાંથી (Bunglows) 9.20 લાખની મત્તા પર...
વડોદરા: ગૃહમંત્રી તથા પોલીસ કમિશનરના વ્યાજખોરો સામેના અભિયાનનો ગેરલાભ ઉઠાવા લોકો પ્રતિનિધિ વડોદરા તા.14સુભાનપુરા વિસ્તારમાં પ્રખ્યાત સુરેશ ભજિયાના પુત્ર ગૌરાંગ પઢિયારે અેકવાર...
નવી દિલ્હી: સપાના નેતા (Samajwadi party) આઝમ ખાનને (Azam Khan) ભડકાઉ ભાષણનાં કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા છે. રામપુર કોર્ટે આઝમ ખાનને...
પાલઘર : છેલ્લાં કેટલાંક દિવસોમાં ટામેટાના (Tomato) ભાવ અસામાન્ય રીતે વધી ગયા છે. દેશના કેટલાંય શહેરોમાં ટામેટા 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે...
મુંબઈ: મરાઠી સિનેમાના (Marathi cinema) જાણીતા એકટર અને ડાયરેકટર રવિન્દ્ર મહાજનીનું (Rabindra Mahajani) 77 વર્ષની ઉંમરે નિધન (Death) થયું હતું. એકટરનો મૃતદેહ...
સુરત: ભેસ્તાન સિદ્ધાર્થ નગર BRTS રૂટ માં આજે સવારે એક બાઈક ચાલકને સિટી બસે ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર...
ગાંધીનગર: પૂર્વ ભારત તથા બંગાળના અખાત (Bay of Bengal) પરથી સરીકને આવેલી લો પ્રેશર સિસ્ટના પગલે ગુજરાતમાં (Gujarat) આગામી 72 કલાક દરમ્યાન...
નવી દિલ્હી: ભારતના (India) વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) ફ્રાંસની (France) બે દિવસની મુલાકાત પછી એક દિવસની UAEના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ...
સુરત: હાલમાં શાકભાજીઓના (Vegetables) ભાવમાં (Price) સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સમગ્ર ઘરનું સંચાલન કરતી ગૃહિણીઓની (HouseWife) સાથે જ શાકભાજીનું વેચાણ...
વડોદરા: સેવાસી ગામના પાછળના ભાગે આવેલ વિસ્તાર ન્યૂ અલકાપુરીના નામે વિકાસ પામી રહેલ છે. જ્યાં વુડા દ્વારા PM આવાસના અનેક મકાનો આવેલ...
સુરત: સુરતમાં (Surat) માથાભારે તત્ત્વો માથું ઊંચું કરે એ સાથે જ પોલીસ (Police) કાયદાનો ડર ઊભો કરવામાં સફળ રહી છે. પાંડેસરા પીઆઇ...
લુણાવાડા: મહીસાગર જિલ્લો કુદરતી સૌંદર્યના કારણે આગવી ઓળખ ધરાવે છે. જિલ્લાના ઘણાખરા વિસ્તારોમાં જંગલ આવેલા છે, તેમજ નાના મોટા ડુંગરો, ટેકરીઓ અને...
આણંદ : આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ બાદ ગટરના પાણી ઉભરાવવાની સમસ્યાથી રહિશો ત્રસ્ત બની ગયાં છે. આ પાણી ઉલેચતી મોટર છેલ્લા...
આણંદ : વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં સપડાઇ છે. એડવોકેટ હિતેષભાઈ રોહિતે આ અંગે ઉચ્ચ કક્ષાએ કરેલી...
વલસાડ : કપરાડા-નાશિક (Kaparada Nasik) હાઇવે (Highway) ઉપર દિક્ષલ ગામે એક પેટ્રોલ પંપ (PetrolPump) ઉપર શુક્રવારની વહેલી પરોઢે દાતરડું, કોયતા જેવા હથિયારો...
સુરત: સુરતમાં (Surat) બે માસુમ બાળકો ઉપરા ઉપરી રહસ્યમય બીમારીના (Disease) કારણે મોતને (Death) ભેટતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. એટલું...
મહુધા: મહુધા કેળવણી મંડળ સંચાલિત ધી મહુધા નાગરિક સહકારી બેંક કન્યા વિદ્યાલયનો સમય બપોરનો કરવામાં આવતા શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાનો સમય...
નવી દિલ્હી: કેટલીકવાર આસ્થાના (Faith) નામે લોકોને બેવકૂફ બનાવવું સહેલું બની જાય છે. તાજેતરમાં એક મહિલાને આસ્થાના નામે જ લૂંટવામાં (Fraud) આવી...
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝના (West Indies) પ્રવાસે ગયેલી ભારતીય ટીમે (IndianCricketTeam) પહેલી ટેસ્ટ (Test) મેચમાં શાનદાર જીત મેળવી છે. મેચના ત્રીજા દિવસે...
ઉત્તર ભારતમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં ૫૦ વર્ષના સૌથી વિનાશક પૂરો આવ્યાં તેને કારણે કાલકા-સિમલા વચ્ચેનો વહેવાર ખોરવાઈ ગયો છે તો કુલુ-મનાલી...
નાના હતા ત્યારે આ એક ગીત ગાતાં હતાં, ટામેટું રે ટામેટું, ઘી ગોળ ખાતું તું, નદીએ નાહવા જાતું તું.આજે ટામેટાં માટે ઘી...
સુરત: સુરત (Surat) ટેકસટાઈલ (Textile) મોડલીંગ (Modeling) અને પ્રિન્ટિંગ પેપર એસોસિએશન દ્વારા કેટલોગ પર એક રૂપિયાના વધારાની માંગ સાથે હડતાળની (Strike) ચીમકી...
Balen Shah સરકાર વિરુદ્ધ નેપાળમાં જનઆક્રોશ
નંદીગ્રામમાં મતદાનથી 48 કલાક પહેલાં મોટો ફેરફાર
Pawan Singhની યાદમાં તડપી ઊઠી Jyoti Singh
SRH vs DC Highlights અભિષેકનું તોફાની શતક
‘આજે પણ અમને મંદિરમાં પ્રવેશ નથી’Vinod Suryavanshiએ વ્યક્ત કર્યો જાતિભેદનો કડવો અનુભવ
અભિષેકની દે ધનાધન તોફાની બેટિંગ: 135 રન સાથે હૈદરાબાદે દિલ્હીને આપ્યો 243નો ટાર્ગેટ
ચૂંટણી તૈયારી અંતિમ તબક્કે: 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં EVM
સુરતના યુવા ઇનોવેટરની નવલી શોધ, વિના ડ્રાઈવર દોડતી ઘોસ્ટ સાયકલ જોઈ લોકો નવાઈ પામ્યા
ડીલ કે સંઘર્ષ? હવે સીઝફાયર આગળ નહીં વધે, ટ્રમ્પના આ નિવેદનથી વૈશ્વિક ચિંતા વધી
હોર્મુઝ સંકટ વચ્ચે યુરોપ પ્રવાસે જશે PM મોદી: ચાર દેશોની મુલાકાતથી સંબંધો મજબૂત થશે
રૂપિયાને સ્થિર કરવા RBIનો મોટો નિર્ણય, ફોરેક્સ નિયમોમાં છૂટછાટ, હળવા કર્યા કેટલાક નિયંત્રણો
ત્રિશૂર પૂરમ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, 40થી વધુ ઘાયલ
રેલ્વેની જમીન પરથી ગેરકાયદેસર વૃક્ષો કાપવા અને ચોરી કરવામાં સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ચૂંટણી પંચ સખત: બાઇક રેલી બંધ, ડબલ સવારી પર રોક
‘રાજા શિવાજી’ ટ્રેલર લોન્ચમાં ભાવુક થયા રિતેશ-જેનેલિયા,10 વર્ષનું સપનું સાકાર
ટિમ કુક બાદ હવે જોન ટર્નસ સંભાળશે એપલની કમાન, AI યુગમાં નવી શરૂઆત
સસ્પેન્ડ કરાવી દઈશ!”—CM કોન્વોય વચ્ચે પોલીસ પર હુમલો, મહિલા સહિત 3 સામે ગુનો
તામિલનાડુ સાથે દગો કરનાર માટે હું ખતરા સમાન, સ્ટાલિનની કડક શબ્દોમાં ચેતવણી
પોલો ગ્રાઉન્ડની રાજદીપ સોસાયટીમાં ચોરનો આતંક, એક જ શખ્સ ચોથી વાર CCTVમાં કેદ થતા રહીશોમાં ફફડાટ
રણબીરની ‘રામાયણ’ માટે હોલિવુડ લેવલ પ્લાનિંગ: ઓસ્કર માટે મેકર્સની મોટી તૈયારી
ફ્લોર ટેસ્ટ પહેલા CM ચૌધરી સક્રિય, PM મોદીને મળ્યા, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ
IPLમાં આજે SRH vs DCનો જંગ: હૈદરાબાદ હેટ્રિક માટે તૈયાર, કોણ કરશે બાજી મારી?
ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ચો હ્યુન બોલ્યા: કોરિયન યુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને કોરિયા ક્યારેય નહીં ભૂલે
PM મોદીને ખડગેએ કહ્યા આતંકવાદી, વિવાદ થતા લીધો યુ-ટર્ન, બોલ્યા આતંકવાદી નહી આતંકિત કરે છે એમ કહ્યું હતું
પરિવારિક તણાવમાં પુત્રે માતાને ગુમાવી
હંગેરીના નવા PM મેગ્યારના નિવેદને જગાવી ચર્ચા, નેતન્યાહૂ હંગેરી આવશે તો એમની ધરપકડ થઈ શકે
સુરતમાં JEE મેઈન્સ-2026માં ધમાકેદાર પ્રદર્શન,ઉચ્ચ પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીઓએ સુરતને અપાવ્યું ગૌરવ
100થી વધુ સામાન પર ટેક્સ, બાલેન શાહના નિર્ણયથી ભારત-નેપાળ સરહદ ગરમાઈ, જનતામાં અસંતોષ
“ચૂંટણી પહેલા જ વિપક્ષનો સફાયો, 700થી વધુ બેઠકો પર મેદાન છોડનાર કોંગ્રેસ- આપ પાસે ઉમેદવારોની અછત”- હર્ષ સંઘવી
પોરબંદરમાં જગદીશ વિશ્વકર્મા – ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્ર સાથે કૌશલ્યના વારસાને જાળવવા હાકલ
ગુજરાત: ગુજરાતના (Gujarat) સોમનાથ મંદિર (Somnath Temple) જૂના બાર જ્યોતિર્લિંગોમાંના એક અને આ મંદિર પર હુમલો કરવા આવેલા ઈસ્લામિક આક્રમણકાર મહમૂદ ગઝનવી પર ફિલ્મ (Fiml) બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું નામ છે ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’. (The Battle Story Of Somnath) પ્રાચીન મંદિરને બચાવવા હજારો લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું, ગઝનવીની સેના સાથે મોટું યુદ્ધ લડ્યું.’ધ બેટલ સ્ટોરી ઑફ સોમનાથ’ એ જ યુદ્ધ પર આધારિત એનિમેટેડ ફિલ્મ છે જેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ એ 12 ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ 2 ઈડિયટ્સના બેનર હેઠળ થઈ રહ્યું છે. ફિલ્મના નિર્માતા મનીષ મિશ્રા છે અને સહનિર્માતા રણજીત શર્મા છે. આ ફિલ્મની વાર્તા લખવાનું અને દિગ્દર્શન કરવાનું કામ અનુપ થાપાએ કર્યું છે.
ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે સૌપ્રથમ સોમનાથ મંદિર ભગવાન ચંદ્રદેવે સોનાથી બનાવ્યું હતું. તેમના પછી ત્રેતાયુગમાં રાવણે આ મંદિર પિત્તળથી બંધાવ્યું અને દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણએ સોમનાથ મંદિર બનાવ્યું. પરંતુ ઈ.સ.1025માં ઈસ્લામિક આક્રમણખોર મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો. તેનો ઉદ્દેશ્ય માત્ર મંદિરની સંપત્તિ લૂંટવાનો જ નહોતો પરંતુ હિંદુઓની આત્માઓને મારી નાખવાનો હતો.
ગઝનવીની સેના સામે લડવા માટે કોઈ રાજાની સેના નહીં પણ સામાન્ય પ્રજા હતી. આ યુદ્ધમાં 50 હજાર લોકોએ બલિદાન આપ્યું હતું. પરંતુ અંતે ગઝનવીએ યુદ્ધ જીત્યું અને મંદિરને લૂંટ્યા પછી તેણે પ્રાચીન શિવાલય તોડી નાખ્યું અને શિવલિંગ તોડી નાખ્યું. જે બાદ સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથના નિર્માતા કહે છે કે આ ફિલ્મ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર થયેલા હુમલા પર આધારિત છે. આ એક ઐતિહાસિક ફિલ્મ છે. તે એક ગાથા છે જે ઇતિહાસકારો દ્વારા ભૂલી ગઈ છે અને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મ બનાવવા પાછળનો હેતુ એ છે કે દરેક ભારતીયને તેનું સત્ય જાણવું જોઈએ. હાલમાં આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.