મણિપુર : તાજેતરમાં મણિપુરમાં (Manipur) થઈ રહેલી હિંસા સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં...
ખેરગામ : છેલ્લા કેટલાય મહિનાઓથી મણિપુરમાં (Manipur) મૈતેઇ અને નાગા-કુકી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી હિંસા (Violence) રોકાવાનું નામ નથી લેતી જેમાં અનેક...
ગુજરાત: આ વર્ષે વરસાદે તો ગુજરાત (Gujarat) સહિત સમગ્ર દેશને તેના કહેરનો ભોગ બનાવ્યો છે. ગુજરાતમાં એક પછી એક દરેક શહેર વરસાદને...
સુરત : વરસાદી સિઝનની શરૂઆતથી સુરત (Surat) શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સમગ્ર સુરત જિલ્લામાં વરસાદ...
સુરત : ભારતની પરંપરાગત ખેત પેદાશો મિલે્ટસ એટલે અન્ન નાગરિકો મિલે્ટસનો દૈનિક ખોરાકમાં મહત્તમ ઉપયોગ કરતા થાય તે માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ...
અમદાવાદ: બુધવારની ગોઝારી રાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ (Ahmedabad Iscon Bridge Accident) પર જેગુઆર કાર ચલાવતા 19 વર્ષના તથ્ય પટેલે (Tathya Patel) 9...
મુંબઇ: વિશ્વના સૌથી મોટા દિગ્દર્શકોમાંના એક ક્રિસ્ટોફર નોલાને ફિલ્મ ઓપેનહીમરથી (Oppenheimer) ખળભળાટ મચી ગયો છે. રિલીઝ (Realese) થતાની સાથે જ ફિલ્મનો (Film)...
મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના (Maharashtra) યવતમાલમાં (Yavatmal) ભારે વરસાદના (Rain) કારણે પુર જેવી સ્થિતી સર્જાય છે. ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ...
બારડોલી : રાજસ્થાનથી (Rajshthan) મધ્યપ્રદેશ (MadhyaPradesh), મહારાષ્ટ્ર (Maharashtra) થઈ ગુજરાતમાં (Gujarat) ઘુસાડવામાં આવી રહેલા વિદેશી દારૂ (Liquor) ભરેલી કારનો (Car) સુરત જિલ્લા...
અમદાવાદ: સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી...
નવી દિલ્હી: પાકિસ્તાની (Pakistani) મહિલા સીમા હૈદર (Seema haider) કોઇને કોઇ કારણસર ચર્ચામાં આવી રહી છે. થોડા સમય પહેલા સીમા-સચિનના લગ્નના ફોટો...
ભાવનગર : ફિલ્મોમાં જેમ બંદુક બતાવીને કાર રોકવામાં આવે છે અને ત્યાર બાદ કારમાં બેઠેલા લોકોને બંદુકની અણીએ કારની સાથે જ ઉઠાવી...
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ટામેટાનાં (Tomato) ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. આ ઉપરાંત અન્ય શાકભાજીના (Vegitables) ભાવો પણ વધી રહ્યાં છે ત્યારે...
સુરત: ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ની ઉક્તિને સાકાર કરતી દાનવીરોની ભૂમિ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ (Hospital) ખાતે છેલ્લા 24 કલાકમાં...
ગાંધીનગર: અમદાવાદ (Ahmedabad) શહેરના ઇસ્કોન બ્રિજ ઉપર 19મી જુલાઈની મોડી રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં (Accident) નવ નિર્દોષ લોકોના મૃત્યુ (Death) થયા હતા....
દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસ (Selvas)ના ડોકમરડીના જૂના પુલ પરથી એક પિતા પુત્ર કારમાં સેલવાસ તેમના ઘર તરફ જઈ રહ્યા હતા....
સુરત: હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ આજે સવારથી રાજ્યમાં ધોધમાર વરસાદ (HeavyRain) વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી જ રાજ્યના 75 તાલુકામાં...
સુરત: વેસુના (Vesu) એક નવનિર્મિત બિલ્ડીંગના ત્રીજા માળેથી રહસ્યમય રીતે નીચે પટકાયેલા શ્રમજીવી મજૂરનું મોત (Death) નિપજતા ચર્ચાનો વિષય બન્યો છે. રોજગારીની...
સુરત: સોશિયલ મીડિયામાં ((Social Media)) છવાઈ જવા માટે વધુ ચાર યુવકો જીવના જોખમે રિલ્સ (Reels) બનાવતા હોવાનો વિડીયો (Video) સામે આવ્યો છે....
કોલકત્તા: 4 મેના રોજ મણિપુરમાં (Manipur) બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવામાં આવી હતી. મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે આ વીડિયો ફૂટેજ...
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટમાંથી (Delhi HC) કલકત્તા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરાયેલા જસ્ટિસ ગૌરાંગ કાંથે દિલ્હી પોલીસના (Police) જોઈન્ટ પોલીસ કમિશનર (સિક્યોરિટી)ને પત્ર (Letter)...
નવી દિલ્હી: ભારત (India) અને વેસ્ટ ઈન્ડિઝ (WI) વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં...
ઉત્તર પૂર્વ રાજ્ય મણિપુર છેલ્લા અઢી મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે ઉગ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે....
મણિપુર: મણિપુરમાં (Manipur) મહિલાઓને કપડાં ઉતારીને રસ્તા (Road) પર ફેરવવાના કેસમાં ત્યાંની સ્થિતિ વધુ તંગ બની ગઈ છે. શનિવારે આ ઘટનાને લઈને...
રેલ્વે સ્ટેશન પર એક મુસાફર પાસે એક છોકરો આવ્યો. તેની પાસે બુટ પોલીશનો સામાન હતો ,માથા પર અને હાથ પર ઘા પર...
ભારતમાં પ્રાચીન કાળથી વાણી સ્વાતંત્ર્યને સ્થાને છે જ અને લોકશાહીમાં તેનો સ્વીકાર પણ છે. કણાદ જેવા નાસ્તિકને પણ સ્થાન આપીને તેના વિચારો...
જૂની પેન્શન નીતિ અને નવી પેન્શન નીતિ અંગે રાજ્યોમાં મતભેદ પ્રવર્તે છે. કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારના કર્મચારીને મોંઘવારીનો આંક વધતાં પેન્શનમાં...
પ્રખ્યાત અભિનેતાઓ, ક્રિકેટરો, શો કરનારા દ્વારા ઓનલાઈન ગેમની વારંવાર જાહેરાતો થઇ રહી છે. જાહેરાતોમાં તેઓ લોકોને ગેરમાર્ગે દોરી કહી રહ્યા છે કે...
ભારતના રાજકારણમાં ફરી એક નવો વળાંક આવવાની શરૂઆત થઇ ચૂકી છે કે શું? છેલ્લાં નવ વર્ષથી મોદીના નામે ભાજપ એક પછી એક...
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપનો સામનો કરવા માટે વિપક્ષી પાર્ટીની 2 મિટીંગ 2024ની લોકસભાની ચૂંટણી માટે શંખ ફુંક્યો હોય તેવું લાગી રહ્યું...
સાવલી નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપની પેનલનો વિજય
આણંદ જિલ્લામાં મતગણતરીનો પ્રારંભ: કડક સુરક્ષા વચ્ચે ઇવીએમ ખોલાયા, સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ
વડોદરામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મત ગણતરીનો પ્રારંભ
પોલીટેકનિક કોલેજ ખાતે આજે મતગણતરી ઉમેદવારો અને એજન્ટોને મુખ્ય પ્રવેશદ્વાર પરથી પ્રવેશ અપાયો
34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતના પરિણામો આજે કરશે રાજકીય દિશા નક્કી
IPLના ‘કિંગ’ વિરાટ કોહલીના 9,000 રન પૂર્ણ
સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓના વોર્ડમાં કાંટે કી ટક્કર
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થશે
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
મણિપુર : તાજેતરમાં મણિપુરમાં (Manipur) થઈ રહેલી હિંસા સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું હતું કે કેટલાક લોકો બે મહિલાઓને નગ્ન અવસ્થામાં લઈ જઈ રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં હોબાળો મચી ગયો હતો. જે પછી પોલીસ અને સરકાર એક્શનમાં આવી ગયી હતી. જાણવા મળ્યું હતું કે આ ઘટના મે મહિનામાં બની હતી, પરંતુ તે ઘટનાનો વીડિયો જુલાઈના મહિનામાં વાયરલ થયો હતો. જો કે પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે.
મણિપુરમાં બનલી આ ઘટનામાં પીડિતાના પતિએ (Husband of the victim) અગ્રહણી ચેનલ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે આ બધું પોલીસની સામે થયું હતું. અમે પોલીસને બચાવવા માટે આજીજી કરી હતી, પરંતુ અમારી મદદ કરી નહીં. પીડિતાના પતિએ વધુમાં કહ્યું કે તેણે સેનામાં રહીને દેશની સેવા કરી છે. કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણની આહુતિ આપી છે, દેશની રક્ષા કરતા પરિવારના અનેક સભ્યો શહીદ થયા હતા.
પીડિતાના પતિએ વધુમાં જણાવ્યું હતું કે 3 મેની રાત્રે જ ચુરાચંદપુરમાં હિંસા શરૂ થઈ હતી. મારા ગામમાં આવું થશે એવું કોઈએ વિચાર્યું પણ ન હતું. તોફાનીઓએ અમારા ઘરો સળગાવી દીધા હતા. તેમણે વધુમાં જણાવ્યુ કે આ ઘટના અંગે અમે 3જી મેની રાત્રે પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી પણ તેમણે અમારી મદદ કરી નહીં. પોલીસ તે તોફાનીઓ સાથે ઊભી રહી ગઈ હતી. Peace સમિતિ બનાવવાના નામે લોકો અમારા ઘરે આવ્યા અને તોફાનીઓએ પડોશના ગામનું ચર્ચ સળગાવી દીધું હતું.
તેમણે જણાવ્યું હતું કે આવેલા હુમલાખોરોએ પ્રાણીઓને મારવા લાગ્યા હતા. અમે અમારો જીવ બચાવીને નજીકના જંગલમાં છુપાઈ ગયા હતા. જ્યારે તેઓ મારા ગામને બાળવા આવ્યા, ત્યારે પ્રાણીઓ જંગલ તરફ ભાગી ગયા હતા. પ્રાણીઓના કારણે અમે પણ પકડાઈ ગયા અને હુમલાખોરો અમને અલગથી લઈ ગયા હતા. પીડિતાના પતિએ જણાવ્યું કે જ્યારે ભીડ આવી ત્યારે પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. ટોળાએ અમને પોલીસની ગાડીમાંથી બહાર કાઢ્યા હતા. ટોળાએ બે યુવતીઓને નગ્ન કરી નાખી હતી. એક છોકરીના પિતા અને ભાઈ આવ્યા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. મારી પત્નીને પણ ટોળાએ માર માર્યો હતો.