હાલના સમયમાં દેશની સૌથી મોટી સમસ્યા યુવા વયે આવતા હાર્ટ એટેકની છે. તે દિશામાં કાર્યવાહી તો થઇ રહી છે પરંતુ તેના કોઇ...
સુરત: સુરત (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના (The Southern Gujarat Chamber of Commerce and Industry) પ્રમુખ રમેશ વઘાસિયાના...
સુરત : સુરત (Surat) શહેરના ખટોદરા (Khatodara) સ્થિત હોજીવાલા કંપાઉન્ડ ના એક ડિજિટલ પ્રિન્ટિંગ મિલમાં અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી...
નવસારી : નવસારી-કસ્બા રોડ (Road) પર કારે (Car) બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક (Bike) સામેથી આવતી અન્ય બાઇક સાથે અથડાતા (Accident) એકનું...
નવી દિલ્હી: કેન્દ્રની એનડીએ (NDA) સરકાર સામે એકતા દર્શાવવા માટે વિરોધ પક્ષોના (Opposition Party) નેતાઓ બેંગલુરુમાં (Bengaluru) એકઠા થયા હતા. આ દરમિયાન...
નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક દિવસોમાં ટામેટાના (Tomato) ભાવ અસામાન્ય રીતે વધી ગયા હતા. જેનાથી હવે સામાન્ય માણસોને મોટી રાહત મળી છે. ટામેટાંના...
સુરત: સુરતના (Surat) રીંગરોડ રઘુકુળ માર્કેટના (Raghukul market) પહેલા માળે અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં...
સુરત: સુરત (Surat) સચિનમાં ચાર વર્ષીયની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ (Rape) કરી નિર્મમ હત્યા કરનાર અને વોન્ટેડ (Wanted) જાહેર કરાયેલા આરોપીને PCB...
નવી દિલ્હી: ભારતનું સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસ ટાટા (TATA) ગૃપ ફરી એકવાર ચર્ચામાં છે. ટાટા ગ્રુપે (Tata Group) યુકેમાં (UK) વૈશ્વિક 40...
નવી દિલ્હી : જો તમે તમારા સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ (platforms) પર તમારા બાળકોના ફોટા શેર કરો છો, તો સાવધાન. આવું...
મુંબઇ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી (TV) પરનો એક પ્રખ્યાત કોમેડી શો (Comedy Show) છે જે...
નવી દિલ્હી: પ્રેમમાં સરહદ પાર કરનાર સીમા હૈદરનો (Seema Haider) મામલો સતત ગરમ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) પર અનેક...
ચમોલીઃ આફતગ્રસ્ત ઉત્તરાખંડમાં (Uttrakhand) એક પછી એક દુ:ખદ ઘટનાઓ બની રહી છે. અહીંના ચમોલીમાં (Chamoli) વીજકરંટ (Current) લાગતા પોલીસકર્મી સહિત 15 લોકોના મોત...
સુરત: વેસુમાં આભવા ચોકડી નજીક અવધ એરફોલ નામની નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા મજૂર ની 7 વર્ષીય બાળકી અને પાંડેસરા માં 4 વર્ષની...
સુરત: ગોરાટ હનુમાન ભક્તમંડળ દ્વારા તેમના વિસ્તારમાં અશાંતિ ફેલાવનારાં 15 તત્ત્વો સામે કાર્યવાહી કરવા અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી સિટી પ્રાંત સામે પગલાં...
સુરત: શહેરમાં ધોધમાર વરસાદે રસ્તાઓ પર નદીઓ જેવી સ્થિતી ઉભી કરીને પાલિકાની પ્રિમોનસુન કામગીરીની પોલ ખોલી નાંખી છે, ત્યારે વરસાદનો રેલો શાસકોના...
સુરત : સામાન્ય લોકો તો ઠગ ટોળકીના હાથે છેતરાતા હોવાના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા જ હોય છે પરંતુ એલ એન્ડ ટી કંપનીના...
સુરત: સુરતમાં આજરોજ મંગળવારે પડેલા વરસાદે ફરી એકવખત મનપાની પ્રિ-મોન્સુન કામગીરીને ફેલ સાબિત કરી દીધી હતી. પ્રિ-મોન્સુન કામગીરીની નિષ્ફળતાને પગલે શહેરના મોટાભાગના...
સુરત: સિંગણપોર ખાતે રહેતી અને જીપીએસસીની તૈયારી કરતી યુવતીનો માસી અને મામાના લગ્નમાં એક યુવક સાથે પરીચય થયો હતો. યુવકે બાદમાં ફોન...
સુરત: શહેરના વેસુ વિસ્તારમાં સોમવારે મધરાત્રે ફાયરના જવાનોએ દિલધડક ઓપરેશન કર્યું હતું. હાઈરાઈઝ બિલ્ડિંગના ફ્લેટમાં નિંદ્રાધીન મહિલાને જગાડવા માટે વેસુ ફાયર સ્ટેશનના...
ગાંધીનગર: પૂર્વ ભારત (East India) તથા બંગાળના અખાત (BayOfBengal) પરથી ગુજરાત (Gujarat) પર સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની (LowPressureSystem) અસર હેઠળ ગુજરાતમાં...
વડોદરા: એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં એમએસડબલ્યુ અને એમએચઆરએમની પ્રવેશ પ્રક્રિયામાં સ્ટાફ કોટામાં ગેરરીતિ ડીન દ્વારા કરવામાં આવી હોવાના સાથે યુનિવર્સિટીના...
વડોદરા: તહેવારો ની મોસમમા અધિક શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે. ત્યારે ધોધમાર વરસાદની પણ આગાહી પ્રમાણે શરૂઆત થઇ છે હવામાન વિભાગે...
વડોદરા: શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ જીવણ નગરના રહીશો હાલ જીવ અઘ્ધર રાખીને આવાસોમાં રહી રહ્યા છે. 10 વર્ષ પહેલા જ ફાળવાયેલ...
વડોદરા: પાદરા ટાઉનમાં મહાકાળી મંદીર સામે આવેલ ખોડીયાર પેટ્રોલ પંપ ઉપરથી આ કામના અરજદાર આરોપી દર્શન ભીખાભાઈએ કોન્ટ્રાકટ કે ધંધા માટેના વાહનો...
વડોદરા: આરોગ્ય તંત્ર છેલ્લા બે દિવસ થી પાણીપુરી પાછળ પડી ગઈ છે ત્યારે આરોગ્ય ના જાણકાર કહે છે કે આ કામગીરી સારી...
સુરત: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે ભારે કડાકા...
આણંદ : ‘અમૂલ એ મેનેજમેન્ટનું આદર્શ મોડલ છે. વિશ્વમાં આ એક માત્ર મોડલ છે, જેમાં ગ્રાહક જે રકમ ચુકવશે છે, તેના 75...
આણંદ : આણંદ શહેરના પૂર્વ વિસ્તાર અને ખાસ કરીને ઇસ્માઇલનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક વરસોથી દબાણો સહિતના કારણોને લીધે વરસાદના પાણીનો નિકાલ ન...
ગાંધીનગર: પહેલા અને બીજા રાઉન્ડની જેમ આ વર્ષે ચોમાસાનો ત્રીજા રાઉન્ડની પણ ધમાકેદાર શરૂઆત થઈ છે. મંગળવારથી રાજ્યના 125થી વધુ તાલુકામાં ધોધમાર...
સાવલી નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપની પેનલનો વિજય
આણંદ જિલ્લામાં મતગણતરીનો પ્રારંભ: કડક સુરક્ષા વચ્ચે ઇવીએમ ખોલાયા, સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ
વડોદરામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મત ગણતરીનો પ્રારંભ
પોલીટેકનિક કોલેજ ખાતે આજે મતગણતરી ઉમેદવારો અને એજન્ટોને મુખ્ય પ્રવેશદ્વાર પરથી પ્રવેશ અપાયો
34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતના પરિણામો આજે કરશે રાજકીય દિશા નક્કી
IPLના ‘કિંગ’ વિરાટ કોહલીના 9,000 રન પૂર્ણ
સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓના વોર્ડમાં કાંટે કી ટક્કર
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થશે
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
હાલના સમયમાં દેશની સૌથી મોટી સમસ્યા યુવા વયે આવતા હાર્ટ એટેકની છે. તે દિશામાં કાર્યવાહી તો થઇ રહી છે પરંતુ તેના કોઇ નક્કર પરિણામ આવતા નથી. ખરેખર તો તે દિશામાં સૌથી ઝડપી કાર્યવાહી કરવાની જરૂર છે અને તેના માટે નવસારીના જાણીતા વરિષ્ઠ એમડી ફિઝિશ્યન ડો. ધીરેન બક્ષીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવો જોઇએ.
ડો.બક્ષીના જણાવ્યા મુજબ ક્રિકેટ રમતા રમતા, જીમમાં વોકર પર ચાલતા ચાલતા, વિદ્યાર્થિનીને શાળાનો દાદર ચડતા ચડતા હ્રદયરોગનો હુમલો આવી ગયો આવી ઘટના રોજે રોજ પ્રકાશમાં આવી રહી છે. આવી ઘટના પછી લોકો જુદા જુદા કારણો આપી દે છે કે, વધુ પડતા જંકફૂડ ખાવાથી આવી ઘટનાઓ બની રહી છે, કેટલાક લોકો ઓપિનિયન આપે છે કે કોરોના થવાના કારણે કે કોરોનાની રસી લીધા પછી આવા બનાવો વધી રહ્યાં છે.
કસમયે જમવાની ટેવ, ઉજાગરા, તણાવ, જંક ફૂડ, કોરોના જેવાં કારણો અપાઇ રહ્યાં છે.સાચું કારણ મળે તો જ યુવા વયે આવતા હાર્ટ એટેકના બનાવો અટકાવી શકાય તેમ છે
ચાર મહિનાથી 20 થી 40 વર્ષના લોકોને એટેકઆવતો હોવાની વાત સતત પ્રકાશમાં આવી રહી છે. જે ગંભીર છે. તેના માટે તબીબો સિવાય રાજકારણીઓ, અધિકારીઓએ જાગૃત થવું પડશે. જો આવી જાગૃતિ આવશે તો જ આપણા સ્વજનો બચી શકશે. યુવા વયે હાર્ટ એટેકના મોતના દરેક કેસની તલસ્પર્શી તપાસ થવી જોઇએ તેવી માગ તેમના દ્વારા કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર આ માટે દરેક જિલ્લામાં સરકારે દરેક જિલ્લામાં ત્રણ ફોરેન્સિક એક્સપર્ટની ટીમ બનાવવી જોઇએ જે સડન ડેથના પોસ્ટ મોર્ટમ રિપોર્ટનું એનાલિલિસ કરે.
તો બીજી તરફ આવા મૃતકના સ્વજનોએ પણ પોસ્ટ મોર્ટમ માટે ઉતાવળ કરાવવા માટે ઉતાવળ કરવાના બદલે થોડી ધીરજ ધરવી જોઇએ જેથી સચોટ કારણ બહાર આવે તો અન્ય લોકોને આ મુશ્કેલીમાંથી ઉગારી શકાય. અત્યાર સુધી યુવા અવસ્થામાં સડન ડેથના કિસ્સામાં પોસ્ટ મોર્ટમ તો થાય છે પરંતુ તેનું વિસ્તૃત એનાલિસિસ થતું નથી જેમકે બ્લોકેજને કારણે હાર્ટ એટેક આવી ગયો પરંતુ બ્લોકેજ કયા કારણોસર થયું? મૃતક ડિપ્રેશનમાં હતો?, તેની ખાણી પીણી કેવી હતી? તેની રહેણી કરણી કેવી હતી? તેનું જીવન બેઠાળું થઇ ગયું હતું? તેને કોરોના થયો હતો કેમ? તેણે કોરોનાની રસીના ડોઝ લીધા હતા કે કેમ આ તમામ છણાવટ પછી જ સડન ડેથના સાચા કારણ મળશે અને તે મળ્યા પછી જ તેને અસરકારક રીતે અટકાવી શકાશે