ખેરગામ: (Khergam) ખેરગામના પોમાપાળ ફળિયામાં રહેતા જગદીશ રસિક પટેલ (ઉંવ.40)ની પત્ની (Wife) પિનલ વારંવારના ઝઘડાને (Quarrel) કારણે ત્રણ માસથી પિયર રહેતી હતી....
માંડવી: (Mandvi) માંડવીના ગામતળાવ બુજરંગમાં ડેરી ફળિયામાં પડોશીએ (Neighbor) પત્નીને ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર મેસેજ (Message) કરવા બાબતે બખેડો થતાં સ્ટીલના પાઇપ વડે...
નવી દિલ્હી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ (Bridge Bhushan) અને યોગેશ્વર દત્ત (Yogeshwar Dutt) સામે વિરોધ કરી...
બિહાર : ભાજપ (BJP) દ્વારા મુરલીગંજ ગોલ બજાર (Muraliganj Gol Bazar) ખાતે આવેલ ભગત ધર્મશાળામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
નવી દિલ્હી: અમેરિકાની (America) મુલાકાત પછી ભારતના (India) વડાપ્રધાન (PM) 24 અને 25 તારીખના રોજ ઈજિપ્તના પ્રવાસે છે. 1997 પછી પહેલીવાર કોઈ...
સુરત: સુરતની (Surat) જીવાદોરી સમાન તાપી નદીનો (Tapi River) આજે જન્મ દિવસ છે. તાપીનો નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો....
અમદાવાદ: અમદાવાદની (Ahmedabad) એક ચાલીમાં જૂની અદાવત રાખી સ્થાનિકો અને કિન્નરો (Kinner) વચ્ચે ધર્ષણ થયું હતું જેમાં 150 કરતા વધુ લોકો સામે...
નવી દિલ્હી: બિપરજોય વાવાઝોડાને પગલે ચોમાસાના (Monsoon) સમીકરણો બદલાઈ ગયા હતા. વરસાદના (Rain) આગમન વચ્ચે વાવાઝોડેએ દસ્તક આપતા આખા દેશમાં ચોમાસાની એન્ટ્રી...
નવી દિલ્હી: બિહારના (Bihar) હાજીપુર શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી રાજ ફ્રેશ મિલ્ક ફેક્ટરીમાં (Milk Factory) એમોનિયા ગેસ (Ammonia gas) ચેમ્બરમાં વિસ્ફોટ થયો...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના બાંકુરામાં (Bankura) ટ્રેન અકસ્માત (Train Accident) થયો હતો. બાંકુરાના ઓંડા ખાતે લૂપ લાઇન પર બે માલગાડીઓ (goods train)...
નવી દિલ્હી: રશિયામાં (Russia) જે ગૃહયુદ્ધ થવાના અણસારો હતા તેના પર પૂર્ણવિરામ મૂકાયું છે. શનિવારે મોડી રાત્રે વેગનર ગ્રુપના (Wagner Group) ચીફ...
પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી માંડીને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે અમેરિકાની મુલાકાત લીધી છે. મનમોહન સિંહ ઘણી વખત અમેરિકા પહોંચ્યા હતા...
સુરત: (Surat) ઘોડદોડ રોડ પર ટ્રાફિક નિયમન કરાવવા નીકળેલી ક્રેનના પોલીસ (Police) કોન્સ્ટેબલ સાથે ચાર જણાએ ગાળાગાળી કરી હતી. અને ક્રેન (Crane)...
સુરત: (Surat) શહેરમાં સ્નેચરોનો આતંક ફરીથી પોલીસ (Police) માટે મોટો પડકાર બની રહ્યો છે. ઘોડદોડ રોડ પર જોગર્સ પાર્ક પાસે ખેડબ્રહ્માનાં ધારાસભ્યની...
ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર ગુજરાતના કડીમાં એક યુવતી સાથે દુષ્કર્મની (Abuse) ઘટના બની છે. આ યુવતીની ૮ મહિના પૂર્વે જે યુવક સાથે સગાઇ...
ગાંધીનગર: (Gandhinagar) બિપોરજોય બાદ સપ્તાહના બ્રેક પછી પૂર્વ ભારત તરફથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ હવે ગુજરાતમાં (Gujarat) ચોમાસુ સિસ્ટમ...
હથોડા: નવી બનેલી વેલાછા પોલીસ ચોકીની હદના કઠવાડા ગામની સીમમાં બુટલેગરો (Bootlegger) દ્વારા મોટા પાયે દારૂનો વેપલો ચાલી રહ્યો છે. અને અવારનવાર...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર તાલુકાની એક સરકારી શાળામાં (School) નવા શૈક્ષણિક સત્રના આરંભે જ ધોરણ-૮માં અભ્યાસ કરતી આદિવાસી છાત્રા સાથે લંપટ આચાર્યએ અડપલાં...
નવી દિલ્હી : PM મોદી (PM Modi) અમેરિકાની (America) સફળ રાજકીય મુલાકાત પછી શનિવારના રોજ ઈજિપ્તની (Egypt) રાજધાની કૈરો (cairo) પહોંચ્યા હતા....
લાંબા સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ સામે એમના જ દેશની સેના વેગનર ગ્રૂપના (Wagner group) વડા યેવજેની...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં લાંબા અંતરાલ બાદ વરસાદ પડતા સમગ્ર પંથકોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતું. જિલ્લામાં લાંબા અંતરાલ બાદ...
સુરત: (Surat) ગુજરાતમાં શનિવારે અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. સુરતમાં પણ શનિવારે સમગ્ર દિવસ દરમ્યાન...
નવી દિલ્હી: રશિયામાં (Russia) ગૃહયુદ્ઘની સ્થિત સર્જાઈ છે. પુતિનની ખાસ મનાતી ખાનગી આર્મી વેગનર (Wagner Group) રશિયામાં આંતરિક બળવો કર્યો છે. વેગનરના...
ઈ-કોમર્સ કંપની એમેઝોનના (Amazon) ટોચના એક્ઝિક્યુટિવે જણાવ્યું છે કે કંપની ભારતમાં (India) વધારાના $15 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે જેનાથી ભારતમાં...
મુંબઈ: મુંબઈના (Mumbai) બ્રાંદ્રામાં આવેલા એસ્કો કલ્બમાં (Esco Club) શુક્રવારની રાત્રિએ મોટી બબાલ થઈ હતી જેમાં 6 બાઉન્સરોએ (Bouncers) ભેગા મળીને ગ્રાહકોને...
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે અને ટેસ્ટ શ્રેણી માટે શુક્રવારે (23 જૂન) ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. બંને સિરીઝમાં ટીમ...
નવી દિલ્હી: રામાયણ (Ramayan) બનાવનાર રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા (Sakshi Chopra) પોતાના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા...
નવી દિલ્હી: વિન્ડીઝ સામે બે મેચની ટેસ્ટ સીરિઝ માટે 23 જૂનનાં રોજ ભારતીય ટીમની (Indian Team) જાહેરાત કરવામાં આવી હતી. આ સિરિઝમાં...
નવી દિલ્હી: રશિયામાં (Russia) ગૃહયુદ્ઘની સ્થિત કપરી થઈ જોઈ શકાય છે. વેગનર ગ્રુપ (Wagner Group) અને રશિયન સૈન્ય વચ્ચે તણાવ વધી રહ્યો...
સુરત: શહેરના ઉધના વિસ્તારમાં આજે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં સફાઈ કરવા માટે ઉતરેલા બે મજુરોને ગુંગળામણ થતાં હોબાળો મચી જવા પામ્યો...
મધ્યસ્થી બનવા નીકળેલા પાકિસ્તાનને ઝટકો, શેરબજારમાં 6600 પોઈન્ટનું મહાગાબડું
CBSE Result 2026 પર મોટું અપડેટ: આજે નહીં, પણ એપ્રિલ અંત સુધી રાહ!
ઈન્કમટેક્સ રિટર્નના નવા ફોર્મ જાહેર, હવે ITRમાં આપી શકાશે બે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી
ધાવટ ચોકડી પાસે ભયાનક અકસ્માત: કરજણ ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ
સ્ટોક માર્કેટ,NSE-BSE હોલિડે લિસ્ટ જાહેર,ટ્રેડર્સ માટે મહત્વપૂર્ણ અપડેટ
IT ઉદ્યોગ પર AIનો ખતરો નહીં, પરંતુ ગોલ્ડન ચાન્સ: TCS
ગઢમાં જ ગાબડું! વડોદરા કોંગ્રેસના બે ઉમેદવારોએ પેનલ તોડી, પક્ષ સામે બળવો કરનાર હરીશ પટેલ સાથે પ્રચાર શરૂ કર્યો
સુરતના મિલેનિયમ માર્કેટમાં ફરી આગનો તાંડવ, વેપારીઓમાં હાહાકાર
દશરથ-1 તાલુકા પંચાયત બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવારનું પત્તું કાપી નવા ચહેરાને મેન્ડેટ આપ્યો
સુરત પોલીસ કમિશનરની અનોખી પહેલ
પિતાના અનૈતિક સંબંધો બન્યા મોતનું કારણ
આયરલેન્ડ T20I માટે વૈભવ સુર્યવંશી BCCIની નજરમાં! 15 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયા ડેબ્યુનો મોકો
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર સુંદરપુરા પાસે અકસ્માત, બાઈક ચાલકનું મોત
ભાજપના ઉમેદવારોનો પ્રચાર આકરા પાણીએ: અનેક વોર્ડમાં સ્થાનિકોનો ‘ઘેરાવો’ અને સવાલોનો મારો
800 વર્ષ જૂની વિરાસત અને પ્રાકૃતિક સૌંદર્યનો સંગમ ધરાવતું ઉમરપાડા તાલુકાનું ગામ : વાડી
રાષ્ટ્રીય કક્ષાના IDE બૂટકેમ્પમાં ગાંધીનગર પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ ‘બેસ્ટ આઈડિયા પિચિંગ’ એવોર્ડ જીત્યો
અમદાવાદ-પટણા વચ્ચે ‘અમૃત ભારત એક્સપ્રેસ’ દોડશે
ગરમીને લીધે અમદાવાદમાં શાળાઓ ફક્ત સવારે ચાલશે
77 કરોડના સાયબર ફ્રોડમાં 16 આરોપી ઝડપાયા
ડ્રીમ ડેબ્યૂ એવું હોય! બે ‘અનકૅપ્ડ’ બોલરોએ મચાવી તબાહી
ગાંધીધામ અને માલદા ટાઉન વચ્ચે ‘સમર સ્પેશિયલ’ ટ્રેન દોડશે
વડોદરા :કારેલીબાગમાં મહિલાના ગળામાંથી અછોડો તૂટ્યો
નડિયાદ મનાપની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોને ધાક-ધમકી, હેરાનગતિનો આક્ષેપ
જૂનાગઢમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર: ‘મેરા બુથ સબસે મજબૂત’ના મંત્ર સાથે વિજયનો વિશ્વાસ, રાજયમાં ભાજપની 41 બેઠકો બિનહરીફ
‘યોગમય ગુજરાત’ના સંકલ્પને મળશે વેગ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને લકુલિશ યોગ યુનિવર્સિટી વચ્ચે MoU સંપન્ન
ચાંદખેડાના ખીરાકાંડમાં માતાને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસની સઘન પૂછપરછ શરૂ
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી: શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવનો એક્શન પ્લાન
રાજકોટ 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
વાઘોડિયા રોડ પર નશામાં ધૂત કારચાલકનો કહેર: ત્રણ વાહનોને ટક્કર, સદનસીબે જાનહાનિ ટળી
વે-બ્રીજ વજન કાંટામાં રિમોટ ચીપ ફિટ કરી કરોડોની છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગના ૭ સાગરીતોની ધરપકડ
ખેરગામ: (Khergam) ખેરગામના પોમાપાળ ફળિયામાં રહેતા જગદીશ રસિક પટેલ (ઉંવ.40)ની પત્ની (Wife) પિનલ વારંવારના ઝઘડાને (Quarrel) કારણે ત્રણ માસથી પિયર રહેતી હતી. જે પુત્રને લેવા માટે આવતા રસ્તામાં બાઈક (Bike) પર જતા પતિ સાથે ભેટો થઈ ગયો હતો. દરમિયાન તું ક્યાં જાય છે, કહી પતિએ ઝઘડો કર્યો હતો. બાદમાં પત્ની સાથે આવેલી પુત્રીની નજર સામે જ જગદીશે પત્નીને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.
પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યારે આ ઘટના બાદ પતિ ઘરે જતો રહ્યો હતો, ને 14 વર્ષના પુત્ર જયને લઈ ઘરેથી એકાએક નીકળી ગયો હતો. એ જોઈ જગદીશની માતા લીલાબેન તેની પાછળ ગઈ હતી. દરમિયાન જગદીશે પુત્ર જયને અચાનક કૂવામાં ફેંકી દીધો હતો. એ વેળા પાછળ પાછળ આવેલી માતા લીલાબેને બુમાબુમ કરી હતી. એ જોતા જ જગદીશ કૂવામાં કૂદી પડ્યો હતો અને તેની માતા લીલાબેન પણ કૂવામાં કૂદી પડી હતી.
દરમિયાન મદદે દોડી આવેલા લોકોએ દોરડું નાંખતા વૃદ્ધાએ પુત્રને પકડી દોરડું પકડી લીધું હતું. દરમિયાન લોકોએ બીજું દોડતું નાંખતા જગદીશ પકડીને બહાર નીકળી ભાગી ગયો હતો. બીજી તરફ ઉંમરને કારણે દાદીના હાથમાંથી પૌત્ર છટકી ગયો હતો. જેને કારણે જયનું ડૂબી જતા મોત થયું હતું. આ બનાવમાં પોલીસે પુત્રની લાશ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી.
સુરતમાં 4 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરનારને ફાંસીની સજાની માગ
ધરમપુર : સુરતમાં આદિવાસી સમાજની 4 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરનારને ફાંસીની સજા અને પલસાણાના બલેશ્વર ખાતે સંસ્કાર વિદ્યાસંકુલમાં જી.એન.એમ. નર્સિંગમાં અભ્યાસ કરતી છાત્રાના રહસ્યમય મોતની તપાસ કરી ગુનેગારોને તાત્કાલિક ફાંસીની સજા આપવા બાબતે ધરમપુર તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ દ્વારા ગૃહમંત્રીને મોકલવા આવેદનપત્ર ધરમપુર પોલીસને આપી રજુઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવ્યા મુજબ સુરત ખાતે અગાઉ માસૂમ ફૂલ જેવી દીકરીની હત્યા અને દુઃખદ ઘટનાને હજુ તો આશરે 2 મહિના જેવો સમય થયો ત્યાં તો ફરી એક વાર સુરત ખાતે 4 વર્ષની ફૂલ જેવી માસૂમ દીકરી હેવાનિયતનો શિકાર બની છે, 2 મહિના પહેલા હેવાનિયતનો ભોગ બનેલી દીકરીનો આત્મા અને પરીવારજનો હજુ તો ન્યાય માટે તરફડી રહ્યા છે ત્યાં ફરી એવી જ ઘટનાનું પુનરાવર્તન થવું એ દુઃખદ બાબત છે. ગુજરાત સરકારનું બેટી બચાવો, બેટી પઢાવોનું સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી. પલસાણાના બલેશ્વર ખાતે આવેલી સંસ્કાર વિદ્યાસંકુલ ખાતે જી.એન.એમ નર્સિંગમાં અભ્યાસ કરતી છાત્રાના સહસ્યમય મોતની તપાસ તાત્કાલિક કરી ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવે નહી તો આદિવાસી સમાજ આગામી દિવસોમાં આકસ્મિક કાર્યક્રમ આપશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટ કરતા તંત્રની રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે.