નવી દિલ્હી : નવી દિલ્હીમાં (New Delhi) છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા કુસ્તીબાજોના આંદોલનનો આખરે અંત આવ્યો છે. કુસ્તીબાજોએ (Wrestlers) પોતાનું આંદોલન...
કેરળ: દેશના અનેક ભાગોમાં ચોમાસુ (Monsoon) સક્રિય થઈ ગયું છે. વરસાદના કારણે લોકોને ગરમીના પ્રકોપમાંથી તો છૂટકારો મળી રહ્યો છે પણ બીજી...
રાજકોટ: (Rajkot) રાજકોટમાં 16 વર્ષની સગીરાએ બાળકને (Child) જન્મ (Born) આપ્યો હતો. સગીરા અને તેના પરિવારે આ નવજાત બાળકને કૂવામાં નાખી દીધો...
નવસારી: નાની ઉંમરના લોકોમાં હાર્ટએટેકનું (Heart Attack) પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. આજે તો હદ થઈ. નવસારીમાં એક 17 વર્ષની વિદ્યાર્થીનીનું (Student)...
નવી દિલ્હી: ઇટાલિયન ટુ-વ્હીલર મેન્યુફેક્ચર કંપની ડુકાટીએ ભારતીય બજારમાં તેનું સૌથી પ્રખ્યાત મોડલ Ducati Panigale V4R લોન્ચ કર્યું છે. આકર્ષક દેખાવ અને...
ગાંધીનગર: ગુજરાતનાં (Gujarat) ઘણાં જિલ્લાઓ મેધરાજાએ એન્ટ્રી આપી દીધી છે. વરસાદને (Rain) લીધે શહેરીજનોને આકરી ગરમીમાંથી છૂટકારો મળ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી...
નવી દિલ્હી: લંડનથી (London) દિલ્હી (Delhi) પરત ફરી રહેલી એર ઈંડિયાની (Air India) ફ્લાઈટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખરાબ વાતાવરણના...
મુંબઈ: બોલિવૂડ (Bollywood) એકટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora) કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. મલાઈકા તેની લવ લાઈફના કારણે, તેની ચાલ અને...
નવી દિલ્હી: ચેન્નઈ સુપર કિંગ્સના (CSK) કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને (Mahendra Singh Dhoni) પ્રેમ કરનારા સમગ્ર વિશ્વમાં કરોડો લોકો છે. ધોની એવો...
બિહાર: બિહારમાં (Bihar) પોલીસ (Police) અને ડાકુઓ (Robber) વચ્ચે અથડામણ થઈ હતી. ડાકુઓએ પોલીસ પર બોમ્બમારા સાથે ફાયરિંગ (Firing) કર્યું હતું જ્યારે...
સુરત: પાલ એલ.પી.સવાણી રોડ પર રહેતા બેકાર યુવકને ટેલીગ્રામ ઉપર ઘરે બેઠા ટાસ્ક પુરો કરી પૈસા કમાવવા માટે આવેલી લીંક પર જઈને...
સુરત : સ્મીમેર હોસ્પિટલમાં શ્રમજીવી પરિવારની મહિલાએ બીજા દિકરાને જન્મ આપ્યો હતો. તે સમય દરમિયાન તેના મોટા 4 વર્ષના દિકરાને એક મહિલા...
ઈસ્લામાબાદ અને મોસ્કો વચ્ચે એપ્રિલમાં કરાર થયા બાદ રશિયન ક્રુડ ઓઈલનું પ્રથમ શિપમેન્ટ તાજેતરમાં જ કરાંચી પહોંચ્યું. સાથે જ રશિયાના વિદેશ પ્રધાન...
નવી દિલ્હી: ચોમાસાની (Monsoon) એન્ટ્રી થતા જ દેશના તમામ રાજ્યોમાં પહાડોથી લઈને મેદાની વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે. હિમાચલ પ્રદેશના (HimachalPradesh) મંડી...
પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રાને ખૂબ જ મહત્વની ગણવામાં આવી રહી છે કારણ કે, તેમની આ યાત્રાને કારણે ભારતની સંરક્ષણ વ્યવસ્થા વધુ...
સુરત: ગુજરાત રાજ્યમાં સાઉથ અને વેસ્ટ મોન્સૂન સક્રિય થઇ રહ્યું છે. છેલ્લા બે દિવસથી સુરત સહિત સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું...
વડોદરા: પાદરામાં ખોડિયાર પેટ્રોલ પંપના માલિક પાસેથી દર્શન તથા મયંક પંચાલે ઉધારમાં અનુક્રમે 28.31 લાખ અને 29.25 લાખ મળી 57.66 લાખનું પેટ્રોલ...
વડોદરા: નાગરિકોની સુખાકારી માટે અને વડોદરાના વાહન ચાલકો ને સુવિધા મળી રહે તે માટે દાંડિયા બજાર સોલાર રોડ બનાવવા મા આવ્યો છે....
ખેડા: માતર તાલુકાના માછીયેલ ગામમાં ભારે વરસાદને પગલે તબેલાની દિવાલ ધરાશયી થઈ હતી. આ દિવાલના કાટમાળ નીચે 7 પશુઓ દબાયાં હતાં. જોકે,...
પેટલાદ: આણંદ શહેરના વિકાસ સાથે વાહનોની સંખ્યા વધી છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ વકરી છે. બીજી તરફ આ ટ્રાફિક સમસ્યામાં બાધારૂપ...
કપડવંજ: કઠલાલના વાત્રક કાંઠા વિસ્તારના રવદાવત ગ્રામ પંચાયતના પેટા પરા વિસ્તારની પીપળીયા પ્રાથમિક શાળા જર્જરિત જાહેર કરાઇ છે. જેમાં ચાર ઓરડા તોડી...
સુરત: (Surat) કતારગામ વોટરવર્ક પાસે આવેલા તાપી નદીના (Tapi River) કિનારે રવિવારે સવારે પાણીમાં નહાવા માટે પડેલા ત્રણ કિશોરોમાંથી એકનું નદીમાં (River)...
સુરત: (Surat) સલાબતપુરા ખાતે રહેતા જીમ ટ્રેનરે જીમમાં આવતી બે સંતાનોની ડિવોર્સી માતાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન (Marriage) કરવાની લાલચ આપી ઘરે લઈ...
રાજગઢ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આખી દુનિયામાં ખુબજ લોકપ્રિય છે. તેમણે આખી દુનિયામાં પોતાની એક અનોખી અને આગવી...
પલસાણા: (Palsana) સુરત ગ્રામ્ય એલસીબીની (LCB) ટીમ ગત રોજ પેટ્રોલીગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે અંત્રોલી ગામે શોર્યા મીલની પાછળના...
ગાંધીનગર: (Gandhinagar) રાજસ્થાનમાં બાડમેર નેશનલ હાઈવે (Highway) પર બે કાર (Car) વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં (Accident) મહેસાણાના ખેરાલુના ત્રણ યુવકોનું ઘટના સ્થળે...
ખેરગામ: (Khergam) ખેરગામના પોમાપાળ ફળિયામાં રહેતા જગદીશ રસિક પટેલ (ઉંવ.40)ની પત્ની (Wife) પિનલ વારંવારના ઝઘડાને (Quarrel) કારણે ત્રણ માસથી પિયર રહેતી હતી....
માંડવી: (Mandvi) માંડવીના ગામતળાવ બુજરંગમાં ડેરી ફળિયામાં પડોશીએ (Neighbor) પત્નીને ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર મેસેજ (Message) કરવા બાબતે બખેડો થતાં સ્ટીલના પાઇપ વડે...
નવી દિલ્હી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ (Bridge Bhushan) અને યોગેશ્વર દત્ત (Yogeshwar Dutt) સામે વિરોધ કરી...
બિહાર : ભાજપ (BJP) દ્વારા મુરલીગંજ ગોલ બજાર (Muraliganj Gol Bazar) ખાતે આવેલ ભગત ધર્મશાળામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
બાલાસિનોર પાલિકાની ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ, વિસ્તારમાં ભયનો માહોલ
કરજણમાં ભાજપનો દબદબો: ચાર તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ
રણોલી બેઠક બિનહરીફ: ભાજપના કૈરવીબા વાઘેલા બન્યા જિલ્લા પંચાયત સભ્ય
બેંગલુરુ એરપોર્ટ પર પરિવારને ફ્લાઇટમાં ચડવા દેવામાં ન આવતા કોર્ટનો મોટો આદેશ, એરલાઇન અધિકારીઓ સામે FIR નોંધવાનો હુકમ
Subho Noboborsho 1433: પોઇલા બૈશાખ પર પ્રિયજનોને મોકલો આ શુભેચ્છા સંદેશાઓ, જાણો બંગાળી નવા વર્ષનું મહત્વ
75 વર્ષ પછી બિહારમાં ઇતિહાસ રચાયો! પહેલીવાર ભાજપનો CM,સમ્રાટ ચૌધરીએ લીધી શપથ
વડોદરામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો ‘પંજો’ નબળો પડ્યો: વોર્ડ-11ના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચ્યું
અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ ટ્રેલર પર સુનીલ શેટ્ટીનો રિએક્શન,હોરર-કોમેડી ફિલ્મને કહ્યું “સ્પૂકી અને મસ્ત એન્ટરટેઇનમેન્ટ પેકેજ”
શેરબજારમાં ધમાકેદાર ઉછાળો! બજાર ખુલતાની સાથે સેન્સેક્સ 1300 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ દોડ્યો તેજીથી
AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણાઓ પર EDની મોટી રેડ
“અસંતુષ્ટ રહો”
વડોદરામાં નાબાલિક પ્રેમ પ્રકરણ : 17 વર્ષીય કિશોરીએ લગ્નની જીદ પકડી, આત્મહત્યાની ધમકી પણ આપી
હોર્મુઝ ખાડીની નાકાબંધી કરવાનું અમેરિકાનું પગલું બૂમરેંગ સાબિત થશે?
વૈશ્વિક અર્થતંત્રની જીવાદોરીહવે રાજકીય દબાણનું હથિયાર!
‘તુમ મુઝે યૂં ભૂલા ના પાઓગે’
પગાર વધારાની લડાઈ તીવ્ર! બીજા દિવસે પણ કામ પર નહીં આવી મેઇડ્સ:નોઇડામાં ઘરકામ બંધ
180 યુવતીઓ, 350 વીડિયો અને એક મોબાઈલનો ભયાનક ખુલાસો
હોર્મુઝની નાકાબંધી વૈશ્વિક અર્થતંત્રને વ્યાપક અસર કરી શકે છે
ભક્તિ કરવાનો સર્વોત્તમ દિવસ
PSL મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ મોહસિન નકવી ના વિવાદિત નિવેદન બાદ યુ-ટર્ન, ભારત સામે ફરી ઝેર ઉગાળ્યું
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: ચાર મોરચા, ચાર નેતાઓ વચ્ચેનો જંગ કોણ જીતશે?
“હવે કોઈ કર્મચારી ઉપદ્રવ કરશે તો કડક કાર્યવાહી થશે” નોઇડા DM મેધા રૂપમની ચેતવણી બાદ તણાવગ્રસ્ત પરિસ્થિતિ
ન RSSનો બેકગ્રાઉન્ડ, ન BJPથી શરૂઆત માત્ર 8 વર્ષમાં સમ્રાટ ચૌધરી કેવી રીતે બન્યા બિહારના સૌથી શક્તિ શાળી નેતા?
વિજ્ઞાન કહે છે તે ધર્મ છે. પુસ્તકોમાં લખ્યું છે તેમ નહીં
2047નું ભારત કેવું હશે?
આજના કપરા સમયમાં જૈન અને જનસમાજને વિનંતી
પરીક્ષા – આશા, નિરાશા કે વાસ્તવિકતા?
IT કંપનીમાં વિવાદનો વિસ્ફોટ! TCSની HR નિદા ખાન સામે FIRથી ઉઠ્યા અનેક સવાલો
નીતીશથી “દોઢ પગલા પાછળ” રહેલા સમ્રાટ હવે CM!
પ્રથમ ભારતીય ધ્વજારોહણ
નવી દિલ્હી : નવી દિલ્હીમાં (New Delhi) છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા કુસ્તીબાજોના આંદોલનનો આખરે અંત આવ્યો છે. કુસ્તીબાજોએ (Wrestlers) પોતાનું આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી છે. કુસ્તીબાજોએ કહ્યું હતું કે તેઓ રસ્તા પરની લડત બંધ કરી રહ્યા છે. હવે તે તેમની લડત કોર્ટમાં (Court) લડશે. તેઓને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તે પોતાની લડાઈ ચાલુ રાખશે. આ વાતની માહિતી કુસ્તીબાજોએ ટ્વિટ કરીને આપી હતી.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (Wrestling Federation of India) પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષન સિંહનો (Brijbhushan Singh) વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી એક ટ્વિટ કરીને માહિતી આપી હતી. મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બંજરંગ પુનિયાએ ત્રણેયે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે 7 જુને સરકાર સાથે વાતચીત થઈ હતી. સરકારે કુસ્તીબાજોને વચન આપ્યા બાદ મહિલા કુસ્તી ખેલાડીઓ દ્વારા રેસલર્સની જાતીય શોષણ અંગે FIR નોંધાવી હતી. દિલ્હી પોલીસ દ્વારા તેની તપાસ પુર્ણ કરવામાં આવી હતી. તેની 15 જુને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આ મામલે કુસ્તીબાજો કાનુની લડાઈ રસ્તા પર નહી કોર્ટમાં લડશે. આ લડાઈ જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી ચાલુ રહશે.
— Sakshee Malikkh (@SakshiMalik) June 25, 2023
તેઓએ ટ્વિટમાં વધારે લખ્યું હતું કે કુસ્તી સંધના સુધારા સંબંધમાં નવી કુસ્તી સંધની ચૂંટણી પક્રિયા વચન પ્રમાણે શરૂ થઈ ગઈ છે. જેની ચૂંટણી 11 જુલાઈના રોજ યોજાવા જઈ રહી છે. અમે સરકાર દ્વારા કરવામાં આવેલા વચનના અમલની રાહ જોઈ રહ્યા છીએ. આ સાથે મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ પોતાના સોશિયલ મીડીયા પરથી થોડાક દિવસો માટે બ્રેક લેશે.
थोड़े दिन के लिये सोशल मीडिया से ब्रेक ले रही हूँ.. आप सबका धन्यवाद 🙏
— Vinesh Phogat (@Phogat_Vinesh) June 25, 2023
આંદોલન સાથે શાબ્દિક યુદ્ધ પણ લડી રહ્યા હતા
કુસ્તીબાજોના આ આંદોલન દરમિયાન રોજ નવા નવા વિવાદો સામે આવી રહ્યા છે. તેઓ આ આંદોલની સાથે રોજ સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ પણ લડી રહ્યા હતા. જેના લીધે તેઓ ધણી માનસિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હતા. આ કારણસર કુસ્તીબાજોએ પોતાના સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવા માટે જણાવ્યું હતું. તેઓ હવે પોતાનું ધ્યાન પોતાની રમતની પ્રેક્ટીસમાં લગાડવા માંગે છે. જેના કારણે તેઓએ આ નિર્ણય કર્યો છે.